GSTV
Gujarat Government Advertisement

વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખના ડેટા ચોરી, સાયબર સેલમાં ફરિયાદ થતા તપાસ શરૂ

Vadodara-balaji-group-data-leak

Last Updated on March 5, 2021 by

વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખ રૂપિયાના ડેટાની ચોરી અંગે વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલામાં બાલાજી ગ્રુપના આઇટી વિભાગના તુષાર રેડ્ડીનું માનીએ તો તેમને કંપની પાસેથી ડેટા લેવાના હતા તે ડેટા અન્ય કંપનીના નહીં પરંતુ તેમની કંપનીના ઇન્વેસ્ટરના નામના નિકળ્યાં હતાં. અગાઉ આ ડેટા માટે 2 લાખમાં ડેટાનો સોદો કર્યો હતો.

એ કંપનીને આશા હતી કે આ ડેટા અન્ય ઇન્વેસ્ટરનો હશે. પરંતુ તેમાં બાલાજી ગ્રુપના જ ડેટા નીકળ્યા હતાં. જેથી બાલાજી ગ્રુપને શંકા જતા સમગ્ર મામલાની તપાસ શરૂ કરાવી હતી.

આ દરમિયાન કંપનીના આઈ.ટી નિષ્ણાંત તુષાર ભાઈ રેડ્ડીના સંપર્કમાં આવેલ દર્પિત સિંહ પઢીયારે ચેનલ પાર્ટનર તરીકે કામ કરવા ઓફર કરી ડેટા આપ્યા તે ડેટા તુષાર ભાઈએ ચેક કરતા તે બાલાજી ગ્રુપના જ ડેટા નીકળતા બાલાજીનું મેનજમેન્ટ ચોંકી ઉઠ્યું હતું અને ઓફિસમાં જ તપાસ શરૂ કરી હતી. આ મામલે સાયબર સેલે મોડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33