GSTV

Category : ટોપ સ્ટોરી

કામનું/ જૂની કારનું અહીં કરશો વેચાણ તો નવી કારની ખરીદીમાં 5 ટકા મળશે ડિસ્કાઉન્ટ, સરકારે જાહેર કરી નવી પોલિસી

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ આજે કહ્યું હતું કે જૂની કાર અને અન્ય વાહનોને ભંગારમાં આપવા માગતા લોકો માટે નવી સ્ક્રેપિંગ પોલિસીમાં...

કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનશે કોણ?, કોંગ્રેસ હજુ અસમંજસ સ્થિતિમાં, બીજી તરફ શહેરના મેયર અને ડે.મેયરની વરણીની ભાજપની તૈયારી પૂર્ણ!

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા કોણ બનશે તેને લઇને કોંગ્રેસમાં હજુ અવઢવ ચાલી રહી છે. બુધવારે  શહેરના ટાગોર હોલમાં નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક મળવાની છે....

મોટા સમાચાર/ ભાજપ આ રાજ્યમાં જીત્યું તો ગુજરાતમાં આવી જશે વહેલી ચૂંટણી: મોદી નહીં લે રિસ્ક, શરૂ કરો તૈયારીઓ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભાજપ ફૂલફોર્મ છે. હવે ભાજપનો લક્ષ્યાંક ગુજરાત વિધાનસભામાં 140 કરતાં વધુ બેઠકો જીતવાનો છે ત્યારે ઉમરગામ ખાતે અભિવાદન...

કોલેજ સ્ટુડન્ટોની દારૂપાર્ટી/ કોલેજની છોકરીઓ પણ પકડાતાં પોલીસે સેમ્પલ લીધા, આ છે નામનું લિસ્ટ

વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસને માહિતી મળી હતી કે ગોત્રી ચેકપોસ્ટ ઝાયડસ બિલ્ડીંગની ગલીમાં નેપ્ચ્યુન ગ્રીન ગ્રહમાં કેટલાંક યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે જે માહિતીના...

સાચવજો/ ગુજરાતના પડોશમાં લોકડાઉન સિવાય નથી રહ્યો વિકલ્પ, 24 કલાકમાં આવ્યા 11 હજારથી વધારે કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ફરીથી વકરતી હોય તેવું નજરે પડી રહ્યું છે. આજે રવિવારે મહારાષ્ટ્રમાં પાંચ મહિના બાદ સૌથી વધુ એટલે કે ૧૧૧૪૧ કેસ નોંધાયા હતા....

JEE Main 2021 Result: ફાયનલ આન્સર કી જાહેર : આજે જાહેર થશે રિઝલ્ટ, છાત્રો માટે આ રહી ડાયરેક્ટ લિંન્ક

ફેબ્રુઆરી સેશનની JEE Main 2021 એક્ઝાન રિઝલ્ટ આજે એટલે કે, 06 માર્ચ 2021ના રોજ સત્તાવાર વેબસાઈટ પર જાહેર થયુ છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આજે...

અહીં હવે સાર્વજનિક સ્થળોએ બુર્ખા પહેરવા પર પ્રતિબંધ! વોટિંગ દ્વારા લેવાયો નિર્ણય

સ્વીત્ઝર્લેન્ડમાં બુર્ખા પર બેનને લઇ ચાલી રહેલ વિવાદ વચ્ચે રવિવારે એના પર જનમત સંગ્રહ એટલે રેફરેન્ડમ કરાવવામાં આવ્યું. જનમત સંગ્રહમાં સાર્વજનિક સ્થળોએ બુર્ખા માટે લોકોએ...

રાફેલ જેટ બનાવનાર કંપની દસોના માલિક ઓલિવિયર દસોની હેલિકોપ્ટર ક્રેશમાં મોત

ફ્રાન્સના અરબપતિ બિઝનેસમેન ઓલિવિયર દસોની એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થઈ ગઈ છે. દસોના નિધન પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોએ શોક જતાવ્યો છે. તેમની કંપની રાફેલ...

જનમેદની આવી તાનમાં: હું અસલી કોબરા છું, એક ડંખ મારીશ તો ફોટો બનાવી દઈશ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના ગરમાગરમ વાતાવરણ વચ્ચે આખરે ખ્યાતનામ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઈ ગયા. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીની રેલીમાં તેમણે ભાજપનો ઝંડો...

જીવલેણ કોરોના વકર્યો/ સતત બીજા દિવસે 18 હજાર કેસો નોંધાયા, દેશના કુલ નવા કેસોમાં ૮૪ ટકા કેસો ગુજરાત સહિત છ રાજ્યોમાં

ભારતમાં અચાનક કોરોના વાઇરસના કેસોમાં વધારો થવા લાગ્યો છે. સતત બીજા દિવસે કોરોનાના નવા ૧૮,૭૧૧ કેસો સામે આવ્યા છે જ્યારે વધુ ૧૦૦ લોકોના મોત નિપજ્યા...

મમતા બગડી/ મોદી અને શાહ મોટા ખંડણીખોર : પરિવર્તન તો ચોક્કસ આવશે, પરંતુ તે બંગાળ નહીં દિલ્હીમાં આવશે

બંગાળમાં વડાપ્રધાન મોદીના આક્ષેપો સામે મુખ્યમંત્રી મમતા બેનરજીએ સિલિગુડીમાં મહિલાઓ સાથે વિશાળ પદયાત્રા યોજી ભાજપ અને પીએમ મોદી પર વળતો હુમલો કર્યો હતો. મમતાએ ‘વિશ્વ...

મોદીની મમતાને ચેલેન્જ/ લોકસભામાં અડધી કરી અને વિધાનસભામાં ટીડીપીને સાફ કરી નાખીશું

બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત રવિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાન પર રેલી મારફત મુખ્યમંત્રી મમતા બેનરજી પર શાબ્દિક...

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: જો લગ્ન કરવાનો વાયદો શરૂઆતથી જ ખોટો હોય તો, બળાત્કાર માની શકાશે, નહીંતર…

સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય આપતા જણાવ્યુ છે કે, મહિલા સાથે લગ્ન માટે કરવામાં આવેલો વાયદો જો શરૂઆતથી જ ખોટો હોય તો, તેને રેપ માનવામાં...

સાઉથ ફતેહ કરવા અમિત શાહનો હુંકાર: કેરળ અને તમિલનાડૂમાં સભાઓ ગજવી, ચૂંટણી ટાણે આપ્યો નવો નારો

દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તમિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના કન્યાકુમારીમાં આજે એક રોડ શો કર્યો. તે બાદ તેઓ...

આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકામાં ભગવો લહેરાતા સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિજયોત્સવ’

આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. ત્યારે ભાવનગર ખાતે આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય આભાર રેલીનું આયોજન થયું. એરપોર્ટથી...

અનામત પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: અનામત કેટેગરીના ઉમેદવારો જો સારા માર્ક્સ સાથે પાસ થાય તો તેમની પસંદગી જનરલ કેટેગરીમાં થઈ શકે

સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં કહેવાયુ છે કે, જો પછાત વર્ગના ઉમેદવાર મેધાવી ઉમેદવારની બરાબર નંબર લાવશે, તો તેમની પસંદગી...

હમશે જો ટકરાતા હૈ, વો ચૂર-ચૂર હો જાતા હૈ: મમતાએ ભરી સભામાં આપી મોદીને આ ચેેલેન્જ, કહ્યું આટલા જૂઠા પ્રધાનમંત્રી ક્યાંય જોયા નથી

પશ્ચિમ બંગાળમાં ચુંટણી  જંગ તેની ચરમસીમા પર છે, બિજેપી અને ટીએમસીનાં નેતાઓ એકબીજા પર જોરદાર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે, મોદીએ કોલકાત્તાનાં પ્રખ્યાત બ્રિગેડ પરેડ...

જનતા તાનમાં આવી ગઈ: હું અસલી કોબરા છું, એક ડંખ મારીશ તો ફોટો બનાવી દઈશ…ભાજપના મંચ પરથી મિથુને ડાયલોગબાજી કરી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીજંગનો આજે શંખનાદ શરૂ થઈ ગયો છે. આજે પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે પહોંચ્યા હતાં. નરેન્દ્ર...

સ્ટીલમેન મિત્તલના ગુજરાત પ્રવાસ પર સીએમ રૂપાણીએ આપી પ્રતિક્રિયા, આટલા હજાર કરોડનું કરશે રોકાણ

જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી સાથે બેઠક કરી હતી. ત્યારે આ મુલાકાત અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. આ...

ભક્તો વગર જ ભવનાથ મેળાનો ઐતિહાસિક પ્રારંભ, જય ઘોષ સાથે ગુંજી ઉઠી ગિરનાર તળેટી

મહાશિવરાત્રિના મેળોના પ્રારંભ થયો છે જો કે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ વર્ષનો ભવનાથનો મેળો યાત્રિકો વિહોણો હશે કેમકે કોરોના કાળના કારણે આ મેળો માત્રને...

ગતિશીલ વિકાસ કે ભૂતિયા વિકાસ? ગુજરાતના આર્થિક પાટનગરમાં ગાયબ થયા સ્મશાન

અમદાવાદના સૌથી પોશ વિસ્તાર બોપલમાં તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ 40 સોસાયટી અને તેના ચાર હજારથી વધુ રહીશો બની રહ્યા છે. બોપલ તળાવ  પાસે સર્વે નંબર 230માં...

બંગાળમાં પીએમ મોદીનું સંબોધન / બંગાળની ધરતીએ ભારતને સશક્ત કર્યું, મમતાએ આપ્યો દગો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ચૂંટણી તારીખોની જાહેરાત બાદ પીએમ મોદી આજે પહેલી રેલી કરી રહ્યા છે. તેના માટે કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ...

બંગાળના મંત્રીની મતદારોને ધમકી, કહ્યું: મત નહિ આપો તો વીજળી-પાણી બંધ કરી દઈશું

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના નજીક આવવાની સાથે જ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. આ દરમિયાન અમુક નેતાઓ નૈતિકતા ભૂલ મતદારોને ડરાવવાનું કામ...

મહત્વના સમાચાર / IPLની તારીખો જાહેર, 8 એપ્રિલે કોહલી અને રોહિત વચ્ચે ટક્કર, જાણો માત્ર એક ક્લિકે કયા-કયાં રમાશે મેચ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રવીવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ IPLની 2021ની સીઝનનું શેડયૂલનું એલાન કર્યુ છે. IPLની 14મી સીઝનની શરૂઆત 9 એપ્રિલે ચેન્નઈમાં થશે. જયારે ફાઈનલ...

મમતા બેનર્જીના સેનાપતિ જેમના ટીએમસી છોડ્યા બાદ ‘દીદી’ આવી ગયા હતા બેકફૂટ પર

એક સમયે મમતા બેનર્જીના સેનાપતિ રહેલા શુભેંદુ અધિકારી હવે ટીએમસી સાથે નથી. મમતા સરકારમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા શુભેંદુએ ટીએમસી ત્યારે છોડી જ્યારે પાર્ટીમાં દીદીના...

વાહ રે સરકાર: ગતિશીલ ગુજરાતમાં 4 લાખ લોકો છે બેરોજગારો, 3.92 લાખ શિક્ષિત- 20 હજાર અર્ધશિક્ષિત પાસે નથી નોકરી!

ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા નહીં હોવાનો અને સરકારી નોકરી પણ યોગ્ય પ્રમાણમાં ભરતી કરવામાં આવતી હોવાનો દાવો પોકળ પુરવાર થયો છે. રાજ્યમાં ૩,૯૨,૪૧૮ શિક્ષિત બેરોજગાર અને...

મોદીના મંચ પર મિથુનની એન્ટ્રી: કેસરિયો લહેરાવી ભાજપને આપ્યું ગ્રાન્ડ સેલ્યુટ

અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાના બ્રિગેન મેદાન પહોંચ્યા છે. અહીંથી પીએમ મોદી ચૂંટણી સભાને સંબોધન કરશે. આ સ્થળેથી મિથુન ભાજપનો ખેસ ધારણ કરશે. અભિનેતામાંથી રાજનેતા બનેલા...

રંગમાં ભંગ/ વડોદરાની હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં દરોડા, 13 યુવતીઓ અને નવ નબીરાઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા

ગુજરાત રાજ્યાના વડોદરા શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં વડોદરા શહેરના ન્યુ અલકાપુરીના ગ્રીન વુડસના બંગલામાં બર્થ ડે પાર્ટીની ઉજવણીના રંગમાં ભંગ પડ્યો છે....

ગુજરાતથી રાજસ્થાન ફરવા જાવ છો તો તમારા માટે છે આ મહત્વના સમાચાર, રાજસ્થાન સરકારે કર્યો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થતો જાય છે..ત્યારે ગુજરાતથી રાજસ્થાન જતા પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજીયાત કરાયો છે. વધતા કોરોના સંક્રમણને જોતા રાજસ્થા સરકારે 72 કલાક...

સુરત શહેરમાં જીવલેણ વાયરસનું સંક્રમણ વધતા તંત્રે લીધો મહત્વનો નિર્ણય, શહેરના આ મોલ શનિ-રવી રહેશે બંધ

ગુજરાત રાજ્ય ના સુરત શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ નવા કેસો સામે આવતા ફરી કોરોના વકર્યો છે. ત્યારે આ મામલે તંત્રે...