પશ્ચિમ બંગાળના ચૂંટણી જંગમાં નંદીગ્રામમાં રોડ શો કર્યા બાદ સીએમ મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, બીજા રાજ્યોની પોલીસને ચૂંટણી માટે બંગાળમાં તૈનાત કરાઈ છે અને...
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડએ મોટી કાર્યવાહી હથિયાર અને ડ્રગ સપ્લાય કરવા વાળા મોડ્યુલનો ભાંડો ફોડી નાખ્યો છે. કેરળમાં શ્રીલંકામાં માછલી પકડવા...
RBI New Rules: મોબાઈલ બિલ, અન્ય યુટિલિટી બિલ અને ઓટીટી પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શન પર લાગુ ઓટો ડેબિટ સિસ્ટમ ગુરૂવારથી એટલે કે, 1 એપ્રિલ, 2021થી બંધ થઈ...
દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રાજ્યભરમાં કોરોનાના દરદીની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. જો હોસ્પિટલોમાં ...
ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ ‘બદથી બદતર’ થવાની સાથે સ્થિતિ બેકાબૂ બની રહી છે તેવી ચેતવણી મંગળવારે કેન્દ્ર સરકારે આપી છે. કેન્દ્ર સરકારે આખો દેશ જોખમમાં...
ડ્રગ્સ કેસમાં એનસીબીએ અભિનેતા એજાજ ખાનની ધરપકડ કરી છે. ડ્રગ્સ કેસમાં ડ્રગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ અભિનેતા એજાજ ખાનનું નામ સામે આવ્યું હતું. આજે...
બંગાળમાં બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંત આવ્યો. પરંતુ આ દરમિયાન ક્રિકેટરમાંથી નેતા બનેલા અશોક ડિંડાએ આરોપ લગાવ્યો કે તેમની કાર પર હુમલો કરવામા...
1 એપ્રીલથી સ્ટીલની કિંમતોમાં વધારાને ધ્યાનમાં રાખીને મંગળવારે મેટલના શેરોમાં તેજી જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે સ્ટીલમેક્સ સ્ટીલની કિંમતોમાં ફરી એક વખત વધારો...
જમાનો ડિઝિટલનો છે. ચા પકોડા ખાવાથી લઈને શોપિંગ અને કાર ખરીદવા સુધી. ચુકવણી કરતા સમયે ડિઝિટલ અપનાવીએ છીએ. યૂપીઆઈ પેમેન્ટ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ,...
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને ફરી એક વાર હોસ્પિટલમાં ભરતી કરાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, તેમને પેટમાં દુખાવો થતાં મુંબઈની બ્રિચ કેંડી...
નાબાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ અને સેવાનિવૃત કર્મચારીએ બે દાયકા કરતા વધારે સમયથી પેન્શનની રાહ જોઈ રહ્યાં છે. મંગળવારે એક દિવસની હડતાળ કરી હતી. નાબાર્ડના સેવારત અને...
હોળી-ધૂળેટીનો તહેવાર આખા દેશમાં દર વર્ષે ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે. જોકે આ વખતે કોરોનાના કારણે આ તહેવારની ઉજવણીનો રંગ ફિક્કો રહ્યો હતો. હોળી ધૂળેટી પહેલા...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની દિલ્હીના AIIMSમાં આજે સફળ બાઈપાસ સર્જરી થઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ અંગેની જાણકારી આપી હતી. આપને જણાવી દઈએ કે, હાલમાં...
ઓડિશામાં એક મહિલા પોલીસ અધિકારીને આદિવાસી સમુદાયની પ્રેગ્નેટ મહિલા સાથે અમાનવીય વર્તન કરવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ પ્રગ્નેટ મહિલાને પોલીસ સ્ટેશન સુધી...
બૃહ્ન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ મુંબઈમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ખાનગી હોસ્પિટલો માટે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. જે અનુસાર ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ અને...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બંગલાદેશ પ્રવાસ પર મટુઆ સમુદાયના મંદિર પુરા કંડીમાં જવા પર તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે અધિકારીક ફરિયાદ નોંધાવી છે. ટીએમસીનું કહેવું છે...
PAN-Aadhaar Link: જો તમે અત્યાર સુધી તમારુ Permanent Account Number (PAN) અને આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો, આ બેદરકારી તમારા ખિસ્સાને ભારે પડી જશે....