GSTV

Category : Trending

પશ્ચિમ બંગાળ ચૂંટણી / ચોથા તબક્કાનું મતદાન શરૂ, PM મોદીએ યુવાનો-મહિલાઓને કરી આ ખાસ અપીલ

પશ્ચિમ બંગાળમાં શનિવારે વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે. રાજ્યમાં 5 જિલ્લાના 44 વિધાનસભા ક્ષેત્રના મતદારો વિધાનસભામાં પોતાનો પ્રતિનિધિ...

ફટકો / નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ઇન્કમ અને કોર્પોરેટ ટેક્સ કલેક્શન રૂ. ૯.૪૫ લાખ કરોડ, ગત વર્ષ કરતા આટલા ટકા ઓછુ

૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ કલેક્શન ૯.૪૫ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે રિવાઇઝ્ડ લક્ષ્યાંક કરતાં પાંચ ટકા...

બંગાળ ચૂંટણી / નોટિસથી ડરતી નથી, ચૂંટણી પંચ થાય તે કરી લે, હું બોલતી રહીશ : મમતાની ખુલ્લી ધમકી

બંગાળમાં સીઆરપીએફના જવાનો ભાજપ માટે કામ કરી રહ્યા છે તેવા તદ્ન પાયાહિન અને ઉશ્કેરણીજનક નિવેદન બદલ ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીને વધુ એક...

જાણવા જેવું / આ દેશોમાં કોરોનાથી થતો મૃત્યુ દર ઓછો, આ છે રસપ્રદ તારણ, જાણો શું ભારત છે આ દેશોમાં સામેલ ?

બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનીકોએ એક રસપ્રદ તારણ રજૂ કર્યું હતું. બ્રિટિશ જર્નલ ઓફ ડર્મિટોલોજીમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલ પ્રમાણે જ્યાં સૂર્યનો સીધો તડકો પડે છે ત્યાં...

પશ્ચિમ બંગાળ ચૂંટણી: આજે ચોથા તબક્કાનું મતદાન, હાઇપ્રોફાઇલ નેતાઓનું ભાવી EVMમાં થશે બંધ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે શનિવારે મતદાન યોજાશે. જેમાં ભાજપના નેતા તેમજ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રીયો અને ટીએમસીના બે મંત્રીઓ સહિત અનેકનું ભાવી...

વિન્ડસર પેલેસ પર ધ્વજ અડધી કાઠીએ : બ્રિટિશ રાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષે નિધન

બ્રિટિશ રાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ પ્રિન્સ ફિલિપનું 9મી એપ્રિલે 99 વર્ષની વયે નિધન થયું હતું. બ્રિટનમાં રાણી શાહી હોવાથી ત્યાં રાણીના પતિ હંમેશા પ્રિન્સ તરીકે...

ઘરે બેઠેલા રેશનકાર્ડમાં નવા સભ્યનું નામ કેવી રીતે ઉમેરવું, પ્રક્રિયા જાણો

રેશનકાર્ડની વિગતો અપડેટ કરવા સહિત નવા સભ્યનું નામ ઉમેરવા માટે ઑનલાઇન પ્રક્રિયા અપનાવી શકાય છે. જો તમે ઇચ્છો, તો તમે ખાદ્ય વિભાગના અધિકારીનો પણ સંપર્ક...

અછત વચ્ચે એપ્રિલમાં વપરાયા 1,70,738 રેમડેસિવીર ઇન્જેક્શન, વધુ 24 હજારથી વધારેનો જથ્થો પ્રાપ્ત થયો

ગુજરાતમાં રેમડેસિવિર ઇંજેકશનની અછત વચ્ચે ગુજરાતમાં આજે વધુ 24,687 રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ થયા છે. આખા માર્ચ  દરમિયાન ગુજરાતમાં 1,63,716 રેમડેસિવીરનો ઉપયોગ થયો છે. જ્યારે એપ્રિલના...

કોરોના કાળમાં થયા છો બેરોજગાર, તો મધના વ્યવસાયથી કમાવો લાખો

લગભગ 50 ટકા ભારતીય મધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોની નિકાસ વિદેશમાં થઈ રહી છે. આવી સ્થિતિમાં મધના વ્યવસાયથી સારી આવક થઈ શકે છે. સરકાર આ...

બનાસકાંઠામાં વધતું કોરોના સંક્રમણ, કેસોની સામે સર્જાઈ રહી છે બેડની અછત / તંત્ર-જનતામાં ગંભીરતાનો અભાવ

બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ વધતા કેસોની સામે તંત્ર અને લોકોમાં જે ગંભીરતા હોવી જોઇએ તે જોવા મળતી નથી....

આ બે દિગ્જ્જ કંપનીઓ જલ્દી લાવી શકે છે આઈપીઓ

રોબિનહૂડ માર્કેટ્સ ઇન્ક. અને આદિત્ય બિરલા કેપિટલ આઈપીઓ લાવવા વિચાર કરી રહ્યા છે. પ્રારંભીક લોક પ્રસ્તાવ(આઈપીઓ) માર્કેટમાં વર્ષ 2020 માં તેજી આવી. નિષ્ણાતોનું કહેવું છે...

કોવિડ 19: કોરોનાને કારણે, સી.એમ. કેજરીવાલનો નિર્ણય, આગામી આદેશો સુધી દિલ્હીની તમામ શાળાઓ રહેશે બંધ

પાટનગરની શાળાઓને પહેલાથી જ ઑફલાઇન વર્ગો ન લેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ હવે શાળાઓને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત...

ક્રિસિલને અપેક્ષા છે થશે કોર્પોરેટ કમાણીમાં અદભૂત વૃદ્ધિ

કોવિડ -19 કટોકટી પછી દેશની અર્થવ્યવસ્થા સતત સુધરી રહી છે. ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કોર્પોરેટ કમાણીમાં વધારો થયો છે. તે જાન્યુઆરી-માર્ચમાં પણ વધવાની ધારણા છે. શું આવનારા...

માતા-પિતાની શુગરની બીમારીનો બાળકો પણ ભોગ બની શકે, જાણો કેટલા ટકા હોય છે ડાયાબિટીઝનું જોખમ

ડાયાબિટીઝની બીમારીને સામાન્ય બોલચાલની ભાષામાં શુગરની બીમારી તરીકે જાણવામાં આવે છે. જે લોકોના પરિવારમાં કોઇને પણ ડાયાબિટીઝની બીમારી હોય. ખાસ કરીને માતા-પિતામાંથી કોઇ એકને પણ...

વધતા કોરોના સંક્રમણ વચ્ચે શું તંત્ર છુપાવી રહ્યું છે મોતના આંક? સ્મશાન, શબવાહિની અને સરકારના આંકડામાં મોટી વિસંગતતા

કોરોનાને લઈને સરકાર ચો તરફથી જાણે કે ઘેરાઈ ગઈ હોઈ એવું સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. એક તરફ હોસ્પીટલમાં બેડ ખૂટી પડ્યા છે બીજી તરફ...

તમારી પ્રાઇવેટ લાઈફ માટે પણ કોવિડ-19 બની શકે છે વધુ જોખમી, જાણો શું કહે છે એક્સપર્ટ

રોગચાળાએ લોકોના જીવન ઉપર ઘણી અસર કરી, ખાસ કરીને તેમની સેક્સ લાઈફ ઉપર . એસ.આઈ.યુ. માં આરોગ્ય સેવાના મેડિકલ ચીફ ડો. કેલી ફેરોલે કહ્યું કે...

હેલ્થ ટિપ્સ / જીરા પાણી પીવાથી થશે અધધધ ફાયદા, વજન ઘટવાથી માંડીને થશે આ અનેક લાભ

આજની આ ભાગદોડના સમયમાં જિંદગીમાં સૌ કોઇની ખાનપાન અને લાઇફસ્ટાઇલ એવી થઇ ગઇ છે કે, કોઇને પણ ફુરસત નથી કે પોતાની જાતનું બરાબર ધ્યાન રાખી...

કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે અમદાવાદમાં ખૂટી પડ્યો ઓક્સિજનનો જથ્થો, 700 ટનની જરૂરિયાત સામે મળે છે જૂજ કહી શકાય તેટલો જથ્થો

અમદાવાદમાં કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજનની મોટી અછત ઉભી થઇ છે. હાલ રાજ્યની હોસ્પિટલોમાં 600 થી 700 ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જેની સામે અત્યારે 400 થી...

કામની વાત / ડુંગરીના રસમાં મધ મિશ્ર કરી કરો સેવન, વેટ લૂઝ સાથે આ ફાયદા પણ થશે

જ્યારે વાત વજન ઘટાડવાની આવે છે તો કોઈ ગ્રીન ટીનું સેવન કરે છે, તો કોઈ લીલી શાકભાજી ખાય છે. આટલી કાળજી લીધા પછી પણ અનેક...

લ્યો બોલો, લોકડાઉનમાં માત્ર ટાઇમપાસ માટે શરૂ કરેલા કામથી આજે કમાય છે લાખો રૂપિયા, તમે પણ અપનાવો આ આઇડિયા

ગયા વર્ષે કોરોના વાયરસના કારણે દેશમાં લાંબા સમય સુધી લોકડાઉન રહ્યું હતું અને આ જ કારણોસર લોકો કેટલાંય સમય સુધી પોતાના ઘરોમાં જ બંધ રહ્યાં...

બ્લેક મેજિક અને જબરજસ્તી ધર્માંતરણ રોકવાની અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટે

શુક્રવારે સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને ફગાવી હતી અને કહ્યું હતું કે દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પોતાનો ધર્મ પસંદ...

રાજ્યોની મદદ માટે શિક્ષણ મંત્રીએ લોન્ચ કરી ‘સાર્થક’ યોજના, જાણો કેવી રીતે મળશે લાભ

દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે શિક્ષણ ક્ષેત્રમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે નવી શિક્ષણ નીતિને યોગ્ય રીતે...

એવોર્ડ શોમાં ઈરફાન ખાનને મળ્યું સન્માન તો ભાવુક થયો દીકરો બાબિલ, પિતાને લઈને કહી મોટી વાત

બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનનું નિધન થયે મહિનાઓ થઇ ગયા પરંતુ તેમના મોતનો અફસોસ આજે પણ વર્તાય છે. આજે પણ આ મહાન કલાકારને યાદ કરવામાં...

આનંદો / નાના વેપારીઓ માટે સરકારે લીધો મોટો નિર્ણય, હવે મોબાઇલ વોલેટમાં રાખી શકાય છે આટલા લાખ રૂપિયા

સરકારે MSME અને નાના વેપારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પેમેન્ટ બેંકોમાં રાખવામાં આવતી મહત્તમ રકમની મર્યાદા 1 લાખથી વધારી 2...

જમ્મુ કાશ્મીર/ ભારતીય સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 7 આતંકવાદીઓનો સફાયો, ટોપ કમાન્ડર ઈમ્તિયાઝ પણ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી.. અહીં ત્રાલ અને શોપિયાંમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં કુલ સાત આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. જેમાં ત્રાલમાં ચાર આતંકી અને શોપિયાંમાં...

રસીની તંગી: મુંબઈમાં રસીના ડોઝ ખતમ થતાં 71 કેન્દ્રો બંધ કરવા પડ્યા, દરરોજ 50 હજાર લોકોને અપાતી હતી રસી

કોરોનાવાઈરસ મહાબીમારીથી બચવા માટે પ્રતિબંધાત્મક રસી લેવા માટે નાગરિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે, પરંતુ રસી પૂરવઠાના અભાવની તકલીફ સ્થાનિક વહીવટીતંત્ર અને લોકોને સતાવી રહી...

યાત્રીગણ ધ્યાન દે ! કોરોનાના વધતા કેસો વચ્ચે રેલ્વેએ આ સ્ટેશનો પર બંધ કર્યું પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ, જુઓ લિસ્ટ

દેશમાં ફરી એકવાર કોરોના (કોવિડ -19) ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ પ્રતિબંધો વધારવાના શરૂ કર્યા છે. ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો...

શું દેશમાં ફરીથી ટ્રેનો બંધ થશે? રેલવે બોર્ડના ચેરમેનનું મોટું નિવેદન સામે આવ્યું

કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ વચ્ચે મુંબઈના 6 રેલવે સ્ટેશનો પર તાત્કાલિક પ્રભાવથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે....

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ થશે નિયંત્રિત? કેન્દ્ર સરકારે આ દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા આદેશ આપ્યા

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રિત કરવા અને સાઉદી અરબની મનમાનીથી બચવા માટે કેન્દ્ર સરકાર અમેરિકા અને આફ્રિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો...

હેલ્થ ટીપ્સ / ગરમીની ઋતુમાં પાચનની સંભાળ રાખે છે ટીંડોળા, વિટામીન-સી થી હોય છે ભરપુર

શરીરને સ્વસ્થ રાખવા માટે ઉનાળામાં આરોગ્યપ્રદ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ઉપરાંત, પુષ્કળ પાણી પીવું. આ સિઝનમાં પાચન એ સૌથી સામાન્ય સમસ્યા છે. ઉનાળામાં...