Last Updated on April 11, 2021 by
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં રેમડેસિવીર ઇન્જેક્શનની ભારે અછત પ્રવર્તી રહી છે. ત્યારે ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને ડ્રગ્સ કંટ્રોલર જનરલ વી.જી. સોમાનીને પત્ર લખી ઇન્જેક્શનનું ઉત્પાદન કરવા માટે મંજૂરી આપવાની માંગ કરી છે.
પત્રમાં જણાવાયું છે કે, દેશમાં ફક્ત 6 કંપનીઓ જ રેમડેસિવીર ઇન્જેક્શન બનાવે છે. પરંતુ હાલ મહામારીને કારણે ઇન્જેક્શનની અછત હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. આથી 3 મહિનાનો કંપનીનો ડેટા ચેક કરીને તેમને પણ ઇન્જેક્શનનું ઉત્પાદન કરવા માટે મંજૂરી આપવામાં આવે તેવી માંગણી ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને કરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31