GSTV

Category : Gandhinagar

જમીન માપણી/ રિસર્વેની કામગીરી રદ કરવાની કોંગ્રેસની માંગ, સેંકડો વાર જમીન ચાઉ કરાવી લીધાનો લગાવ્યો આક્ષેપ

રાજ્યભરમાં જમીન માપણીને લઈને ખેડૂતોમાં હજુ રોષ અને નારાજગી છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય સી.જે ચાવડાએ પણ જમીન રિ-સર્વેની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેઓએ મહેસાણાનું...

મોદીની આ મહત્વકાંક્ષી યોજના મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી, રજૂ કર્યુ ગામડાઓની સ્થિતિનું વાસ્તવિક ચિત્ર

નલ સે જલ યોજનાની વાસ્તવિકતાનો મુદ્દો વિધાનસભામાં વિપક્ષે ઉઠાવ્યો હતો.અને તેના પર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ગુજરાત સરકારના તત્કાલીન સીએમ અને...

બેરોજગારી પૂરબહાર : ગુજરાતમાં સરકારી નોકરીના દાવાઓ પોકળ, આ આંકડાઓએ સરકારની ખોલી દીધી પોલ

થોડા દિવસ અગાઉ વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા ગુજરાતના બજેટમાં સરકારે બે લાખ યુવાનોને નોકરીના દાવો કર્યા છે.પરંતુ રાજ્ય સરકારના સરકારી ભરતીના મોટાભાગના દાવાઓ પોકળ સાબિત...

ગાંધીનગર: મોદીના આગમન ટાણે માતા હિરા બાને વેક્સિન આપવા અંગે આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો, ભાઈએ પણ કહી દીધી આ વાત

દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જે બાદ મોદી સરકારે રસીકરણનું મહાઅભિયાન શરૂ કર્યુ છે જેનું હાલ બીજુ ચરણ ચાલી રહ્યું છે. દેશ અને રાજ્યમાં લાખોની...

‘નીતિનભાઇ, તમે રસી લીધી એટલે હવે અમે ય રસી લઇ લઇશું’ વિધાનસભામાં અમિત ચાવડાનો કટાક્ષ

વિધાનસભા સત્રના પાંચમો દિવસ એકદમ નિરસ રહ્યો હતો.પ્રશ્નોતરી કાળમાં ય શાસક પક્ષ અને વિપક્ષ શાંત રહ્યા હતાં. જોકે, પ્રશ્નોતરીકાળ વખતે અધ્યક્ષે એ મુદ્દે બધા ધારાસભ્યોનું...

મહત્વની જાહેરાત/ રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિ. સંલગ્ન કોલેજોના પ્રાધ્યાપકોને થશે મોટો ફાયદો

ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન...

ગાંધીનગર આદિવાસી સમાજના પ્રશ્નો મામલે બેઠક, મોહન ડેલકરના મોત મામલે યોગ્ય તપાસ કરવા માંગ

ગાંધીનગર ખાતે આદિવાસી સમાજના પ્રશ્નો લઈને વિધાનસભાના આદિવાસી સમાજના ધારાસભ્યની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર સભ્ય મોહનસિંહ રાઠવા સહિત અન્ય કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો...

પાકવીમો : ગુજરાતી ખેડૂતો પાસેથી વીમા કંપનીઓ ઠામી ગઈ કરોડો રૂપિયા અને આપ્યું બુઝારું, સરકારે જાતે જ કર્યો આ ખુલાસો

ખેડૂતોના હામી હોવાનો દાવો કરતી ભાજપ સરકારના રાજમાં ખાનગી વિમા કંપનીઓને જાણે લીલાલહેર થઇ ગઈ છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં ખાનગી વિમા કંપનીઓને કેન્દ્ર-રાજ્ય સરકારે...

Big News : ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ, જાણો કઇ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપવામાં આવી છે. મહત્વનું છે કે, ધોરણ...

આનંદો/ ઉનાળામાં ખેડૂતોને પિયત માટે પાણી મળશે કે નહીં ?, જાણી લો નીતિન પટેલે વિધાનસભામાં શું કર્યો ખુલાસો

ગુજરાતના ખેડૂતોને ઉનાળા દરમ્યાન પણ પાણીની કોઇ તકલીફ નહીં પડે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ખેડૂતોને હૈયાધારણા આપતા જણાવ્યું કે સરકાર ઉનાળા દરમ્યાન પણ ખેડૂતોને પિયત...

આકરી ગરમી/ ગુજરાત સહિત 5 રાજ્યોમાં પીવાના પાણીના પડશે ફાંફા : સરકાર માટે ખતરાની ઘંટડી, વિકાસ નહીં આવે કામ

આકરી ગરમી પોતાની સાથે જળસંકટ પણ લાવે છે. નીતિ પંચના એક રિપોર્ટ અનુસાર આકરી ગરમીના કારણે દેશમાં ભયંકર જળસંકટ આવી શકે છે અને જો વેળાસર...

જોરદાર હોબાળો/ તેલિયા રાજાના ખોળામાં બેઠી ગુજરાત સરકાર, ડબે કપાસિયામાં 249 અને સિંગતેલના ભાવમાં 616 રૂપિયાનો વધારો

મોંઘવારીના માર વચ્ચે ખાદ્યતેલના ભાવમાં છેલ્લા બે વર્ષમાં સતત વધારો થયો છે. એક વર્ષમાં કપાસિયા તેલમાં 15 કિલોએ 249 રૂપિયાનો વધારો થયો. તો સિંગતેલના ભાવમાં...

ખૂલી પોલ/ ખેડૂતોની હામી ગણાવતી રાજ્યની ભાજપ સરકારે ખેડૂતોને આપ્યો ઠેંગો, એક નહીં અનેક યોજનાઓમાં નથી આપ્યો લાભ

પોતાને ખેડૂતોની હામી ગણાવતી રાજ્યની ભાજપ સરકારને ખેડૂતોની સમસ્યા કે હાલાકી દૂર કરવામાં કોઇ રસ ન હોવાનું ફરી એક વખત સાબિત થયું છે. છેલ્લા 2...

ફફડાટ/ સ્ટેટ બેંકની આ શાખાના મેનેજર સહિત 13 લોકો આવ્યા કોરોના પોઝિટીવ, ભૂલથી તમે તો નથી ગયાને આ બ્રાન્ચમાં

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરા શહેરની એક બ્રાન્ચ મેનેજર સહિત એક સાથે ૧૩ જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા...

ગાંધીનગર: રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, સીએમ રૂપાણી અધ્યક્ષતામાં વિધાનસભા ખાતે યોજાશે

ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાવવા જઈ રહી છે..સીએમ વિજય રૂપાણી અધ્યક્ષતામાં વિધાનસભા ખાતે કેબિનેટ સરકાર મળશે..જેમાં વિધાનસભા સત્રની કામગીરી અને સરકાર વિવિધ...

મોટા સમાચાર/ ગુજરાતમાં 70 કિલોમીટર લાંબુ મીઠા પાણીનું સરોવર બનાવશે રૂપાણી સરકાર, 5,322 કરોડની કરી ફાળવણી

ગુજરાતમાં નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે. તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી...

વિકાસ/ રૂપાણી સરકારનો મોટો ખુલાસો, રોજગારી માટે ગુજરાત 3.5 ટકાના બેરોજગારી દર સાથે દેશમાં મોખરે

ઉદ્યોગોના નિર્માણ થકી જ રોજગારીનો વ્યાપ વધુને વધુ વધે છે. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે સાધેલો વિકાસ અને માળખાકીય સવલતોના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. જેના...

સરદાર સરોવર/ એમપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રની દાદાગીરી : પાણી લઈને રૂપાણી સરકારને નથી ચૂકવતા રૂપિયા, 7 હજાર કરોડ લેવાના બાકી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રને પણ પાણી પુરૂ પાડે છે પરંતુ આ ત્રણેય રાજ્યો પાસેથી ગુજરાતે 6...

રૂપિયા ખૂટ્યા/ ગુજરાતમાં વિકાસ માટે રૂપાણી સરકારે બજારમાંથી લીધી 75,971 કરોડની લોન : આટલા ટકા છે વ્યાજ, મોટો ખુલાસો

ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં બજાર લોન લીધી હોવાની કબૂલાત કરી છે. વિધાનસભા ગૃહમાં સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 75 હજાર 971 કરોડની લોન લીધી...

ગતિશીલ ગુજરાતની વાતો પોકળ / સતત વધી રહ્યો છે બાલમૃત્ય દર, આંકડા જાણીને ચોકી જશો

એક તરફ ગુજરાત સરકાર ગતિશીલ ગુજરાતના નારાઓ લગાવી રહી છે તો બીજી તરફ વાસ્તવિકતા સાવ જુદી જ છે. વિધાનસભા ગૃહમાં જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં...

મહામારી સત્તા માટે આફત નહીં અવસર, માસ્ક ન પહેરનારને દંડ કરી ઉઘરાવ્યા કરોડો રૂપિયા

કોરોના કાળમાં સરકારે ગાઇડલાઇન જાહેર કરી માસ્ક પહેરવું ફરજીયાત કર્યું. મહામારીના સમયમાં જનતાના સ્વાસ્થ્ય માટે આ જરૂરી અને અનિવાર્ય હતું. તો લોકોને જાગૃત કરવા માટે...

બજેટ/ રોડ-રસ્તા અને પુલો માટે સરકારે ખોલ્યો પટારો, રસ્તાઓના વિશાળ નેટવર્ક દ્વારા સ્વરોજગારી નિર્માણને વેગ

માર્ગ અને મકાન વિભાગ માટે સરકારે કુલ 10,200 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. બજેટ રજૂ કરતાં નીતિન પટેલે કહ્યું કે, અમારી સરકારે છેવાડાના ગામડા સુધી...

ગુડબુક/ રૂપાણી અને નીતિન પટેલના આગામી વિઝન કરતાં બજેટમાં મોદીનો પ્રભાવ

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે ગુજરાત રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં બે લાખ યુવાઓને...

દારૂબંધી માત્ર કાગળ પર / ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, 2020માં ઝડપાયો આટલા કરોડનો દારૂ

ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાના કારણે 67 દિવસનું લોકડાઉન હોવા છતાં રાજ્યના અમુક જિલ્લામાં 2019 કરતા...

બજેટ 2021-22/ રાજયમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ વિકસાવાશે કાયમી હેલીપેડ, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડની ફાળવણી

ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે બજેટમાં જાહેરત કરી હતી કે, રાજ્યમાં 6...

ગતિશીલ ગુજરાતમાં ગુનાખોરી ‘પ્રગતિના પંથે’, વિધાનસભામાં જાહેર કરાયા ચોંકાવનારા આંકડા

દેશના અન્ય રાજ્યોની સરખામણીએ શાંત અને પ્રગતિશીલ મનાતા ગુજરાતમાં હવે ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે. વિધાનસભા ગૃહમાં જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં દરરોજ...

રાજયમાં પ્રવાસન અને આરોગ્ય વિભાગને અપાયું પ્રાદ્યાન્ય, મોદીના આ પાયલટ પ્રોજેક્ટ માટે આટલા કરોડ ફાળવાયા

ગુજરાતમાં આજે નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે. નાણાંમંત્રીએ બજેટમાં જણાવ્યું કે, PM માતૃવંદના યોજના માટે 66 કરોડની જોગવાઇ કરાઇ છે. અમદાવાદ નવી સિવિલની...

લ્હાણી/ ગુજરાતના વિદ્યાર્થીઓ પર મહેરબાન રૂપાણી સરકાર, ફ્રીમાં આપશે ટેબલેટ અને આ સુવિધાઓ

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે કુલ 32 હજાર 719 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી. બાળકોના સર્વગ્રાહી વિકાસ અને   ઉત્તમ શિક્ષણ માટે 3400 શાળાઓમાં...

યુવાનો આનંદો/ ગુજરાતમાં 20 લાખ બેરોજગારોને મળશે નોકરી, બજેટમાં રૂપાણી સરકારે કરી આ મોટી જાહેરાત

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ દરમ્યાન સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતીનો દાવો કર્યો છે. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે,...

Budget 2021-22/ શહેરી વિકાસ માટે રૂપાણી સરકારે ફાળવી અધધ રકમ, આ આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનશે રાજ્યના શહેરો

રાજ્ય સરકાર આજે 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કરી રહ્યાં છે. નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે નવમી વાર બજેટ રજૂ કરી...