Last Updated on April 11, 2021 by
મહારાષ્ટ્રથી ગુજરાત જવા માટે ટ્રાવેલ્સ બસો તેમજ કારમાં આવતા મુસાફરોને આરટીપીસીઆરનો રિપોર્ટ ફરજિયાત રીતે બતાવો પડે તો જ ગુજરાતમાં પ્રવેશ મળી રહ્યો છે. જેની સામે ટ્રક-ટેમ્પો આઇસર ટ્રેલર હેવી વાહનો પાસેથી આ રિપોર્ટ માંગવામાં આવતો નથી. જેથી લોકો ટ્રકનો સહારો લઇ ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ઉપર આરોગ્ય વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલી ચેકીંગ પોઇન્ટ માં તારીખ 1 એપ્રિલથી અત્યાર સુધીમાં ૩૧૦૦૦ જેટલા આરટી પીસીઆર રિપોર્ટની માંગણી કરી લોકોએ એ રિપોર્ટ બતાવી અને ગુજરાતમાં એન્ટ્રી કરેલ છે. તો મહારાષ્ટ્ર ગુજરાત તરફ આવતા ૫૦ હજારથી વધુ લોકોને rtpcr રિપોર્ટ નહીં હોવાના કારણે ગુજરાતમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી અને તેઓને પરત મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31