GSTV

Category : India

ઓહ બાપ રે! મહારાષ્ટ્રમાં નવા 15 હજારથી વધુ કેસો નોંધાવાની સાથે 48ના નિપજ્યા મોત, અઘાડી સરકારે કોરોનાને નાથવા કમરકસી

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છએ,. બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીનો પ્રકોપ વધતો હોવાથી રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે. પણ સંપૂર્ણ પણે લોકડાઉન...

ઘાતક વાયરસનો વધ્યો કહેર: સરકારની નવી ગાઇડલાઇન, રેસ્ટોરન્ટ, હોટેલ, મલ્ટીપ્લેક્સ 50 ટકા ક્ષમતા સાથે ચાલશે

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાના દરરોજના આંકડાઓ ચિંતામાં વધરો કરી રહ્યા છે. જેને લઇને મહારાષ્ટ્ર સરકાર ફરીથી પ્રતિબંધો લગાવી રહી છે....

BIG NEWS: કોરોના રિર્ટન! ગુજરાતના પાડોશી રાજ્યમાં 31 માર્ચ સુધી ગાઈડલાઈન થઈ જાહેર, MP-પંજાબમાં સખ્તાઈ લાગું

મહારાષ્ટ્રભરમાં વધતા જતાં કોરોનાના પ્રકોપથી રાજ્ય સરકારે લોકડાઉનના બદલે કઠોર પ્રતિબંધો ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લાદ્યા છે. જેમાં વર્ક ફ્રોમ હોમ કાર્ય કરવા પર અવલંબન...

આયુર્વેદના ડૉક્ટર્સને સર્જરી કરવાની મંજૂરી આપવા વિરુદ્ઘ IMAની અરજી પર સુપ્રીમની કેન્દ્રને નોટિસ

આયુર્વેદના ડૉક્ટર્સને સર્જરી કરવાની મંજૂરી આપવા વિરુદ્ઘ IMA ની અરજી પર સુપ્રીમે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ દ્વારા આયુર્વેદથી માસ્ટર ડિગ્રીનો...

મની લોન્ડ્રિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને રાહત : આ તારીખ સુધી તેમની અને માતાની નહીં થઈ શકે ધરપકડ, ઈડીને લાગ્યો ઝટકો

રાજસ્થાન હાઈકોર્ટે સોમવારે બીકાનેરના જમીન કૌભાંડ મામલે એક કથિત મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાની ધરપકડ પર સ્ટેને 5 એપ્રિલ...

BIG NEWS : સ્કૂલ-કોલેજો અને આંગણવાડી કેન્દ્રો બંધ, શિક્ષણ બોર્ડે આ રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને એક મહિના માટે કરી સ્થગિત

દેશમાં કોરોના સંક્રમણે ફરીથી માથું ઉચક્યું છે. સતત કેસોમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો છે તેમજ કેટલાંક વિસ્તારોમાં લોકડાઉન પણ આપી...

Breaking News : સેનાના ભરતીકાંડમાં પાંચ લેફ્ટનન્ટ કર્નલ સહીત અનેક સામે કેસ દાખલ

સેનાના ભરતીકાંડ સામે આવતાની સાથે જ આ કેસની તપાસમાં સીબીઆઈને મહત્વની કડીઓ હાથ લાગી છે. તેમાં સીબીઆઈએ સેનાના ભરતીકાંડમાં પાંચ લેફ્ટનન્ટ કર્નલ સહિત અનેક સામે...

શરદ પવારની રાજકીય ભવિષ્યવાણી: ભાજપ ચાર રાજ્યોમાં હારશે, બંગાળમાં ફરી મમતા આવશે

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે 2021ની આગામી વિધાનસભા ચૂંટણીઓના પરિણામ વિશે ભવિષ્યવાણી કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કેઆસમને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી ચારેય...

મહામારી વકરી/ દેશમાં વધતા કોરોનાના કેસ વચ્ચે મોટા સમાચાર, PM મોદીએ તમામ રાજ્યના CMની બોલાવી બેઠક

દેશમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે દેશમાં એક દિવસમાં રેકોર્ડ પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે....

ઘરમાં કે બેન્કમાં 2000ની નોટો હોય તો આ સમાચાર વાંચી લેજો, રાજ્યમંત્રીએ સંસદમાં કર્યો છે આ મોટો ખુલાસો

સરકારે લોકસભામાં જણાવ્યું છે કે છેલ્લાં બે વર્ષમાં 2000 રૂપિયાની એક પણ નોટ નથી છપાઈ. જ્યારે એની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. રાજ્ય નાણામંત્રી અનુરાગ...

લાલઆંખ/ NOTA ને વધારે વોટ મળશે તો તમામ ઉમેદવારો થશે રિજેક્ટ, SCએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ

સુપ્રિમ કોર્ટે સોમવારે રાઈટ ટુ રિજેક્ટના મુદ્દા ઉપર આવેલી અરજી બાદ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ બજાવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે,...

Big News/ બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં આતંકી આરિજ ખાનને ફાંસીની સજા, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટનો ચુકાદો

બાટલા હાઉસ એનકાઉન્ટરમાં દોષિત આરિજ ખાનને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આ ઘટનાને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ માનતા ચુકાદો આપ્યો હતો....

મોદી છે તો શક્ય છે! રામ અને કૃષ્ણની જેમ પીએમને લોકો ભગવાન માનશો : જયજયકાર કરવાનો શરૂ કરો, આ સીએમે હદ વટાવી

ઉત્તરાખંડના સીએમ તરીકે તાજેતરમાં જ તિરથસિંહ રાવતની વરણી થઈ છે. જોકે એ પછી તિરથસિંહ રાવત મોદીના વખાણ કરતા થાકી રહ્યાં નથી. જો કે હરદ્વારમાં યોજાયેલા...

ખાસ વાંચો/ સોનુ લેવાનો વિચાર હોય તો હમણા ઉતાવળ ના કરતાં, 18 હજાર રૂપિયા થઇ જશે સસ્તુ ! આજે પણ ઘટ્યો આટલો ભાવ

જો તમે સોનાની ખરીદી કરી રહ્યાં છો તો કિંમતો પર અલબત્ત નજર રાખી લો. સોનાના ભાવમાં અઠવાડિયાના પહેલા દિવસ એટલે કે આજે તેજી જોવા મળી...

ખુશખબર/ ભારતે અમેરિકા-રશિયાને પાછળ રાખ્યું, મોદી સરકારનો આ મામલે વિશ્વમાં વાગ્યો ડંકો

ફોરેન એક્સચેન્જ રિઝર્વ (ફોરેક્સ)ના કિસ્સામાં ભારતે રશિયા પછાડી દીધું છે. હવે ભારત વિશ્વમાં ચોથો સૌથી મોટો વિદેશી ભંડોળ ધરાવતો દેશ બની ગયો છે. ઘણા મહિનાઓ...

બંગાળનો મહાસંગ્રામ: પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાનું સંપૂર્ણ ટીએમસીકરણ, ઉપાધ્યક્ષની સાથે મળ્યું આ મહત્વનું પદ

પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના નેતા યશવંત સિન્હાને પાર્ટીએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે. તે અંતર્ગત તેમને નેશનલ વર્કિંગ કમિટીમાં પણ સામેલ...

રાજકારણ/ 50% અનામત પર SCમાં તમિલનાડુ અને કેરળ સરકારે કર્યો હાથ અધ્ધર, આ છે મોટું કારણ

સુપ્રીમ કોર્ટમાં સોમવારે મરાઠા અનામત મુદ્દે પાંચ જજોની બેંચ સામે સુનવણી શરૂ થઈ ચુકી છે. કોર્ટમાં તમિલનાડુ અને કેરળ સરકાર તરફથી આ મામલે સુનવણી ટાળવાની...

બસપા સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે આ છે યોજના

બહૂજન સમાજ પાર્ટી (બસપા)ના સંસ્થાપક કાશીરામના જન્મ દિવસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ મોટી જાહેરાત કરી છે. માયાવતીએ સોમવારે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીમાં...

ગરીબ પરિવારો માટે ખુશ ખબર, વન નેશન વન રાશન કાર્ડ પહેલા સરકારે લોન્ચ કરી મોબાઈલ એપ

ભારત સરકારે રાશન કાર્ડ ધારકો માટે ભારતમાં ‘Mera Ration’ નામથી મોબાઇલ એપ લોન્ચ કરી છે, જેનાથી જરૂરિયાતવાળા ગરીબ પરિવારોએ લોકોને નજીકથી ફેઅર પ્રાઇઝ શોપની સાથે...

શક્તિપીઠ/ દેશના આ મંદિરોમાં આજે પણ પુરૂષોને પ્રવેશવા પર છે પ્રતિબંધ, જાણી લો કયા છે મંદિરો અને ક્યાં આવેલા છે

ભારતમાં ઘણા એવા ધાર્મિક સ્થળો છે જ્યાં મહિલાઓને જવાની મંજૂરી નથી, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ઘણા એવા મંદિરો છે જ્યાં પુરુષોનું જવુ...

ફાયદો/ દર મહિને ઘરે બેઠા મેળવો 3000 રૂપિયા પેન્શન, મોદી સરકારની આ યોજનાનો લાભ લેવા આજે જ કરો અરજી

PM SYM Yojana : અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત કામદારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. હવે, જો તેઓ પણ ઇચ્છે, તો તેઓ દર મહિને ઓછામાં ઓછા 3000...

હડતાળ/ 2 દિવસ 10 લાખ કર્મચારીઓ રજા પર, ગુજરાતમાં રૂ. 20,000 કરોડના બેન્ક ટ્રાન્ઝેક્શન અટકશે, 5000 બ્રાન્ચો બંધ

સરકાર દ્વારા બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે તો બેન્કોમાં પડેલી 146 લાખ કરોડની મૂડી ખાનગી પાર્ટીઓના હાથમાં આવી જશે અને તેનો વહેવાર બરાબર નહિ થાય તો...

વાહ! ઓછા રોકાણથી દર મહિને લાખોની કમાણી કરવી હોય તો શરૂ કરો આ બિઝનેસ, પીએમ મોદી પણ કરી ચુક્યા છે વખાણ

જો તમારે પણ ઓછા પૈસાથી ધંધો શરૂ કરવો હોય તો આજે અમે તમને આવા જ બિઝનેસ પ્લાન વિશે જણાવીશું… આ બિઝનેસમાં તમે સરળતાથી લાખોની કમાણી...

તમારા કામનું/ નોકરી છોડી 50 હજારમાં શરૂ કરો પોતાનો આ બિઝનેસ, આ નાનકડો છોડ કરાવશે લાખોમાં કમાણી

જો તમારી પાસે નોકરી નથી અને તમે ઘરેથી ધંધો કરવાનું વિચારી રહ્યા છો, તો તમે એલોવેરાની ખેતી કરીને લાખોની કમાણી કરી શકો છો. આ સમયે...

દેશમાં વર્ષ 2021નો સૌથી મોટો રેકોર્ડ 26 હજારથી વધુ નોંધાયા કેસ, ગુજરાતના આ બે પાડોશી રાજ્યની સ્થિતિ અતિ ભયંકર

દેશમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે દેશમાં એક દિવસમાં રેકોર્ડ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે દેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા...

અગત્યનું / ભવિષ્યમાં પડશે કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટની જરૂર, ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે અપનાવો આ રીત

ભારતમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ચૂકી છે. ફ્રંટલાઈન વર્કર્સ બાદ હવે 45 વર્ષની ઉંમરથી વધારે નાગરિકોને પણ વેક્સિનેશનની સૂવિધા અપાઈ રહી છે. કોરોના મહામારી હજપ પણ...

દેશમાં વધી રહ્યું છે કોરોના સંકટ, મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યમાં તોળાઈ રહ્યો છે લોકડાઉનનો ખતરો

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ થતો જોવા મળી રહ્યો છે. કોરોનાના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકના મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 16620 કેસ સામે આવ્યા...

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં/ નકલી વેક્સિન વેચીને લાભ કમાવવાનું મોટું માર્કેટ બની શકે છે ભારત, લગામ કસવા સુપ્રીમમાં અરજી

બજારમાં નકલી કોવિડ-19 વેક્સિનનું વેચાણ અને વિતરણ રોકવા માટે કેન્દ્ર સરકાર આકરા દિશા-નિર્દેશો અને નિયમો જાહેર કરે તેવી માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં...

ખુશખબર/ હવે રિટાયરમેન્ટના દિવસે જ કર્મચારીને મળી જશે તમામ પેન્શન લાભ, બદલાયા ગ્રેચ્યુટીના આ નિયમ

નિવત્તિ લેનાર સરકારી કર્મચારીઓ માટે ખુશખબર છે. સરકારે નિવૃત્તિ પર મળતા તમામ પ્રકારના પેન્શન લાભને સરકારે વિલંબ કર્યા વિના નિવૃત્તિ સમયે તમામ પ્રકારના પેન્શન લાભ...

સીએમ ઠાકરેની ચેતવણી છતાં વધી રહ્યા છે કેસ / નાગપુરમાં લાગુ કરાયું લોકડાઉન, હવે આ શહેરોનો વારો

મહારાષ્ટ્રના નાગપુરમાં એક અઠવાડિયા માટે લોકડાઉન લાગુ થયુ છે. જેના કારણે શહેરના રસ્તાઓ સવારના સમયે પણ સુમસામ જોવા મળ્યા હતા. રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો....