GSTV

Category : ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીની ચેલેન્જ/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હિંમત હોય તો ‘મન કી બાત’ માં આ 2 બાબતો પર વાત કરીને તો બતાવે

એક તરફ દેશની રાજધાની દિલ્હીના સીમાડા પર ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધ માટે બેઠા છે, તો બીજી તરફ પંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ...

રાજકારણ/ આસામમાં જીત માટે કોંગ્રેસ મોદીનું હથિયાર વાપરશે, 1 કરોડ લોકોને આપશે મોદીની ફેવરિટ વસ્તું

આસામમાં કોંગ્રેસે ચૂંટણી જીતવા નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઓળખ આપી એ ગમછા અથવા તો ‘ગમોસા’ને હથિયાર બનાવ્યું છે. મોદીએ કોરોનાથી બચવા માટે લોકોને માસ્ક ફરજિયાત પહેરવા...

આરપારની લડાઈ/ કોંગ્રેસના બળવાખોર નેતા ભગવા રંગે રંગાયા, સાગમટે ભાજપમાં જોડાશે કે શું?

જમ્મુમાં ગુલામ નબી આઝાદે ગાંધી ગ્લોબલ ફેમિલીના નેજા હેઠળ કરેલા કાર્યક્રમને કારણે કોંગ્રેસના બળવાખોર નેતા સાગમટે ભાજપમાં જોડાશે કે શું એવો સવાલ થવા માંડયો છે....

મતદાનમાં આવ્યો મોટો ટ્વિસ્ટ: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસના જ ઉમેદવાર જ નહોતા: નેતા આવ્યા અવઢવમાં

ગુજરાતમાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું છે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે. જે...

વધતા કોરોના સંક્રમણ વચ્ચે PM નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પર પ્રસારિત થતાં પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશની જનતા સાથે સંવાદ કર્યો. પીએમ મોદીએ ટ્વિટર પર લોકોને...

મતદાનનો દિવસ એટલે મતદારોનો દિવસ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તા માટે રસાકસી

મતદાનનો દિવસ એટલે મતદારોનો દિવસ…લોકશાહી દેશમાં એક જ દિવસ મતદારોનો આવે છે. જેમાં જુના અનુભવો અને નવી આશાઓનું સમીકરણ સાથે એક-એક મતથી સત્તા બનતી હોય...

ચૂંટણી/ ભાજપ વિજયની હેટ્રિક નોધાવવા તત્પર તો ગ્રામ્ય વિસ્તારમાં જીતવા કોંગ્રેસના મરણિયા પ્રયાસ

31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાઈ રહી છેે. સવારના 10 વાગ્યા સુધીમાં સરેરાશ 10 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લા...

ઈતિહાસ રચાયો/ નવા વર્ષનું પ્રથમ મિશન : ISROએ સફળતા પૂર્વક લોન્ચ કર્યું અમેઝોનિયા-1, મોદીની તસવીર પહોંચશે અવકાશમાં

વર્ષ 2021ના પ્રથમ અવકાશ અભિયાન હેઠળ રવિવારે PSLV-C51 થકી 19 સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યું છે. આ અભિયાનનું કાઉન્ટ ડાઉન શનિવારે શરૂ થઈ ગયું હતુ, અને...

વાંચી લેજો/ એમ જ નહીં મળે કોરોના વેક્સીન, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ આ 20 ગંભીર બીમારીઓના રજૂ કરવા પડશે પુરાવા

દેશમાં એક માર્ચથી કોરોના વેક્સીનેશનનું બીજુ ચરણ શરૂ થઇ રહ્યું છે. વેક્સીનેશન દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવશે. જો કે 45 વર્ષથી...

ભાજપને ઝટકો/ મોદી અને શાહને બંગાળમાં પડશે ધક્કો : કેરળ અને તામિલનાડુમાં તો 2 આંકે પહોંચી તો પણ ભાજપ ખુશ થઈ જશે

પાંચ રાજ્યો માટે યોજાનારા આગામી વિધાનસભાનું ચૂંટણીનું પ્રચાર અભિયાન હાલનાં દિવસોમાં જોરશોરથી ચાલી રહ્યું છે, શુક્રવારે જ કેરળ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, તામિલનાડુ અને કેરળમાં વિધાનસભાની...

સાવધાની / મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટક કેસમાં આ આતંકવાદી સંગઠને લીધી જવાબદારી, આપી ધમકી

મુંબઈમાં મુકેશ અંબાણાના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી ગાડીના કેસમાં જૈશ એ ઉલ હિંદ નામના એક સંગઠને જવાબદારી લીધી છે. આ સંગઠને ટેલીગ્રામ એપ દ્વારા આ...

દેશમાં કોરોના બેકાબૂ/ મોદી સરકારના રસીકરણ અભિયાનને ઝટકો, 24 કલાકમાં 16,448 કેસો, આ રાજયોમાં સ્થિતિ ભયંકર બની

સતત ત્રીજા દિવસે દેશભરમાં કોરોનાના નવા દૈનિક કેસોનો આંકડો 16 હજારથી વધુ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16488 કેસો દેશભરમાં નોંધાયા છે અને...

કમઠાણ/ મોદીજી દાઢી રાખી લેવાથી ટાગોર નથી બની જવાતું, મોદીની દાઢીને લઈને 2 નેતાઓ ઓનલાઈન બાખડ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દાઢીને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં હવે બે મંત્રીઓ મોદીની દાઢીને લઇને એકબીજાની સાથે ઝઘડો કરતા જોવા...

અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યનીચૂંટણીમાં કુલ 809 ઉમેદવારો મેદાનમાં, પરિણામ આવશે બીજી માર્ચે

અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યનીચૂંટણીમાં કુલ 809 ઉમેદવારો મેદાનમાં છે..જેમાં કુલ 13 બેઠક પર ભાજપની બિનહરીફ જીત થઇ છે. આજે થઇ રહેલા મતદાનમાં  જિલ્લા, તાલુકા અને...

કોંગ્રેસના ‘G-23’નેતાઓએ સોનિયા-રાહુલને દેખાડી તાકાત, શું થશે અસર?

જમ્મુમાં શનિવારે મોકો હતો ‘ગાંધી ગ્લોબલ ફેમિલી’ નામના એક એનજીઓના સમારોહનો, પરંતુ મંચનો ઉપયોગ કોંગ્રેસના ‘જી23’ સમૂહના નેતાઓએ રાહુલ અને સોનિયા ગાંધીને સંદેશ આપવા માટે...

જગત જમાદાર અમેરિકા છે ભારતનું દેવાદાર: તોતિંગ રકમ લીધી છે ઉધાર, દરેક અમેરિકનના માથે આટલા લાખનું દેવું

કોરોના વાઇરસની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. એશિયા ઉપરાંત યુરોપ તથા અમેરિકાના અર્થતંત્રને કોરોના વાઈરસને લીધે પારાવર નુકસાન થઈ રહ્યું છે.અમેરિકન અર્થતંત્ર...

રાજ્યની 31 જિલ્લા પંચાયત માટે મતદાનનું આયોજન, 980 બેઠક પૈકી 25 બેઠક બિનહરીફ

રાજ્યની 31 જિલ્લા પંચાયત માટે મતદાનનું આયોજન કરાયુ છે.  જિલ્લા પંચાયતની 980 બેઠક પૈકી 25 બેઠક બિનહરીફ થઈ છે. જિલ્લા પંચાયતની 980 બેઠક માટે 31...

રાજ્યની 231 તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન, કુલ 2 કરોડ 55 લાખ 93 હજાર 324 મતદારો કરશે મતદાન

ગુજરાતમાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આજે મતદાન યોજાશે. જે માટે ઇવીએમ સહિત ચૂંટણી સાહિત્યને મતદાન મથકો સુધી પહોંચાડવાની અંતિમ કાર્યવાહી કરાઇ છે. ૩૧ જિલ્લા પંચાયતો,...

ઐતિહાસિક ક્ષણ: સેટેલાઈટ સાથે જશે વડાપ્રધાન મોદીની આ તસ્વીર, કુલ 25,000 લોકોના નામ સાથે ભગવત ગીતા પણ જશે

વર્ષ 2021ના પ્રથમ અવકાશ અભિયાન હેઠળ રવિવારે PSLV-C51 થકી 19 સેટેલાઈટ લોન્ચ કરાશે. આ અભિયાનનું કાઉન્ટ ડાઉન શનિવારે શરૂ થઈ ગયું. ઈસરોએ જણાવ્યું કે, PSLV-C51...

રસીકરણનો બીજો તબક્કો: આ 20 પ્રકારની બિમારી સામે લડી રહેલા લોકોને અપાશે રસીમાં પ્રાથમિકતા, સરકારે જાહેર કર્યું લિસ્ટ

સમગ્ર દેશમાં 1 માર્ચથી કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. કોરોના રસીકરણમાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને અને જેની ઉંમર 45 વર્ષથી વધારે...

ચૂંટણી પર્વ/ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની રવિવારે ચૂંટણી, 2015થી માહોલ અલગ

ગુજરાતમાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું રવિવારે મતદાન યોજાશે. જે માટે ઇવીએમ સહિત ચૂંટણી સાહિત્યને મતદાન મથકો સુધી પહોંચાડવાની અંતિમ કાર્યવાહી કરાઇ છે. ૩૧ જિલ્લા પંચાયતો,...

રાહુલના નિશાને ફરીવાર RSS, કહ્યું: સંઘ દેશમાં બગાડી રહ્યું છે બંધારણીય સંતુલન

કોંગ્રેસ પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીના નિશાને ફરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આવ્યું છે. દેશના 5 રાજ્યોમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને ભાજપ...

ચૂંટણી સર્વે: મોદી-શાહના આંટાફેરા બંગાળમાં નહીં આવે કામમાં, તમિલનાડૂમાં પણ ઉંધો પડશે દાવ, આવો છે લોકોનો મિજાજ

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે આવા સમયે સી વોટરે એક ઓપિનિયન પોલમાં પાંચેય રાજ્યોનો રાજકીય મિજાજ જાણવાનો...

કોરોનાનો ફફડાટ: મહારાષ્ટ્રના અમરાવતીમાં આ તારીખ સુધી વધારી દીધુ લોકડાઉન, 36માંથી 28 જિલ્લામાં કાબૂ બહાર ગઈ સ્થિતી

મહારાષ્ટ્રમાં કોવિડ સ્થિતને લઈને સરકાર ઉપરાંત જિલ્લા પ્રશાસન પણ સતર્ક છે. રાજ્યના અમરાવતી જિલ્લામાં આગામી 8 માર્ચ સુધી લોકડાઉન વધારી દીધુ છે. અધિકારીઓએ આ અંગે...

એક આઇશા એવી જે ખુશમિજાજ હતી, હસતા મુખે મોત વહાલું કર્યું / કહેતી ગઈ: દુઆઓમે યાદ રખના

અમદાવાદના વટવામાં રહેતી આઇશાના આપઘાત પ્રકરણમાં પોલીસે ગુનો નોંધ્યો છે. આ કેસમાં વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં આઇશાનો પતિ દહેજ માગી ઝઘડો કરી આઇશાને પિયરમાં મૂકી...

કાલે નગરપાલિકાઓ અને જિલ્લા તાલુકા પંચાયત માટે થશે ચૂંટણી, વહીવટી તંત્ર સજ્જ

આવતીકાલે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે મતદાન થવાનું છે. જેને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ થઇ...

ખાતરના ભાવ વધારા પર ભાજપ કોંગ્રેસ આમને સામને, શરૂ થયા આક્ષેપ-પ્રતિઆક્ષેપ

એક તરફ ડીઝલના ભાવમાં દિવસેને દિવસે ભાવ વધારો થઇ રહ્યો છે જેને લીધે ખેડૂતો માથે આફત આવી છે તો બીજી તરફ સરકારે રાસાયણિક ખાતરના ભાવમાં...

રસીકરણ અભિયાન/ કોરોના વેક્સીન માટે કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન અને કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર? એક ક્લિકે જાણો

કોરોના મહામારી સામેની જંગમાં દેશભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે. અત્યાર સુધી 1.30 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી ચુકી છે, જેમાં સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઇન...

“મોદી સરકાર ચલાવી રહી છે ઉઘાડી લૂંટ”, રોજિંદી જરૂરિયાતની એક ચીજ નથી બજારમાં મળતી સસ્તી : રાહુલ ગાંધી બગડ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હંમેશા મોંઘવારી અને રોજગારી મુદ્દે મોદી સરકાર પર નિશાન તાકતા રહેતા હોય છે. તેઓ સતત ટ્વીટર દ્વારા મોદી સરકારને ટાર્ગેટ...

ભારત માટે ગર્વની વાત: વડાપ્રધાન મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થયું વિશ્વ, ફરી એક વાર મળશે આ આંતરરાષ્ટ્રીય સન્માન

વડાપ્રધાન મોદી સમગ્ર દુનિયામાં આજે જાણીતો ચહેર બની ગયો છે. પીએમ મોદીના નેતૃત્વમાં જે રીતે ભારત આગળ વધી રહ્યુ છે, તેનાથી સૌ કોઈ પ્રભાવિત થયાં...