GSTV

Category : Trending

ગૃહમંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી: પબ્લિક પ્લેસ પર ફોન ચાર્જિંગ ન કરો, બેંક અકાઉન્ટ સહિત કેટલીય જાણકારી થઈ જશે ખાલી

કોઈ પણ જગ્યાએ મુસાફરી દરમિયાન જો તમે પણ પબ્લિક પ્લેસ પર મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન પર પોતાનો ફોન ચાર્જ કરવાનું વિચારી રહ્યા હોવ, તો હવે સાવધાન...

હેલ્થ ટીપ્સ / ઉધરસથી થઈ ગયા છો પરેશાન, નથી મળી રહી રાહત તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય અને તુરંત મેળવો રાહત

આજકાલ વાતાવરણ બદલાઈ રહ્યુ છે. સામાન્યરીતે બદલાતા વાતાવરણના લીધે ઈમ્યૂનિટી નબળી પડે છે. એવામાં શરદી, ઉધરસ થાય છે. વધારે પડતી ઉધરસ આવવી એ સ્વાસ્થ્ય માટે...

મુરતીયાની શોધ: રાખી સાવંત બાદ અર્શી ખાન પણ કરવા જઈ રહી છે સ્વંયવર, આવી રીતે શોધશે પોતાનો જીવનસાથી

બિગ બોસ 14માં ચેલેન્જર બનેલી અર્શી ખાન હાલ ખૂબ જ ચર્ચામાં આવી છે. બિગ બોસથી તેને ખાસ્સી એવી પ્રસિદ્ધિ મળી અને સોશિયલ મીડિયા પર હવે...

ગેમ ચેન્જર: ઈંગ્લેન્ડે મેચ પર પકડ બનાવી લીધી હતી, પણ ભારતના આ એક નિર્ણયે આખી બાજી પલ્ટી નાખી

ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ગત રોજ રમાયેલી આખરી અને નિર્ણાયક ટી 20માં 36 રનેથી હરાવીને માત આપી છે. ત્યાર બાદ ભારતીય ટીમે આ સીરીઝ પર 3-2થી...

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો, કોવિડ સ્મશાનમાં પીપીઈ કીટનો અભાવ જોવા મળ્યો

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે..અને કોરોનાના શંકાસ્પદ મોતની સંખ્યા વધી રહી છે..તેવામાં ગોલ્ડન બ્રિજ પાસે કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યુ છે..પરંતુ ત્યાં સ્વયંસેવકોનો કોન્ટ્રાક્ટ...

પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનની સાથે પત્ની બુશરા બીબી પણ થયા કોરોના સંક્રમિત, પીએમ મોદીએ આપી સારા સ્વાસ્થ્યની શુભેચ્છા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના કોરોના સંક્રમિત થયાના સમાચાર આવ્યા બાદ હવે તેમના પત્ની બેગમ બુશરા બીબી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય મામલાઓ પર પાકિસ્તાનના...

7th Pay Commission : DAને લઈને મોટા સમાચાર, કર્મચારીઓને એકસાથે મળશે ત્રણ હપ્તા, થશે બંપર લાભ

કેન્દ્રીય કર્મચારીઓ અને લાખો પેંશનર્સ માટે જલ્દીથી સારા દિવસો આવશે. કેંદ્રની મોદી સરકાર આ વર્ષે પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા એકસાથે આપશે. લાંબા સમયથી...

કામનું / Post Officeની આ સ્કીમમાં રોકાણ કરવા પર થશે ફાયદો જ ફાયદો, ટેક્સ બચશે અને વ્યાજ પણ મળશે

જો તમે ટેક્સ બચતની બાબતમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે. આજના યુગમાં પોસ્ટ ઓફિસો પણ બેંકની...

જાપાની વૈજ્ઞાનિકોની કમાલ/ અંતરિક્ષમાં મોકલશે ‘સ્પેસ સ્વીપર સેટેલાઇટ’, અવકાશના ભંગાર ભેગો કરશે

અંતરીક્ષમાં વિખરાયેલા કચરાને ખતમ કરવા માટે જાપાને શનિવારે મેગ્નેટિક સેટેલાઇટ લોન્ચ કર્યો, તેનાથી અંતરીક્ષમાં એકત્રિત થતાં કચરાનાં જથ્થાની ગણતરી કરી શકાશે. જેથી કચરો હટાવી શકાય....

ખાસ વાંચો / શું તમને પણ આવ્યો છે RBIના ગવર્નરના નામથી કોઈ Email તો થઈ જાઓ સાવધાન! આ છે સમગ્ર ઘટના…

ગત કેટલાક સમયથી સાઈબર ફ્રોડના કેસો ધણા વધી ગયા છે. હકીકતમાં, કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટંસિંગના કારણે ઓનલાઈન ટ્રાંઝેક્શનની દુનિયામાં કરોડો યૂઝર્સની એન્ટ્રી થઈ છે. ઓછી...

બિટકોઈનના ભાવ ઉંચકાયા છતાં ચાર્ટ પેટર્ન જોતાં સાવચેતી રાખવી જરૂરી: જાણકારો

ક્રિપ્ટોકરન્સીની વૈશ્વિક બજારમાં આજે ઉંચા મથાળે બેતરફી વધઘટ વચ્ચે બજાર ઉછાળો પચાવતી જોવા મળી હતી. શનિવારે મોડી સાંજે પુરા થયેલા 24 કલાક દરમિયાન બિટકોઈનના ભાવ...

ગૌરવ / અમિતાભ બચ્ચન બન્યા FIAF એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય, સોશ્યલ મીડિયા પર શેર કરી તસ્વીરો

પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આકઇવ્સ એવોર્ડસ ૨૦૨૧થી સમ્માનિત કરવામાં આવ્યા છે. અમિતાભે આ સમ્માન શુક્રવારે ૧૯ માર્ચના સાંજના એક વર્ચ્યુઅલ...

કામની વાત / ફટાફટ પતાવી લો જરૂરી કામ નહિ તો આગામી 10 દિવસમાં માત્ર 2 જ દિવસ ખુલી રહેશે બેંકો, જાણો સમગ્ર માહિતી

આ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો છે. અને બેંક સહિત ફાઈનાન્શિયલ સેક્ટર માટે આ મહિનો ઘણો ખાસ હોય છે. 31 માર્ચ સુધી તમામ બેંકોએ પોતાના અકાઉન્ટ...

મમતા બગડ્યા: મોદી પોતાને સ્વામી વિવેકાનંદ અને ટાગોર સમજે છે, તેઓ ધારે તો ભારતનું નામ પણ પોતાના નામે કરી નાખે !

પશ્ચિમ બંગાળમાં વર્તમાન સમયે ટીએમસી અને ભાજપ વચ્ચે રાજકીય દંગલ ચાલી રહ્યું છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી...

સાવધાન: ફ્રી WiFiમાં ગંદા વીડિયો જોશો તો થશે મોટી કાર્યવાહી, આવી ગઈ નવી ગાઈડલાઈન

જો તમે પણ ફ્રી WiFi યુઝ કરતી વખતે પોર્ન સાઈટ એક્સેસ કરશો, આવી બનશે.ભારતીય રેલ્વેએ શનિવારના રોજ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં લોકોને પકડીને...

AMCને મોડે મોડે પણ જ્ઞાન થયું: બરાબર 9ના ટકોરે કર્ફ્યૂની અમલવારી કરાવવા અધિકારીઓએ આંટાફેરા ચાલુ કર્યાં

રાત્રે 9 વાગતાની સાથે જ અમદાવાદમાં કડકપણે કરફયૂની અમલવારી કરાઇ છે. કોરોના સંક્રમણને લઇને રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફયૂની જાહેરાત કરાઇ છે....

અમદાવાદમાં જેલ સહાયકને લાંચની રકમ માંગવી ભારે પડી , હેરાનગતિ ન કરવા માટે 41 હજાર માગ્યા

અમદાવાદમાં જેલ સહાયકને લાંચની રકમ માંગવી ભારે પડી છે. ફરિયાદીના સગા જેલમાં હોવાથી તેને હેરાનગતી નહીં કરવા અને હાઈ સિક્યુરિટી ઝોનમાં નહીં મુકવા માટે જેલ...

Video : આઈસલેન્ડમાં ફાટ્યો જ્વાળામુખી, રસ્તા ઉપર વહેવા લાગ્યો ધગધગતો લાવા

યૂરોપના ઉત્તરી પશ્ચિમ ભાગમાં આવેલા આઈસલેંડની આબાદી ઘણી ઓછી છે. પરંતુ આ દેશનો એક મોટો ભાગ હંમેશા બરફમાં ઢકાયેલો રહે છે. પરંતુ આ દેશમાં 32...

કામના સમાચાર / WhatsApp ઉપર વીડિયો મોકલતા પહેલા આવી રીતે કરો Mute, કોઈ નહીં સાંભળી શકે અવાજ

મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ ચેટિંગ અને કોલિંગ સિવાય વિડીયો શેરીંગ માટે ખુબ કરવામાં આવી રહ્યો છે. ઘણી વખત વીડિયો મોકલતા સમયે આપણે નથી ઈચ્છતા કે...

તાયફા: કોંગ્રેસ સરકાર ઉખાડી ફેંકવાનો જશ્ન મનાવી રહી છે ભાજપ, મુખ્યમંત્રીની હાજરીમાં થયું લંચ પાર્ટીનું આયોજન

કમલનાથ સરકાર પાડી દેવાનું એક વર્ષ પુરુ થતાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક લંચ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ લંચ પાર્ટીમાં...

તકેદારી: કોર્ટની બહાર લગાવાઈ નોટિસ, સંક્રમણને રોકવા માટે સામાન્ય જનતાને કોર્ટમાં પ્રવેશવા પર પ્રતિબંધ

રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધતા સરકારી તંત્ર લોકોમાં જાગૃતિ આવે તે માટે તમામ પગલાં ભરી રહ્યું છે. ત્યારે હવે કોર્ટોમાં પણ તકેદારી રાખવામાં આવી...

Google ઉપર ભુલથી પણ આ 5 વસ્તુઓ સર્ચ કરશો નહીં, તમારા ઉપર આવી શકે છે મુસીબતો

આપણને કોઈપણ માહિતી જોઈએ કે, કોઈ પણ સવાલનો જવાબ ગોતવો છે તો Google બાબાની યાદ આવે છે. ઈન્ટરનેટના આ દિવસોમાં ફિલ્મથી લઈને બેન્કીંગ સુધી તમામ...

ઓ બાપ રે… મહિલાની આંખમાંથી પડે છે લોહીના આંસુ, આખી હકિકત જાણશો તો તમારા પણ ઉડી જશે હોશ

દરેક સ્ત્રીને તેના પિરિયડ્સના સમયગાળા દરમિયાન વિવિધ સમસ્યાઓ થતી હોય છે. કોઈના પેટમાં તીક્ષ્ણ પીડા થાય છે, કોઈને બ્લડ ક્લોટિંગની સમસ્યા થતી હોય છે, કોઈ...

ફફડાટ: અમદાવાદમાં સુપરસ્પ્રેડરના ટેસ્ટ કરાવાની કવાયત હાથ ધરાઈ, આ તમામ લોકોએ ટેસ્ટ કરાવવો ફરજીયાત

અમદાવાદમાં સુપરસ્પ્રેડરના ટેસ્ટની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં ફૂડ ડિલિવરી સાથે જોડાયેલા ડિલિવરી બોય સહિતના કર્મચારીઓના ટેસ્ટ કરવાની કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરાઇ છે. આ...

ભારત સામે વિશ્વની નજર: નેપાળે ભારતમાં બનેલી આ કોરોના રસીને આપીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી, ટ્રાયલમાં 81 ટકા રહી છે સફળ

નેપાળે ભારતમાં બનેલી કોરોનાની રસી કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી. આ સાથે જ ભારત બાયોટેકની કોવેક્સિનને સ્વીકૃતિ આપનારો નેપાળ ત્રીજો દેશ બની ગયો છે....

કોરોના/ હવે ગામડાઓમાં પ્રવેશ્યો ચેપ: કેસોમાં અમદાવાદ અને સુરત વચ્ચે રસાકસી, સુરતમાં 500એ પહોંચવા આવ્યો આંક

ફાઇનલી ગુજરાતમાં કોરોનાના કેસોના તમામ રેકોર્ડ બ્રેક થાય તેવા આંકડાઓ સામે આવવા લાગ્યા છે. કેમકે છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1565 કેસ નોંધાયા છે....

ના હોય/ કતલખાનામાંથી સુવરને મહિલા ઘરે લઈ આવી, પેઈન્ટિંગ દોરાવીને કરી ચૂકી છે 50 લાખથી વધારેની કમાણી

તમે નહીં માનો એક એવી ઘટના ઘટી છે. સુવરની બનાવેલી એક પેઈન્ટિંગનું વેચાણ 2.36 લાખ રૂપિયામાં કરવામાં આવ્યું છે. હકિકતમાં પિકાસો નામનું સુવર કેટલાય વર્ષોથી...

રાજકારણ/ એક ચાવાળો તમારુ દુ:ખ નહીં સમજે તો બીજુ કોણ સમજશે, મોદી અહીં પણ દુખડા રડી આવ્યા

દેશના ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણી ડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર જોર શોરમાં ચાલી રહ્યો છે. જેના ભાગરુપે...

આ છે દૂનિયાની સૌથી સસ્તી ઈ-કાર, 40 પૈસામાં ચાલે છે એક કિલોમીટર, જાણો કેટલા રૂપિયાથી થઈ રહ્યું છે બુકીંગ

પેટ્રોલ અને ડીઝલની કિંમતોથી સામાન્ય માણસ પરેશાન થઈ રહ્યો છે. તેવામાં લોકો બેટરીથી ચાલનાકી ઈલેકટ્રીક કારો તરફ આકર્ષાઈ રહ્યાં છે. ઈલેકટ્રિક વ્હીકલ્સની વધતી માગને જોતા...

વિશ્વ ચકલી દિવસ / નાનપણમાં આંગણામાં રમતા ચકીબેન ક્યાં ખોવાયા! આ છે કારણો

આજે 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ છે. ચકલીઓ સદીઓથી માણસ જાત સાથે જોડાયેલી છે એટલે જ આપણે ચકલી શબ્‍દથી પરિચીત છીએ. અગાઉ ઘરમાં...