GSTV

Category : Trending

કમરતોડ મોંઘવારી: સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો, ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ

કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીએ માઝા મુકતા હવે આમ આદમીને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ખાદ્યતેલોમાં ફરી એક વખત ભાવવધારો થતાં ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઇ...

ઝાલાવાડ: સુ.નગરમાં કોરોના વકર્યો, નગરપાલિકાના અલગ અલગ વિભાગમાં 12 કર્મચારી પોઝિટીવ

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં પણ કોરોના વાયરસનુ સંક્રમણ વધ્યું છે. નગરપાલિકામાં હાઉસ ટેક્ષ વિભાગ સહિત અંદાજે ૧૨ જેટલા કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે....

મતદાનમાં ફ્રોડ: બંગાળમાં ચૂંટણીમાં એવા નેતાના ઘરમાંથી EVM મળ્યા કે હડકંપ મચી ગયો, અધિકારીને કર્યા સસ્પેન્ડ

પશ્ચિમ બંગાળમાં મંગળવાર સવારથી જ કુલ 31 બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાનની શરૂઆત સાથે જ ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપો-પ્રત્યારોપોનો...

સરકાર ઉંઘમાં: વાપીની ચેકપોસ્ટથી મહારાષ્ટ્રમાંથી આવતા લોકો મનફાવે તેમ ઘૂસે છે, ફરજિયાત ટેસ્ટ ક્યાં ગયાં !

મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકો માટે આટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયા છે.પરંતુ વાપી બોર્ડર ખાતે જ કેટલાક સ્થળે છિંડા જોવા મળી રહ્યા છે. જેથી કોરોના કેસ વધવાની...

ફાયદાની વાત: ફક્ત 10 હજાર ભરીને શરૂ કરો આ ધંધો, એટલા આવશે રૂપિયા કે ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય

જો તમારી પાસે પૈસા નથી તે છતાં તમારે કોઈ બિઝનેસની શરૂઆત કરવી છે. તો અમે આપને બતાવી રહ્યા છે. જોરદાર પ્લાન, અને આ પ્લાનિંગ સાથે...

ટેક્સપેયર્સ માટે ખુશખબરી: ઈન્કમ ટેક્સ વિભાગે કરદાતાઓ માટે ITR ફોર્મ-1 અને 4 માટે શરૂ કરી ઓફલાઈન સેવા

ઈન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2020-21 માટે કરદાતાઓને ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ-1 અને 4 (ITR Form-1 & 4) ભરવા માટે ઓફલાઈન સુવિધા શરૂ કરી દીધી...

હેર ટીપ્સ / વાળ ધોતી વખતે ન કરો આ 3 ભૂલો : થઈ શકે છે નુકશાન, આ વાતોનું રાખો ખાસ ધ્યાન

આપણે આપણા વાળ વિશે ખૂબ જાગ્રત છીએ અને તેમની સંભાળ રાખવા માટે કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘરમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ થાય છે, બજારમાં...

સુવિધા: Google Pay, Paytm અને PhonePeથી કંટાળ્યા છો તો ચિંતા કરતા નહીં, ભારતમાં આવી રહ્યુ છે નવુ પેમેન્ટ એપ

જો આપ હાલના પેમેન્ટ એપ્સથી ખુશ નથી, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય બજારમાં ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક નવું એપ લોન્ચ થવા...

શું તમને પણ આવે છે આવા સપનાઓ ? તો તમે બની શકો છો ઘનવાન, જાણો તેના સંકેતો

દરેક વ્યક્તિ સરળતાથી ભરેલું જીવન ઇચ્છે છે, પરંતુ તે જરૂરી નથી કે દરેકનું સ્વપ્ન સાકાર થાય. કેટલાક લોકો તેને મેળવવા માટે રાત-દિવસ મહેનત કરે છે,...

બૉલિવૂડમાં કોરોનાનો કહેર : નૂસરતે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ, રાખી રહી છે તમામ સાવધાનીઓ

અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રામસેતુ ફિલ્મમાં અક્ષય સાથે કામ કરનાર હિરોઈનો નુસરત ભરૂચા અને જેક્લિન ફર્નાન્ડિઝ ડરી ગઈ છે. તે બંનેએ ખુદને...

વાહ ! UPI ટ્રાંઝેક્શન ફેલ થાય તો ન કરો ચિંતા : બેંક દરરોજ આપશે 100 રૂપિયા, અંહિ કરો ફરિયાદ

નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલના પહેલા દિવસે દેશની તમામ સરકારી અને ખાનગી બેન્કો બંધ હતી. બેંક બંધ થવાને કારણે ટ્રાંઝેક્શન માટે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન...

બંગાળ ચૂંટણીમાં બચ્ચન પરિવારની એન્ટ્રી: મમતાના ઉમેદવાર માટે જયા બચ્ચને કર્યો પ્રચાર, બંગાળ સાથે છે આવુ કનેક્શન

આ વખતની બંગાળની ચૂંટણી ટીએમસી અને ભાજપ વચ્ચેની જણાઈ રહી છે. બંને પાર્ટીએ અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં તનતોડ મહેનત કરી હતી. ત્યારે હવે સમાજવાદી પાર્ટીના...

EVM એક હોલસેલ ફ્રોડ: આસામમાં મતદારો હતાં ફક્ત 90, અંદર પડ્યા 171 મત

આસામના દિમા હસાઓ જિલ્લાના એક બૂથમાં કુલ મતદારોની સંખ્યા ૯૦ હોવા છતાં કુલ મતો ૧૭૧ પડતા મોટી ગેરરીતિ સામે આવી છે. હફલોંગ વિધાનસભા બેઠકના આ...

આ શહેરમાં જાહેર કરાઇ નવી ગાઈડલાઈન, એક કરતા વધુ ફ્લોર પર કોરોના કેસ નોંધાશે તો આખી બિલ્ડિંગ સીલ

દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે તો કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 1 લાખથી વધુ કેસ નોંધાયા હતા. વધી રહેલા કેસોને જોતા...

કોરોના રસીકરણમાં વયમર્યાદા કરાશે નાબૂદ, કેજરીવાલ-ગેહલોતે વડાપ્રધાનને લખ્યો પત્ર

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ મુદ્દે પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે દેશભરમાં કોરોનાની નવી લહેર અને સંક્રમણે નવી ચિંતા અને...

ઉદ્ધવ સરકાર બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, દેશમુખના રાજીનામાં બાદ દિલ્હી જવા રવાના

બોમ્બે હાઈકોર્ટે સોમવારે સવારે નિર્દેશ આપ્યો હતો કે સીબીઆઈએ આ આરોપોની તપાસ કરવી જોઈએ. સીબીઆઈએ આગામી પંદર દિવસમાં પ્રારંભિક અહેવાલ આપવાનો રહેશે, ત્યારબાદ અનિલ દેશમુખ...

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દિલ્હી સરકારનો મોટો નિર્ણય, હવે 24 કલાક અપાશે વેક્સિન

દિલ્હીમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે રસીકરણ વધારવા માટે સોમવારે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. નિર્ણય મુજબ, 6 એપ્રિલ, મંગળવારથી, દિલ્હી સરકારના એક તૃતીયાંશ...

રાફેલ ડીલ અંગે દિગ્વિજયસિંહની ટિપ્પણી : ‘શું PM ફ્રાંસ તેની પર પડદો પાડવા તો નથી જઇ રહ્યાં ને?’

રાફેલ ડીલ અંગે, એક ફ્રેન્ચ મીડિયાએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે દસોલ્ટ એવિએશન દ્વારા ભારતમાં એક વચેટિયાને 1.1 મિલિયન યુરો આપવામાં આવ્યાં હતાં. આ...

WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ હવે વાંચી શકાશે, આ એપ્લિકેશન કરવી પડશે ઇન્સ્ટોલ

WhatsApp ખૂબ જ પોપ્યુલર મેસેજિંગ એપ છે. પ્રાઇવસી વિવાદમાં આવ્યા પછી પણ લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. ફેસબુકની માલિકીની આ એપ સમયાંતરે નવા...

ગુજરાતના આ ગામમાં કોરોના બેલગામ થતા 14 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન, જાણો કેટલાં કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે હાલમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે તેમજ જાહેર સ્થળોએ જવા પર તેમજ જાહેરમાં...

અલર્ટ / BOBમાં છે એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો લીલા રંગનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર થઈ શકે છે મોટું નુકશાન

જો તમારું પણ બેંક ઓફ બરોડમાં અકાઉન્ટ છે અને તમે ડેબિટ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે....

કાવતરું / લદ્દાખમાં ભારત સામે સફળતા ના મળતા ચીનનો નવો પેંતરો, અહીં વસાવ્યા ગામડાં

લદ્દાખમાં ભારત સામે સફળતા ના મળ્યા બાદ ચીન હવે અરુણાચલ પ્રદેશમાં દક્ષિણ ચીન સાગરવાળી ચાલ ચાલી રહ્યું છે. દક્ષિણી તિબ્બતમાં ભારતીય સરહદ પાસે આવેલા વિસ્તારમાં...

ભાંગી પડેલા ઘરસંસાર પર મન મૂકીને બોલી ચર્ચામાં આવનાર શ્વેતા તિવારીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી આજકાલ તેની પર્સનલ લાઇફ તેમજ તેના ઈન્સ્ટાગ્રામ ફોટોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ શ્વેતા તિવારીએ તૂટેલા લગ્ન વિશે વાત કરી હતી...

સુપ્રીમ કોર્ટમાં પ્રશાંત ભૂષણે CBIના વચગાળાના ડાયરેક્ટરની નિમણૂંકને લઇ આપ્યું મોટું નિવેદન

કોમન કોઝ નામની એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ કરી હતી. આ અરજીઓ સીબીઆઈના વચગાળાના ડિરેક્ટરની નિમણૂંક અને ઇડીના ડિરેક્ટરના ઍક્સટેન્શનની વિરુદ્ધ હતી. NGO તરફથી...

જલ્દી કરો / આ બેંક ખરીદી પર આપી રહી છે 50 ટકાની છૂટ, જાણો કઇ છે છેલ્લી તારીખ

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ગ્રાહકો માટે યોનો શૉપિંગ કાર્નિવલ લઇને આવી છે. બેંકની આ ઓફરમાં ગ્રાહકોને સસ્તામાં શૉપિંગ કરવાની...

મોંઘવારી / દેશમાં ફરીથી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, આ દેશે કર્યો ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો

સામાન્ય નાગરિકોને ફરી એક વખત મોંઘવારીની માર ઝીલવી પડી શકે છે, કારણ કે સાઉદી અરબે એશિયાઈ દેશો માટે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે. તેના...

વાહન ચાલકો માટે રાહત / હવે ટ્રાફિકના નિયમો તોડ્યા પછી પણ લાઈસન્સ નહીં થાય જપ્ત, ટૂંક સમયમાં આવી રહ્યા છે નવા નિયમો

જો કોઈ વાહન ચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે છે. તો વાહન ચાલકનું લાઈસન્સ ત્રણ મહિના સુધી કેન્સલ કરી દેવામાં આવે છે. એનો મતલબ એ થાય...

GSTVનું રિયાલિટી ચેક : રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે રઝળપાટ, દર્દીઓના સગામાં ઉગ્ર રોષ

રંગીલા રાજકોટ શહેરમાં કોરોનાએ એવો રંગ દેખાડયો છે કે લોકો ચિંતાતુર બની ગયા છે. કોરોનાના કેસોમાં જે હદે વધારો થયો છે તેણે ગત વર્ષનો પણ...

પરીક્ષા પે ચર્ચા 2021: પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે કરશે સંવાદ, ટ્વિટ કરી આપી માહિતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પીએમ મોદી) 07 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યે પરીક્ષાપે ચર્ચા કાર્યક્રમમાં (પરીક્ષાપે ચર્ચા 2021)માં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે....

SBI સહિત આ મોટી બેંકોના ATMમાંથી રૂપિયા કાઢવા કાર્ડની જરૂર નહીં પડે, ફોલો કરો આ સ્ટેપ્સ

અનેક બેંકોએ તેમના એટીએમમાં કાર્ડલેસ કેશ વિડ્રોલ સુવિધા શરૂ કરી છે, આ સુવિધા દ્વારા ગ્રાહકો કાર્ડનો ઉપયોગ કર્યા વિના એટીએમમાંથી રોકડ રકમ કાઢી શકે છે....