GSTV

Category : India

કોરોના/ ડિસ્ટ્રીક્ટ જજની પ્રીલિમિનરી પરીક્ષા અને ગુજરાતી ભાષાની પરીક્ષા મામલે મોટો નિર્ણય, જાણી લેજો યોજાશે કે નહીં

ગુજરાતમાં ૧૯મી માર્ચના રોજ લેવાનારી ડિસ્ટ્રીક્ટ જજની પ્રીલિમિનરી પરીક્ષા અને ગુજરાતી ભાષાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં ફરી વધી રહેલા કોરોના સંક્રમણના કારણે આ...

RSS માં ભૈયાજી જોશીની જગ્યાએ દત્તાત્રેય હોસબોલેને સરકાર્યવાહની સોંપાઈ જવાબદારી, હજુ પણ થશે આ મોટા બદલાવ

બેંગલુરુમાં આરએસએસના અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. સંઘમાં સરકાર્યવાહ(મહાસચિવ) ની ચુંટણી થઈ ગઈ છે. જેમાં સુરશે ભૈયાજી જોશીની જગ્યાએ દત્તાત્રેય હોસબોલેને...

ભારતની કોરોના રસીની દુનિયામાં બોલબાલા : ચીનની સોડમાં ઘૂસેલા આ દેશે પણ ઈમરજન્સી ઉપયોગ માટે આપી લીલીઝંડી

નેપાળે ભારતમાં બનેલી કોરોનાની રસી કોવેક્સિનને શુક્રવારે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી હતી. આ સાથે જ ભારત બાયોટેકની કોવેક્સિનને સ્વીકૃતિ આપનારો નેપાળ ત્રીજો દેશ...

કોરોનાનો નવો રાઉન્ડ/ ઝાડા-ઉલ્ટી,આંતરડા પર સોજો,નબળાઈ કોરોનાના નવા લક્ષણો, આ બે અંગો પર કરે છે સૌથી વધુ અસર

ગુજરાતમાં કોરોનાને એક વર્ષ થયું છે અને હાલ કોરોનાનો નવો રાઉન્ડ શરુ થયો છે અને કેસોમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે અગાઉ કોરોનાથી મુખ્ય અસર...

અનામત / સુપ્રીમ કોર્ટ બગડી : હવે કેટલી પેઢીઓ સુધી હવે આ અનામત રહેશે, જાણી લો શું છે આ સમગ્ર મામલો

સુપ્રીમ કોર્ટ મરાઠા અનામત મામલે સુનવણી દરમિયાન શુક્રવારે કડક વલણ સાથે સવાલો કર્યાં કે, કેટલી પેઢીઓ સુધી અનામત રહેશે. સુપ્રીમના 50%ની મર્યાદા હટાવવાની સ્થિતિમાં સર્જાતિ...

ભારે કરી/ બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરવા મેટ્રો ટ્રેનના કોચ મળી જશે ભાડે, એક કલાકનો આટલો છે ભાવ

બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરવા માટે હોટલ, રેસ્ટોરન્ટનું બુકિંગ કરવું હવે જૂનું થઈ ગયું કેમ કે હવે આપની પાસે મેટ્રોમાં પણ જન્મદિવસને ખાસ બનાવવાની તક...

કોરોના ઈફેક્ટ/ 2.28 લાખ પાંચ વર્ષથી નીચેના બાળકો અને સગર્ભા મહિલાઓના થઇ શકે છે મોત : જાણો કારણો

યુનાઈટેડ નેશન્સના ચિંતાજનક અહેવાલમાં કહેવાયું હતું કે કોરોનાના કારણે ભારતના સમગ્ર સ્વાસ્થ્ય ક્ષેત્રનું ધ્યાન મહામારી રોકવા તરફ હતું, તેના કારણે પાંચ વર્ષથી નીચેના બાળકો અને...

કોરોનાથી હાહાકાર/ હવે ઘરમાંથી નીકળતા રાખજો સાવધાની : આ રાજ્યોનો તો ભૂલથી પણ ના કરતા પ્રવાસ, 24 કલાકમાં 40 હજાર કેસ

દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના નવા 40,906 કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્રમાં 25,000થી વધુ કેસ નોંધાયા...

બંગાળ: મિદાનપુરમાં પીએમ મોદી પર ગરજ્યા મમતા, અધિકારીએ આપ્યો વળતો જવાબ: વડાપ્રધાન વિરુદ્ધ બોલું દેશ વિરોધી કૃત્ય

બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ્યાં એક તરફ ભાજપ મમતા બેનર્જીના ગઢને તોડવાના પ્રયાસમાં લાગી છે, તો બીજી તરફ મમતા બેનર્જી પણ સતત ભાજપને હરાવવાના દાવાઓ...

આસામ ચૂંટણી: પીએમ મોદી આજે છબુઆમાં કરશે રેલી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ CAA મુદ્દે ભાજપને ઘેરવા ટિયર

આસામ વિધાનસભાની 126 બેઠકો ઉપર ચૂંટણીની ભારે તૈયારીઓ ચાલી રહી છે,  તેવામાં આજે પીએમ મોદી અને રાહુલ ગાંધી આસામની મુલાકાતે છે. પીએમ મોદી આજે છબુઆમાં...

કોરોના વકરતા લોકોને લોકડાઉનનો ડર: લગાવાયા આંશિક પ્રતિબંધો, બજારોમાં બમણી ભીડ

દેશમાં અને રાજ્યમાં એક વર્ષ પહેલા જેવી સ્થિતિ હતી, તેવી જ સ્થિતિનું ફરી વખત નિર્માણ થઇ રહ્યું છે. ફરી એક વખત દેશમાં કોરોના વાયરસનો ફેલાવો...

મોટા સમાચાર/ વધુ એક શતાબ્દી એક્સપ્રેસ બની દુર્ઘટનાનો શિકાર, કોચમાં અચાનક આગ લાગતાં મચ્યો હડકંપ

દિલ્હીથી લખનઉ જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી. ગાઝિયાબાદ રેલવે સ્ટેશન પર શતાબ્દી એક્સપ્રેસના જનરેટર કારમાં આગ ભભૂકી ઉઠી...

ખુશખબર/ ફરી ઉડાન ભરશે ભારતીય અર્થતંત્ર: 2021માં આટલા ટકા રહેશે વૃદ્ધિ દર, મુડીઝે પણ મૂક્યો વિશ્વાસ

દેશનાં અર્થતંત્રમાં વર્ષ 2021નાં કેલેન્ડર વર્ષમાં 12 ટકાની વૃધ્ધી જોવા મળશે, મુડીઝ એનાલિટિક્સએ આ અનુમાન લગાવ્યું છે, મુડીઝનું કહેવું છે કે ગયા વર્ષે 7.1 ટકાનો...

ભારતના પ્રવાસે અમેરિકી સંરક્ષણ મંત્રી: રાજનાથ સિંહ સાથે આજે મહત્વની બેઠક, આટલા અબજ ડૉલરના ડ્રોન વેચવા વાટાઘાટો કરશે

અમેરિકી સંરક્ષણ મંત્રી ઓસ્ટિન લોઈડ આજે ભારતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. બાઈડેન સરકારના ડિફેન્સ મિનિસ્ટરનો આ પ્રથમ પરદેશ પ્રવાસ છે. ભારત પહેલા તેમણે જાપાન અને...

મોદી અને અમિત શાહને લઇને મમતાનો ટોણો: બંગાળની જનતા દુર્યોધન અને દુ:શાસનને નહીં ઘુસવા દે

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે શુક્રવારે મિદાનપુરમાં એક વિશાળ જન સભાને સંબોધી હતી. જે દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને...

વધતો સકંજો/ કોરોનાથી હવે ચેતજો, દેશમાં નવા 40 હજાર કેસ, ગુજરાતનો આંકડો ફફડાવનારો

ગુજરાતમાં કોરોનાએ 1400ની સપાટી વટાવી હોય તેવું 6 ડિસેમ્બર એટલે કે 103 દિવસ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ ચાર લોકોએ કોરોના સામે...

Uttarakhand Opinion Poll : ભાજપે CM તો બદલાવ્યાં છતા ખુરશી છીનવાઈ શકે છે, જાણો શું છે મતદારોનો મૂડ

ઉત્તરાખંડ સરકારને ચાર વર્ષ પૂર્ણ થવા ઉપર એક સર્વેમાં સરકારના કામકાજને લઈને જનતાનો અભિપ્રાય જાણ્યો હતો. તે સિવાય રાજ્યમાં વિકાસ અને રોજગારને લઈને સામાન્ય જનતાનો...

West Bengal Opinion Poll: પશ્વિમ બંગાળમાં સરકાર રચવા અમિત શાહના ધમપછાડા, દીદીને સતાવી રહ્યો છે આ ડર

પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે દમખમની સાથે ઉતરેલી મમતા બેનર્જીની આગેવાનીવાળી રાજ્યની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસનો રસ્તો આ વખતે એટલો સરળ નથી. આ...

Punjab Election Survey : પંજાબમાં કોંગ્રેસ સરકાર સામે જનતામાં નારાજગી, AAPને મળી શકે છે સૌથી વધારે સીટો

કૃષિ કાયદાની સામે પંજાબમાં ભારે આંદોલનની અસર આવનારા વર્ષમાં આવનારા વિધાનસભાની ચૂંટણી ઉપર પડવાનું નિશ્ચિત મનાઈ રહી છે. તેનાથી માત્ર ભાજપ અને શિરોમણી અકાલી દળ...

મોદી સરકાર માટે ખુશખબર : વર્ષ 2021-22માં ભારતનો જીડીપી ગ્રોથ વધશે, વિદેશની માંગમાં સુધારો

ભારતમાં કોરોનાની નવી લહેર વચ્ચે આર્થિક મોરચે સારા સમાચાર છે. ટોચની ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો જીડીપી ગ્રોથ 12 ટકા રહેવાનું અનુમાન...

ઝટકો/ પ્લેનનું ઈંધણ મોંઘુ થતાં ફરી હવાઈ મુસાફરી થઈ મોંઘી : જાણી લો ટીકિટના ભાવમાં કેટલો થયો વધારો, પ્લેનમાં ઉડવાના સપનાં કડડભૂસ

હવાઈ મુસાફરી ફરી મોંઘી થવા જઈ રહી છે. સરકારે હવાઈ મુસાફરીના ભાડામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં સરકારે પ્રાઈસ બેન્ડમાં...

પ્રેમ આંધળો બન્યો: નવી નવી પરણીને આવેલી મામી ભાણેજને લઈને ભાગી ગઈ, લગ્નને હજૂ એક મહિનો પણ નથી થયો

કહેવાય છે કે, જ્યારે કોઈની સાથે પ્રેમ થઈ જાય, ત્યારે સારુ-ખરાબ કંઈ દેખાતુ નથી. આવો જ એક કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે, જ્યાં ગોપાલગંજમાંથી સંબંધોને...

શાકભાજીના ભાવ વધ્યા: 100 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે લિંબૂ અને લસણ, હજૂ પણ વધશે આ શાકભાજીના ભાવો

હજૂ ગરમી બરાબર શરૂ પણ નથી થઈ, હોળીનો તહેવાર પણ પત્યો નથી, ત્યાં શાકભાજીની ભાવો આસમાને પહોંચી રહ્યા છે. ગરમીની શાકાભાજી, ભીંડા, તિરુયા, લિંબૂના ભાવ...

100થી વધારે કર્મચારી હશે તો કંપનીમાં કેન્ટીન રાખવી ફરજિયાત, 1લી એપ્રીલથી મોદી સરકાર લાગુ કરશે આ નિયમો

કેન્દ્ર સરકાર નવા શ્રમ કાયદા હેઠળ દેશમાં કંપનિઓમાં કર્મચારીઓ માટે કેન્ટીન જરૂરી કરવા અને સરકારી યોજનાઓને મજબૂતીથી લાગુ કરવા માટે વેલફેયર ઓફિસરોની નિમણૂંક કરવાનો નિયમ...

કોરોના રસી: આ રાજ્યોમાં સૌથી વધું રસીનો થઈ રહ્યો છે બગાડ, દેશમાં 70 ટકા લોકોને રસી આપતા આટલા વર્ષ લાગી જશે

ભારતમાં કોરોનાની રસી સરેરાશ 6.5 ટકા ડોઝ બરબાદ થઈ રહ્યા છે, જ્યારે તેલંગણા અને આંધ્રપ્રદેશમાં આ વેસ્ટેજનો ક્રમશ: 17.6 ટકા અને 11.6 ટકા છે. કેન્દ્રએ...

નરેન્દ્ર મોદી ‘વેસ્ટ ઇન્ડિયા’ એટલે કે માત્ર ગુજરાતીઓ દ્વારા આખા દેશ પર શાસન કરવા માંગે છે, આ કોંગ્રેસી નેતા પીએમ પર બગડ્યા

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે જેવી રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દેશમાં રોકાણ કરીને 150 વર્ષ શાસન કર્યુ તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

શરીરે કમળ ચિતરાવો, કોરોનાપ્રૂફ થઈ જાઓ, શેઠની શિખામણ ઝાંપા સુધીની કહેવત જેવી છે મોદીની શિખામણ

નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્યમંત્રીઓની બેઠકમાં લોકોને કોરોનાની બીજી લહેર ના આવે એ માટે સાવચેત રહેવા અપીલ કરી. લોકોને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિગંનું પાલન કરવા...

નવા નિયમો/ વર્ક ફ્રોમ હોમના આદેશો થયા : ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ નોકરી માટે હાજર રખાશે, સરકારે બહાર પાડયું જાહેરનામુ

કોરોનાના વધતા જતા કેસોથી પંજાબથી લઇને મહારાષ્ટ્રમાં હડકંપ મચી ગયો છે. આજે પંજાબમાં 11 જિલ્લોમાં નાઈટ કર્ફ્યુ, સ્કૂલ – કોલેજ બંધ કરાવવાની સાથે મહારાષ્ટ્રમાં પણ...

દેશમાં 4 કરોડ લોકોને મૂકાઈ કોરોનાની રસી : સરકારે કર્યો ખુલાસો કેટલા લોકોને થઈ આડઅસર, જાણી લો મૂકવી જોઈએ કે નહીં?

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને ફરી એક વખત કહ્યુ છે કે, અફવાઓથી ગેરમાર્ગે દોરાવાની જરુર નથી. કોરોનાની વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત...

સુપ્રીમ કોર્ટની ટકોર: મહિલાઓ શું પહેરે અને કેવી રીતે રહે, તેના પર ટિપ્પણી કરવાથી દૂર રહો

સુપ્રીમ કોર્ટે યૌન ઉત્પીડનના એક આરોપીને પીડિતા પાસે રાખડી બંધાવાની શરતે જામીન આપવાના મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને રદ કરી દીધો છે. કોર્ટે આવા મામલા માટે...