GSTV

Category : Ahmedabad

ગતિશીલ વિકાસ કે ભૂતિયા વિકાસ? ગુજરાતના આર્થિક પાટનગરમાં ગાયબ થયા સ્મશાન

અમદાવાદના સૌથી પોશ વિસ્તાર બોપલમાં તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ 40 સોસાયટી અને તેના ચાર હજારથી વધુ રહીશો બની રહ્યા છે. બોપલ તળાવ  પાસે સર્વે નંબર 230માં...

અમદાવાદ/ નેતાની જીત માટે કાર્યકરે રાખી આખરી બાધા, જીત થતા માનતા કરી પૂર્ણ

કોર્પોરેટરની જીત માટે અનોખી માનતા, એક પોતાના નેતા માટે પાર્ટી કાર્યકરોને કેટલા હદે લગાવ હોય છે..તેનું ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું છે. અમદાવાદમાં ભાજપના એક સ્થાનિક...

વાહ રે સરકાર: ગતિશીલ ગુજરાતમાં 4 લાખ લોકો છે બેરોજગારો, 3.92 લાખ શિક્ષિત- 20 હજાર અર્ધશિક્ષિત પાસે નથી નોકરી!

ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા નહીં હોવાનો અને સરકારી નોકરી પણ યોગ્ય પ્રમાણમાં ભરતી કરવામાં આવતી હોવાનો દાવો પોકળ પુરવાર થયો છે. રાજ્યમાં ૩,૯૨,૪૧૮ શિક્ષિત બેરોજગાર અને...

ગોમતીપુરના પોલીસ કોન્સ્ટેબલે કર્યું ફાયરીંગ, એક યુવકને થઈ ઈજા

રવિવારે સવારે અમદાવાદ શહેરના વટવા રિંગરોડ પર ફાયરિંગનો બનાવ બન્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પણ થઇ છે. ઘટનાની મળતી માહિતિ પ્રમાણે વટવા રિંગરોડ...

વસ્ત્રાલમાં દુકાનદારને રહેસી નાંખ્યા બાદ શટર બંધ કરી દીધુ, ભાડુ આપવા બોલાવી દુકાન માલિકની હત્યા કરી

અમદાવાદમાંથી ચોંકવનારા અહેવાલ આવ્યા છે, શહેરના એક વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં વસ્ત્રાલમાં દુકાનનું ભાડુ લેવા બોલાવીને બે શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા...

અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ

અમદાવાદના હેબતપુરાના શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસનો ઉકેલ હવે હાથ વેંતમાં છે. આ હત્યા કેસમાં પાંચ જણાની સંડોવણી સામે આવી છે. જેમાં ચાર જણા...

પશ્ચિમ ઝોનની 8 હોસ્પિટલો પર ચાલ્યું તંત્રનું સીલિંગ મશીન, બિયુ પરમિશન વગરની ઇમારતો પર તવાઈ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બીયુ પરમીશન ન ધરાવતી હોસ્પિટલોની વહીવટી ઓફીસ સીલ કરવામા આવી છે. બીલ્ડીંગ યુઝ પરમીશન ન ધરાવતી 8 હોસ્પિટલને પશ્ચિમ ઝોનના એસ્ટેટ ખાતા...

10 માર્ચે મળશે AMCમાં નવા કોર્પોરેટરની બોર્ડ મિટિંગ, કોરોના ગાઇડલાઇન સાથે થશે બેઠક

અમદાવાદ મહાપાલિકા (AMC)ના નવા કોર્પોરેટરોનું આગામી 10 માર્ચે બોર્ડ મળશે. જેમાં ઉપસ્થિત રહેનારા તમામ 192 કાઉન્સિલરનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બોર્ડમાં જતા પહેલા કોર્પોરેટરોએ રેપિડ...

ઉનાળાની શરૂઆતની સાથે જ ફ્રૂટ બજારમાં કેરીની મોટી આવક છતાં ઊંચા ભાવથી ગ્રાહકો હેરાન

ઉનાળો શરૂ થતા જ ફળોના રાજા કેરીનું આગમન થઇ ગયુ છે. જોકે હાલમાં અન્ય રાજયોમાંથી કેરીની આવક શરૂ થઇ છે અને હાલમાં કેરીનો બજાર ભાવ...

કેરીઓ પકાવવા માટેનું ઇથિલિન કાયદેસર કે ગેર કાયદેસર? એક વણઉકેલાયેલો પ્રશ્ન

કેરી સ્વાદમાં મીઠી લાગે છે. પરંતુ તેને પકવવા માટે વેપારીઓ ઇથીલીનની પડીકીનો ઉપયોગ કરે છે. ઇથીલીનની પડીકીનો ઉપયોગ કાયદેસર છે કે કેમ તે સવાલ હજુ...

ભુવો બની આચરતો હતો મહિલા સાથે દુષ્કર્મ, ભાંડો ફૂટ્યો તો ધકેલાયો જેલના સળિયા પાછળ

પતિ પત્ની વચ્ચેના અણબનાવ સુધારવા માટે મહિલાને કહેવાતા ભુવાનો સહારો લેવો ભારે પડ્યો. અમદાવાદ શહેરના વાડજ વિસ્તામાં વિધિ કરવાના બહાને યુવતી પર કહેવાતા ભુવાએ દુષ્કર્મ...

અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીની સરપ્રાઈઝ બેઠક, અચાનક આવેલા ઉદ્યોગપતિ સાથે કરી મુલાકાત

કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી જતાં પહેલા અમદાવાદ એરપોર્ટ પર બેઠક કરી. અમદાવાદ એરપોર્ટ પર અચાનક આવેલા ઉદ્યોગપતિ લક્ષ્મી મિતલ સાથે પીએમ મોદીની બેઠક...

આઈશા કેસમાં નવો વળાંક: ચિઠ્ઠીમાં સામે આવી ચોંકાવનારી વાત, ‘આરીફ, મે ગલત નહિ હું’

અમદાવાદના ચકચારી આઈશા કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજુ કરતા પહેલા આઈશાની ચિઠ્ઠી મળી છે. જે ચીઠ્ઠી આઇશાએ મરતા પહેલા તેના પતિ...

આઈશાનો પત્ર: આઈ લવ યુ આરિફ, મેં ક્યારેય દગો નથી કર્યો, હું ખોટી નહોતી, ખોટો તારો સ્વભાવ હતો !

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પોતાનો હસતો હસતો વીડિયો બનાવીને આખા દેશને વિચારવા માટે મજબૂર કરનારી આઈશાએ પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતું. આ ઘટના બાદ તેના...

ક્યાં છે ગુજરાતની અસ્મિતા/ અમદાવાદમાં 400 છાત્રોનું ભાવિ બન્યુ અદ્ધરતાલ, સ્કૂલે એકાએક ગુજરાતી માધ્યમ બંધ કરી દીધો

અમદાવાદના થલતેજમાં આવેલી વિશ્વ ભારતી સ્કૂલના નિર્ણયથી 400 વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ શરૂ થયા છે. સ્કૂલ સંચાલકોએ અચાનક ગુજરાતી માધ્યમ બંધ કરવાની જાહેરાત કરી છે....

ચૂંટણી બાદ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ/ આ પોશ વિસ્તારમાં ટેસ્ટ માટે લાગી લાંબી લાઇનો, વધ્યા આટલા કેસ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એક વખત કોરોના વિસ્ફોટ થયો છે.અને છેલ્લા 24 કલાકમાં નવા 515 કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં ફરી કોરોના સંક્રમણ...

સોલા ડબલ મર્ડર કેસ/ ક્રાઇમ બ્રાન્ચના 150 પોલીસકર્મીઓ તપાસમાં જોડાયા, સીસીટીવી ફૂટેજમાં મળી આ મહત્વની કડી

અમદાવાદના હેબતપુર સર્કલ પાસે શાંતિવન બંગલોઝમાં વૃદ્ધ દંપતિની હત્યા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અને જીએસટીવી પાસે કેસની તપાસને લઈને એક્સક્યુઝિવ માહિતી સામે આવી...

સરદાર બાદ હવે ગાંધીજી/ 12મીથી ગુજરાતમાં દાંડી યાત્રા, મોદી સહિત આટલા રાજ્યોના મુખ્યમંત્રી આવશે

સ્વતંત્રતા પર્વના ૭પમા વરસની ઉજવણીનો શુભારંભ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બારમી માર્ચે ફરી અમદાવાદના મહેમાન બનશે. એક દિવસના આ પ્રવાસમાં તેઓ સાબરમતી ગાંધી આશ્રમની...

ગુજરાતમાં કોરોનાએ પકડી છે સુપરફાસ્ટ ટ્રેનની સ્પીડ : 47 દિવસ બાદ ફરી 500થી વધુ કેસ, જોઇ લો આંકડા

ગુજરાતમાં કોરોના ફરી ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૧૫ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં દૈનિક કેસનો આંકે ૫૦૦ની સપાટી વટાવી હોય...

કોના બાપની દિવાળી/ 70 ટકા ઊંચા ભાવે ખરીદાઈ રહી છે દવાઓ, ગુજરાત સરકાર ઊંઘમાં અને આ એજન્સી કરી રહી છે બખ્ખાં

ગુજરાત મેડિકલ સર્વિસિ કોર્પોરેશન લિમિટેડ 31મી માર્ચ 2021ના પૂરા થતાં ગત વર્ષના ટેન્ડરની કિંમત પ્રમાણે કરોડો ટેબ્લેટ ખરીદવાની બાકી હોવા છતાંય તે જ ટેબ્લેટ 40થી...

તંત્રની તવાઇ/ મિલ્કતવેરો ના ભરનાર કરદાતાઓ પર મોટી કાર્યવાહી, અમદાવાદના ચાર ઝોનમાં 239 મિલકતો સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્થતંત્રને ફરી પાટા ઉપર લાવવા તંત્ર તરફથી મિલ્કતવેરો ભરપાઈ ના કરતા કરદાતાઓની મિલ્કતો સીલ કરવામાં આવી રહી છે.શુક્રવારે ચાર ઝોનમાં કુલ મળીને...

ઠંડે કલેજે વૃધ્ધ દંપતીની હત્યા : ૨.૪૫ લાખની માલમતાની લૂંટ મામલે થયો આ નવો ખુલાસો

થલતેજમાં હેબતપુર રોડ પર આલેવા વૈભવી શાંતિ પેલેસ બંગ્લોઝમાં આજે સવારે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં એકલા રહેતા વૃધ્ધ દંપતીની સવારે સવા આઠ વાગ્યે ગળુ...

ભાજપે ચૂંટણી જીતવા પૈસા અને વહીવટી તંત્રનો દુરૂપયોગ કર્યો, કોંગ્રેસના આ નેતાએ લગાવ્યો આક્ષેપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ કોંગ્રેસના નેતાઓ હવે હારના કારણો જણાવી રહ્યાં છે. તો કેટલાંક નેતાઓ હારનું ઠીકરૂં ડાયરેક્ટ EVM પર ફોડી રહ્યાં...

બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર થયું દોડતુ , અસરગ્રસ્ત સ્થળના આસપાસના એક કિમીની ત્રીજ્યાના વિસ્તારમાં કલમ 144

અમદાવાદમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. સોલા વિસ્તારના દેવી પૂજક વાસના મરઘામાં બર્ડ ફ્લુ જોવા મળતા તેની આસપાસના એક...

શું સલામત છે અમદાવાદ! સોલા વિસ્તારમાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની કરાઈ કરપીણ હત્યા, હત્યાકાંડથી સમગ્ર વિસ્તારમાં મચી ગઈ ચકચાર

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદના સોલા વિસ્તારમાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની કરપીણ હત્યા થઈ છે..અને આ હત્યાકાંડમાં પ્રાથમિક તપાસમાં...

વેપારીને પોલીસે માર મારતા નરોડા પાટિયાથી સરદાર નગરનો પટ્ટો બંધ, જોઈન્ટ કમિશનર ઑફ પોલીસે વેપારીઓ સાથે યોજી બેઠક

અમદાવાદ શહેરમાં સરદારનગર, કુબેરનગર અને નરોડા પાટિયા વિસ્તારમાં વ્યાપક બની રહેલા ગુંડારાજ અને દારૂ-જુગારના અડ્ડાઓ  ચલાવનારાઓ દ્વારા વેપારીઓની કરવામાં આવતી કનડગત સામે ફરિયાદ નોંધાવવા માટે...

અમદાવાદમાં હવસખોરે જાહેર રસ્તા પર જ 16 વર્ષની સગીરાને કિસ કરી લેતા ઓહાપોહ

રાજ્યમાં હજુ પણ ક્યાંક ને કયાંક છેડતી તેમજ દુષ્કર્મની ઘટનાઓ સતત ઘટતી જ રહે છે. હવસના ભૂખ્યા હવસખોરો સુધરવાનું નામ નથી લઇ રહ્યાં તેમજ આવી...

બર્ડ ફ્લૂની દહેશત: અમદાવાદના મરઘા ફાર્મમાં પક્ષીનો રિપોર્ટ પોઝિટિવ, ઈંડા સહિત ખાદ્ય પદાર્થોનો નાશ કરવા આદેશ

અમદાવાદમાં જે વાતની દહેશત હતી તે દહેશત સાચી ઠરી છે. અમદાવાદમાં બર્ડ ફલૂનો કેસ સામે આવ્યો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા એક પોલ્ટ્રી (મરઘા) ફાર્મમાં...

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીનો આપઘાત, મરતા પહેલા Video બનાવી જણાવી કરૂણ કહાની

અમદાવાદમાં વધુ એક વેપારીએ વ્યાજખોરીના ત્રાસના પગલે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે સરખેજ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને પાંચ વ્યાજખોરોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે...

આઈશા કેસ/ આંખોમાંથી લોહી નીકળે એવો માર મારતો હતો નરાધમ, દહેજ ભૂખ્યા સાસરિયાં વારંવાર રૂપિયાની કરતા હતા ઉઘરાણી

વટવાની આઇશાના આત્મહત્યા કેસમાં ક્રૂર પતિ આરીફ ત્રણ દિવસના રિમાન્ડ પર છે. બીજી તરફ આરોપી પતિ આરીફ મોબાઈલ ફોન મળી આવતા અનેક નવા ખુલાસા થઈ...