GSTV

Category : ટોપ સ્ટોરી

કોરોનાનો હાહાકાર/ અમદાવાદના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ પણ સંક્રમિત, થયા હોમ ક્વોરન્ટાઇન

ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે તો બીજી બાજુ હવે ગુજરાતમાં રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. એવામાં તાજેતરમાં જ જાણવા...

રાજ્યમાં કોરોના સુપરફાસ્ટની ગતિએ : આજ રોજ નોંધાયા નવા 3160 કેસ, સુરતની સ્થિતિ ચિંતાજનક

ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત...

આસામ ચૂંટણી / મતદાન કેન્દ્ર પર મોટો છબરડો થતાં 5 અધિકારી સસ્પેન્ડ, 90 મતદારો સામે પડ્યાં આટલાં મત

આસામના દીમા હસાઓ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર મોટી અનિયમિતતાનો ખુલાસો થયો છે. તે મતદાન કેન્દ્ર પર માત્ર 90 મતદારો જ નોંધાયા છે તેમ છતાં...

શું ફરીથી દેશમાં લાગશે લોકડાઉન? કોરોનાનું સંક્રમણ વધતા PM મોદીએ 8 એપ્રિલે બોલાવી ઇમરજન્સી બેઠક, તમામ CM રહેશે હાજર

સમગ્ર દેશમાં ફરીથી વધતા જતા કોરોનાના કેસોને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરીથી તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, પીએમ મોદી 8...

સુરેન્દ્રનગરની કેજીબીવી મોડેલ સ્કૂલમાં ફૂટ્યો કોરોના બોમ્બ : 35થી વધુ વિદ્યાર્થીનીઓ અને 4 શિક્ષકો સંક્રમિત

સુરેન્દ્રનગરના ચોટીલા – થાન રોડ પર આવેલા નવા ગામની કેજીબીવી મોડેલ સ્કૂલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. મોડેલ સ્કૂલની 38 વિદ્યાર્થિનીઓ અને 4 શિક્ષકો કોરોના સંક્રમિત...

વાહન ચાલકો માટે રાહત / હવે ટ્રાફિકના નિયમો તોડ્યા પછી પણ લાઈસન્સ નહીં થાય જપ્ત, ટૂંક સમયમાં આવી રહ્યા છે નવા નિયમો

જો કોઈ વાહન ચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે છે. તો વાહન ચાલકનું લાઈસન્સ ત્રણ મહિના સુધી કેન્સલ કરી દેવામાં આવે છે. એનો મતલબ એ થાય...

GSTVનું રિયાલિટી ચેક : રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે રઝળપાટ, દર્દીઓના સગામાં ઉગ્ર રોષ

રંગીલા રાજકોટ શહેરમાં કોરોનાએ એવો રંગ દેખાડયો છે કે લોકો ચિંતાતુર બની ગયા છે. કોરોનાના કેસોમાં જે હદે વધારો થયો છે તેણે ગત વર્ષનો પણ...

BIG NEWS: મહારાષ્ટ્રના ગૃહ મંત્રી પદ પરથી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું, 100 કરોડની વસૂલી કાંડમાં લાગ્યા હતા આરોપો

મુંબઈ હાઈકોર્ટના નિર્ણય પછી એનસીપીમાં રાજકીય હલચલ વધી ગઈ છે. અનિલ દેશમુખની ખુરશી ખતરામાં આવી હતી, આ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે...

અમદાવાદીઓ માટે આનંદો/ વર્ષ 2021-22નું કુલ 8,051 કરોડ રૂપિયાનું જંગી બજેટ રજૂ, જાણો 6 લાખથી વધુ મિલકતધારકોને થશે શું લાભ!

અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2021-22 માટેનું કુલ 8 હજાર 51 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે 7 હજાર 475 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું...

ઓપરેશન પ્રહાર-3માં સેના ના ટારગેટ પર સૌથી પહેલા આઠ નક્સલી કમાન્ડર કોણ ?

છત્તીસગઢના બીજાપુરમાં જેવી રીતે નકસલવાદીએ ભારતીય જવાનો પર હુમલો કર્યા હતો તે દરેક બાબતોને ધ્યાને લઈ ભારતીય સેનાએ મોટો હુમલો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી...

પાલડીની હોટલનો ઈલુ… ઈલુ… કેસ બન્યો ચર્ચાસ્પદ, બોલો મહિલા કોન્સ્ટેબલને ડેકીમાં પૂરી PSIએ કાર ભગાવી..!

પોલીસ તંત્રમાં લોકરક્ષક એવી નવીસવી કોન્સ્ટેબલ એવી યુવતીને હોટલમાં લઈ ગયેલા પીએસઆઈના કરતૂતો ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. મહિલા કોન્સ્ટેબલનો પતિ આવી જતાં લિફ્ટમાં ઉતરી જઈ...

કોવિડ/ રેમડેસિવીર ઇન્જેક્શન માટે દૂર-દૂરથી લોકો આવ્યા ખરીદવા, ઝાયડસની બહાર આ ‘સંજીવની’ માટે લાગી લાંબી લાઈનો!

અમદાવાદમાં કોરોનાના કેર વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની માગમાં સતત વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાંરેમડેસિવીર ઈન્જેક્શન લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ...

મહત્વનું / વકરતી સ્થિતિને કાબૂમાં લેવા રૂપાણી સરકાર એક્શનમાં, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

રાજ્યની આઠ મહાનગરપાલિકામાં વકરતી કોરોનાની સ્થિતિના પગલે આઈએએસ કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે જવાબદારી સોંપી છે. તમામ આઈએએસ અધિકારી કોવિડની કામગિરીનું નિરીક્ષણ કરશે. આ  ઉપરાંત...

BIG NEWS: બોલિવુડ પર કોરોનાનો કહેર, અભિનેતા વિક્કી કૌશલનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ: હાલ સારવાર હેઠળ

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ વચ્ચે બોલિવુડના ઘણા મોટા અભિનેતા અને અભિનેત્રીઓ પણ આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. ગત રોજ અક્ષય કુમાર,...

‘વસૂલીભાઈ’ દેશમુખ પર થશે સીબીઆઈ તપાસ, પૂર્વ કમિશનરની અરજી પર બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો

મહારાષ્ટ્રના ગૃહરાજ્ય પ્રધાન અનિલ દેશમુખ પર લાગેલા 100 કરોડની વસુલીના આરોપીની હવે સીબીઆઈ તપાસ શરૂ કરશે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી...

ખાનગી હોસ્પિટલના આંકડા અને મ્યુનિ.ના આંકડામાં વિસંગતતા કેમ? ફરી વેઈટિંગ શરૂ: પરિસ્થિતિ બની રહી છે બદથી બદતર!

અમદાવાદના કોરોનાના કેસોમાં વિક્રમજનક વધારો થતાં લોકોને હવે હોસ્પિટલમાં દાખલ થવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાનગી હોસ્પિટલોની સંખ્યા અને થોડા બેડ વધારવા છતાં...

ફફડાટ/ અમદાવાદમાં કેસોની સંખ્યામાં વિક્રમજનક વધારો, એક દિવસમાં નવા 664 કેસ, સંક્રમણનો વધ્યો વ્યાપ

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં વિક્રમજનક વધારો થઈ રહ્યો છે.રવિવારે કોરોનાના નવા 664 કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત ચાર દર્દીઓના મોત થયા છે.શહેરમાં કોરોના સંક્રમણનો...

સતત પાંચમાં દિવસે કોરોનાએ સર્જયો નવો રેકોર્ડ, પ્રતિ મિનિટે 02 નોંધાય છે નવા કેસ: ગુજરાતમાં ડરામણી પરિસ્થિતિનું નિર્માણ

ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાએ વધુ એક નવી સર્વોચ્ચ સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૮, અમદાવાદમાંથી...

છત્તીસગઢ નક્સલી હુમલો: ગૃહમંત્રી જશે ઘટના-સ્થળે, ઘાયલ જવાનો સાથે પણ કરશે મુલાકાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં થયેલ નક્સલી હુમલાના ઘટનાસ્થળની મુલાકાત કરશે. તો સાથે જ તેઓ આ હુમલામાં ઘાયલ થયેલ જવાનો સાથે પણ મુલાકાત કરશે....

રફાલ ડીલમાં દસોલ્ટે ભારતીય વચેટિયાને એક મિલિયન યુરો ગિફ્ટ તરીકે આપ્યા હોવાનો ફ્રાન્સ રિપોર્ટનો દાવો

ભારત-ફ્રાન્સ વચ્ચે વર્ષ 2016-17માં રફાલ ડીલ મામલે મોટો સોદો થયો હતો. જેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફ્રાન્સની એક પબ્લિકેશન મીડિયાપાર્ટ...

એરપોર્ટમાં ગ્રાઉન્ડ હેન્ડલ કરતી 18 કંપનીઓના પડશે શટર, ખાનગીકરણની લ્હાયમાં હજાર કર્મચારીઓની નોકરી જોખમમાં મૂકાશે!

સરકાર યુવાનોને નવી રોજગારી આપવાની મસમોટી જાહેરાતો કરી રહી છે તો બીજીતરફ અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ થયા બાદ આગામી ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પર  એક હજાર...

બેફામ કોરોના વચ્ચે આસામના ભાજપના મંત્રીનો બફાટ, માસ્ક પહેરશો તો બ્યુટી પાર્લર કેમના ચાલશે

કોરોના મહામારી દેશમાં અજગર ભરડો લઈ રહી છે, દિવસે ને દિવસે કેસ વધી રહ્યા હોવાથી વડાપ્રધાન મોદી સહિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો લોકોને માસ્ક...

પરંપરાનો અંત: નહિ જોવા મળે જાદુના અદ્વિતીય ખેલ, જુનિયર કે. લાલે કરી ફાની દુનિયાને અલવિદા

જાણીતા વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલના પુત્ર જુનિયર કે. લાલ હર્ષદરાય વોરાનું નિધન થયુ છે. જાણીતા જાદુગર કાંતિલાલ વોરા અને તેમના પુત્રએ લગભગ 32 વર્ષ સુધી એક...

BIG NEWS : કોરોના પોઝિટિવ આવ્યા બાદ અક્ષય કુમારની તબિયત લથડી, હીરાનંદાની હૉસ્પિટલમાં દાખલ

બોલિવૂડના એક્શન સ્ટાર અક્ષય કુમારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટસ અનુસાર કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ અક્ષયન કુમારની હાલત બગડી છે. જણાવામાં આવી...

યુપી સીએમ યોગી આદિત્યનાથે લીધો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ, કહ્યું : સુરક્ષિત છે રસી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. રાજ્ય સરકારના અનેક નેતાઓ પહેલા જ વેક્સિન લઇ ચુક્યા છે. સીએમએ લખનઉની સિવિલ...

BIG BREAKING: ‘રામ સેતુ’ને કોરોનાનું ગ્રહણ, 45 જુનિયર આર્ટિસ્ટ્સનો રિપોર્ટ પોઝિટીવ આવતા મચ્યો હડકંપ: અટકી ફિલ્મની શૂટીંગ!

ગત રોજ બોલિવુડ અભિનેતા અક્ષયકુમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બીજી તરફ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં રામસેતુના સેટ પર જીવલેણ કોરોના...

મોંઘવારીની માર વચ્ચે રાહતના સમાચાર / મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત, ઘટશે ઇંધણ-રાંધણ ગેસના ભાવ

દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે કહ્યું હતું કે, આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના...

વાયરસનો કહેર/ એક પછી એક મંત્રીઓ કોરોનાની ઝપેટમાં, વનમંત્રી ગણપત વસાવા થયા સંક્રમિત, હાલ સારવાર હેઠળ

વિધાનસભા સત્ર દરમિયાન ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. ગઇકાલે જ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કોરોના થયો હતો. આ વાતને હજુ 24 કલાક થયાં નથી...

કંદહારમાં આતંકીઓ કરી રહ્યા હતા સેના પર હુમલાની તૈયારી, એરફોર્સે એરસ્ટ્રાઇક કરી ગણી ગણીને માર્યા 100થી વધુ તાલિબાની આતંકી

અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓના વિવિધ અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં 100થી વધુ આતંકીઓનો કચ્ચરઘાણ વાળવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન પોલીસના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે...

દેશમાં રેકોર્ડ તોડ કેસ આવ્યા સામે, 80 ટકાથી વધુ સંક્રમિત દર્દીઓ તો ફક્ત આ 8 રાજ્યોમાં, જાણો ગુજરાત કેટલા નંબરે!

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વિવિધ રાજ્યોમાં સંક્રમિતદર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ દેશભરમાં આવેલા કોરોના વાયરસના 93 હજાર 249 નવા...