GSTV

Category : Trending

વાહ રે નિયમો/ ગુજરાતમાં ધૂળેટી પર પ્રતિબંધ પણ SOU પર હજારો લોકોને ભેગાં થવાની પરમીશન, ઘરનાં ભૂવાં ઘરનાં ડાકલાં

સામાન્ય રીતે દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતુ હોય છે પરંતુ ધૂળેટીના પર્વ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું જોવા મળ્યું અને ત્યાં પ્રવાસીઓએ ધૂળેટીના...

ખેડૂતોને હોળી બાદ મળશે મોટી ભેટ, બેંક એકાઉન્ટમાં આ યોજનાનો આવશે આઠમો હપ્તો, જાણો કોને મળ્યો છે લાભ

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોના એકાઉન્ટમાં 6 હજાર રૂપિયા વાર્ષિક ટ્રાન્સફર કરે છે. 6 હજાર રૂપિયાની આ રકમ ત્રણ હપ્તામાં...

મોદી સરકારની ખાસ યોજના/ હવે ઘરેબેઠા મંગાવી શકશો LPG સિલિન્ડર, આટલી સરળ છે પ્રોસેસ

જરૂરિયાતમંદ વર્ગની મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana)નો સરકારે વધુ વિસ્તાર કર્યો છે. હવે મહિલાઓ ઘરે બેઠા આ યોજના...

જાણો કોણ બનશે એર ઈન્ડિયાના નવા માલિક, ટાટા કે બીજું કોઈ ? સરકાર આ અંગે જલ્દી કરશે જાહેરાત

સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાને કોણ ખરીદશે અને કોણ માલિક બનશે તે અંગે કેન્દ્રીય વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, જલ્દીજ સરકાર તેની જાહેરાત...

શું HNGUમાં વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાયા! સોશિયલ મીડિયામાં વાયરલ ઉત્તરવહીથી મામલો ગરમાયો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવાનો મામલો ગરમાયો છે. ત્યારે MBBS ના પ્રથમ વર્ષની રિએસેસમેન્ટ શીટ સામે આવી છે. જે સોશિયલ...

ટીપ્સ / રંગ અથવા પાણીમાં પલળી ગયો સ્માર્ટફોન ? સાફ કરતા સમયે ન કરતા આ ભૂલ નહિ તો….

હોળી રંગોનો તહેવાર છે. આ સમય દરમિયાન ઘણી વખત આપણા સ્માર્ટફોન અને અન્ય ઉપકરણો રંગ અને પાણીથી ભીંજાય જાય છે. આવી સ્થિતિમાં, તેમને સાફ કરવું...

ધોની અને વિરાટ કોહલી કરતાં પણ આ ભારતીય ક્રિકેટર પાસે છે વધુ સંપત્તિ, આંકડો જાણશો તો રહી જશો હક્કા-બક્કા

પોતાના ઉમદા પ્રદર્શનના માધ્યમથી ભારતીય ક્રિકેટરોએ દુનિયામાં પોતાની છાપ છોડી છે. સંપત્તિના મામલે ભારતીય ક્રિકેટર કંઇ ઓછા ઉતરે એમ નથી. પોતાની ગેમથી પોપ્યુલર થયેલા અને...

ગરમીમાં શેકાવા થઇ જાઓ તૈયાર/ રાજ્યમાં આગામી 4 દિવસ ભારે હિટવેવની આગાહી, અમદાવાદમાં પારો 40 ડિગ્રીએ જઇ શકે

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારે હિટવેવની આગાહી કરી છે. તો બીજી તરફ રાજ્યમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો...

કોરોનાની અસર/હવે શરીરના આ ભાગને પ્રભાવીત કરી શકે છે કોરોના સંક્રમણ, બહેરા થવાનો પણ ખતરો વધુ

કોરોના ચેપ દર્દીઓની સાંભળવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. હાલમાં જ એક અધ્યયન દરમિયાન નિષ્ણાતોને કેટલાક કોરોના ચેપગ્રસ્ત લોકોમાં સાંભળવાની ક્ષમતાને લગતી સમસ્યાઓ મળી છે. આ...

હેલ્થ/ બિમારીઓને દૂર ભગાડનારી અળસીના છે ગજબ ફાયદા, જાણશો તો આજથી જ કરવા લાગશો સેવન

વર્તમાન સમયમાં આપણે બધા આપણા કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે આપણે આપણા શરીરની કાળજી લેતા નથી. આને કારણે, આપણા શરીરમાં કેટલા રોગો ઘર...

ચેતજો/ બાળકોને ફોન હાથમાં આપતા પહેલા સો વાર વિચારજો, આ બાળક સાથે જે થયું એ જાણશો તો હચમચી જશો

મોબાઇલ ફોનની બેટરી ફાટવાથી 12 વર્ષના બાળકનું મોત નિપજ્યુ છે. ઘટના ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના મંટવાર ગામની છે. મોનુએ પોતાની માતાનો મોબાઇલ ચાર્જિંગમાંથી કાઢ્યો અને...

અહો આશ્ચર્યમ્ / નદીની વચ્ચે પાણીમાં દોડી રહ્યુ છે આ પ્રાણી, વીડિયો જોઈને લોકો બોલ્યા – ભાઈ આ ડૂબતુ કેમ નથી !

પ્રકૃતિ દ્વારા રચિત આ વિશ્વમાં, દરેકમાં ચોક્કસપણે કોઈ વિશેષ શક્તિ હોય છે! પ્રકૃતિનો આ નિયમ ફક્ત માણસોને જ નહીં, પ્રાણીઓ અને પક્ષીઓને પણ લાગુ પડે...

અમદાવાદ/ ગુજરાતી કલાકારો દ્વારા કરી ધુળેટીની ઉજવણી, ઠંડાઈ અને ડાન્સ સાથે હોળીની ઉજવણી કરી

અમદાવાદમાં જીવલેણ વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ સરકારે પણ ખાસ તહેવાર અંતર્ગત ગાઈડલાઈન બહાર પાડી છે. અમદાવાદ શહેરમાં ગુજરાતી કલાકારો દ્વારા ધુળેટીની ઉજવણી કરવામાં...

ખાસ વાંચો/ 2588 વર્ષ બાદ હોળી પર બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરી દેશે આ ટોટકા

આજે એટલે કે સોમવાર, 29 માર્ચે દેશભરમાં ધામધૂમથી હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે હોળી અનેક શુભ સંયોગ લઇને આવી છે. અનેક વિશેષ...

શું રિજેક્ટ થઇ જાય છે Personal Loanની પ્રપોઝલ? જાણો એના મુખ્ય કારણ અને કેવી રીતે કરશો એમાં ફેરફાર

ઘણી વખત એવું થાય છે કે તમે પર્શનલ લોન(Personal Loan) લેવા માટે એપ્લાય કરો છે પરંતુ રિજેક્ટ થઇ જાય છે. આ કોલેટ્રોલ ફી લોન હોય...

ભયાનક / કોરોનાની બીજી લહેરનો આ 8 રાજયો પર કહેર ! 84 ટકા કેસ આ રાજયોમાંથી સામે આવ્યા

કોરોના વાયરસનો દેશમાં કહેર ચાલુ છે. રોજિંદા કોરોના કેસ વધી રહ્યા છે, જેના કારણે સરકારની ચિંતા ફરી એકવાર વધી છે. દેશના 8 રાજ્યોમાં, કોરોનાની બીજી...

કોરોનાના કેસ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા, વાયરસે પોતાનું સ્વરૂપ બદલ્યું હોવાની તબીબોને આશંકા

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોનાના વાયરસે પોતાનું સ્વરૂપ બદલ્યું હોવાની તબીબોને આશંકા છે.  બદલાયેલા સ્વરૂપના કારણે કોરોનાનું સંક્રમણ...

હેલ્થ/ અપચો, ગેસ અને ખાટા ઓડકારથી છૂટકારો મેળવવા માટેના આ છે ઉપાય અને તેના લક્ષણો, ફાયદામાં રહેશો

આજકાલના સમયમાં લોકો ઘણીબધી બીમારીઓ અને સમસ્યાઓનો શિકાર થઇ રહ્યા છે. આ સમસ્યાઓનું સૌથી મોટું કારણ છે ખરાબ લાઇફસ્ટાઇલ. ગેસ, ઇનડાઇજેશન અને ખાટ્ટા ઓડકાર (Gastroesophageal...

સાપુતારા/ મુંબઈના પ્રવાસીઓએ ધુળેટીની કરી ઉજવણી, અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત

સાપુતારામાં પણ  મુંબઈનાં પ્રવાસીઓએ ધૂળેટીની ઉજવણી કરી. સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધૂળેટી પર આવતા હોય છે. જોકે, કોરોનાના કારણે આ વખતે આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ...

ફટાફટ/ ઘર પર પડેલ સોના પર 90% સુધીની લોન લેવા માટે બચ્યો માત્ર એક દિવસ, જાણો કેટલો છે વ્યાજ દર

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કોરોના સંકટના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોની મદદ કરવા માટે શાનદાર પહેલ કરી છે. આ હેઠળ કોઈ પણ વ્યક્તિ...

મોટી સફળતા/ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસે ઉજવી ખૂનની હોળી, 5 નક્સલીઓને ઠાર માર્યા

મહારાષ્ટ્રના ગઢચિરોલી જીલ્લાના ખોબ્રામેન્ધા વન વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ વિસ્તારમાં 5 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. આ વિસ્તાર નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી એક...

હોળી ઑફર / બજેટ સ્માર્ટફોન પર મળી રહી છે 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, જલ્દી કરો અને ઉઠાવો આ ઓફરનો લાભ

તમે નવો સમાર્ટ ફોન લેવા અથવા જૂનો ફોન બદલવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે આ સારો સમય છે. હકીકતમાં, ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન અપગ્રેડ...

આરોગ્ય/ ગરમીની સિઝનમાં તરબૂચ ખાવાના જાણી લો ફાયદો : શરીરને ફાયદો પહોંચાડવો હોય તો ખાવાનો આ છે યોગ્ય સમય

ગરમીની ઋતુ આવી ગઇ છે. એવામાં શરીરને ઠંડક આપવા માટે તરબૂચનું સેવન એક સારો વિકલ્પ હશે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે તરબૂચ માત્ર...

સાવધાન/ આ મહિલાઓ ભૂલથી પણ ના રમે ધૂળેટી, તમારી ભૂલની કિંમત તમારા વ્હાલસોયાએ ચૂકવવી પડશે

હોળી આવતા જ મનમાં એક અજીબ ઉમંગની લહેર દોડી જાય છે. કેટલાય દિવસ પહેલાથી જ આપણે રંગોની સાથે રમવાની તૈયારી શરૂ કરી દેતા હોઇએ છીએ....

ખાસ વાંચો / કોરોનાની બીજી લહેરને જોતા RBI લઈ શકે છે ખાસ પગલા, સામાન્ય માનવી સહિત બજારો પણ થશે પ્રભાવિત

કોરોના સંક્રમણની બીજી લહેર દ્વારા સર્જાયેલી અનિશ્ચિતતાના વાતાવરણમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) આગામી મૌદ્રિક નીતિ સમીક્ષામાં નીતિ દરને યથાવત રાખી શકે છે. નિષ્ણાતો કહે...

ખાસ વાંચો/ એપ્રિલમાં અડધોઅડધ મહિનો બેંકો રહેશે બંધ, રજાઓનું લિસ્ટ ચેક કરી લો નહીંતર ખાવા પડશે ધરમધક્કા

નવું નાણાકીય વર્ષ 2021-22 એપ્રિલ 1 થી શરૂ થઈ રહ્યું છે. ભારતમાં ખાનગી અને જાહેર બેંકો એપ્રિલ 2021 માં કુલ 15 દિવસ બંધ રહેશે. 9...

એક પણ રૂપિયો ખર્ચ્યા વિના બનો આ ઇલેક્ટ્રોનિક કારના માલિક! ના EMI-ના ડાઉનપેમેન્ટ સાથે કંપનીએ લોન્ચ કરી નવી સ્કીમ

દેશની કાર નિર્માતા કંપની ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક કારોની લોકપ્રિયતા વધારવા માટે એક નવી સ્કીમ લોન્ચ કરી છે. ટાટા આ સ્કીમ હેઠળ તમે એક પણ રૂપિયો...

કામની વાત / 1 એપ્રિલથી આવકવેરા રિટર્ન ભરવાનો નવો નિયમ : બચી નહિ શકે ટેક્સ ચોર, આવકવેરા વિભાગે કરી લાલ આંખ

કોરોના મહામારીને કારણે, નાણાકીય વર્ષ 2019 – 20 ના સુધારેલા અથવા વિલંબિત આઇટીઆર ફાઇલ કરવાની અવધિ લંબાવી દેવામાં આવી હતી. જો કે, ફરી એક વખત...

નોકરી/ રેલવેએ 10 પાસ માટે 746 પદો પર બહાર પાડી ભરતી, આ તારીખ સુધી કરી શકો છો આવેદન

જો તમે સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે સારી ખબર છે. પશ્ચિમ રેલેવએ વિવિધ ટ્રેન્ડોમાં અપરેન્ટીસના પદો પર ભરતી બહાર પાડી છે. એવામાં જો...

ચિંતાજનક રીતે વધતા કેસ વચ્ચે ધૂળેટીનું પર્વ, ગાઈડલાઈનના આકરા પાલન માટે કોર્પોરેશનની ટીમની બાજ નજર

અમદાવાદમાં ચિંતાજનક રીતે વધતા કોરોના કેસના વચ્ચે ધૂળેટીનું પર્વ છે. ત્યારે કોરોનાની ગાઈડલાઈનના આકરા પાલન માટે કોર્પોરેશનની ટીમે સવારથી રાઉન્ડ ધ ક્લોક નજર રાખી રહી...