GSTV

Category : ટોપ સ્ટોરી

ખુશખબર/ ભારતની જે વેક્સીન પર ઉઠ્યા સવાલ, ત્રીજા ટ્રાયલમાં 81 ટકા અસરકારક સાબિત થઇ એ દેશી રસી

ભારત બાયોટેક અને ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા વિકસિત કરાયેલી કોરોનાની રસી કોવેક્સિનની ટ્રાયલના ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં દાવો કરાયો...

ITના દરોડા/તાપસી પન્નુના ઘરે મોડી રાત સુધી ચાલી તપાસ, આજે હજુ કાર્યવાહી ચાલુ રહેશે

મહારાષ્ટ્રમાં આવકવેરા વિભાગે ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ સાથે ઘણા કલાકની પૂછપરછ ખતમ થઇ ગઈ છે. જો કે વિભાગ તરફથી આ અભિયાન...

બખ્ખાં/ સેન્સેક્સમાં જોરદાર ઉછાળો, રોકાણકારોની સંપતિ રૂપિયા 210.22 લાખ કરોડની વિક્રમી ટોચે પહોંચી

મેન્યુફેકચરીંગ ક્ષેત્રે વૃધ્ધિ બાદ આજે દેશમાં સર્વિસ ક્ષેત્રની વૃધ્ધિ વર્ષની ટોચે પહોંચવા સહિતના અન્ય સાનુકુળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી...

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાનો કહેર, નવા 9855 કેસ નોંધાયા 42ના નિપજ્યા કરૂણ મોત: અઘાડી સરકાર ચિંતામાં

મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળા ફરી માથુ ઉચકતા દરરોજ દરદીઓની સંખ્યામાં ધરખમ વધારો થતો હોવાથી રાજ્યનો આરોગ્ય વિભાગ અવઢવમાં મૂકાઇ ગયો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા ૯૮૫૫...

ખાસ વાંચો/ સીધુ 8.5 રૂપિયા સસ્તુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ, આ રીતે આમ આદમીને રાહત આપી શકે છે મોદી સરકાર

મોદી સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર ૮.૫૦ રૂપિયા પ્રતિ લિટર સુધી એક્સાઇઝ ડયુટી ઘટાડો કરવાની ગુંજાઇશ છે તેમ વિશ્લેષકોનું માનવું છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર...

નવી ઔદ્યોગિક નીતિના સપનાને સાકાર કરવાનું બજેટ!, બે લાખને સરકારી નોકરીના વચન આપતું કરવેરા વિનાનું બજેટ

ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા ૨૦૨૧-૨૨ના વર્ષના બજેટનું કદ રૂા. ૯૭૪૨ કરોડ વધારીને રૂા. ૨,૨૭,૦૨૯ કરોડનું કર્યું છે. બીજીતરફ આ બજેટમાં...

રાજકારણ/ તમિલનાડુ ચૂંટણી પહેલા શશિકલાએ કર્યુ સંન્યાસનું એલાન, AIADMK કેડરને કરી આ ખાસ અપીલ

તામિલનાડૂ વિધાનસભા ચૂંટણી પહેલા શશિકલાએ મોટી ઘોષણા કરી છે. શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત બાદ શશિકલાએ કહ્યું કે તેણે...

ગ્લોબ વૉર્મિંગ : દેશની બાવન મોટી કંપનીઓએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આયોજન કર્યું

ગ્લોબલ વૉર્મિંગની અસર સૌ કોઈને થઈ રહી છે અને હવે અસર આર્થિક નુકસાન પણ કરી રહી છે. બિલ્ડિંગ બેક ગ્રીનર નામના રિપોર્ટ પ્રમાણે પાંચ વર્ષમાં...

ચૂંટણી પંચનો આદેશ: તમામ પેટ્રોલ પંપ પરથી આગામી 72 કલાકમાં હટાવી દો પીએમ મોદીના ફોટાઓ, TMCએ કરી હતી ફરિયાદ

કેન્દ્રીય ચૂંટણી પંચે પાંચ ચૂંટણીવાળા રાજ્યોમાંથી પીએમ મોદીની તસ્વીરોવાળી કેન્દ્ર સરકારની યોજના સાથે જોડાયેલી જાહેરાતો 72 કલાકની અંદર હટાવી દેવાનો સમય આપ્યો છે. ચૂંટણી પંચે...

મોટા સમાચાર: તમિલનાડૂમાં વિધાનસભા ચૂંટણી પહેલા આવ્યો રાજકારણમાં ભૂકંપ, શશિકલાએ રાજકારણમાંથી લીધો સંન્યાસ

તમિલનાડૂમાં વિધાનસભાની ચૂંટણી પહેલા AIADMKમાંથી હટાવેલા અને પૂર્વ સીએમ જયલલિતાના સહયોગી રહેલા વીકે શશિકલાએ મોટી જાહેરાત કરી છે. શશિકલાએ રાજકારણમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી છે....

અરેરાટી/ આખા પરિવારે ઝેર પી લીધું છે ઘરને તાળું મારી ચાવી બહાર નાખી છે, પોલીસને દીકરાએ કર્યો ફોન

વડોદરામાં સોની પરિવારના સભ્યોની સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી છે. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે....

ITનો સપાટો: અનુરાગ કશ્યપ અને તાપસી પન્નૂ બાદ રિલાયન્સ એન્ટરટેઈમેન્ટ સહિત 4 કંપનીઓ પર દરોડા

મહારાષ્ટ્રમાં આજે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બોલિવૂડ પર તવાઈ બોલાવી છે. 4 કંપનીઓ પર ઈન્કમટેક્સના દરોડા પડ્યા છે. જેમાં ફેંટમ ફિલ્મ, ક્વાન, એક્સીડ અને અનિલ અંબાણીની કંપની...

લોકડાઉન નડ્યું : આર્થિક સ્થિતિ ડામાડોળ થતા વડોદરાના સોની પરિવારના છ સભ્યોએ દવા ગટગટાવી, 3નાં મોત

ગુજરાતમાં રોજે રોજ આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા અમદાવાદની યુવતીએ આપઘાત કર્યાનો કિસ્સો હજુ શાંત નથી થયો ત્યારે વડોદરામાં પણ એક...

મોટા સમાચાર/ ગુજરાતમાં 70 કિલોમીટર લાંબુ મીઠા પાણીનું સરોવર બનાવશે રૂપાણી સરકાર, 5,322 કરોડની કરી ફાળવણી

ગુજરાતમાં નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે. તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી...

સરદાર સરોવર/ એમપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રની દાદાગીરી : પાણી લઈને રૂપાણી સરકારને નથી ચૂકવતા રૂપિયા, 7 હજાર કરોડ લેવાના બાકી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રને પણ પાણી પુરૂ પાડે છે પરંતુ આ ત્રણેય રાજ્યો પાસેથી ગુજરાતે 6...

આઈશા આપઘાત કેસમાં નવો વળાંક / આરોપી પતિ આરીફના આરોપો બાદ હવે મોટો ખુલાસો

અમદાવાદમાં આઈશા આપઘાત કેસમાં પોલીસે આરોપી પતિ આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે, આ કેસમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે આરોપી આરીફ આઈશાને શા માટે...

રૂપિયા ખૂટ્યા/ ગુજરાતમાં વિકાસ માટે રૂપાણી સરકારે બજારમાંથી લીધી 75,971 કરોડની લોન : આટલા ટકા છે વ્યાજ, મોટો ખુલાસો

ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં બજાર લોન લીધી હોવાની કબૂલાત કરી છે. વિધાનસભા ગૃહમાં સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 75 હજાર 971 કરોડની લોન લીધી...

ગતિશીલ ગુજરાતની વાતો પોકળ / સતત વધી રહ્યો છે બાલમૃત્ય દર, આંકડા જાણીને ચોકી જશો

એક તરફ ગુજરાત સરકાર ગતિશીલ ગુજરાતના નારાઓ લગાવી રહી છે તો બીજી તરફ વાસ્તવિકતા સાવ જુદી જ છે. વિધાનસભા ગૃહમાં જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં...

ગુજરાતના બજેટ પર સીએમ વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા, કહ્યું: ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જતું બજેટ

આજે રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજુ કર્યું. નાણામંત્રીએ ગુજરાત રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લગાવી વેક્સિન: ડોક્ટર્સ, નર્સ અને હેલ્થ વર્કર્સનો માન્યો આભાર, અગાઉ પીએમ મોદીએ પણ લીધી હતી રસી

પીએમ મોદી બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કોરાનાની રસી મુકાવી છે. કેન્દ્ર સરકારે એક માર્ચથી કોરોના વેક્સીનના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો છે અને એ...

મહામારી સત્તા માટે આફત નહીં અવસર, માસ્ક ન પહેરનારને દંડ કરી ઉઘરાવ્યા કરોડો રૂપિયા

કોરોના કાળમાં સરકારે ગાઇડલાઇન જાહેર કરી માસ્ક પહેરવું ફરજીયાત કર્યું. મહામારીના સમયમાં જનતાના સ્વાસ્થ્ય માટે આ જરૂરી અને અનિવાર્ય હતું. તો લોકોને જાગૃત કરવા માટે...

બજેટ/ રોડ-રસ્તા અને પુલો માટે સરકારે ખોલ્યો પટારો, રસ્તાઓના વિશાળ નેટવર્ક દ્વારા સ્વરોજગારી નિર્માણને વેગ

માર્ગ અને મકાન વિભાગ માટે સરકારે કુલ 10,200 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. બજેટ રજૂ કરતાં નીતિન પટેલે કહ્યું કે, અમારી સરકારે છેવાડાના ગામડા સુધી...

સીડી કાંડમાં ફસાયેલા કર્ણાટકાના મંત્રીએ આપ્યું રાજીનામું, નોકરીના બદલામાં મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ

કર્ણાટકા સેક્સ સીડી કાંડમાં ઘેરાયેલા સરકારના મંત્રી રમેશ જારકીહોલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ વિવાદ વચ્ચે બુધવારે જારકીહોલીએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી બીએસ...

દારૂબંધી માત્ર કાગળ પર / ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, 2020માં ઝડપાયો આટલા કરોડનો દારૂ

ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાના કારણે 67 દિવસનું લોકડાઉન હોવા છતાં રાજ્યના અમુક જિલ્લામાં 2019 કરતા...

બજેટ 2021-22/ રાજયમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ વિકસાવાશે કાયમી હેલીપેડ, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડની ફાળવણી

ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે બજેટમાં જાહેરત કરી હતી કે, રાજ્યમાં 6...

બજેટ 2021-22/PM મોદીના વતન વડનગર માટે નાણામંત્રીની મોટી જાહેરાત, આટલા કરોડના ખર્ચે બનશે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ

અત્યારે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યુ. જેમાં નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતના પ્રજાજનોનો સર્વાંગી વિકાસ થાય...

ગતિશીલ ગુજરાતમાં ગુનાખોરી ‘પ્રગતિના પંથે’, વિધાનસભામાં જાહેર કરાયા ચોંકાવનારા આંકડા

દેશના અન્ય રાજ્યોની સરખામણીએ શાંત અને પ્રગતિશીલ મનાતા ગુજરાતમાં હવે ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે. વિધાનસભા ગૃહમાં જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં દરરોજ...

સુપ્રીમનો સૌથી મોટો ચુકાદો : મોદી સરકારથી જુદા વિચારો હોય એ દેશદ્રોહી ના ગણાય, ફારૂક અબ્દુલ્લાહને આપી દીધી મોટી રાહત

જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાહને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. કોર્ટે કહ્યું કે- સરકાર કરતા જુદા વિચારો વ્યક્ત કરવાની અભિવ્યક્તિને...

રાજયમાં પ્રવાસન અને આરોગ્ય વિભાગને અપાયું પ્રાદ્યાન્ય, મોદીના આ પાયલટ પ્રોજેક્ટ માટે આટલા કરોડ ફાળવાયા

ગુજરાતમાં આજે નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે. નાણાંમંત્રીએ બજેટમાં જણાવ્યું કે, PM માતૃવંદના યોજના માટે 66 કરોડની જોગવાઇ કરાઇ છે. અમદાવાદ નવી સિવિલની...

લ્હાણી/ ગુજરાતના વિદ્યાર્થીઓ પર મહેરબાન રૂપાણી સરકાર, ફ્રીમાં આપશે ટેબલેટ અને આ સુવિધાઓ

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે કુલ 32 હજાર 719 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી. બાળકોના સર્વગ્રાહી વિકાસ અને   ઉત્તમ શિક્ષણ માટે 3400 શાળાઓમાં...