GSTV

Category : Gir Somnath

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

દેશ દુનિયામાં કોરોનાનો હાહાકાર મચી ઉઠ્યો છે. ત્યારે એક બાદ એક એનેક ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન તરફ વળ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ છેલ્લા ઘણા દિવસમાં...

દર્શનાર્થીઓ માટે મોટા સમાચાર : રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે. કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે રાજ્યમાં એક પછી એક મહત્વના સ્થળો તેમજ મંદિરો બંધ...

ગુરુ-શિષ્યાના પવિત્ર સંબંધને લાગ્યુ લાંછન, પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને પીંખી નાંખી

ગીર સોમનાથ જિલ્લામાં ગુરૂ શિષ્યાના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તેમના જ શિક્ષકે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં...

વેરાવળના મુસ્લિમ યુવકની અનોખી દેશભક્તિ, નાનપણથી કરે છે રામાયણ-મહાભારતના પાઠ

ગીર સોમનાથના વેરાવળના મુસ્લિમ યુવકની અનોખી દેશભક્તિ સામે આવી છે. ફિરોઝ બ્લોચ  નામનો યુવાન હિન્દુ વિસ્તારમાં રહેતો  હતો ત્યારથી રામાયણ અને મહાભારત જોતો હતો. ત્યારબાદ યુવકે રામાયણ...

બે વર્ષમાં કુલ સાત લાખ 74 હજાર પ્રવાસીઓએ ગીર અભ્યારણ્યની લીધી મુલાકાત લીધી, સરકારની તિજોરીમાં બમણી આવક

રાજ્ય સરકાર સિંહ દર્શનને પ્રાધાન્ય આપી રહી છે. તેવામાં છેલ્લા બે વર્ષમાં કુલ સાત લાખ 74  હજાર પ્રવાસીઓએ સાસણગીર અભ્યારણ્યની મુલાકાત લીધી છે. જેમાં વર્ષ...

પ્રસિદ્ધ એશિયાઈ સિંહોના મોતના આંકડા અત્યંત ચોંકાવનારા, છેલ્લા બે વર્ષમાં 300થી વધુ સાવજ, સિંહણ અને સિંહ બાળના નિપજ્યા મોત

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 સિંહ -સિંહણ અને સિંહબાળના મોત થયાનો ચોંકાવરાનો ખુલાસો થયો છે..ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે સવાલ ઉઠાવ્યો હતો.જેના પર...

ગીર સોમનાથમાં ભાજપમાં જૂથબંધી! કોંગ્રેસના ઉમેદવારને ભાજપ પ્રમુખના પરિવારના સભ્યોએ હારતોરા કર્યાનો વીડિયો વાયરલ

ગીર સોમનાથમાં ભાજપમાં જૂથબંધી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપ પ્રમુખ બંનેએ રદિયો આપ્યો છે. સોશિયલ મીડિયામાં ગીર સોમનાથમાં...

ભાજપની વિજયકૂચ યથાવત/ આ નગરપાલિકામાં તમામ બેઠકો પર કેસરિયો, CR પાટીલના ગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની ચૂંટણી માટેના પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીની સ્થિતિ જોતા લાગી રહ્યું છે...