GSTV

Category : ટોપ સ્ટોરી

વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ: મોદીના જન્મદિવસ પર થશે રિલીઝ, આ કલાકાર નિભાવશે પીએમનું પાત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર કેટલીય ફિલ્મો બની છે. વિવેક ઓબેરોયથી લઈને મહેશ ઠાકુર સુધી, આ તમામ લોકોએ પીએમ મોદીનો રોલ નિભાવવાનો પ્રયાસ કર્યો છે....

મુશ્કેલીઓ વધી/ Anurag Kashyap અને Taapsee Pannuના કેસમાં મળી 350 કરોડની હેરાફેરી, તાપસીના ઘરેથી 5 કરોડ રોકડાની મળી છે રસિદો

ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુના ઘરે પડેલા ઇન્કમટેક્સના દરોડામાં આવકવેરા વિભાગને મોટા પાયે આવકવેરાની ચોરીના પુરાવા મળ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા તપસી...

દેશના આ છે ટોપ ટેન હાઈવે : ગુજરાતના 3 હાઈવેનો આ યાદીમાં મોદી સરકારે કર્યો સમાવેશ, પ્રથમ નંબરે પણ છે ગુજરાત

ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી (એનએચએઆઈ) એ દેશના શ્રેષ્ઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (રાષ્ટ્રીય ધોરીમાર્ગો) ની સૂચિ બહાર પાડી છે. એનએચએઆઈએ ભારતભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સર્વે હાથ ધર્યો છે...

દિલ્હી હાઇકોર્ટ બગડી/ દેશનાં લોકોને કોરોનાની રસી મળી રહી નથી અને મોદી સરકાર વાહવાહી માટે કરી રહી છે દાન પર દાન

દિલ્હી હાઇકોર્ટે આજે એક અરજીની સુનાવણી કરતા સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા તથા ભારત બાયોટેકને કોવિશીલ્ડ અને કોવૈક્સીન રસી અંગે પોતાની નિર્માણ ક્ષમતાનો ખુલાસો કરવાની હુકમ...

OTT પર સુપ્રીમ કોર્ટની ફટકાર/ ‘ઈન્ટરનેટ અને ઓટીટી પર પ્લેટફોર્મ્સ પર દેખાડાઈ રહી છે પોર્ન ફિલ્મો, સ્ક્રિનિંગ અતિ જરૂરી

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઓટીટી પ્લેટફોર્મ્સની સ્ક્રિનિંગને જરૂરી ગણાવતા કહ્યું કે, આ પ્લેટફોર્મ્સ પર પોર્ન પણ દેખાડવામાં આવી રહ્યું છે. આ પ્રકારના પ્રોગ્રામ માટે સ્ક્રિનિંગની વ્યવસ્થા...

ખૂલી પોલ/ ખેડૂતોની હામી ગણાવતી રાજ્યની ભાજપ સરકારે ખેડૂતોને આપ્યો ઠેંગો, એક નહીં અનેક યોજનાઓમાં નથી આપ્યો લાભ

પોતાને ખેડૂતોની હામી ગણાવતી રાજ્યની ભાજપ સરકારને ખેડૂતોની સમસ્યા કે હાલાકી દૂર કરવામાં કોઇ રસ ન હોવાનું ફરી એક વખત સાબિત થયું છે. છેલ્લા 2...

ભાજપે કેરલમાં મોટો દાવો ખેલ્યો: મેટ્રો મેનને બનાવ્યા મુખ્યમંત્રી પદના ઉમેદવાર, સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપે હસતા મોઢે વાત માની લીધી

કેરળ વિધાન સભા ચૂંટણી માટે મોટો દાવ ખેલતા બિજેપીએ ગુરૂવારે મેટ્રો મેનનાં નામથી ઓળખાતા ઇ શ્રીધરનને પાર્ટી તરફથી મુખ્ય પ્રધાનનાં ઉમેદવાર બનાવ્યા છે, 88 વર્ષીય...

Big News : આગામી સપ્તાહના અંત સુધીમાં રાજ્યમાં નવા મેયરોની કરાશે વરણી, જાણો કઇ તારીખે કયા શહેરને મળશે નવા મેયર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાતા હવે રાજ્યમાં નવા મેયરોની નિમણૂંક કરવા અંગે દમદાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે એવામાં નવા મેયરોની...

Big News : ગુજરાત હાઇકોર્ટની રાજ્ય સરકારને ફિટકાર, જ્યાં ફાયર સેફ્ટી નહીં હોય તેવી શાળાઓની મંજૂરી રદ્દ કરાશે

રાજ્યમાં હજી પણ ક્યાંક ક્યાંક ફાયર સેફ્ટીનો અભાવ છે જેના લીધે અવારનવાર ક્યાંક ને ક્યાંક આગની ઘટનાઓ ઘટતી રહે છે. એવામાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો...

તાજમહાલ પછી વિમેન પાવર લાઈન 1090ના મુખ્યાલયમાં બોમ્બની સૂચનાથી હડકંપ, તપાસ ચાલી રહી…

તાજમહેલ પછી હવે લખનૌના 1090 મુખ્યાલયમાં બોમ્બની સૂચનાને હડકંપ મચાવી દીધો છે. આખા મુખ્યાલયમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં ડોગ અને બૉમ્બ...

અમદાવાદ/ કોર્પોરેશન ચુંટણીમાં બીજેપીએ જંગી લીડ સાથે જીત મેળવી, હોદ્દેદારો માટે મનોમંથન શરુ કરી દીધું

અમદાવાદ કોર્પોરેશન ચુંટણીમાં બીજેપીએ જંગી લીડ સાથે જીત મેળવી લીધી છે. ત્યારે હવે બીજેપીએ હોદ્દેદારો માટે મનોમંથન શરુ કરી દીધું છે. મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ...

શ્રેષ્ઠ શહેર/ રહેવા માટે બેસ્ટ શહેરોની આવી ગઈ યાદી, મોદી સરકારે જાહેર કર્યું લિસ્ટ, જાણી લો તમારું શહેર કયા ક્રમે છે

1 મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરોમાં બેંગાલુરુ દેશનું શ્રેષ્ઠ શહેર બન્યું છે. બીજી બાજુ, 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં શિમલા ટોચ પર છે. કેન્દ્રીય આવાસ...

નાનીનો દોહિત્ર-દોહિત્રી સાથેનો સંબંધ ખાસ છે પરંતુ તે માતા-પિતાનું સ્થાન ના લઇ શકે: હાઇકોર્ટનો મોટો ચુકાદો

બોમ્બે હાઈકોર્ટે બુધવારે નાસિકની એક 12 વર્ષની બાળકીની કસ્ટડીનો ચુકાદો આપતાં કહ્યું કે, નાનીનો તેની દોહિત્રી માટે વિશેષ પ્રેમ હોય છે, પરંતુ તે પ્રેમ તેના...

બંગાળની ચૂંટણીમાં સોફ્ટ હિન્દુત્વની નીતિ! શિવરાત્રીના દિવસે મમતા કરશે પોતાના જીવનનું મોટું કામ

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હિન્દુત્વની જોરદાર લડાઈ જોવા મળી રહી છે. એક બાજુ જયારે જઈ શ્રી રામના નારાને લઇ વિવાદ ઉભો થયો છે તો હવે બંગાળના...

અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ ન બને તે માટે ભાજપે અપનાવી નવી રણનીતિ, અપાવશે રાજીનામું!

અમદાવાદ જિલ્લા પંચાયતની 34 પૈકી 30 બેઠકો પર જીત મેળવ્યા બાદ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ કોંગ્રસમાંથી બને તેવી સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે જિલ્લા પંચાયતમાં...

કામનું/ ગેસના ભાવ વધારા માટે મોદી સરકાર કરતાં આ વિદેશી કંપની વધુ જવાબદાર, જાણી લો કેમ વધી રહ્યાં છે LPGના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જ ક્રમમાંLPGના ભાવ પણ સામાન્ય લોકોને પરેશાન કરી રહ્યા છે. તાજેતરમાં, LPGના દરમાં ફરીથી વધારો...

કામના સમાચાર/ ખાનગી હોસ્પિટલો બિમાર વૃદ્ધોની સારવારને ટોપ પ્રાયોરિટી આપે, સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક આદેશ

સુપ્રીમ કોર્ટે દેશભરની ખાનગી હોસ્પિટલોને અગ્રતા રૂપે વૃદ્ધોને સારવાર પ્રદાન કરવા માટેનો આદેશ જારી કર્યો છે. અગાઉના હુકમમાં સરકારી હોસ્પિટલોમાં વૃદ્ધોને પ્રાધાન્ય આપવાનું કહેવામાં આવ્યું...

સ્પેસએક્સના સૌથી વિશાળ રોકેટેનું પ્રથમ ટેસ્ટમાં સફળ લેન્ડિંગ, ત્યાર પછી થોડા સમયમાં થઇ ગયો બ્લાસ્ટ

એલન મસ્કની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશન (સ્પેસએક્સ)ના નવા અને સૌથી વિશાળ રોકેટે પોતાની ત્રીજી ટેસ્ટ ફ્લાઈટમાં પ્રથમ વખત સફળ લેન્ડિંગ કર્યું હતું. જો કે થોડી...

VIDEO: દારૂબંધી! ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાએ પાર્ટીમાં ઉડાવી દારૂની છોળો, પાણીપુરીની પુરીમાં દારૂ ભરીને માણી ભરપૂર ‘મોજ’

વડોદરામાં કેટરિંગનો વ્યવસાય કરનારા પૂર્વ કોર્પોરેટરના કર્મચારીની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ સાથે પાણીપુરીની પુરીમાં દારૂ ભરી દારૂ પુરીની મોજ માણતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ...

શું વિશ્વમાં સૌથી સસ્તી છે ભારતીય કોરોના રસી!, દુનિયાના વિવિધ દેશોની વેક્સિનની કિંમત વાંચો માત્ર એક ક્લિકે…

સમગ્ર વિશ્વની સરકારો કોરોના મહામારીનો અંત લાવવા માટે વેક્સિનેશન અભિયાન ચલાવી રહી છે જેમાં ભારતથી લઈને બ્રિટન, અમેરિકા, ચીન, રૂસ, ઈઝરાયલ વગેરે દેશોનો સમાવેશ થાય...

ખુશખબર/ 10 લાખ લોકોને મળશે નોકરી : મોદી સરકારે શરૂ કર્યું Saksham પોર્ટલ, આ રીતે અપાવશે રોજગાર

સરકાર હવે ડિજિટલ માધ્યમ દ્વારા લોકોને તેમની સેવાઓ આપી રહી છે. સરકાર દ્વારા એક પોર્ટલની શરૂઆત પણ કરવામાં આવી છે, જેના દ્વારા વધુને વધુ લોકોને...

સૌથી મોટા સમાચાર: ગુજરાતના પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી સહિત પરિવારના 4 સભ્યો કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ ઘાતક વાયરસની ઝપેટમાં વધુ એક નેતા અને તેમનો આખો પરિવાર સંક્રમિત થવાના સમાચાર સામે આવ્યા છે,...

પીએમ મોદીનો વર્ષ 2020 પછીનો પ્રથમ વિદેશ પ્રવાસ, આ તારીખે જઈ રહ્યા છે બાંગ્લાદેશ

કોરોનાના કારણે રાષ્ટ્ર પ્રમુખોના વિદેશ પ્રવાસો પર રોક લાગી હતી તે હવે પૂર્ણ થવાના સંકેતો મળી રહ્યા છે. 26 માર્ચથી વડાપ્રધાનની વિદેશ યાત્રાનો પ્રારંભ શરૂ...

વિશ્વવિખ્યાત મકબરા તાજમહેલમાં બોમ્બ હોવાના સમાચારથી મચી અફરાતફરી, ફોર્સ આવી એક્શનમાં

વિશ્વની સાત અજાયબીઓમાંના એક તાજમહેલમાં બોમ્બ હોવાના સમાચાર સામે આવ્યા છે. બોમ્બની માહિતી મળ્યા બાદ અંદર આવેલા પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને હાલમાં તાજમહેલના...

ફફડાટ: સ્કૂલો શરૂ થયા બાદ વાલીઓને જે ડર હતો તો પડ્યો સાચો!, રાજ્યના આ શહેરોમાંથી અંદાજીત 10થી વધુ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા

રાજ્યમાં હાલ કોરોના વાયરસે ફરીથી માથું ઉંચક્યું છે. એક અઠવાડિયાથી રોજના 400થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન વડોદરાના ગોત્રી વિસ્તારની આનંદ વિદ્યા વિહાર...

તમારા કામનું/ રેશન કાર્ડને લગતી હોય કોઇ સમસ્યા કે પછી રેશન ડીલર કોઇ આનાકાની કરે આ નંબર પર કરો ફરિયાદ, તરત આવશે નિવારણ

રેશનકાર્ડ એ એક સરકારી દસ્તાવેજ છે કે જેના દ્વારા ઘઉં, ચોખા વગેરે સરકારી વિતરણ પ્રણાલી હેઠળ બજાર કિંમત કરતા ઓછા ભાવે વાજબી ભાવોની દુકાનમાંથી ખરીદી...

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો કર્યો નિર્ણય, ભારતનું પલડું ભારે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ચોથી અને છેલ્લી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 કેસો નોંધાયા,૪૨ દિવસ બાદ સર્વોચ્ચ કેસ

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧નું મૃત્યુ થયું છે. હાલમાં ૨,૬૩૮ એક્ટિવ કેસ છે જ્યારે ૩૯ દર્દી...

રાજ્યની વેટ-જીએસટીની આવકમાં પડશે હજારો કરોડનું ગાબડું, કોરોનાના કારણે થશે સરકારી તિજોરીને નુકસાન

કોરોનાને કારણએ ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષની વેલ્યુ એડેડ ટેક્સ-વેટ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટીની ગુજરાત સરકારની આવકમાં અંદાજે રૂા. ૯૦૦૦ કરોડનું ગાબડું પડે તેવી ધારણા છે....

3400 સ્કૂલોને અદ્યતન કરવા પાંચ વર્ષમાં ૧૨૦૭ કરોડનું આયોજનઃ શિક્ષણ ક્ષેત્રે 32719 કરોડની જોગવાઈ

ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરવામા આવ્યુ હતુ.જેમાં આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે ૩૨,૭૧૦ કરોડ રૃપિયાની જોગવાઈ કરાઈ છે.ગત વર્ષ કરતા આ વર્ષે ૭૬૪...