GSTV
Gujarat Government Advertisement

વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું

Last Updated on March 8, 2021 by

આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ. પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે મહિલાઓની સ્થિતિ સુધારવાની જગ્યાએ વધુ બગડી રહી છે. છેલ્લા 6 વર્ષમાં 8 લાખ જેટલા મહિલા ઉત્પીડનના બનાવો સામે આવ્યા છે.

છેલ્લા 6 વર્ષના આંકડાની વાત કરીયે તો વર્ષ 2015મા મહિલા ઉતપીડન ના 81300 કેસ સામે આવ્યા હતા. તો વર્ષ 2016માં 1,11,547 કેસ, 2017માં 122094 કેસ 2018 માં 1,63,398 કેસ નોંધાયા હતા.

2019માં 1,68,345 કેસ જ્યારે 2020માં 1,36,654 જેટલા કેસ નોંધાયા છે. આમ જ્યારે 181 ની શરૂવાત થઇ ત્યારે 2015મા 81300 કેસ હતા. જે વધીને હવે 1 લાખ 50  હજાર પર પહોંચ્યા છે એટલે કે 90 ટકા કેસ વધ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33