GSTV

Category : ગુજરાત

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો કર્યો નિર્ણય, ભારતનું પલડું ભારે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ચોથી અને છેલ્લી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 કેસો નોંધાયા,૪૨ દિવસ બાદ સર્વોચ્ચ કેસ

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧નું મૃત્યુ થયું છે. હાલમાં ૨,૬૩૮ એક્ટિવ કેસ છે જ્યારે ૩૯ દર્દી...

3400 સ્કૂલોને અદ્યતન કરવા પાંચ વર્ષમાં ૧૨૦૭ કરોડનું આયોજનઃ શિક્ષણ ક્ષેત્રે 32719 કરોડની જોગવાઈ

ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરવામા આવ્યુ હતુ.જેમાં આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે ૩૨,૭૧૦ કરોડ રૃપિયાની જોગવાઈ કરાઈ છે.ગત વર્ષ કરતા આ વર્ષે ૭૬૪...

નવી ઔદ્યોગિક નીતિના સપનાને સાકાર કરવાનું બજેટ!, બે લાખને સરકારી નોકરીના વચન આપતું કરવેરા વિનાનું બજેટ

ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા ૨૦૨૧-૨૨ના વર્ષના બજેટનું કદ રૂા. ૯૭૪૨ કરોડ વધારીને રૂા. ૨,૨૭,૦૨૯ કરોડનું કર્યું છે. બીજીતરફ આ બજેટમાં...

સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાયા બાદ છોટુ વસાવાનો બફાટ, કહ્યું – ‘આ ભાજપની જીત નહીં પરંતુ….’

ગુજરાતમાં 2જી માર્ચ મંગળવારના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો હતો જ્યારે કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થઇ ગયો હતો...

કાર્યવાહી/ અમદાવાદમાં AMCની તવાઇ, મિલકતવેરો નહીં ભરનાર કુલ 190 પ્રોપર્ટી કરાઇ સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાકી મિલકત વેરાદારો પર તવાઇ બોલાવી છે. ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા કુલ 49 મિલકતો સીલ કરવામાં આવી છે. આ મિલકતોમાં બોડકદેવમાં આવેલ...

ગીર સોમનાથમાં ભાજપમાં જૂથબંધી! કોંગ્રેસના ઉમેદવારને ભાજપ પ્રમુખના પરિવારના સભ્યોએ હારતોરા કર્યાનો વીડિયો વાયરલ

ગીર સોમનાથમાં ભાજપમાં જૂથબંધી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપ પ્રમુખ બંનેએ રદિયો આપ્યો છે. સોશિયલ મીડિયામાં ગીર સોમનાથમાં...

રસીકરણ/ અમદાવાદમાં આટલા લોકોને અપાઈ મફતમાં કોરોના રસી : 64 સેન્ટર પરથી 1.40 લાખ લોકોને આપવાનો લક્ષ્યાંક

1 માર્ચ, 2021થી કોરોના વિરોધી રસીકરણના ત્રીજા તબક્કાનો શુભારંભ થયો છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુ વયના નાગરિકો તથા 45થી 59 વર્ષના કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા...

અરેરાટી/ આખા પરિવારે ઝેર પી લીધું છે ઘરને તાળું મારી ચાવી બહાર નાખી છે, પોલીસને દીકરાએ કર્યો ફોન

વડોદરામાં સોની પરિવારના સભ્યોની સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી છે. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે....

શું અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનના રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડ છે ગેરમાન્ય! વૃદ્ધોને આવ્યો ધક્કા ખાવાનો વારો

અમદાવાદમાં અર્બન હોસ્પિટલમાં પણ વેક્સિન આપવાનું શરૂ કરી દેવાયું છે. જો કે, અર્બન હેલ્થ સેન્ટર પર આવતા વૃદ્ધોએ વેક્સિન લેવા માટે ધક્કા ખાવા પડે છે....

આનંદો/ 4 લાખ ખેડૂતોને એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) મફત આપશે ગુજરાત સરકાર, લાભ લેવાનું ના ચૂકતા

ગુજરાતમાં કૃષિ એ સમૃદ્ધ છે. ખેડૂતોની મહેનત અને સરકારી યોજનાઓને પગલે સતત વિકાસ થતો જાય છે. ખેડૂતો માટે હાલમાં સૌથી મોટી સમસ્યા હોય તો પાકના...

ખુશખબર/ ગુજરાત વોટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ : છેલ્લા 3 વર્ષથી દેશમાં નંબર વન, જાણી લો કેવી રીતે બન્યું

એક સમયે આપણું રાજ્ય પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતું હતું. અમારી સરકારના જળ સંસાધન માટેના છેલ્લા ૨૫ વર્ષોના કુનેહભર્યા પ્રયત્નોથી આજે ગુજરાત વોટર મેનેજમેન્ટ...

લોકડાઉન નડ્યું : આર્થિક સ્થિતિ ડામાડોળ થતા વડોદરાના સોની પરિવારના છ સભ્યોએ દવા ગટગટાવી, 3નાં મોત

ગુજરાતમાં રોજે રોજ આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા અમદાવાદની યુવતીએ આપઘાત કર્યાનો કિસ્સો હજુ શાંત નથી થયો ત્યારે વડોદરામાં પણ એક...

મોટા સમાચાર/ ગુજરાતમાં 70 કિલોમીટર લાંબુ મીઠા પાણીનું સરોવર બનાવશે રૂપાણી સરકાર, 5,322 કરોડની કરી ફાળવણી

ગુજરાતમાં નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે. તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી...

વિકાસ/ રૂપાણી સરકારનો મોટો ખુલાસો, રોજગારી માટે ગુજરાત 3.5 ટકાના બેરોજગારી દર સાથે દેશમાં મોખરે

ઉદ્યોગોના નિર્માણ થકી જ રોજગારીનો વ્યાપ વધુને વધુ વધે છે. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે સાધેલો વિકાસ અને માળખાકીય સવલતોના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. જેના...

સરદાર સરોવર/ એમપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રની દાદાગીરી : પાણી લઈને રૂપાણી સરકારને નથી ચૂકવતા રૂપિયા, 7 હજાર કરોડ લેવાના બાકી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રને પણ પાણી પુરૂ પાડે છે પરંતુ આ ત્રણેય રાજ્યો પાસેથી ગુજરાતે 6...

આઈશા આપઘાત કેસમાં નવો વળાંક / આરોપી પતિ આરીફના આરોપો બાદ હવે મોટો ખુલાસો

અમદાવાદમાં આઈશા આપઘાત કેસમાં પોલીસે આરોપી પતિ આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે, આ કેસમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે આરોપી આરીફ આઈશાને શા માટે...

આઇશાના પેટમાં કોનું બાળક? : આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક, પતિએ લગાવ્યા ગંભીર આરોપો પેટમાં આ વ્યક્તિનું બાળક!

અમદાવાદની મેટ્રોપોલીટીન કોર્ટે આયશાના પતિ આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યું છે. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ...

રૂપિયા ખૂટ્યા/ ગુજરાતમાં વિકાસ માટે રૂપાણી સરકારે બજારમાંથી લીધી 75,971 કરોડની લોન : આટલા ટકા છે વ્યાજ, મોટો ખુલાસો

ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં બજાર લોન લીધી હોવાની કબૂલાત કરી છે. વિધાનસભા ગૃહમાં સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 75 હજાર 971 કરોડની લોન લીધી...

ગતિશીલ ગુજરાતની વાતો પોકળ / સતત વધી રહ્યો છે બાલમૃત્ય દર, આંકડા જાણીને ચોકી જશો

એક તરફ ગુજરાત સરકાર ગતિશીલ ગુજરાતના નારાઓ લગાવી રહી છે તો બીજી તરફ વાસ્તવિકતા સાવ જુદી જ છે. વિધાનસભા ગૃહમાં જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં...

ગુજરાતના બજેટ પર સીએમ વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા, કહ્યું: ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જતું બજેટ

આજે રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજુ કર્યું. નાણામંત્રીએ ગુજરાત રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં...

કેદીઓની રચનાત્મક શૈલી વિકસાવવા માટે નવતર પ્રયોગ, જેલની અંદર ઉભી કરાશે આ ખાસ વ્યવસ્થા

વડોદરા સેન્ટ્રલ જેલના કેદી કલ્યાણ અને સુધારણાના ઉજ્જવળ આયામોમાં વધુ એક યશસ્વી પ્રકરણ આજે આજથી ઉમેરાશે. તેની સાથે રાજ્યની ચોથી જેલ કેદીઓના માનસ પરિવર્તન અને...

મહામારી સત્તા માટે આફત નહીં અવસર, માસ્ક ન પહેરનારને દંડ કરી ઉઘરાવ્યા કરોડો રૂપિયા

કોરોના કાળમાં સરકારે ગાઇડલાઇન જાહેર કરી માસ્ક પહેરવું ફરજીયાત કર્યું. મહામારીના સમયમાં જનતાના સ્વાસ્થ્ય માટે આ જરૂરી અને અનિવાર્ય હતું. તો લોકોને જાગૃત કરવા માટે...

બજેટ/ રોડ-રસ્તા અને પુલો માટે સરકારે ખોલ્યો પટારો, રસ્તાઓના વિશાળ નેટવર્ક દ્વારા સ્વરોજગારી નિર્માણને વેગ

માર્ગ અને મકાન વિભાગ માટે સરકારે કુલ 10,200 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. બજેટ રજૂ કરતાં નીતિન પટેલે કહ્યું કે, અમારી સરકારે છેવાડાના ગામડા સુધી...

ગુડબુક/ રૂપાણી અને નીતિન પટેલના આગામી વિઝન કરતાં બજેટમાં મોદીનો પ્રભાવ

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે ગુજરાત રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં બે લાખ યુવાઓને...

ગુજરાત બજેટ : 182 ધારોંસભ્યોમાં ખુશીની લહેર, બજેટમાં નાણામંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત

નાયબ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટ અને સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી...

દારૂબંધી માત્ર કાગળ પર / ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, 2020માં ઝડપાયો આટલા કરોડનો દારૂ

ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાના કારણે 67 દિવસનું લોકડાઉન હોવા છતાં રાજ્યના અમુક જિલ્લામાં 2019 કરતા...

બજેટ 2021-22/ રાજયમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ વિકસાવાશે કાયમી હેલીપેડ, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડની ફાળવણી

ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે બજેટમાં જાહેરત કરી હતી કે, રાજ્યમાં 6...

ગતિશીલ ગુજરાતમાં ગુનાખોરી ‘પ્રગતિના પંથે’, વિધાનસભામાં જાહેર કરાયા ચોંકાવનારા આંકડા

દેશના અન્ય રાજ્યોની સરખામણીએ શાંત અને પ્રગતિશીલ મનાતા ગુજરાતમાં હવે ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે. વિધાનસભા ગૃહમાં જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં દરરોજ...

રાજયમાં પ્રવાસન અને આરોગ્ય વિભાગને અપાયું પ્રાદ્યાન્ય, મોદીના આ પાયલટ પ્રોજેક્ટ માટે આટલા કરોડ ફાળવાયા

ગુજરાતમાં આજે નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે. નાણાંમંત્રીએ બજેટમાં જણાવ્યું કે, PM માતૃવંદના યોજના માટે 66 કરોડની જોગવાઇ કરાઇ છે. અમદાવાદ નવી સિવિલની...