GSTV

Category : ગુજરાત

IND vs ENG T-20/ 8 વિકેટ સાથે ઇંગ્લેન્ડની શાનદાર જીત, પ્રથમ જ ટી 20માં ઇન્ડિયાનો ધબળકો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T 20 મેચ LIVE…. ઇંગ્લેન્ડની શાનદાર જીત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે T-20 સીરીઝની પ્રથમ મેચમાં જ...

ગુજરાતમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો : આજે પણ રાજ્યમાં ચિંતાજનક સ્થિતિ, વધુ નવા 715 કેસ અને 2નાં મોત

ગુજરાતમાં એક વાર ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. એટલે કે છેલ્લાં કેટલાંય દિવસથી ચૂંટણી પત્યા બાદ રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં...

વધુ એક આપઘાત/ સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળા ફાંસો ખાઇને મોતને વ્હાલું કરતા ભારે ચકચાર

રાજ્યમાં સતત કેટલાંય દિવસોથી આપઘાતની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. એમાંય કોરોના મહામારીને કારણે લોકોના ઘરમાં ઊભી થયેલી આર્થિક સંકડામણ તેમજ કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણથી...

વડોદરાના સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં 2 જ્યોતિષની ધરપકડ, વિધિના નામે ખંખેર્યા આટલાં બધાં રૂપિયા

વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં પોલીસે બે આરોપી જ્યોતિષની ધરપકડ કરી છે. પોલીસે સોની પરિવાર પાસેથી પૈસા ખંખેરનારા સીતારામ ભાર્ગવ અને ગજેન્દ્ર ભાર્ગવ નામના...

વાહ રે ગુજરાત/ ભાજપ દાંડીયાત્રા યોજે તો પ્રજાના રૂપિયાને ધૂમાડે અમૃત મહોત્સવ અને કોંગ્રેસને દાંડીકૂચની પણ છૂટ નહીં

ગુજરાતમાં હવે બેવડા ધોરણો અપનાવાઈ રહી છે. ભાજપનો કાર્યક્રમ એ સરકારી બની જાય છે અને કોંગ્રેસને નિયમોને આધીન એક પણ કાર્યક્રમ કરવાની છૂટ મળી રહી...

BIG NEWS: મોડે મોડે જાગ્યું ગુજરાત ક્રિકેટ એસોસિએશન, T20 મેચમાં સ્ટેડિયમની ક્ષમતાના માત્ર 50 ટકા દર્શકોને અપાશે પ્રવેશ

રાજ્યમાં જીવલેણ કોરોનાવાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચો યોજાવાની છે. બીજી તરફ ઘાતક કોરોનાના કહેર વચ્ચે એક મહત્વના સમાચાર સામે...

કોંગ્રેસ દાંડી કુચ કરવા મક્કમ, કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય પર એકત્રિત થવાની શરૂઆત: કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર તૈનાત કરાયો પોલીસ કાફલો

અમદાવાદ શહેરમાં કોંગ્રેસની દાંડીકુચને તંત્રએ દ્વારા મંજૂરી આપી ન હોવા છતાં કોંગ્રેસ દાંડીકુચ યોજવા મક્કમ છે. દાંડીકુચ માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય પર એકત્ર થયા...

91 વર્ષ બાદ ફરી એક વખત ભારત સહિત સમગ્ર દુનિયા દાંડીયાત્રાની સાક્ષી બની, યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાયા

91 વર્ષ બાદ ફરી એક વખત ભારત સહિત સમગ્ર દુનિયા દાંડીયાત્રાની સાક્ષી બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવ અંતર્ગત દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો. પીએમ મોદીએ...

સુરત/ કોર્પોરેશનની પહેલી જ સભા તોફાની બની, ભાજપ અને આપ વચ્ચે થઈ ધક્કામુક્કી: નેતાઓને ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા

સુરતમાં કોર્પોરેશનની પહેલી જ સભા તોફાની બની હતી. સંજીવ કુમાર ઓડિટોરીયમ બહાર ભાજપ અને આપના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. ઓડિટોરીયમ બહાર પાર્ટી અને ભાજપના...

ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે પ્રાથમિક શાળાઓમાં પ્રથમ વખત પરીક્ષા, હાજર નહી રહેનાર છાત્રો માટે કરાઈ છે આ વ્યવસ્થા

કોરોના સંકટ વચ્ચે રાજયની પ્રાથમિક શાળાઓમાં આગામી સોમવાર તા. ૧પ મીથી ધો.૩ થી ૮ નાં વિધાર્થીઓની સત્રાંત પરીક્ષા લેવા માટેની તૈયારીઓ થઈ રહી છે. કોરોનાકાળમાં...

આઝાદીનો અમૃત મહોત્સવ: PMની દાંડી યાત્રાને લીલી ઝંડી, PM બોલ્યા નમકનો અર્થ છે ઈમાનદારી અને વફાદારી

દેશની આઝાદીના 75 વર્ષ 2020માં પૂર્ણ થઇ રહ્યાં છે. આ અવસરે આજથી જ દેશવ્યાપી જશ્નની શરૂઆત થઇ ગઇ છે. પીએમ મોદી અમૃત મહોત્વની શરૂઆત થઈ...

યુવતીને પરેશાન કરી તો એમ ન સમજતા કે નહીં પકડાઓ, ઈન્સ્ટાગ્રામ પર નગ્ન ફોટા મોકલીને પરેશાન કરતો અહીં પકડાયો

વુમન સાયબર અવેરનેસ વીક દરમિયાન યુવતીને ઈન્સ્ટાગ્રામ પર નગ્ન ફોટા મોકલીને પરેશાન કરનારા વટવાના શખ્સની સાયબર ક્રાઈમ પોલીસે અટક કરી છે. આરોપી ફરિયાદી યુવતીનો સંબંધી...

રાજકોટ-જામનગરને મળ્યા નવા મેયર, ડૉ. પ્રદીપ ડવ અને બીનાબેન કોઠારી સંભાળશે સત્તાનું સુકાન

આજે રાજ્યની ત્રણ મહાનગરપાલીકા સુરત, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેના, અનુસંધાને રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિના...

અમદાવાદ/ એસજી હાઇવેના બાલેશ્વર સ્કેવર બિલ્ડીંગમા આગ લાગી, સાત લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યું

અમદાવાદ શહેરના એસજી હાઇવેના બાલેશ્વર સ્કેવર બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે...

સુરતને મળ્યા નગરપતિ / હેમાલી બોઘાવાલાની થઇ મેયર તરીકે વરણી, જાણો કોણ બન્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારથી જ સુરતમાં કોણ બનશે નવા મેયરના નામોને લઈને ચર્ચા શરૂ થઇ ગઈ હતી. ત્યારે આખરે નવા...

કોંગી નેતાઓને નજર કેદ કરાઇ હોવાનો દાવો, દાંડી યાત્રાનો વિરોધ ન થાય તે માટે રાજ્યનું ગૃહ વિભાગ હરકતમાં

કોંગ્રેસના નેતાઓને તેમની દાંડી યાત્રાના કાર્યક્રમને લઇને મંજૂરી નથી અપાઇ. આવામાં કોંગી નેતાઓને નજર કેદ કરાઇ હોવાનો દાવો કરાયો છે. કોંગી ધારાસભ્ય ઋત્વીક મકવાણાએ પોલીસે...

ગાંધી બાપુની યાત્રા અગ્રેજો એ પણ નહોંતી અટકાવી પરંતુ કોંગ્રેસની યાત્રા રાજ્ય સરકારે રોકી, નેતાઓ નજર કેદ

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વિટ કરની સરકારને ઘેરી છે. જેમાં લખ્યું છે કે 12 માર્ચના રોડ દાંડીયાત્રા કરીને બાપુએ અંગ્રેજોના અન્યાયની સામે સત્યાગ્રહની શરૂઆત કરી...

જડબેસલાક બંદોબસ્ત:પીએમ મોદીની એક દિવસીય મુલાકાત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 1100થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષામાં

અમદાવાદ શહેરની આજે પીએમ મોદી મુલાકાતે છે. પીએમ સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રાના આયોજન અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની એક દિવસની મુલાકાતે આવવાના છે. જેને...

દાંડી પૂલનું રિનોવેશન કરાયા બાદ, દાંડી ઉપવન સહિતના અન્ય પ્રોજેકટની યોજના હજુ સુધી ખોરંભે

અમદાવાદના આંગણેથી ફરી એકવીસ દિવસની દાંડી યાત્રા શરૂ થવા જઈ રહી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેઝ-1માં રૂપિયા બે કરોડનો ખર્ચ કરી દાંડીપુલનું રીનોવેશન કર્યા બાદ ...

અમદાવાદ/ કોરોનાના વધતા કેસો છતાં સ્ટેડિયમ પૂરી ક્ષમતાથી ભરવાની છૂટ ! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ટી-20

ઇંગ્લેન્ડને ટેસ્ટ શ્રેણીમાં 3-1થી હરાવ્યા પછી ભારત હવે આવતીકાલથી ટી-20 શ્રેણી જીતવાના મિશન સાથે ઇંગ્લેન્ડ સામે ઉતરશે. તમામ પાંચેય ટી-20 અમદાવાદમાં જ રમાનાર છે. મેચનો...

ભાવનગરના ગુંદી ગામે તબેલામાં આગ લાગતા 7 પશુના મોત અને 10 લાખનું નુકસાન

ભાવનગરના ગુંદી ગામે તબેલામાં આગ લાગતા સાત જેટલી ભેંસ અને ગાયના દાઝી જવાથી મોત થયા હતાં જ્યારે 5 જેટલાં પશુઓ ગંભીર રીતે દાઝી ગયા હતાં....

વધુ એક પ્રસિદ્ધિ/ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સોમનાથ મંદિરને એવોર્ડ કરાયો એનાયત

શિવરાત્રીના પર્વ પર અમેરિકા સ્થિત એવોર્ડ સંસ્થા વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને ઇમ્પેક્ટફૂલ લોકેશનનો એવોર્ડ અર્પિત કરાયો છે. સોમનાથ ટ્રસ્ટના 45 વર્ષથી...

રાજ્યમાં કોરોના વિસ્ફોટ : છેલ્લાં 24 કલાકમાં નોંધાયા નવા 710 કેસ, કુલ મૃત્યુઆંક 4 હજારને પાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ સતત દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સતત પોઝિટિવ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના...

સ્વતંત્રતાના 75માં વર્ષે આવતી કાલે PM મોદી અમદાવાદમાં, 21 દિવસની દાંડીયાત્રાને કરાવશે ફ્લેગ ઑફ

દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે દેશના સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો...

ચેતવણી/ ગુજરાતના આ શહેરમાં જાઓ તો સાચવજો : સૌથી વધુ થયા છે અકસ્માતમાં મોત, સરકારે જાહેર કર્યા 3 વર્ષનાં આંકડાઓ

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં સપ્ટેમ્બર 2020 સુધીમાં માર્ગ અકસ્માતમાં 21,000 થી વધુ લોકો માર્યા ગયા અને 46,000 થી વધુ ઘાયલ થયા છે. આ આંકડા ગુજરાત...

મહાશિવરાત્રિ/ ભરૂચના આ શિવાલયમાં 10થી 12 ફૂટ લાંબી સ્ટીલની પાઈપ મૂકી ભક્તોએ કર્યો જળાભિષેક

આજે મહાશિવરાત્રિના મહા પર્વ નિમિત્તે ઠેર-ઠેર મંદિરોએ શિવજીની પૂજા-અર્ચના કરવા શિવભક્તો ઊમટી પડ્યાં છે. મહાશિવરાત્રિની ઉજવણી કરવા શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિએ...

મોદીની વિશ્વભરમાં કોરોના વેક્સિનની લ્હાણી પણ હોમ સ્ટેટમાં નથી મળતી ગુજરાતીઓને, જાણો શું છે કારણો

રાજ્યમાં હવે ધીરે ધીરે ફરીથી કોરોનાના કેસો વધી રહ્યાં છે તો બીજી બાજુ વેક્સીનની અછત સર્જાઈ રહી છે. વેક્સિનની અછત થવાના કારણે સિનિયર સિટીઝનની મુશ્કેલીમાં...

હવેથી રાજ્યમાં સિનિયર સિટીઝન સાથે ગેરવર્તણૂંક કરશો તો થશે 3 મહીનાની કેદ અને આટલો થશે દંડ, DGPનો આદેશ

હવે ઘરમાંથી માતા-પિતાને એટલે કે વડીલોને કાઢી મૂકનારની ખેર નથી. રાજ્યમાં સિનીયર સિટીઝન સાથેનો કોઇ પણ પ્રકારનો અમાનવીય વ્યવહાર હવે ચલાવી નહીં લેવાય. સામાન્ય રીતે...

ગુજરાતમાં ઘાતક કોરોના ફરી વકરી શકે છે, રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સજ્જ રહે : હાઇકોર્ટની ફટકાર

રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે, તેથી સૌથી ખરાબ પરિસ્થિતિની કલ્પના કરીને રાજ્ય સરકાર અત્યારે સજ્જ થાય અને પૂરતી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો અને બેડની વ્યવસ્થા...

BIG NEWS: પીએમ મોદીના માતા હીરાબાએ લીધી કોરોના રસી, નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કરી આ અપીલ

પીએમ મોદીના માતા હિરાબાએ COVID-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે, પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે. પીએમે ટ્વિટમાં લખ્યું છે કે હું આગ્રહ રાખું છું...