GSTV

Category : ગુજરાત

સોલા સિવિલ હોસ્પિટલ વિવાદમાં : તબીબોએ ઉચ્ચારી હડતાળ પર જવાની ચીમકી, આખરે કેમ?

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ફરી વાર વિવાદમાં આવી છે. જીવન જોખમે કોરોના વોર્ડમાં સેવા આપનાર તબીબોએ છેલ્લા નવ મહિનાથી માનદ વેતન ન અપાતા આખરે હડતાળનો...

સુરત/ સ્કૂલના છાત્રોમાં વધ્યું કોરોના સંક્રમણ : 85 બાળકો મળ્યા કોરોના પોઝિટીવ, UK સ્ટ્રેઈનના વાયરસે વધારી નવી ચિંતાઓ

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી એકા એક વધારો થવા લાગ્યો છે. કોરોનાના દૈનિક કેસો વધીને 700થી ઉપર પહોંચી ગયા છે. હવે આ મહામારી સ્કૂલો સુધી...

વધતા સંક્રમણે વધાર્યું વાલીઓનું ટેન્શન, દિવસે ને દિવસે ઘટી રહી છે સ્કૂલોમાં બાળકોની સંખ્યા

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જાણે તેનો ફફડાટ જોવા મળ્યો છે. કારણ કે,  શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યમાં થોડાઘણા અંશે ઘટાડો નોંધાયો છે. શરુઆતના દિવસોમાં...

વડીલો ચેતતા રહેજો / હત્યારા નીતિને પહેલા ઠંડા કાળજે કરી હત્યા બાદમાં મૃતદેહો સાથે લીધી હતી સેલ્ફી, અન્ય દંપત્તિઓ પણ હતા નિશાને

અમદાવાદના હેબતપુર રોડ પર વૃદ્ધ પાટીદાર દંપતિની હત્યા કેસમાં આરોપીએ પૂછપરછમાં ચોંકાવનારો ખુલસો કર્યો છે. નીતિન નામના આરોપીએ મર્ડર કરીને લોહીથઈ લથબથ મૃતદેહ અને છરા...

આક્રોશ/ ગુજરાતમાં મહાનગરોમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ, રાજકારણીઓને બધી છૂટ પણ પ્રજાના તહેવારો પર પાબંદી

વધતા કોરોનાના કેસ વચ્ચે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજયમાં મહાનગરોમાં ધૂળેટી ઉજવણી પર પ્રતિબંધ લાગશે. અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટમાં ધુળેટીના જાહેર કાર્યક્રમો પર...

ફફડાટ/ ગુજરાતના આ શહેરમાં જવા કરાવો પડશે ફરજિયાત કોરોના ટેસ્ટ : તહેવારો, મોલ અને સ્કૂલ-કોલેજો મામલે ના છૂટકે લેવા પડ્યા આ નિર્ણય

સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે ત્યારે બહારગામથી સુરત આવતા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. ચેકપોસ્ટ અને ટોલનાકાઓ પર કોરોના...

લાલચમાં માન ગુમાવ્યું: બેંક પાસેથી લોન તો લીધી પછી ન ભર્યા હપ્તા, અમદાવાદના આરટીઓ અધિકારીની મદદથી આચર્યું મસમોટું કૌભાંડ

53 જેટલા હયાત વાહનોના બોગસ રજીસ્ટ્રેશન પર આઠ કરોડથી વધુની બેંક લોન લઈ છેતરપિંડી આચરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બેંકના બે સેલ્સ મેનેજરોની ધરપકડ કરી છે....

ભાટિયા/ મોટી રેલ દુર્ઘટના સહેજમાં ટળી, ટ્રેનમાં ફસાયા તૂટેલા વીજ વાયરો અને….

ભાટિયા પાસે મોટી રેલ દુર્ઘટના સહેજમાં ટળી છે. ભાટીયા હર્ષદ રોડ પરના રેલવે સ્ટેશન ફાટક આગળ વીજ કંપનીનો ગાર્ડ વાયર રેલવેના કેટનરી વાયર પર તૂટીને...

વકરી મહામારી : રામકૃષ્ણમિશનમાં કોરોનાનું સંક્રમણ, અધ્યક્ષ નિખિલેશ્વરાનંદજી સહિત 15 વ્યક્તિ કોરોના પોઝિટીવ

રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સન્યાસી અને પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. આશ્રમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યા હતો. તમામ પ્રવૃત્તિઓ...

સુધરી જજો/ આટલા જ બેદરકાર રહેશો તો વધુ ઘાતક બનશે કોરોનાની ત્રીજી લહેર, સિવિલના એડીશનલ સુપ્રિટેન્ડેન્ટની ચેતવણી

વકરતા કોરોનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સિવિલના એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ મોટું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યું છે કે બેદરકારી રાખશો તો કોરોનાની...

ફફડાટ/ ધૂળેટીની ઉજવણીને લઇ મોટા સમાચાર : આ શહેરોમાં ઉજવણી નહીં થાય, ક્લબો પણ બંધ રહેશે

તો કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદથી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ...

જીભ લપસી/ ‘ભીડને લીધે કોરોના વકરે તો ભગવાન જવાબદાર’ ત્રણ લાખની જનમેદની મામલે રૂપાણી સરકારના મંત્રીનો બફાટ

વડોદરામાં ગુરુવારે શિવરાત્રિ નિમિતે રાજમાર્ગો પર શિવજી કી સવારીમાં ઉમટેલી ભીડથી કોરોના વકરવાની દહેશત છેફ આવામાં આ યાત્રાના આયોજક ધારાસભ્ય યોગેશ પટેલે ભીડ એકઠી કરવાને...

પાકિસ્તાનની અવળચંડાઇ: કચ્છ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 4 બોટ સાથે 20 માછીમારોનું અપહરણ

કચ્છ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે પાક મરીન દ્વારા ચાંચિયાગીરી કરીને ચાર બોટમાં સવાર 20 માછીમારોનું અપહરણ કરાયું. સૌરાષ્ટ્રની 4 અલગ અલગ બોટમાં સવાર માછીમારોનું અપહરણ કરાયું....

રસીકરણ/ જૂનાગઢ મેડીકલ કોલેજના 2 છાત્રો રસીના 2 ડોઝ લીધા બાદ પણ આવ્યા કોરોના પોઝિટીવ, થયો આ ખુલાસો

જૂનાગઢ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતાં. પરંતુ બે દિવસ પહેલા તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો....

રેલીઓ બાદ કોરોનાનો રેલો આવ્યો તો પબ્લિકને બનાવી દેવાઈ બલિનો બકરો, કોઇની કહેવાની હિંમત નહોતી કે આ રેલીઓ ના કરો

પાતળો ગાળીયામાં નથી આવતો તો કોઇ જાડીયાને શોધીને લટકાવી દો. સરકારની અવળનિતી કોઇ સમજી શકતુ નથી. ચૂંટણી પહેલાં અચાનક કોરોના કેસ ઘટવા લાગ્યા, ચૂંટણી ટાણે...

છૂટછાટ ભારે પડી / સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા : આ તહેવાર નહીં ઊજવાય, શાળા-કોલેજો મામલે લેવાયો આ નિર્ણય

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં ૧૯૬ નોંધાયા છે. જેના પગલે તંત્ર વધુ સાબદુ બન્યુ છે. સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા છે....

મોટા સમાચાર/ દોઢ મહિના માટે બંધ કરાયો અમદાવાદનો આ બ્રિજ, પૂર્વમાંથી પશ્વિમમાં આવતા લોકો વાંચી લેજો નહીંતર ખાવા પડશે ધરમધક્કા

અમદાવાદ શહેરમાં નહેરુ બ્રિજનો અવરજવર માટે ઉપયોગ માટે એક મહત્વના સમાચાર છે. છેલ્લા દોઢ મહિનાથી તંત્ર દ્વારા નહેરુબ્રિજને રિપેર કરાઈ રહ્યો છે, પરંતુ હવે નહેરુબ્રિજ...

કોરોના/ સંક્રમણ વધતાં અમદાવાદીઓ ફફડ્યા, રસી મુકાવવા માટે હેલ્થ સેન્ટરોમાં લાગી લાંબી લાઇનો

એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ લોકોમાં કોરોનાની રસી મૂકાવાની પણ જાગૃત વધી રહી છે. જોધપુર અર્બન હેલ્થ સેન્ટરમાં પણ કોરોના...

કોરોનાનું ગ્રહણ/ આ વર્ષે ક્લબોમાં ધામધૂમથી નહીં ઉજવાય હોળી-ધૂળેટી, જાહેર કાર્યક્રમો અંગે લેવાયો આ મહત્વનો નિર્ણય

કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદથી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ થઇ...

કામના સમાચાર/ આંગણવાડીઓમાં 3 થી 6 વર્ષના બાળકો માટે નવો નિયમ, ૪૯ હજાર બાળકોને મળશે આ લાભ

અમદાવાદ જિલ્લાના વિરમગામ, બાવળા, ધોળકા, માંડલ, દેત્રોજ સહિતની તમામ આંગણવાડીના બાળકો હવે ગણવેશ પહેરશે, જિલ્લામાં તંત્ર દ્વારા અંદાજે ૪૯ બાળકોને બે-બે જોડી ગણવેશ અપાશે. અમદાવાદ...

હેવાનિયત/ દુષ્કર્મ આચરીને પણ ના ધરાયો નરાધમ, ચાર વર્ષની બાળકીની કરી નાંખી આવી હાલત, આઘાતમાં પિતાએ કરી લીધો આપઘાત

દાદરાનગર હવેલીના નરોલીમાં ચાર વરસની બાળકીની ટૂકડા કરી હત્યા કરાયેલી લાશ મળતા હાહાકાર મચ્યો છે.બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરાઇ હતી. આ અંગે પોલીસે પાડોશમાં...

જાણવા જેવું/ વિઝિટર બુકમાં મોતીના દાણાં જેવા અક્ષર કોના ? પીએમ મોદીના કે પછી…

ગાંધીઆશ્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝીટર બુકમાં સંદેશો લખ્યો હતો. આ સંદેશાના મોતી જેવા શબ્દોએ ગુજરાતીઓનું ધ્યાન ખેંચ્યુ હતું. એટલુ જ નહીં.સોશિયલ મિડીયામાં આ મુદ્દો રાજ્યભરમાં...

મોટેરા બનશે કોરોનાનું એપીસેન્ટર/ એક પણ પ્રેક્ષકને કોરોના નીકળ્યો તો અમદાવાદમાં થશે ગંભીર સ્થિતિ, હતી 66 હજારની ભીડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે માટેની ટીકીટો વેચતા અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશને એવી કોઇ જાહેરાત નહતી કરી કે સ્ટેડિયમની 1,35,000 પ્રેક્ષકોની ક્ષમતા સામે...

અમદાવાદીઓ ચેતજો/ કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, સંક્રમણ વધતાં આટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે નવા 141 કેસ નોંધાયા છે.ઉપરાંત એક કોરોના સંક્રમિત દર્દીનું...

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો : 715 સંક્રમિત, 46 દિવસ બાદ આટલી મોટી સંખ્યામાં આવ્યાં એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૧૫ નવા કેસ નોંધાયા છે. હાલમાં ૪,૦૦૬ એક્ટિવ કેસ છે જ્યારે...

અગત્યનું/ ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવાની મુદત આ તારીખ સુધી વધી, નહીં લેવાય લેટ ફી

ધો.10 અને 12 સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધ્યા બાદ ધો.12 સા.પ્ર.ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત પણ વધી છે. જે મુજબ 22મી સુધી...

રૂપાણી સરકારનું બેવડું ધોરણ/ પ્રજાના પૈસે ભાજપનો અમૃત મહોત્સવ, કોંગ્રેસ દાંડીયાત્રા કાઢે તો નિયમોનું ઉલ્લંઘન!

ગુજરાતમાં હવે બેવડા ધોરણો અપનાવાઈ રહી છે. ભાજપનો કાર્યક્રમ એ સરકારી બની જાય છે અને કોંગ્રેસને નિયમોને આધીન એક પણ કાર્યક્રમ કરવાની છૂટ મળી રહી...

આઝાદીનો અમૃત મહોત્સવ/ આત્મનિર્ભર ભારતનો આરંભ, મોદીએ લૉન્ચ કરી આ વેબસાઇટ

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના આરંભ સાથે રાષ્ટ્રના નવ જાગરણનો આરંભ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાબરમતીના તટેથી સમગ્ર દેશની પ્રજાને આવાહન આપ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા...

કોંગ્રેસે યોજેલી દાંડીકૂચને લઇ પ્રદિપસિંહ જાડેજાના પ્રહાર, કહ્યું ‘ગુજરાતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું’

અમદાવાદમાં પરવાનગી ન હોવા છતાં કોંગ્રેસે યોજેલી દાંડીકૂચ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા ફરી એક વખત કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ગૃહ રાજ્યમંત્રી...

ચિંતામાં વધારો/ રાજ્યમાં કોરોનાના વધતા કેસોને લઇ CMએ ત્રણ મહાનગરોના કમિશ્નર સાથે સ્થિતિની કરી સમીક્ષા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સતત દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યાં છે. જેના સંદર્ભે CM રૂપાણીની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક...