GSTV

Category : ટોપ સ્ટોરી

યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધી છે. જમણા હાથના જાંબાઝ બેટ્સમેને ભારત માટે 57 વન ડે મેચોમાં 810...

પાટીદારોના ગઢમાં અરવિંદ કેજરીવાલ, 7 કિમીનો લાંબો રોડ શો યોજી માન્યો જનતાનો આભાર

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટો પર ભવ્ય વિજય મેળવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતના આંગણે પધાર્યા...

વધશે ચિંતા/ ખેડૂત આંદોલન લાંબુ ચાલ્યુ તો શું ભાજપને કરશે અસર, સરકારે સાંસદો પાસેથી મગાવેલા ફીડબેકનો આવ્યો આ રિપોર્ટ

છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયાને ભાજપ...

OTT ગાઈડલાઈન પર બોલ્યા પ્રકાશ જાવડેકર : સેંસર સર્ટિફિકેટ જરૂરી નથી, એડલ્ટ કંટેટ પર પગલા લેવા પડશે

સોશ્યલ મીડિયા અને OTT પ્લેટફોર્મની ગાઈડલાઈન પર કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, અમે તમામ સ્ટેકહોલ્ડરને એક સમાન અઘિકાર દેવા માંગીએ છીએ....

કોરોના બેકાબૂ : ગુજરાત સહિત 10 રાજ્યોમાં આવશે કેન્દ્રની એક્સપર્ટ ટીમ, મોદી સરકાર બની એક્ટિવ

દેશના કોઈ રાજ્યોમાં ફરીથી એક વખત કોરોના વાયરસ પ્રસરવા લાગ્યો છે. દેશના 10 જેટલા રાજ્યોમાં દરરોજ કોરોના સંક્રમણના નવા કેસ મામલે નવા રેકોર્ડ બની રહ્યા...

રસપ્રદ: મોદી સ્ટેડિયમમાં રમાયેલ મેચ બની બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી ટૂંકી મેચ, માત્ર 2 દિવસમાં પૂરી થઇ ગઈ ટેસ્ટ

અમદાવાદ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલ ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ સમય કરતા વહેલી પુરી થઇ ગઈ. માત્ર 2 દિવસમાં ભારતે...

ભાજપને નાની યાદ અપાવી દો : આખા ગુજરાતમાં ખબર પડવી જોઈએ કે સુરતમાં એક અલગ જ પ્રકારની રાજનીતિ શરૂ થઈ

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજે સુરત આવ્યા છે.ખાતે જીતેલા ઉમેદવાર સાથે સંવાદ કર્યો હતો. લોકોની વચ્ચે સતત રહેવા માટેની સલાહ આપી હતી. તેઓએ...

રસીકરણ : 45 વર્ષથી વધુની ઉમરનાએ જાહેર કરવી પડશે બિમારી : જાણી લો શું છે સરકારનો પ્લાન, રૂપિયા ખર્ચતાં પણ મળશે

અચાનક કોરોના વાઇરસે કેટલાક રાજ્યોમાં ઉથલો માર્યો છે, ત્યારે બીજી તરફ સરકારે રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવી દીધી છે. પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થવા...

સફળતા/ વિદેશ મંત્રીએ દોઢ કલાક ચીનના મંત્રી સાથે ફોન પર કરી વાત, કહ્યું ‘સંઘર્ષના તમામ સ્થળોથી’ ડિસેન્ગેજમેન્ટ ‘જરૂરી

ચીન સાથે પૂર્વ લદ્દાખથી લગતા વાસ્તવિક લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ની સાથે હવે તણાવ ધીમે ધીમે ઘટતો જાય છે. પેંગોંગ ત્સો તળાવની ઉત્તર અને...

ઓહ નો/ એક મેચ બાદ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લાગી શકે છે 2 વર્ષનો પ્રતિબંધ : ICCના આવા છે નિયમો, ભાજપને લાગશે ઝટકો

અમદાવાદ ટેસ્ટમાં ભારતે ઈંગલેન્ડને 10 વિકેટથી હરાવ્યું છે. જો કે, ભારતની જીત કરતા વધુ  એ વાતની ચર્ચા થઈ રહી છે કે, આ મેચ માત્ર બે...

અમદાવાદમાં કોરોનાના નવા 71 કેસો નોંધાયા, 16 સ્થળ માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર: સાવધાની રાખજો!

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલી વ્યાપક મુકિત હવે ભારે પડી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. શહેરના પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ સહિતના તમામ...

મુકેશ અંબાણીની સુરક્ષામાં બમણો વધારો: ધમકી ભરેલી ચિઠ્ઠી અને જીલેટીનનું નાગપુર કનેક્શન

મુંબઈમાં પ્રસિદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર ગઈકાલે મળી આવેલ કારને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ આ મામલે ઊંડાઈથી...

IND VS ENG : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ હતી ખરાબ? જાણો આ અંગે ICCના શું છે નિયમો

અમદાવાદ ટેસ્ટમાં ભારતે ઈંગલેન્ડને 10 વિકેટથી હરાવ્યું છે. જો કે, ભારતની જીત કરતા વધુ  એ વાતની ચર્ચા થઈ રહી છે કે, આ મેચ માત્ર બે...

કોંગ્રેસેને એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતી, વધુ એક બેઠક ગુમાવવાનો આવ્યો વારો: થયું એવું કે હારેલા ઉમદેવાર બે દિવસ પછી થયા વિજેતા!

રાજ્યના 6 મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે. તમામ મહાપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીની વિજય પતાકા લહેરાઈ છે. બીજી તરફ કોંગ્રેસનો તમામ જગ્યા પર ભારે રકાસ...

ઝટકો/ અંબાણી પર સંકટના વાદળ? ‘મુકેશભાઈ આ તો માત્ર ટ્રેલર હતું’, શંકાસ્પદ કારમાંથી મળી ચિઠ્ઠી

મુંબઈમાં પ્રસિદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર ગઈકાલે મળી આવેલ કારને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ આ મામલે ઊંડાઈથી...

ખેડૂતો ભરાશે/ કૃષિ કાયદા મામલે મોદી સરકાર હવે સુપ્રીમના શરણે, સુધારા થશે પણ કાયદો નહીં થાય કદાચ રદ

કૃષિ કાયદા મુદ્દે ચાલી રહેલા વિવાદ મામલે મોદી સરકારે હવે સંપૂર્ણપણે સુપ્રીમ કોર્ટના વલણની રાહ જોવાનું નક્કી કરી લીધું છે. આ વિવાદના સમાધાન માટે સુપ્રીમ...

કેપ્ટન વિરાટ કોહલીને લાગ્યો છે ગુજરાતી બોલવાનો ચસ્કો, જુઓ કેવુ ફાડું બોલે છે

વાત સાચી છે, ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીને ગુજરાતી બોલવાનો ચસ્કો લાગ્યો છે. ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ ભલે...

અમેરિકી સેનાએ સીરિયામાં કરી Air Strike, અમેરિકા-ઈરાનમાં ફરી વધી શકે છે તણાવ

અમેરિકી સેનાએ સીરીયામાં એરસ્ટ્રાઈક કરી છે. અમેરિકાએ તે ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે જેને સિરિયામાં ઈરાન સમર્થિત મલેશિયા ગ્રુપ ઉપયોગ કરતા હતા. તે ઈરાકમાં અમેરિકી...

જોઈ લો! ૨૪ ફેબ્રુઆરીએ જે વિદેશીઓ મોટેરા સ્ટેડિયમમાં આવ્યા છે તે હાર્યા છે એ પછી ટ્રમ્પ હોય કે ઇંગ્લેન્ડની ટીમ?

ભારત -ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ માત્ર બે જ દિવસમાં પૂરી થઇ જતાં સોશિયલ મીડિયામાં પણ ચર્ચા અને રમૂજનો વિષય બન્યો હતો. સોશિયલ મીડિયામાં થયેલી...

શેરબજાર કકડભૂસ: માર્કેટ ખુલતાની સાથેજ 1100 પોઈન્ટનો બોલાયો કડાકો, નિફ્ટીમાં પણ નોંધાયો ઘટાડો

દુનિયાભરના શેર બજારમાં ભરી ઘટાડાને લઇ ઘરેલુ બજાર પણ પડી ગયું છે. BSE સેન્સેક્સ 729 અંક નીચે 50,309.87 પર કારોબાર કરી રહ્યું છે. શરૂઆતી કારોબારમાં...

ઓ બાપ રે, ગુજરાતમાં આટલી બિલ્ડીંગો પાસે નથી ફાયર NOC, હાઈકોર્ટમાં સરકારના મોટા ખુલાસા

ગુજરાતમાં ૫૮,૨૨૭ બિલ્ડીંગ પાસે ફાયર NOC. (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) અને જરૃરી ફાયર સેફ્ટી ઉપકરણો ન હોવાની કેફિયત આપતું સોગંદનામું રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યુ છે....

કોરોના વકર્યો/ ભૂલથી પણ આ 16 વિસ્તારમાં ના જતા નહીં તો ઘરે લાવશો ચેપ, ફરી svpનો વોર્ડ કોરોના પેશન્ટથી ભરાયો

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલી વ્યાપક મુકિત હવે ભારે પડી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. શહેરમાં એક જ દિવસમાં કોરોનાના નવા...

આજે 8 કરોડ વેપારીઓ કરશે ‘ભારત બંધ’ મોંઘવારી, જીએસટી અને ઇંધણના વધતા ભાવ પર દેશવ્યાપી વિરોધ

સમગ્ર દેશમાં આજે વેપારી સંગઠનો દ્વારા ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે આવતીકાલે વેપારી સંગઠનો દ્વારા ભારત બંધના એલાનની...

ગુજરાતીઓ રાખવી પડશે સાવધાની! રાજ્યમાં વકર્યો કોરોના,ચૂંટણી પૂર્ણ થયા બાદ કેસો આવ્યા સામે: એક મહિના બાદ ફરી 400થી વધુ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી એકવાર રફ્તાર પકડી લીધી છે અને કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૪૨૪ નવા કેસ નોંધાયા...

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતમાં, બપોરે 3 કલાકે સંબોધશે જંગી સભા

ગુજરાતની 6 મહાનગર પાલિકામાં કેસરીયો લહેરાયો છે, પરંતુ સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને પણ મત આપીને ઘણી બેઠકો જીતાડી છે. આ કારણે ગુજરાતના રાજકારણમાં આમ...

એવો વિકાસ થયો કે મૂડીઝે બદલ્યું અનુમાન, 2021-22માં ભારતનું અર્થતંત્ર કરશે 13.7%ની વૃદ્ધિ

વૈશ્વિક રેટિંગ એજન્સી મુડીઝે  2021-22 માં ભારતનાં અર્થતંત્રનો વૃધ્ધી દર 13.7% સુધી જઇ શકે છે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે, આ પહેલા મૂડીઝે 2021-22માં દેશનો...

શું મુંબઇમાં કોરોનાની બીજી લહેર આવશે?, આગામી 10 દિવસ છે અતિ મહત્વના: મુંબગઈગર ચેતી જજો!

મહારાષ્ટ્રના મુંબઇ સહિત ઉપનગર અને રાજ્યના અનેક વિસ્તારોમાં કોરોનાના દરદી ઝડપથી ફરી વધી રહ્યા છે. બીજી તરફ જિલ્લામાં લોકડાઉન કરવું કે નહિ તેનો નિર્ણય લેવાનું...

અમદાવાદનો આજે 611મો સ્થાપના દિવસ, શહેરનું નામ કર્ણાવતી કરવાની ઝુંબેશ શરૂ

ગુજરાત રાજ્યનું હેરીટેજ સીટી એટલે અમદાવાદ શહેર. અમદાવાદ શહેરનો 611મો સ્થાપના દિવસ છે. ત્યારે ફરી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચા જાગી છે. મોટેરા સરદાર...

વાયરસ વકર્યો, મહારાષ્ટ્રમાં કોરોના કહેરમાં 56નાં નિપજ્યા કરૂણ મોત, નવા 8702 કેસ આવ્યા સામે: ‘અઘાડી’ છે ચિંતામાં

મહારાષ્ટ્રમાં  જીવલેણ કોરોના કહેરથી  રાજ્ય સરકાર દ્વિધામાં  પડીગઈ છે. કોરોનાના વધતા દરદી અને મૃતકોની સંખ્યાને નિયંત્રણમાં લેવા માટે સરકારે  કમર કસી છે. રાજ્યના સ્થાનિક પ્રશાસન...

PM કિસાન યોજના હેઠળ 10.75 કરોડ ખેડૂતોને મળ્યા 1.15 લાખ કરોડ રૂપિયા, આગામી હપ્તા માટે આ રીતે કરાવો રજીસ્ટ્રેશન

સરકારે બુધવારે કહ્યું હતું કે, તેમણે પીએમ કિસાન યોજના હેઠળ 10.75 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા 1.15 લાખ કરોડથી વધુની રકમ ટ્રાંસફર કરી છે....