Last Updated on March 9, 2021 by
સુરતના ડભોલી વિસ્તારમાં રહેતી મહિલા આત્મનિર્ભર બનીને પોતાના બે બાળકો અને વહુનું ભરણપોષણ કરી પ્રેરણાસ્ત્રોત બની છે. પતિના નિધન બાદ આ મહિલાએ રીક્ષાના ફેરા મારવાની સાથે શાકભાજીનો વેપાર શરૂ કર્યો હતો.
આજે આ મહિલા મહિને રૂપિયા 25થી 30 હજારની કમાણી કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરતના શુશીલાબેન પટેલ જાતે આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પ્રેરણા આપી રહ્યાં છે.
આ મહિલા શાકભાજીના વેપારની સાથે સાંજે બે કલાક રીક્ષાના લોકલ ફેરા મારીને સારી કમાણી કરે છે. જીએસટીવીની ટીમે આ મહિલા સાથે ખાસ વાતચીત કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31