GSTV

Category : India

કડકાઈ: પુણેમાં 31 માર્ચ સુધી બંધ કરી દીધી શાળા અને કોલેજો, લગાવી દીધુ નાઈટ કર્ફ્યૂ, આવી રીતે યોજાશે બોર્ડ પરીક્ષાઓ

મહારાષ્ટ્રના પુણેમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને 31 માર્ચ 2021 સુધી શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત...

કામની વાત: કર્મચારીઓને દર પાંચ કલાક બાદ આપવો પડશે 30 મીનિટનો બ્રેક, 12 કલાકની હશે નોકરી, બદલાઈ રહ્યા છે નિયમો

1 એપ્રિલ 2021થી આપની ગ્રેચ્યુટી, પીએફ અને કામના કલાકોમાં ફેરફાર થઈ શકે છે. કર્મચારીઓને ગ્રેચ્યુટી અને પીએફમાં બદલાવ થવાનો છે. તો વળી હાથમાં આવનારા પૈસામાં...

બંગાળ ચૂંટણી: કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, હાઈકમાન્ડથી નારાજ G-23 નેતાઓને દૂર રખાયા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને શુક્રવારના રોજ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 30 પ્રચારકોના નામ શામેલ છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સોનિયા...

પ્રથમ ક્વાડ સમિટ : ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાનો ચીનને ઘેરવાનો પ્લાન, જિનપિંગને ઝટકો

બહુપક્ષીય બોંહોમીના પ્રદર્શનમાં, ક્વાડ એલાયન્સ ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રિલિયા ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીનના વધતા પ્રભાવની સામે વ્હુરચના માટે શુક્રવારે પોતાના નેતાઓની પ્રથમ ક્વાડ સમિટ યોજશે....

ચેતી જજો: ક્યાંક લોકડાઉન, ક્યાંક એરિયા થયાં સીલ, વણસી રહી છે સ્થિતી, કોરોનાએ ફરી દેશમાં ઉથલો માર્યો

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દેશમાં કોરોનાના નવા 23,285 કેસ સામે આવ્યા છે. મોટા ભાગમાં કેસ ફક્ત આ છ રાજ્યોમાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર,...

રહસ્યમય જાણકારી: શરીરના આ અંગ પર તલ હોય તેવી મહિલાઓ હોય છે ખૂબ જ રોમેન્ટીક, તમારી પત્ની કે ગર્લફ્રેન્ડને છે

માણસના શરીર પર જોવા મળતા કાળા તલની આગવી જ કહાની છે. સામુદ્રિક શાસ્ત્રમાં માનવ શરીરના અંગો પર રહેલા તલ વિશે વિસ્તારથી જણાવામાં આવ્યુ છે. શરીરના...

વાહ! માત્ર 233 રૂપિયાનું રોકાણ કરીને બની જાઓ 17 લાખના માલિક, ઘણી કામની છે LICની આ સ્કીમ

એલઆઈસી (LIC) અવારનવાર પોતાના ગ્રાહકોની સુરક્ષા માટે વિશેષ પ્લાન લઇને આવે છે. એલઆઈસીનો જીવન લાભ પ્લાન (LIC jeevan Labh) દ્વારા, તમે દરરોજ 233 રૂપિયાનું રોકાણ...

કંગનાએ મહાત્મા ગાંધીને ગણાવ્યા ખોટા: ગાંધીએ કેટલીય વાર પત્નીને ઘરમાંથી હાંકી કાઢ્યા પણ દુનિયા તેમને માફ કરી દેશે !

કંગના રાનૌત ફરી એક વાર ટ્વિટર પર ટ્રોલ થઈ છે. શુક્રવારે કંગના રાનૌતે બ્રિટેનની ક્વિન એલિઝાબેથ દ્વિતિય અને શાહી પરિવારમાં ચાલી રહેલા ડખાને લઈને ટ્વિટ...

પત્નીએ શારીરિક સબંધ બાંધવા પતિને ખુરશી સાથે બાંધ્યો….પછી જે થયું જાણી તમારું મગજ હલી જશે

મહારાષ્ટ્રના નાગપુરથી એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ પોતાના પતિની હત્યા કરી દીધી છે. આ મહિલા એ વ્યક્તિની પાંચમી પત્ની છે. પહેલા...

રાહુલ ગાંધી કોંગ્રેસ માટે સમસ્યા છે કે સમાધાન? જાણો શું કહ્યું પૂર્વ નાણામંત્રીએ / ક્યારે મળશે પૂર્ણકાલીન પાર્ટી અધ્યક્ષ

લોકસભા ચૂંટણીમાં મળેલ હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારથી માંડીને આજદિન સુધી કોંગ્રેસ પાર્ટીનું સુકાન કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયા...

ખુશખબર: હવે દેશના કોઈપણ ખૂણેથી ખરીદી શકાશે રાશન, 17 રાજ્યોએ અમલી કરી આ મહત્વાકાંક્ષી યોજના

નાણા મંત્રાલયે જણાવ્યું છે કે દેશના 17 રાજ્યોએ ‘એક દેશ એક રાશન કાર્ડ’ પ્રણાલી લાગુ કરી દીધી છે. ઉત્તરાખંડ એક દેશ એક રાશન કાર્ડ સુવિધા...

જરૂર વાંચો/ તમારા બાળક માટે ખાસ છે LICની આ પૉલીસી, માતા-પિતાને પણ મળશે લોન અને ટેક્સમાં છૂટનો લાભ

તમારા બાળકો માટે વર્તમાનની સાથે તેમનું આવતીકાલનું ભવિષ્ય સુરક્ષિત બનાવવું એ એક મહત્વપૂર્ણ જવાબદારી છે. તેમને સમય સમય પર જીવનના અલગ-અલગ તબક્કે મદદની જરૂર હોય...

પલટાયા દિવસો/ ઉત્તરાખંડ, હરિયાણા બાદ હવે આ રાજ્યમાં ડખા : નીતિશે ભાજપ-જેડીયુ ગઠબંધન તોડવાનો આપ્યો સંકેત, આ છે કારણો

બિહારમાં સત્તાધારી જેડીયુના ટોચના નેતા શ્યામ બહાદુર સિંહે ભાજપ-જેડીયુ જોડાણ તૂટશે એવો સંકેત આપતાં રાજકીય અટકળોનું બજાર તેજ છે. સિંહે સિવાનમાં જેડીયુ કાર્યકરોના સંમેલનમાં કહ્યું...

મહારાષ્ટ્ર/ કોરોનાનું સંકટ વધ્યુ : નાગપુર બાદ અકોલામાં લાગ્યું લોકડાઉન, પુનામાં જાહેર થયો નાઈટ કરફ્યું

મહારાષ્ટ્રમાં જીવલેણ વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે હવે નાગપુર પછી અકોલામાં પણ પૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અકોલામાં શુક્રવાર સાંજે 8...

ફેંકમફેંક/ બંગાળમાં દરેક જિલ્લામાં બોમ્બ ફેક્ટરી, ગૃહમંત્રાલય પાસે નથી વિગતો કે કેટલી છે તો અમિત શાહને ક્યાંથી ખબર પડી?

અમિત શાહે મમતા બેનરજી સરકારને નિષ્ફળ ગણાવવા કહેલી વાત તેમને જ ભારે પડી રહી છે. શાહે ઓક્ટોબરમાં એક ટીવી ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, મમતા...

પીએમ અને પ્રધાનો છે ટ્રસ્ટી/ પીએમ કેર્સ ફંડ ‘સ્ટેટ’ જાહેર ના થાય એ PMOમાં દોડધામ : મોદી નથી ઈચ્છતા કે આ વિગતો બહાર આવે,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવેલા પીએમ કેર્સ ફંડના સંદર્ભમાં એક નવો કાનૂની મુદ્દો ઉભો કરાયો છે. હવે ફંડને બંધારણની કલમ ૧૨ હેઠળ ‘સ્ટેટ’ જાહેર કરવા અરજી...

કરોડપતિ બનવાની તક ચૂક્યા/ 18 રૂપિયાનો શેર 4 મહિનામાં 1300નો થઈ ગયો, 10 હજાર રોક્યા હોત તો 7.25 લાખ મળ્યું હોત રિટર્ન

એક દેવાળિયા ઘોષિત થઈ ગયેલી ફાર્મા કંપનીના શેરમાં છેલ્લા 4 મહિનામાં 7000 ટકાનો ઉછાળો આવ્યો છે. હાલમાં આ શેરમાં અપર સર્કિટ લાગી છે. આ વાત...

બંગાળનો મહાસંગ્રામ: મમતાના પ્રતિસ્પર્ધી શુભેન્દુ અધિકારી નોંધાવશે ઉમેદવારી, દીદીને પડકાર્યા બાદ કહ્યું: ભગવાન મારી સાથે છે

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની સામે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે ભાજપના નેતા શુભેન્દુ અધિકારી આજે ઉમેદવારી નોંધાવશે. નામાંકન દરમયાન કેન્દ્રીય પ્રધાનો હાજર...

સાવધાની/ રાશન કાર્ડ બનાવતી સમયે તમે પણ કર્યા છે આ ગરબડ ગોટાળા તો ચેતી જજો, આ કામ માટે દંડ સાથે સજાની છે જોગવાઈ

શું તમે રાશનકાર્ડ ધારક છો? અને જો જવાબ હા હોય તો તો ચોક્કસપણે આગળના સમાચાર વાંચો. જી હાં દેશના ઘણા રાજ્યોમાં રાશનકાર્ડમાં નામ ઉમેરવા અને...

ઘરબેઠા કમાણી/ મહાશિવરાત્રિ પર મોદી સરકારે શરૂ કરી પ્રતિ દિવસ 2000 કમાવવાની યોજના, શું આવી કોઈ યોજના છે?

સોશ્યલ મીડિયા પર આ દિવસોમાં નકલી યોજનાઓના નામે લોકોને છેતરવાનો ધંધો ધમધમતો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી, વોટ્સએપ પર એક મેસેજમાં દાવો કરવામાં આવી...

સાવધાન/ કોરોનાથી પણ અતિ ભયંકર વાયરસની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, Disease Xથી 7.5 કરોડ લોકોનાં વિશ્વમાં થઈ શકે છે મોત

હાલમાં વિશ્વ કોરોના વાયરસ જેવા રોગોથી મુક્તિ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ કોરોના કરતા પણ વધુ જીવલેણ નવા વાયરસની ચેતવણી આપી...

કોરોના મહામારી સામે રસીકરણ મહાઅભિયાન: દેશમાં કુલ 2.56 કરોડ વેક્સિન ડોઝ અપાયા, 24 કલાકમાં 10 લાખથી વધુને અપાયો ડોઝ

કોરોના મહામારી વિરુદ્ધ રસીકરણ અભિયાન તિવ્ર ગતિએ ચાલી રહ્યું છે. સરકારના આંકડા મુજબ રસીકરણના 55માં દિવસે દેશમાં અત્યાર સુધીમાં રસીના 2.56 કરોડથી વધુ વેક્સિન ડોઝ...

વાંચી લેજો/ આજે જ પતાવી લેજો જરૂરી કામ, સતત ચાર દિવસો સુધી બેંક રહેશે બંધ

જો બેંકને લગતા કોઈ કામ હોય, તો આજે જ પતાવી લો. કારણ કે, આગામી ચાર દિવસ સુધી બેંક બંધ રહેશે. યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ...

આંદોલનમાં ખેડૂતોની સંખ્યામાં ઘટાડાથી રઘવાયા રાકેશ ટિકૈત, કહ્યું: લડાઈથી જ કિલ્લા જીતાયા છે

ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની માંગણી સાથે દિલ્હી નજીક ગાઝીપુર, શાહજહાંપુર, ટીકરી અને સિંઘુ સરહદે ૧૦૦ કરતાં વધુ દિવસોથી ચાલી રહેલું ખેડૂત આંદોલન નબળું પડવા...

રાહતના સમાચાર/ એક જ ઝાટકે 25 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ! જાણો શું છે મોદી સરકારનો પ્લાન

પેટ્રોલ– ડીઝલનો ભાવ વધારો લોકો માટે માથાનો દુખાવો બન્યો છે, જો કે તેની પાછળ સરકારનાં વિવિધ કરવેરાઓ અને રાજ્ય સરકારનો ટેક્સનો ફાળો મોટો છે,દેશમાં પેટ્રોલ...

AICTEનો ‘ક્રાંતિકારી’ નિર્ણય, હવે 12માં નહિ હોય મેથ્સ-ફિઝિક્સ તો પણ મળશે એન્જીનીયરીંગમાં પ્રવેશ

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ જાહેરાત કરતા જણાવ્યું છે કે હવે ધોરણ 12માં મેથ્સ અને ફિઝિક્સ નહિ હોય તો પણ એન્જીનીયરીંગના પ્રવેશ...

દુ:ખદ: ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં PPE બનાવવાળી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 14 લોકો જીવતા ભૂંજાયા: 4ની હાલત અત્યંત ગંભીર

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ફેક્ટરીમાં ભીષણ આગના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ આગ પોલીસ સ્ટેશન રોડના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી 12/71 ફેક્ટરીમાં...

રડાવતાં રાંધણ ગેસના ભાવ છતાં વપરાશ પણ વધ્યો, LPGના ઉજ્જ્વલા લાભાર્થીઓ સરકારને આપી રહ્યા છે ‘પ્રોત્સાહન’

છેલ્લા ત્રણ મહિનામાં રાંધણ ગેસ (LPG)ની કિંમતમાં વધારો થયો હોવા છતાં રાંધણ ગેસ એલપીજીની વપરાશમાં ૭.૩ ટકાનો વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓના જણાવ્યા અનુસાર...

મહારાષ્ટ્ર-દિલ્હીમાં ડરાવી નાખતા કોરોનાના આંકડા: તોળાઈ રહ્યો છે લોકડાઉનનો ખતરો

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં ગત 24 કલાકમાં 400થી વધુ નવા કેસ સામે આવ્યા છે,ગત 2 મહિનામાં આજે કોરોના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાતે, સવારે 8.30 વાગ્યે દિલ્હી એરપોર્ટથી થશે રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવી રહ્યા છે. તેઓ આજે આઝાદીના અમૃત મહોત્સવનો ગાંધી આશ્રમથી પ્રારંભ કરાવશે. પીએમ સહિતના મહાનુભાવો આજે ગાંધીઆશ્રમમાં આવવાના હોવાથી સમગ્ર...