GSTV

Category : ટોપ સ્ટોરી

સુપ્રીમનો ક્રાંતિકારી ચુકાદો: હિન્દૂ મહિલા પિતાના પરિવારને બનાવી શકે છે પોતાની સંપત્તિમાં ઉત્તરાધિકારી

દેશની સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મહત્વના નિર્ણયમાં વ્યવસ્થા કરી છે. જેમાં હિન્દુ મહિલાના પિતાની તરફથી આવત લોકો તેમની સંપત્તિમાં વારસદાર...

અમદાવાદમાં 25 લાખમાં ટીકિટ વેચાવાના આક્ષેપો થયા હતા એ વોર્ડનું જાણી લો શું આવ્યું રિઝલ્ટ, જાણી લો કેમ છે ભાજપ ગેલમાં

ઇન્ડિયા કોલોની વોર્ડમાં ૪ બેઠકમાંથી ૩ બેઠક ભાજપે જીતી છે. જ્યારે એક બેઠક પર કોંગ્રેસના પદમાબેન બ્રહ્મભટ્ટની જીત થઇ છે. નોંધપાત્ર છેકે ગત ટર્મની ચૂંટણીમાં...

ડિપોજિટો ડૂલ / ગુજરાતના મતદારો કોંગ્રેસને હવે વિપક્ષને લાયક પણ ગણતા નથી : અમને પણ દયા આવી ગઈ

ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો થઈ ગયેલો સફાયો દર્શાવે છે કે ગુજરાતના મતદારો કોંગ્રેસને હવે વિરોધ પક્ષમાં રહેવાને પાત્ર પણ ગણતા નથી. સુરત, અમદાવાદ અને...

EVMમાં ચેડાની અફવાના પગલે હંગામો મચાવતા 17 સામે ફરિયાદ, પોલીસ તંત્ર આવ્યું હરકતમાં

અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી પહેલા ગઇકાલે રાત્રે EVMમાં ચેડા થયા હોવાની અફવા ફેલાઇ હતી. જેને લઇને વિવિધ પક્ષના કાર્યકરો એલ.ડી એન્જિનીયરીંગ તેમજ ગુજરાત કોલેજ...

આત્મનિર્ભર ભારત વાતો / 2020માં ચીન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, 77.7 અબજ ડૉલરનો થયો વેપાર

ચીની માલ બહિષ્કાર કરવાની ભારતમાં ઝૂંબેશ ચાલે છે. ગલવાનમાં ચીનની અવળચંડાઈ પછી તો ભારતમાં આ ઝૂંબેશે જોર પકડયું હતું. સરકારે પણ ચીની કંપનીઓ પર વિવિધ...

અડીખમ અમદાવાદ/ ટાર્ગેટ અધૂરો પણ ભાજપની બેઠકોના આંકડાઓનો વિકાસ, જાણી લો ભાજપ કયા વોર્ડમાં બન્યું મજબૂત

મંગળવારે જાહેર થયેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 191 બેઠકોના પરીણામ બાદ શહેરમાં સતત ચોથી વખત કમળ ખીલી ઉઠયું છે.અમદાવાદનાં કુલ 48 વોર્ડમાંથી 31 વોર્ડમાં તો ભાજપની...

રાજકારણ/ 6 શહેરમાં ભાજપનો વિજયનો તો કોંગ્રેસના પરાજયનો નવો રેકોર્ડ, 3 નવી પાર્ટીઓનો ગુજરાતમાં ઉદય

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે જયારે કોંગ્રેસ કરૂણ રકાસ થયો છે. વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાંય ભાજપે વિજયનો સિલસીલો...

વડોદરા મહાપાલિકા ચૂંટણીના પરિણામોની અસર પંચાયતો પર પડશે?: જાણો રાજકીય પક્ષોનો મત

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના પરિણામો પર અસર પડશે કે કેમ તે મુદ્દે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં...

પાટીલને જીવતદાન/ ગુજરાત ભાજપમાં દબદબો વધ્યો, કદાવર નેતાઓએ પણ સ્વીકારવા પડશે, મોદી જૂથ પાવરફૂલ બન્યું

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ તમામ 182 બેઠક પર વિજય મેળવવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે. આ માટે તનનતોડ મહેનત આજથી જ ચાલુ કરી દેવા દરેક...

ભાજપ ગેલમાં/ ગુજરાતીઓએ સાબિત કર્યું કે 100 રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ કે ગેસની મોંઘી બોટલ સ્વીકાર્ય, નથી નડતી મોંઘવારી

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને રામમંદિર અને હિન્દુત્વનો મુદ્દો ફળ્યો હતો. જયારે કોંગ્રેસે મોઘવારી, બેકારી સહિતના મુદ્દે મત માંગ્યા પણ મતદારોએ આ બધુંય સ્વિકાર્ય રાકી ભાજપને ખોબલે...

મહત્વનું/ 5 રાજ્યોની ચૂંટણી મામલે મોટા સમાચાર, ચૂંટણીપંચે લીધો આ મોટો નિર્ણય

દેશનાં 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પુડુંચેરી અને કેરળમાં યોજાનારી વિધાન સભા ચૂંટણીની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે, ચૂંટણી પંચે 24 ફેબ્રુઆરી એટલે કે...

ચૂંટણી પૂરી/ નેતાઓને દંડ ન કરી શકનારી પોલીસ હવે બહાદૂર બની જશે, ભૂલથી પણ માસ્ક કે હેલમેટ ના ભૂલતાં

કોરોના અટકાવવા લાગુ નિયમોનું પાલન કરાવવા વસૂલાતા1000 રૂપિયાના ધરખમ દંડનો મુદ્દો ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. પણ, હવે ચૂંટણી પૂરી થઈ છે ત્યારે પોલીસ ફરી...

ગઢ આલા સિંહ ગેલા ! કોંગ્રેસનો સફાયો : આપ 27 બેઠક જીતી ગયું, પાટીદારોએ પાટીલની ક્લિન સ્વીપને રોકી લીધી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે પણ આમ આદમી પાર્ટીએ 27 બેઠક સાથે વિરોધપક્ષ બનતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલન હોમટાઉનમાં જ...

જનાદેશ: મતદારો કોંગ્રેસને હવે વિપક્ષને લાયક પણ ગણતા નથી, યહ તો અભી ટ્રેલર હૈ, 2022 કા પિક્ચર તો અભી બાકી હૈ: રૂપાણી

ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો થઈ ગયેલો સફાયો દર્શાવે છે કે ગુજરાતના મતદારો કોન્ગ્રેસને હવે વિરોધ પક્ષમાં રહેવાને પાત્ર પણ ગણતા નથી. સુરત, અમદાવાદ અને...

અમદાવાદમાં ફરીથી ખિલ્યું કમળ, ભાજપનો દબદબો યથાવત: કોંગ્રેસનો ભારે રકાસ

મંગળવારે જાહેર થયેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 191 બેઠકોના પરીણામ બાદ શહેરમાં સતત ચોથી વખત કમળ ખીલી ઉઠયું છે.અમદાવાદનાં કુલ 48 વોર્ડમાંથી 31 વોર્ડમાં તો ભાજપની...

વડોદરા પોલિટેકનિક ખાતે જોવા મળ્યા વિચિત્ર દ્રશ્યો, મતગણતરી પહેલા સ્ટંટ તો બાદમાં ભુલાયો કોરોના

વડોદરા પોલિટેકનિક કોલેજની બહાર ભાજપના આગેવાનોનો મોટો જમાવડો હતો. જ્યારે,કોંગ્રેસના આગેવાનોને સવારથી જ શોધવા પડે તેવી સ્થિતિ હતી. પોલિટેકનિક કોલેજ ખાતે આજે સવારે મતગણતરી શરૂ...

શું નેતાઓ અને પ્રજા માટે નિયમના તોલ અલગ?, વિજય સરઘસ બેરોકટોક ફર્યાં: ‘સમરથ કો ન દોષ’… કહેવત પડી સાચી!

સમરથ કો ન દોષ… આ કહેવત આજે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી વિજય સરઘસો યોજાતાં રહ્યાં તે દરમિયાન સાચી પડતી જણાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 192...

મહામારીમાં મહાસત્તાનો મહાવિનાશ: કોરોના વાયરસથી 5 લાખથી વધુના મોત, જો બાઇડને આપ્યો આ હુકમ

અમેરિકામાં કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 5 લાખને વટાવી ગઇ છે અને આ સંખ્યા બીજા વિશ્વ યુધ્ધ, વિયેતનામ યુધ્ધ તથા કોરિયન યુધ્ધ દરમિયાન...

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ થશે શરૂ

અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થવાની છે. મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન બાદ અઢી વાગ્યે બંને દેશ વચ્ચે ડે-નાઈટ...

દિલ્હી માર્ચનું ગમે ત્યારે થશે એલાન, ખેડૂતોની જાહેરાત: સંસદનો થશે ઘેરાવો

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોએ હવે ઉપવાસને આંદોલનનું હથિયાર બનાવ્યું છે. ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી છે કે ઉત્તર પ્રદેશના દરેક ગામમાંથી પાંચ ખેડૂતો દરરોજ...

પ્રસિદ્ધ ગોલ્ફર ટાઇગર વુડ્સને ગંભીર અકસ્માત, હોસ્પિટલમાં કરાયા દાખલ

અમરિકન ગોલ્ફર ટાઇગર વુડ્સને તાત્કાલિક સારવાર માટે મંગળવારના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની કારનો અકસ્માત થયો હતો જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી....

આજે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થશે ઉદ્ધાટન

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું લોકાર્પણ થવાનું છે..રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બપોરે  સાડા બાર કલાકે ટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરશે.આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ...

વિજય રૂપાણી- ભાઉ છોટે ચાણક્ય સાબિત થયાં, કોંગ્રેસની નેતાગીરી સંપૂર્ણ ફેઇલ: ભારતીય જનતા પાર્ટીની વિજય પતાકા લહેરાઈ

ગુજરાત રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે જયારે કોંગ્રેસ કરૂણ રકાસ થયો છે. વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાંય ભાજપે વિજયનો...