GSTV

Category : ટોપ સ્ટોરી

BIG NEWS: રાજ્ય સરકારે કોરોના રસીની કિંમત કરી નક્કી, ગુજરાતની ખાનગી હોસ્પિટલમાં આ દરે અપાશે વેક્સિન

ગુજરાત સરકારે રસીકરણ મામલે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે કોરોના રસીની કિંમત નક્કી કરી છે. કોરોનાની મહામારી વચ્ચે કોરોનાની રસીની કિમત 150 રૂપિયા નક્કી કરાઈ...

નવા સમીકરણો/ અમેરિકા છે ભારતનું દેવાદાર : 15 લાખ કરોડ લીધા છે ઉધાર, ભારત રૂપિયા ખૂટતાં 12 લાખ કરોડની બજારમાંથી લેશે લોન

કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને ભારે અસર થઈ છે. અમેરિકન અર્થવ્યવસ્થા પણ આનાથી બાકાત નથી. અમેરિકન અર્થતંત્ર ભારત કરતા લગભગ 7 ગણું મોટું છે અને તેનું...

કામના સમાચાર/ ગુજરાતમાં ખાતરના ભાવ વધારા મામલે કૃષિ મંત્રી ફળદુએ કર્યો મોટો ખુલાસો, જાણી લે જો 1 માર્ચથી ભાવ વધશે કે નહીં?

ગુજરાત રાજ્યમાં ખાતર ભાવ વધારા અહેવાલને પગલે કૃષિમંત્રી આર.સી.ફળદુએ સ્પષ્ટતા કરી છે.કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે,રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં...

‘બંગાલ કો અપની બેટી ચાહિયે, બુઆ નહિ’, નવરત્નોના સહારે મમતાનો BJP પર પલટવાર

પશ્વિમ બંગાળની ચૂંટણીના જંગમાં બીજેપીને જે વસ્તુની ઉણપ નડી રહી છે તે છે એક મોટા ચહેરાની. ટીએમસી વારંવાર બીજેપીને પૂછે છે કે તે પોતાનો સીએમ...

મોટો ખુલાસો/ 1 માર્ચથી દેશમાં દૂધનો ભાવ લિટરે 100 રૂપિયાએ પહોંચશે, ખરેખર થવાના છે કે ખેડૂતો સાથે ચાલી રહી છે મજાક

શું પહેલી માર્ચથી 100 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે દૂધનો ભાવ? માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર પર શનિવાર સવારથી જ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં...

IPL 2021/ ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર, અમદાવાદમાં રમાઇ શકે આઇપીએલની ફાઇનલ

BCCI મુંબઈમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાના લીધે આગામી IPLમાં મુંબઈની મેચો એક જ સ્થળે નહીં પણ ચારથી પાંચ સ્થળોએ યોજવા માટે વિચારી રહી છે. આ...

ઓહ નો/ લગ્નમાં 50થી એક વ્યક્તિ પણ વધારે હશે તો 50 હજાર રૂપિયા થશે દંડ, નેતાઓને તો ભરપૂર છૂટ

લગ્ન કે સામાજિક કાર્યક્રમોમાં વધુમાં વધુ ૫૦ લોકોને જ પરવાનગી મળશે. નવી મુંબઈ મહાનગરપાલિકાએ (એનએમએમસી) ગુરુવારે પરિપત્ર રજૂ કર્યું હતું. જેમાં આવા કાર્યક્રમો માટે કડક...

ગોઝારો દિવસ! 19 વર્ષ પહેલા 2002ના વર્ષમાં આજના દિવસે જ ગોધરાકાંડ, ઈતિહાસના પાનાઓમાં એક દુઃખદ ઘટના સાથે નોંધાઈ ગયો

આજથી 19 વર્ષ પહેલા 2002ના વર્ષમાં આજના દિવસે જ ગોધરાકાંડ થયો હતો. ત્યાર બાદ ઈતિહાસના પાનાઓમાં આજનો દિવસ એક દુઃખદ ઘટના સાથે નોંધાઈ ગયો છે....

મતદાન પૂર્વે પાંચેય રાજ્યોમાં રસીકરણ, ચૂંટણી કર્મચારીઓને પણ રસી અપાશે: બીજી મેએ પરિણામ

દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 27મી  માર્ચથી મતદાન શરૂ થશે જે વિવિધ તબક્કા અનુસાર 29મી એપ્રીલ સુધી ચાલશે. આ...

તમારા કામનું/ નામ અને જન્મતારીખ મેચ ન થતાં હોય તો પણ લિંક કરાવી શકો છો PAN-આધાર કાર્ડ, આટલી સરળ છે પ્રોસેસ

જો તમે પણ ઇચ્છો છો કે 31 માર્ચ બાદ તમારુ PAN કાર્ડ ઇનઓપરેટિવ ન થઇ જાય તો તમારે તે સુનિશ્વિત કરવુ પડશે કે તમારુ PAN...

જોરદાર/ જો ચૂંટણીની ભીડને લીધે ગુજરાતમાં કોરોના વધ્યો તો તમામ પક્ષના કાર્યકરો પાસે કરાવીશું કમ્યુનિટી સર્વિસ, ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ

ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે આજે રાજ્ય સરકારને ટકોર કરી છે કે ચૂંટણીની ભીડના કારણે કોરોનાના કેસો વધ્યા તો બધા રાજકીય પક્ષોના તમામ નોંધાયેલા કાર્યકરો પાસેથી કોમ્યુનિટી...

સુધારાની દિશામાં અર્થતંત્ર/ કોરોનાની મંદીમાંથી ઉભરી ભારતીય અર્થવ્યવસ્થા, ત્રીજા કવાર્ટરમાં આટલો રહ્યો જીડીપી

સળંગ બે કવાર્ટર જીડીપી માઇનસમાં રહ્યાં પછી ચાલુ નાણાકીય વર્ષ ના ત્રીજા કવાર્ટર ઓક્ટોબરથી ડિસેમ્બરમાં જીડીપી 0.4 ટકા રહ્યો છે તેમ સરકાર દ્વારા આજે જારી...

જાતીય સતામણી કેસ : જયારે પૂર્વ જજને SCએ આપી નસીહત, તમે બરફ પર ચાલી રહ્યા છો, ગમે ત્યારે પડી જશો

સુપ્રીમ કોર્ટે શુક્રવારે શારીરિક સતામણીની ફરિયાદ પર સુનાવણી કરતા પૂર્વ જજને બરફના લપસણો પર ચાલવાની નસીહત આપી છે. કોર્ટે કહ્યું, શારીરિક શોષણને નજરઅંદાજ નહિ કરી...

અતિ અગત્યનું / બોર્ડ દ્વારા આ વર્ષ માટે 9 થી 12ના પરીક્ષા ગુણભાર કર્યા જાહેર, વિદ્યાર્થીઓને રહેશે સરળતા!

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી12ની પ્રથમ પરીક્ષા અને ધો.9-11ની વાર્ષિક પરીક્ષાના ગુણભાર તેમજ આંતરિક મૂલ્યાંકનના ગુણભાર જાહેર કરવામા આવ્યા છે.જે મુજબ ધો.9 અને 11ના વિદ્યાર્થીઓને...

ઘાતક વાયરસનો ખતરો વધ્યો: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 460 કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં ફફડાટ, ફરી ગંભીર સ્થિતિ સર્જાવાની શક્યતા!

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૦ નવા કેસ નોંધાયા છે. ૧૭ દિવસ બાદ એક્ટિવ કેસનો આંક...

અમદાવાદીઓ રહેજો સાવચેત! શહેરમાં વાયરસનો ફૂંફાડો વકર્યો, છેલ્લા 24 કલાકમાં 99 કેસો આવ્યા સામે: કુલ 21 સ્થળ માઈક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોના સંક્રમણ ગતિ પકડી રહ્યું છે. શુક્રવારે એક જ દિવસમાં...

રાહુલ ગાંધી દક્ષિણના પ્રવાસે: જમ્મુમાં ભેગા થઈ રહ્યા છે કોંગ્રેસના ‘G-23’ નેતા, કરશે મોટી જાહેરાત?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાઈ અને રાહુલ ગાંધીના ઉત્તર-દક્ષિણના નિવેદન બાદ પાર્ટીના સીનિયર નેતા આજે જમ્મુમાં ભેગા થઈ રહ્યા છે. ત્યારે બીજી...

ખતરો: રાજ્યની પ્રદુષિત હવાથી 88 હજારના નિપજ્યા મોત, એક દાયકામાં 160 સજીવ પ્રજાતિ થઈ નષ્ટ : ખેડૂતોની આવનારી પેઢી ખરેખર કરશે ખેતી ?

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા વાર્ષિક પર્યાવરણ અહેવાલ ‘સ્ટેટ ઓફ એન્વાયર્નમેન્ટ-2021’ રજૂ કરવામાં આવ્યો છે. દર વર્ષની માફક આ રિપોર્ટમાં દેશમાં ખેતી, પર્યાવરણ, જંગલો...

સરકારનો મહત્વનો નિર્ણય/ આ તારીખથી નોંધણી કરાવીને સીનિયર સિટિઝન્સ લઈ શકશે કોરોનાની રસી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું એ પ્રમાણે 1લી માર્ચથી વેક્સિનેશન સૃથળ પર નોંધણી કરાવીને 60 વર્ષથી ઉપરના નાગરિકો વેક્સિન મેળવી શકશે. તે ઉપરાંત કોઈ બીમારીમાં...

દિલ્હીમાં દુધ-શાકભાજી બંધ કરી દેવાની ચીમકી પણ સંગઠનમાં પડ્યા ફાંટા, શું આંદોલનનો વળાંક બીજી તરફ?

ખેડૂતોએ કૃષિ કાયદા વિરૂદ્ધના આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ એલાન કર્યું છે કે હવે દિલ્હીમાં અમે દુધ, શાકભાજી જેવી વસ્તુઓ આપવાનું જ...

શેરબજારમાં કડાકો: રોકાણકારોની સંપતિમાંથી 5.37 લાખ કરોડનું ધોવાણ, રૂપિયો 103 પૈસા તૂટીને 73.47 ઊતરી આવ્યો

વિશ્વભરના શેરબજારોમાં આજે બ્લેક ફ્રાઇડેનું નિર્માણ થવા પામ્યું હતું. અમેરિકાના બોન્ડની ઊપજ વધીને વર્ષની ટોચે પહોંચી જવાના અહેવાલો પાછળ આજે ભારત સહિત વિશ્ભરના શેરબજારોમાં કડાકો...

કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો

રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમજ સંક્રમણને રોકવા માટે રાજ્યના ચાર મહાનગરપાલિકામાં કેસોમાં થતા વધારાને ધ્યાને લેતા...

નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે

રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી અવારનવાર આગ લાગ્યાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. એવામાં રાજ્યમાં વધુ એક જગ્યાએ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. નવસારીની...

2021ની વસ્તી ગણતરીમાં OBCની અલગથી જાતિવાર ગણતરી કરવામાં આવે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરાઇ છે, જેમાં કેન્દ્ર સરકાર પાસે વર્ષ 2021ની વસ્તી ગણતરીમાં અન્ય પછાત વર્ગ (અધર બેકવર્ડ ક્લાસ) ની અલગથી જાતિવાર...

BIG NEWS : પશ્વિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, આટલા તબક્કામાં યોજાશે મતદાન

ચૂંટણી પંચે આજે 4.30 કલાકે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરી છે. કોરોનાકાળમાં યોજાતી આ ચૂંટણીને ધ્યાને રાખીને ચૂંટણી પંચે ખૂબ...

પુડુચેરી/ ભાજપની ગેમમાં અહીં લાગુ છે રાષ્ટ્રપતિ શાસન, કોંગ્રેસનો દબદબો છતાં ખોવી પડી છે સત્તા

પુડુચેરી સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. પુડુચેરીમાં તબક્કાવાર મતદાન થશે. અહીં 6 એપ્રિલે મતદાન થશે અને 2 મેના રોજ ચૂંટણીના...

મોદી સરકારને મોટી રાહત/ કોરોના બાદ પહેલી વખત પોઝીટીવ આવ્યો દેશનો જીડીપી, અર્થતંત્રમાં આવશે જીવ

કોરોના મહામારી વચ્ચે પહેલી વખત મોદી સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા બે ક્વાર્ટરમાં નેગેટીવ ગ્રોથ રેટ બાદ પહેલી વખત ત્રીજા ક્વાર્ટરમાં દેશમાં જીડીપી...

બંગાળ : 5 રાજ્યોમાં સૌની નજર આ રાજ્ય પર રહેશે : આટલા તબક્કામાં યોજાશે અહીં મતદાન, ભાજપનું સૌથી મોટું લક્ષ્ય

શુક્રવારે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે માહિતી...

આસામ/ ભાજપને અહીં ‘ગ્રાન્ડ અલાયન્સ’ આપશે ટક્કર, 2016માં કોંગ્રેસને પછાડી ભાજપે જીતી હતી 60 સીટો

આસામમાં વિધાનસભાની ચૂંટણી (2021 વિધાનસભાની ચૂંટણીઓ) માટે શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. દરમિયાન, શુક્રવારે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને આસામ વિધાનસભાની ચૂંટણી તારીખ (આસામની ચૂંટણી તારીખ...

તામિલનાડુ : ભાજપને નથી રસ કારણ કે નથી વાગતો ગજ, આ પાર્ટીનો છે અહીં રહે છે દબદબો

ચૂંટણી પંચે શુક્રવારે ચાર રાજ્યો તામિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને આસામ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરી છે. જો આપણે તમિલનાડુની...