GSTV

Category : Trending

ઇસરો જાસૂસી કેસ: સુપ્રીમ કોર્ટ આગામી સપ્તાહે કરશે સુનાવણી , કહ્યું – તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર નથી

સુપ્રિમ કોર્ટ આગામી સપ્તાહે 1994 માં ઇસરો (ઇસરો) ના વૈજ્ઞાનીક નંબી નારાયણન સંબંધિત જાસૂસી કેસમાં સુનાવણી કરશે. આ મામલાની તપાસ માટે 2018 માં રચાયેલી ઉચ્ચ...

બેદરકારી/ વ્યારામાં કેટલાંક વેપારીઓએ નિયમોનું કર્યું ઉલ્લંધન, સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવા કરી હતી જાહેરાત

ગુજરાતમાં સતત કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે રાજ્યમાં મહાનગરો બાદ હવે ગામડાંઓમાં પણ કોરોના વકર્યો છે. એવામાં વ્યારામાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને...

‘ભાભીજી’ને થયો કોરોના, પહેલા ઈન્ડિયન આઈડલ અભિજીત સાવંત પણ થયો કોરોનાનો શિકાર

ટીવીના પોપ્યુલર શૉ ભાભીજી ઘર પર હૈ ફેમ અંગુરી ભાભી ઉર્ફ શુભાંગી અત્રે કોરોના પોઝિટિવ મળી આવી છે. શુંભાગીએ જણાવ્યુ કે, તે હાલ હોમ કવોરન્ટાઈન...

હિમાચલના ડેલહૌજી પબ્લિક સ્કૂલમાં શિક્ષકો સહિત કુલ 158 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હિમાચલના ડેલહૌજી પબ્લિક સ્કૂલમાં શિક્ષકો સહિત કુલ 158 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી...

મહેસુલ મંત્રી કૌશિક પટેલની ચેમ્બરમાં કોરોનાનો તરખાટ, 6 અધિકારીઓ આવ્યા ઝપેટમાં

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે હવે કોરોનાનો પગપેસારો મહેસુલ મંત્રી કૌશિક પટેલની ચેમ્બરમા કોરોનાનો તરખાટ મચાવ્યો છે, મંત્રીના પીએસ, એપીએસ, પીએ, નાયબ...

કામનું / Facebook નું નવુ ફીચર ! યૂઝર્સને પોતાના ન્યૂઝ ફીડ પર મળશે કંટ્રોલ, જાણો તેના ફાયદા

ટ્વિટર અને ટિકટોક પોતાના યૂઝર્સ અને બ્રાન્ડસના કોમેન્ટ પર લિમિટ સેટ કરવા માટેની સૂવિધા આપે છે. અને હવે ફેસબુક પણ ફેસબુક તે જ માર્ગને અનુસરે...

ઇન્ડોનેશિયામાં વધુ એક કુદરતી આફત: ભુસ્ખલન અને પુરથી પહાડી વિસ્તારોમાં અનેક મકાનો દટાયા, 41 લોકોના મોતની આશંકા

ઇન્ડોનેશિયામાં ભુસ્ખલન અને પુરને કારણે 41થી પણ વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક મકાનો તણાઇ જતા લોકો ઘર વિહોણા થઇ ગયા છે. અહીંના ઇસ્ટ...

ઝારખંડમાં લોકડાઉન માટેની તૈયારીઓ શરૂ, મુખ્યપ્રધાન હેમંત સોરેને લોકડાઉન મામલે શું કહ્યું

ઝારખંડમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત અઠવાડિયામાં અંહી ચાર ઘણાં કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. ઝારખંડમાં દરરોજના 800થી વધારે...

ફેસબૂક ડેટા સિક્યોરિટી પર ફરી ઉઠ્યા સવાલ: હેકર્સે 106 દેશોના કરોડો લોકોની અંગત માહિતી ચોરી કરી દીધા ઓનલાઇન

ફેસબુકના 50 કરોડથી પણ વધુ યુઝરનો ડેટા લીક કરી હેકરો માટે ઓનલાઇન મૂકવામાં આવ્યો છે. બિઝનેસ ઇનસાઇડર દ્વારા પ્રકાશિત અહેવાલમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે...

રાહત/ ઝાયડસ દ્વારા બનાવવામાં આવ્યું વાયરોશિલ્ડ, 99 ટકા વાયરસને રોકવાનો કરાયો દાવો: નજીવી કિંમતે મળશે!

દેશભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતમાં પણ ઘાતક વાયરસની અસર વધી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા...

રિદ્ધિમાં પંડિતની માતાનું નિધન, કોરોના પોઝિટિવ થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી

કોરોનાવાયરસની બીજી લહેર ઝડપથી દેશને ઘેરી રહી છે. સામાન્ય લોકોની સાથે અનેક હસ્તીઓ પણ આ રોગચાળાની ચપેટમાં આવી ગઈ છે. રણબીર કપૂરથી આમિર ખાન સુધીના...

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ બુઝાવશે વાયુસેના, બે MI-17 વિમાન કરાયા તૈનાત

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે હવે વાયુસેનાના હેલિકોપ્ટર્સની મદદ લેવામાં આવશે. એક હેલિકોપ્ટર ગૌચરમાં સ્ટેશન કરશે તથા ટિહરી સરોવર અને શ્રીનગર બાંધમાંથી પાણી ભરશે....

ઓપરેશન પ્રહાર-3માં સેના ના ટારગેટ પર સૌથી પહેલા આઠ નક્સલી કમાન્ડર કોણ ?

છત્તીસગઢના બીજાપુરમાં જેવી રીતે નકસલવાદીએ ભારતીય જવાનો પર હુમલો કર્યા હતો તે દરેક બાબતોને ધ્યાને લઈ ભારતીય સેનાએ મોટો હુમલો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી...

કોરોના વેક્સિન કેટલી છે અસરકારક? એક સંશોધનમાં સામે આવ્યા ખુશ કરી દેતા આંકડા

કોરોનાથી બચવા માટે દરેક વ્યક્તિ વેક્સિનના બે ડોઝ લે તે જરૂરી છે પરંતુ જે લોકોને પહેલા સંક્રમણ લાગી ચુક્યું છે તેમનામાં વેક્સિનનો એક જ ડોઝ...

શું સુરતમાં પરિસ્થિતિ છે અતિ ગંભીર, શહેરના એક સ્મશાન ગૃહમાં મૃતદેહની લાઈન લાગી હોવાનો વીડિયો વાયરલ!

સુરતમાં  કોરોનાની મહામારી વચ્ચે શહેરના અશ્વિનીકુમારમાં આવેલા સ્મશાન પર મૃતદેહની લાઈન લાગી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  કોરોના કાળમાં મોટી સંખ્યામાં મૃતદેહને સ્મશાન...

આવા અઘરા લોકો પણ હોય છે: ખાધું પીધું કઈ નહિ ને વજન ઘટાડ્યું 15 કિલો, 5 બિયરનું વ્રત

એરિકામાં એક યુવકે ખાવા-પીવાનું છોડી દઈને વ્રત રાખી અને માત્ર 5 બિયર પીને 18 કિલો વજન ઘટાડી દીધું. સિનસિનાટી શહેરમાં રહેતા ડેલ હૉલનું કહેવું છે...

જાણવા જેવુ / બેંકે બદલવી જ પડશે ATM માંથી નિકળેલી આ નોટો, મનાઈ કરી તો થશે દંડ, જાણો સમગ્ર પ્રોસેસ

હવે વધુને વધુ લોકો ઘરોમાં રોકડ રાખવાને બદલે જરૂર પડે તો ATMમાંથી રોકડ ઉપાડવાનું પસંદ કરે છે. હવે આવી સ્થિતિમાં જો એટીએમમાંથી ફાટેલી-તૂટેલી નોટ બહાર...

1 રૂપિયાના સિક્કાથી 10 કરોડ કમાવાની તક, શુ તમારી પાસે છે આ વિશેષ 1 રૂપિયાનો સિક્કો ?

કેટલીક વાર આપણી સામે એવી માહિતી સામે આવતી હોય છે કે જેનાથી માણસ કરોડપતિ થઈ ગયો, અને આવી વાત સાંભળી આપણે વિચારમાં મુકાય જોઈએ છીએ,...

નકસલવાદીઓ પર મોટી કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ, ગૃહમંત્રી અમિત શાહ જગદલપુરમાં કરશે બેઠક

છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નકસલવાદી હુમલામાં 22 જવાન શહીદ થઈ ગયા છે. નકસલવાદીઓની ખરાબ હરકતના કારણે ગૃહમંત્રાલય એકશન મોર્ડમાં આવી ગયું છે. અને નકસલવાદીઓ સામે મોટી...

અક્ષય બાદ કોરોનાનો શિકાર બની ભૂમિ પેડનેકર, સોશ્યલ મીડિયા પર આપી જાણકારી

બૉલિવૂડ઼ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર કોરોના પોઝિટિવ મળી આવી છે. તેની જાણકારી તેણે ખુદ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. ભૂમિએ કહ્યુ કે, હાલ...

શેરબજાર પર લાગ્યું કોરોના ગ્રહણ, સેન્સેક્સમાં 1185નો કડાકો, નિફટી પટકાયું ઊંધા માથે

આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 305.03 પોઈન્ટ્સ (0.61%)ના ઘાટ સાથે...

લ્યો બોલો / વાત -વાત પર અપશબ્દો બોલનારાઓ માટે મોટી ખુશખબરી, શું તમને પણ છે આ આદત, તો આ આ આર્ટિકલ તમારા માટે જ છે

આપણી આસપાસ કેટલાક લોકો એવા હોય છે જે વાત-વાત પર ગાળો બોલતા હોય છે. અપશબ્દો બોલવાવાળા લોકોને આપણે હંમેશા ખરાબ સમજતા હોઈએ છીએ, પરંતુ શું...

એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયો

થોડા સમય પહેલા ડ્રગ્સ કેસમાં અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ ચેક કરતા તેઓ પોઝિટિવ આવ્યા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ...

કોવિડ પોઝિટિવ બાદ આદિત્ય નારાયણની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ થયા બાદ પિતાને મોકલી ઈમોશનલ પોસ્ટ

આદિત્ય નારાયણે શનિવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ કોવિડનો શિકાર બન્યા છે. આદિત્યએ શ્વેતા સાથે એક ફોટો શેર...

ખાસ વાંચો / માત્ર 500 રૂપિયામાં પોસ્ટ ઑફિસ કે બેંકમાં ખોલાવો આ ખાતુ, તેમાં જમા થયેલા પૈસાને કોર્ટ પણ નહિ કરી શકે જપ્ત

જો તમે ટેક્સ બચતની સાથે સારા વળતર માટે રોકાણ કરવાની યોજના શોધી રહ્યા છો તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) એક સારો વિકલ્પ હોઈ શકે છે....

આસામમાં મળી આવ્યો 16 ફૂટ લાંબો કિંગ કોબરા, તેને પકડવા વન વિભાગના કર્મચારીઓનો છૂટી ગયો પસીનો

આસામમાં નગાંવમાં એક ચાના બગીચામાં 16 ફૂટ લાંબો એક વિશાળ કિંગ કોબરા મળી આવ્યો. લગભગ 20 કિલો વજન ધરાવતો આ કિંગ કોબરાને પકડવા માટે વન...

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ગાંધી આશ્રમની લીધી મુલાકાત, શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા, ગુજરાત પ્રવાસનો બીજો દિવસ

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈટના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે  પોતાના પ્રવાસની શરૂઆત અમદાવાદના ગાંધી આશ્રમથી કરી..તેઓ સવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ...

ખોટો પરિપત્ર / ગુજરાત બોર્ડે સાઈબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ, પરીક્ષાની ખોટી તારીખો વાઈરલ કરનાર સામે દાખલ થઈ FIR

ગુજરાત રાજ્યની ધો.૧૦-૧૨ની આગામી બોર્ડ પરીક્ષાની ખોટી તારીખો સાથેનો બનાવટી પરિપત્ર તૈયાર કરી વાઈરલ કરનાર અજાણ્યા શખ્સ સામે ગુજરાત બોર્ડે અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે....

કામનું / આ વર્ષે મફતમાં વિતરણ કરાશે 1 કરોડ Gas Connections, આવી રીતે ઉઠાવો સ્કીમનો ફાયદો

2021 ના ​બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ નવા જોડાણો વિતરણ કરવાની જાહેરાત કરી હતી. ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે...

SBI Card યૂઝર્સ ધ્યાન આપે ! જાણો તમે કેટલા ડિજિટલ છો અને વધારે ખર્ચ કઈ વસ્તુઓમાં કરી રહ્યા છો

SBI કાર્ડ્સ અને પેમેન્ટ સર્વિસિસ (SBI Card) દ્વારા કરવામાં આવતા વ્યવહારોમાં ઓનલાઇન વ્યવહાર (Online transactions)નો ભાગ 5૦ ટકાથી વધુ છે. આમાં કરિયાણા, વીજળી વગેરેના બીલોની...