GSTV

Category : Corona Virus

અમદાવાદીઓ ચેતજો/ કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, સંક્રમણ વધતાં આટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે નવા 141 કેસ નોંધાયા છે.ઉપરાંત એક કોરોના સંક્રમિત દર્દીનું...

મહામારી/ દેશમાં કોરોનાનો યુટર્ન, 6 જ દિવસમાં નવા 1 લાખ કેસ, અહીં ફરી લૉકડાઉન

ભારતમાં એક સમયે કાબુમાં આવેલી ગયેલી કોરોના મહામારી ફરીથી ઉથલો મારી રહી છે, જે સરકાર માટે ચિંતાજનક બાબત છે. દેશમાં શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં સતત...

સાવધાન/ કોરોનાથી પણ અતિ ભયંકર વાયરસની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, Disease Xથી 7.5 કરોડ લોકોનાં વિશ્વમાં થઈ શકે છે મોત

હાલમાં વિશ્વ કોરોના વાયરસ જેવા રોગોથી મુક્તિ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ કોરોના કરતા પણ વધુ જીવલેણ નવા વાયરસની ચેતવણી આપી...

કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર, શહેરમાં ખાનગી હોસ્પિટલમાં રસીની સર્જાઈ અછત

કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર  સામે આવ્યા છે..એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન રસીની અછત સર્જાઇ...

સાચવજો/ કોરોનાએ માર્યો યુ-ટર્ન, ગુજરાત સહિત આ છ રાજ્યોમાં દેશના 80 ટકા નવા કેસ, જોઇ લો આ આંકડા

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 17921 કેસો સામે આવ્યા છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના જ 80 ટકા કેસો છે. જ્યારે...

જીવલેણ કોરોના વકર્યો/ સતત બીજા દિવસે 18 હજાર કેસો નોંધાયા, દેશના કુલ નવા કેસોમાં ૮૪ ટકા કેસો ગુજરાત સહિત છ રાજ્યોમાં

ભારતમાં અચાનક કોરોના વાઇરસના કેસોમાં વધારો થવા લાગ્યો છે. સતત બીજા દિવસે કોરોનાના નવા ૧૮,૭૧૧ કેસો સામે આવ્યા છે જ્યારે વધુ ૧૦૦ લોકોના મોત નિપજ્યા...

સલાહ/ એક સાથે 2 માસ્ક પહેરવાનો પ્રયોગ પણ કોરોના વાયરસના ઇન્ફેક્શનથી નહીં બચાવી શકે, જાણી લો કયું માસ્ક છે સૌથી ઉત્તમ

યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) એ થોડા અઠવાડિયા પહેલા સૂચવ્યું હતું કે જો કોઈ એકને બદલે 2 માસ્ક પહેરે તો કોરોના વાયરસના...

મહાઅભિયાન/ કેટલાય દેશોની કુલ વસતી જેટલા લોકોને ભારતે એક જ દિવસમાં આપી દીધી રસી, નવો રેકોર્ડ

ભારતમાં એક જ દિવસમાં ૧૪ લાખથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હતી. આ સાથે દેશમાં કુલ ૧.૯૦ કરોડ લોકોને કોરોનાની રસી અપાઈ છે તેમ સ્વાસ્થ્ય...

હવે ચેતજો/ સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા તંત્ર દોડતુ થઇ ગયું, આ 4 વિસ્તારોને ક્લસ્ટર ઝોનમાં મુકાયા

સુરતમાં કોરોનાનાં નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ફેબ્રુઆરીમાં યુકેથી આવેલા ત્રણ લોકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. જેમાં એક સેમ્પલમાં...

ઓહ નો/ વેક્સિનેશનની પ્રક્રિયા સામે ભારે મોટું સંકટ, કાચા માલ પર આ દેશે મુક્યો અસ્થાયી પ્રતિબંધ

લોકોને કોરોના વાયરસથી બચાવવા માટે વિશ્વના તમામ દેશો વેક્સિનેશન પર જોર આપી રહ્યા છે. પરંતુ આગામી થોડા દિવસોમાં વેક્સિનેશનની પ્રક્રિયા સામે ભારે મોટું સંકટ આવી...

ફફડાટ/ આ રાજ્યમાં કોરોનાએ ફરી ઉચક્યું માથુ, 24 કલાકમાં 10 હજારથી વધુ સંક્રમિત

મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસનાં કેસમાં ઉછાળો જોવા મળ્યો છે, દરરોજ હજારીની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ...

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો, છેલ્લા 24 કલાકમાં નવાં 480 કેસો નોંધાતા ફફડાટ વધ્યો

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો યથાવત્ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવાં ૪૮૦ કેલ...

ખુશખબર/ ભારતની જે વેક્સીન પર ઉઠ્યા સવાલ, ત્રીજા ટ્રાયલમાં 81 ટકા અસરકારક સાબિત થઇ એ દેશી રસી

ભારત બાયોટેક અને ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા વિકસિત કરાયેલી કોરોનાની રસી કોવેક્સિનની ટ્રાયલના ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં દાવો કરાયો...

સાવધાન/ વેક્સિનેશન નોંધણીના ચક્કરમાં ક્યાંક ખાલી ન થઈ જાય તમારું બેંક એકાઉન્ટ, સરકારે આપી છે તમામ પ્રકારની માહિતી

દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો સોમવારથી શરૂ થયો છે. બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45થી 59 વર્ષ સુધીની ઉંમરના ગંભીર રોગોથી...

કોરોનાના અજગરી ભરડામાં વિશ્વ: એક જ દિવસમાં 61,602 વ્યક્તિ સંક્રમિત, આ દેશમાં બીજી લહેરે ભયાનક પરિસ્થિતિ સર્જી

દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 24 કલાકમાં બ્રાઝિલમાં 1386 કોરોના દર્દીઓના મોત થયા છે તેમજ 24 કકાલમાં કોરોનાના નવાં 61,602 નવાં કોરોના...

એલર્ટ/ કોરોના ગયો એવું સમજી ના લેતા, હજુ તો ત્રીજી લહેર હશે વધુ ખતરનાક: CSIRએ આપી છે આ ચેતવણી

ઘણા દેશોમાં રસી ઉપલબ્ધ થયા પછી અને નવા કેસોમાં પણ ઘટાડો થયો હોવા છતાં પણ કોરોનાનું જોખમ તોળાઇ રહ્યું છે. કોરોના વધુ જોખમી સ્વરૂપ લઈ...

COVID 19 Vaccine : જાણો કોણ છે એ નર્સ, જેમણે પીએમ મોદીને COVAXINની પહેલો ડોઝ આપ્યો

આજે એટલે 1 માર્ચ 60 વર્ષથી ઉપર લોકો કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. એમાં સૌથી પહેલા વેક્સિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવી...

કોરોના/ નાગપુરમાં વિકેન્ડ લોકડાઉન : 7 માર્ચ સુધી સાપ્તાહિક બજારો રહેશે બંધ, રસ્તા પર સન્નાટો છવાયો

મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે. કોરોના પર નિયંત્રણ મેળવવા અહીં નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. જીલ્લામાં લગ્ન, કાર્યક્રમો કે...

કોરોના વેક્સિનેશન/ મોબાઈલથી રજીસ્ટ્રેશન કરાવ્યા વિના શું લગાવી શકાશે વેક્સિન? ક્યાં કેવી રીતે લેવી રસી જાણી લો આ 5 મુદ્દામાં

ભારતમાં કોરોના વેક્સિનેશનના આગામી તબક્કાની શરૂઆત સોમવારથી એટલે કે 1 માર્ચથી થવા જઈ રહી છે. રસીકરણ માટેની નોંધણી પણ આજ દિવસથી શરૂ થશે. સામાન્ય લોકોને...

રસીકરણ/ હોસ્પિટલ સુધી ના જઇ શકે એવા વૃદ્ધોને કેવી રીતે અપાશે કોરોના વેક્સિન? સરકારે કરી છે આ ખાસ વ્યવસ્થા

કોરોના વાયરસની રસી 1 માર્ચ એટલે કે આવતીકાલથી સામાન્ય લોકો સુધી પહોંચી રહી છે. આ રસીકરણનો બીજો તબક્કો છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને...

વાંચી લેજો/ એમ જ નહીં મળે કોરોના વેક્સીન, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ આ 20 ગંભીર બીમારીઓના રજૂ કરવા પડશે પુરાવા

દેશમાં એક માર્ચથી કોરોના વેક્સીનેશનનું બીજુ ચરણ શરૂ થઇ રહ્યું છે. વેક્સીનેશન દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવશે. જો કે 45 વર્ષથી...

કોરોના બેકાબૂ : ગુજરાત સહિત 10 રાજ્યોમાં આવશે કેન્દ્રની એક્સપર્ટ ટીમ, મોદી સરકાર બની એક્ટિવ

દેશના કોઈ રાજ્યોમાં ફરીથી એક વખત કોરોના વાયરસ પ્રસરવા લાગ્યો છે. દેશના 10 જેટલા રાજ્યોમાં દરરોજ કોરોના સંક્રમણના નવા કેસ મામલે નવા રેકોર્ડ બની રહ્યા...

રસીકરણ: આવતા મહિનાની આ તારીખે 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને અપાશે વેક્સિન, મોદી- મુખ્ય મંત્રીઓ, સાંસદોને રસી આપવા અંગે હજુ અસ્પષ્ટતા

દેશમાં ઘણા રાજ્યોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ અચાનક કોરોના વાઇરસે કેટલાક રાજ્યોમાં ઉથલો માર્યો છે, ત્યારે બીજી તરફ સરકારે રસીકરણની પ્રક્રિયાને...

બ્લડ પર પડી રહી છે કોરોનાની ગંભીર અસર, શરીર પર દેખાતા આ 7 સંકેતોની અવગણના ભારી પડી શકે છે.

હ્ર્દયથી લઇ મગર સુધી કોરોનાની અસર પાડવાની ઘણી ખબર આવી ચુકી છે. સ્ટડી મુજબ કોરોના વાયરસની અસર આપણા બ્લડ ફ્લો પર પણ પડી રહ્યો છે....

કોરોનાનો કેર/આ પાંચ રાજ્યોના લોકોએ દિલ્હીમાં એન્ટ્રી માટે કરાવવો પડશે RT-PCR ટેસ્ટ, જાણો આખી ગાઈડલાઈન

કોરોનાના વધતા કેસો એક વાર ફરી સરકારની ચિંતા વધારી દીધી છે. આ વખતે 5 રાજ્યોની સ્થિતિ ચિંતાજનક જણાવવામાં આવી રહી છે જેમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ,...