GSTV
Gujarat Government Advertisement

મોદીની આ મહત્વકાંક્ષી યોજના મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી, રજૂ કર્યુ ગામડાઓની સ્થિતિનું વાસ્તવિક ચિત્ર

ગામડાઓ

Last Updated on March 6, 2021 by

નલ સે જલ યોજનાની વાસ્તવિકતાનો મુદ્દો વિધાનસભામાં વિપક્ષે ઉઠાવ્યો હતો.અને તેના પર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ગુજરાત સરકારના તત્કાલીન સીએમ અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની જાહેરાત કરી હતી.2024 સુધી પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો વાયદો કર્યો હતો.પરંતુ આજે ગામડાઓમાં હજુ પાણી મળતુ નથી.

ગામડાઓ

પાણીના મામલે ગામડાઓની સ્થિતિ વિકટ

મુખ્યપ્રધાને સ્વીકાર્યું છે કે તમામને નર્મદાનું પાણી આપવામાં આવશે. હાલ અનેક ગામડાઓમાં બહુજ ઊંડેથી પાણી ખેંચીને લોકોને પાણી મેળવવુ પડે છે.જેથી અમદાવાદ અને રાજકોટ જેવા શહેરમાં  રોગો વધ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33