Last Updated on February 26, 2021 by
વાત સાચી છે, ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીને ગુજરાતી બોલવાનો ચસ્કો લાગ્યો છે. ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ ભલે સમય પહેલા પુરી થઇ ગઈ હોય પરંતુ બંને ટીમોએ મેચ દરમ્યાન અને મેચ બાદ ભારે મોજ કરી હતી.
જ્યાં એક તરફ મેચ વહેલી પુરી થઇ જવાને લીધે સોશિયલ મીડિયા પર ભરી ભરીને મીમ વાયરલ થઇ રહ્યા છે તો વિરાટ કોહલીનો એક વિડીયો પણ ખાસ્સો વાયરલ થઇ રહ્યો છે. જેમાં હાર્દિક પંડ્યા અક્ષર પટેલ અને કેપ્ટન વિરાટ કોહલીની મસ્તી જોવા મળી રહી છે અને તેને લોકો ઘણું પસંદ પણ કરી રહ્યા છે.
બાપુ તારે બોલિંગ કરવાની
વીડિયોમાં ત્રણેય દિગ્ગજ ખેલાડીઓ મેચ બાદ મસ્તીના મૂડમા જણાઈ રહ્યા છે. અને હાર્દિક પંડ્યા વિરાટ કોહલી સાથે વાત કરે છે તો કેપ્ટન કોહલી જોરદાર ગુજરાતી બોલતો જોવા મળે છે.
વિરાટ કોહલીને ચઢ્યો ગુજરાતી બોલવાનો ચસ્કો#ViratKohli #IndiaVSEngland #Modistadium #Ahmedabad pic.twitter.com/M3B2K1LEff
— Pritesh Mehta (@PriteshMehta256) February 26, 2021
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31