GSTV

Category : Trending

આ પાંચ બેંકના ગ્રાહકો થઈ જાઓ સાવધાન, એક મેસેજ મોકલીને એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ઠગો

જો તમે પણ આઈટીઆર ફાઇલ કરીને રિફંડ મેળવવાનું વિચારી રહ્યા છો, તો સાવચેત રહો કારણ કે સાયબર ઠગ હવે આનાથી તમને છેતરવાની યોજના બનાવી રહ્યા...

VIDEO : વિશાળકાય અજગર સાથે લઈ રહ્યો હતો મજા, સાંપે આપી આવી ખૌફનાક સજા

કેટલાક લોકોને જનાવરોની સાથે મસ્તી કરવી સારી લાગે છે. ત્યારે કેટલાક લોકોનો આ શોખ પણ હોય છે. પરંતુ જ્યારે ખતરનાક જાનવરોની સાથે મસ્ત કરવાની વાત...

વિશ્વના સૌથી પ્રદૂષિત 30 શહેરોમાંથી 22 ભારતમાં, આબરૂના ધજાગરા : ટોપ ટેનમાં ભારતના 9 સિટીનો સમાવેશ

વિશ્વના સૌથી પ્રદૂષિત 30 શહેરોમાંથી 22 ભારતમાં છે. આ ઉપરાંત નવી દિલ્હી વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત રાજધાનીઓમાં ટોપ પર છે. સ્વિસ સંગઠન આઈક્યૂ એર દ્વારા...

તકેદારી: ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટર્સની પસંદગી કરતી વખતે આટલી બાબતોનું રાખજો ધ્યાન, નહીં પડે તમને કોઈ તકલીફ

તંદુરસ્ત ગર્ભાવસ્થા અને સલામત ડિલિવરીમાં ડોક્ટરની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેથી, ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની પસંદગી ખૂબ વિચારપૂર્વક થવી જોઈએ. ડોક્ટર હંમેશાં કોઈ એવી વ્યક્તિ...

રાજ્યની સરકારી શાળાઓમાં બાળકોને અપાય છે અત્યંત નજીવું મધ્યાહન ભોજન, આટલામાં તો પાણીની બોટલ પણ ના આવે

રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના હેઠળ લાભ લેતાં વિદ્યાર્થીઓને અત્યંત નજીવા દરે જમાડી દેવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. મધ્યાહન ભોજન...

લોકોની પસંદ બદલાઈ/ પુરૂષોમાં સૌથી પહેલા આ વાત જોવો છે મહિલાઓ, એ પછી જ કરે છે જીવનસાથીની પસંદગી

લોકડાઉન દરમિયાન સમગ્ર દુનિયામાં ઓનલાઈન ડેટિંગનું ચલણ અચાનક વધી ગયુ છે. બહાર નહીં નિકળી શકવાના કારણે કોઈ નવા પાર્ટી સાથે મુલાકાત ન થવાનો સારો વિકલ્પ...

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણને લઈને શિવરાજ સરકારે લીધો મોટો નિર્ણય, આ જિલ્લા- વિસ્તારોમાં લાગશે નાઈટ કરફ્યૂ

મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ દરમિયાન શિવરાજ સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટ બેઠકમાં શિવરાજસિંહ ચૌહાણે ભોપાલ અને ઈન્દોરમાં ફરી નાઈટ...

દુર્ઘટના / રસ્તા પર ચાલતી કાર ઉપર પડ્યું વિમાન, આગના ગોળામાં ફેરવાયું, જુઓ વીડિયો

મુસીબત કોઈપણ સમયે આવી શકે છે. અમેરિકામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. દક્ષિણ ફ્લોરિડાના રસ્તા પર ચાલી રહેલી એક કાર ઉપર આકાશમાથી એક નાનું પ્લેન...

અમદાવાદ મનપાની લાલિયાવાડી, ઉનાળાની અસહ્ય ગરમીમાં લાખોના ખર્ચે બનાવેલા ફુવારા શોભાના ગાંઠિયા સમાન

એક તરફ હવે રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે લોકોએ અસહ્ય ગરમી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ આવી અસહ્ય ગરમીમાં પણ અમદાવાદના...

NDAમાં ડખ્ખા: મોદી-શાહની વાત આ સહયોગીને નથી મંજૂર, એક જ સીટ પર બંને પાર્ટીના ઉમેદવારો ભરી રહ્યા છે ફોર્મ

પુડુચેરીમાં ચૂંટણીના ઠીક પહેલા એક ઘટના સામે આવી છે, જેને લઈને ક્યાસ લગાવામાં આવી રહ્યો છે કે, એનડીએમાં બધુ બરોબર નથી લાગતૂ. હકીકતમાં જોઈએ તો,...

મમતા નહીં ખુદ ભાજપના કાર્યકર્તાઓ બન્યા માથાનો દુખાવો: પ્રચાર નહીં કરવાની આપી દીધી ધમકી, ડખ્ખા વધતાં પોલીસ બોલાવી

પશ્ચિમ બંગાળના અલગ અલગ વિસ્તારોમાં ભાજપ કાર્યકર્તાઓને પાર્ટીના પ્રદેશ ચૂંટણી કાર્યાલય બહાર મંગળવારના રોજ પ્રદર્શન કરવાનું ચાલુ જ છે. પાર્ટીના જૂના અને નવા કાર્યકર્તાઓ વચ્ચે...

મોટીવેશન / જ્યારે અધિકારીએ વાત સાંભળી નહીં તો યુવાને IAS બનવાની ગાંઠ બાંધી લીધી, પ્રથમ પ્રયાસે જ પ્રાપ્ત કરી સફળતા

કહેવામાં આવે છે કે નોકરી IAS જેવી શાનદાર હોવી જોઈએ. IASની સમકક્ષ આ દેશમાં કોઈ નોકરી નથી. ભલે તમે કોર્પોરેટમાં કમાણી કરી ન લો. પરંતુ...

Army Recruitment Rally 2021: ભારતીય સેનામાં નોકરી કરવાની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી

ભારતીય સેનામાં જનરલ ડ્યૂટીની સાથે ટેક્નિકલ, ટ્રેડ્સમૈન, ટેક્નિકલ, નર્સિંગ આસિસ્ટેંટ, ક્લાર્ક અને સ્ટોર કીપરની સોલ્જર રેંક પર સીધી ભરતી માટે મુઝફ્ફરનગરમાં 12 મેથી 31 મે...

શું માનવતા મરી પરવારી/ અમદાવાદમાં તરછોડાયેલા બાળકો તેમજ વૃદ્ધોને લઇ સામે આવ્યો ચોંકાવનારો આંકડો

અમદાવાદમાં જાણે કે માનવતા મરી પરવારી હોય તેવી એક માહિતી સામે આવી છે. શહેરમાં તરછોડાયેલા લોકો તેમજ બાળકોને લઇને ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં...

હવે દિલ્હી-નોએડા બોર્ડર પણ બંધ થશે : આવતા મહિને રૂપાણી સરકારની ઊંઘ હરામ કરશે રાકેશ ટિકૈત, આવશે ગુજરાત

રાજધાની દિલ્હીની સરહદો પર છેલ્લા ત્રણ મહિના કરતા પણ વધારે સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. હવે ખેડૂત નેતાઓ દેશના અલગ અલગ રાજ્યોનો પ્રવાસ કરી...

મહાવિકાસ અઘાડીની સરકારમાં ડખા : અજિત પવારે કર્યા મોટા ખુલાસા, જાણી લો કમિશ્નર પરમબીર સિંહ સામે કાર્યવાહી થશે કે નહીં?

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર બહાર મળેલી વિસ્ફોટક સાથેની કાર અને મનસુખ હિરનની કથિત હત્યા મામલે પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડ બાદ ચોતરફથી ટિકાનો સામનો કરી...

મોદીના આ ખાસ નજીકના વ્યક્તિએ પદ પરથી આપ્યું રાજીનામું, બે વર્ષમાં બે હાઈપ્રોફાઈલ નોકરશાહોએ આપ્યા રાજીનામા

પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સલાહકાર પી.કે. સિન્હાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ આ પ્રકારની જાણકારી ભારતીય વહીવટી સેવાના 1977...

ભાજપની કોંગ્રેસવાળી : ગુજરાતની આ પાલિકા બચાવવા ભાજપનું રિસોર્ટ પોલિટિક્સ, 19 કોર્પોરેટરોને લઈ જવાયા અજ્ઞાતસ્થળે

અત્યાર સુધી દરેક ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગથી બચાવવા ગુપ્ત સ્થળે લઇ જતી હતી પરંતુ હવે ભાજપનો વારો આવ્યો છે. ઊંઝા નગરપાલિકાની સત્તા મેળવવા...

નોર્થ કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉનની બહેને અમેરિકાને આપી સીધી ધમકી, આ રાજકારણ કરવાનું છોડી દે નહીં તો…

નોર્થ કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે મહાસત્તા ગણાતા અમેરિકાને ધમકી આપી છે. કિમ યો જોંગે અમેરિકા દ્વારા સાઉથ કોરિયામાં ચાલી...

સત્તા સામે વિરોધ કરવાનું ઈનામ: ભાજપના મુખ્યમંત્રી સામે હંગામો કરનાર અકાલી દળના 9 ધારાસભ્યો સામે ફરિયાદ

પંજાબ-હરિયાણા વિધાનસભા પરિસરમાં બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સામે હંગામો કરનાર શિરોમણી અકાલી દળના 9 ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. શિરોમણી અકાલી...

માહિતી વિભાગ : ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ જાહેર, જાણી લો ક્યારે મળશે કોલલેટર

માહિતી અને પ્રસારણ વિભાગ હસ્તકની માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા આગામી ૧૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ યોજાશે તેમ માહિતી અને પ્રસારણ વિભાગ...

Indian Railway : ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલાં વાંચી લો આ નવી ગાઈડલાઈન્સ, નહીં તો નહીં મળે પ્રવેશ

કોરોના મહામારીનું સંક્રમણ એક વખત ફરી દેશના કેટલાક રાજ્યોમાં વધી રહ્યું છે. એવામાં એક વખત ફરી ટ્રેનથી મુસાફરી દરમયાન કોવિડ પ્રોટોકોલનું ધ્યાન રાખવું જરૂરી છે....

ખુશ ખબર : કેન્દ્ર અને રાજ્યો વચ્ચે હવે નહીં થાય રૂપિયા માટે તકરાર, સરકારે 1.10 લાખ કરોડ રૂપિયા આ રાજ્યો માટે ફાળવ્યા

નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે જીએસટીની આવકમાં ઘટાડા માટે રાજ્યોને 20 મી અને છેલ્લા સાપ્તાહિક હપતા હેઠળ રૂ. 4,104 કરોડ જાહેર કર્યા છે. જાહેર કરેલી રકમમાંથી...

કેન્દ્ર સરકાર ફાયદાનું ખાનગીકરણ અને નુકસાનનું કરે છે રાષ્ટ્રીયકરણ, સાર્વજનિક ક્ષેત્રની બેંકોને પૂંજીપતિઓના હાથમાં સૌપવાનો છે ઈરાદો

સરકારી બેંકોને ખાનગી ક્ષેત્રોને સોંપવાના સરકારના નિર્ણયના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પર છે. આજે હડતાળનો બીજો દિવસ છે. ઉલ્લેખનીય છે...

ગુજરાતની વધુ 26 નગરપાલિકાઓના ભાજપના પ્રમુખોના નામ કરાયા જાહેર, જાણો કઇ બેઠક પર કોને સ્થાન

ગુજરાતમાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપનો કેસરિયો લહેરાતા રાજ્યમાં એક પછી એક પદો માટેની વરણી થઇ રહી છે. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકાના...

ચેતવણી/ તમારા મોબાઈલ ફોનના SMS, OTPની થઈ શકે છે ચોરી, હેકર ફક્ત 16 ડોલરમાં જ મેળવી શકે છે આ સેવા અને તમે ઉંઘતા ઝડપાશો

જો તમને એમ લાગતું હોય કે તમારો ફોન હેકર્સના કોઈ પણ જાતના જોખમથી મુક્ત છે તો તમે ખોટા છો. તાજેતરમાં હેકર્સની એક નવી ટ્રીક સામે...

અધમકૃત્ય/ 15 વર્ષની સગીરા પર દોઢ ડઝન લોકોનો 9 દિવસ સુધી સતત ગેંગરેપ, 20 લોકોની ધરપકડ

રાજસ્થાનમાં કોટા જિલ્લામાં થયેલા એક ગેંગરેપ બાદ સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. કોટા જિલ્લામાં 15 વર્ષની સગીરા પર દોઢ ડઝનથી વધારે લોકોએ સતત નવ દિવસ...

ચીનની અવળચંડાઈ : કોરોનામાં ચીની વેક્સિન જ પ્રમાણભૂત, ભારતમાં મંજૂર નથી એ રસી લીધા બાદ જ મળશે વિઝા

ચીન દ્વારા હવે વધુ એક વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ચીનમાં વેપાર સહિતના મુદ્દે જતા ભારતીયોની મુશ્કેલીઓ પણ વધી શકે છે. ચીને જણાવ્યું...

નોકરી/ 10 પાસ માટે ભારતીય પોસ્ટ વિભાગમાં બંપર વેકેન્સી, પરીક્ષા આપ્યા વિના જ થઇ જશે સિલેક્શન

ઈન્ડિયા પોસ્ટ  (India Post)દ્વારા કેરળ પોસ્ટલ સર્કલ માટે ગ્રામીણ પોસ્ટ સેવક (GDS)ના પદો પર (India Post GDS Recruitment 2021) ભરતી માટે અરજીઓ મંગાવી છે. રસ...

સોના-ચાંદીમાં આવી ચમક, સોનુ 99 રૂપિયા મોંઘુ થઈને 44,296 ઉપર પહોંચ્યું તો ચાંદીમાં પણ 669 રૂપિયાનો વધારો નોંધાયો

સોનાની ચમકમાં ફરી એક વખત ચમક આવી છે. આજે 24 કેરેટ સોનુ 99 રૂપિયા મોંઘુ થઈને 44,926 રૂપિયા ઉપર પહોંચી ગયું હતુ. તો ચાંદી 669...