કચ્છ જિલ્લાના ભુજની એક શૈક્ષણિક સંસ્થામાં માસિક ધર્મમાં રહેતી યુવતીઓ સાથે અત્યાચાર અને ભેદભાવના બનાવ અંગે થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે...
અમદાવાદના સોલાના હેબતપુર રોડ પર વૃદ્ધ પાટીદાર દંપતિની કરપીણ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટી સફળતા મળી છે. ક્રાઈમબ્રાન્ચે હત્યાના તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી...
દેશના પશ્ચિમ બંગાલમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના સ્ટ્રૈંડ રોડ પર એક બહુમાળી ઈમારતમાં 17માં માળે લાગેલી ભીષણ આગમાં કુલ મૃત્યુઆંક નવ થયો...
ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય વાતાવરણ ગરમાયું છે. તમામ રાજનૈતિક દળો પણ ચૂંટણી પ્રચારમાં જોડાઇ ગયા છે. પશ્ચિમ બંગાળ, આસામ,...
કોરોનાની મહામારીના કારણે યાત્રાધામ દ્વારકા મંદિરમાં આગામી 27થી 29 માર્ચ સુધી પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા મંદિરના સંચાલક, જિલ્લા વહીવટી તંત્ર અને...
જો તમે સાંજના સમયે ખાણી-પીણીના એકમો પર ભીડ દેખાશે તો દંડ ભરવા અને એકમ સીલ કરવા સુધીની તૈયારી ખાણી-પીણીના માલિકોને રાખવી પડશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે...
JEE Main Result જાહેર થઇ ગયું છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ અંગે જાણકારી આપી છે. જેઓ ફેબ્રુઆરી સેશન માટેની આયોજિત પરીક્ષામાં શામેલ...
મહારાષ્ટ્રમાં કોરોના ખતરનાક સ્થિતિ પર પહોંચ્યો છે. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં લોકોના આવનજાવન પર અંકુશ લાગવાની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ લોકોને એલર્ટ કરતા કહ્યું...
વિશ્વ મહિલા દિવસે ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દ્વારા મહિલા ધારાસભ્યો માટે વિશેષ જાહેરાત કરવામાં આવી. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, મહિલા ધારાસભ્યના વિસ્તારમાં...
મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી જીત બાદ અમદાવાદમાં આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ. જેમા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ હતુ કે,...
નિર્ભયા પ્રોજેકટ. ભારત સરકારના સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે થતી કામગિરીને લઇને ગ્રાન્ટ ફાળવવામાં આવી. કુલ આઠ શહેરોમાંથી તેમાં અમદાવાદનો પણ સમાવેશ થયો....
મુંબઈ સ્થિત મુકેશ અંબાણીના એન્ટિલિયા બહાર સ્કોર્પિયોમાં જિલેટિન સ્ટિક મળવાની ઘટનાની તપાસ હવે NIA દ્વારા કરાશે. ગૃહ મંત્રાલયે આ મામલે તપાસ એનઆઈએને સોંપી છે. અમુક...
ભારત સરકાર ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રની સ્થાપના કરશે. આ દરખાસ્ત ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર અને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટ્યુટ ઓફ...
આદિવાસી પછાત ગણાતા ડાંગ જિલ્લામાં રહીને નાની ઉંમરે એક્ટ્રેસ અને નિર્દેશક તરીકે કારકિર્દી બનવનાર મોનાલીશા પટેલ અભિનય ક્ષેત્રમાં જવા માંગતી મહિલાએ માટે પ્રેરણારૂપ બની છે....
પ્રખ્યાત બાટલા હાઉસ એન્કાઉન્ટર સંબંધિત કેસમાં દિલ્હીની કોર્ટે ઈન્ડિયન મુજાહિદ્દીન આતંકવાદી એરિઝ ખાનને દોષી ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે, તે સાબિત થયું છે કે એન્કાઉન્ટર...
છેલ્લા બે-ત્રણ વર્ષોમાં સુપ્રીમ કોર્ટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે, જેમાં મહિલાઓને વધુ અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારો તેમને આર્થિક અને સામાજિક દ્રષ્ટીએ વધુ...
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રમણ પાટકરે આપેલા નિવેદન રાજ્યમાં વિધાનસભાની વહેલી ચૂંટણીનો છેદ ઉડાવ્યો છે.જે અંગે સીએમ વિજય રૂપાણીએ સોય ઝાટકીને કહ્યુ કે, કોઈ...
ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવત સરકારને લઈને રાજકીય વાતાવરણ ગરમ થયું છે. પાર્ટીના રાજકીય કોરિડોરમાં નિરીક્ષકના અહેવાલ પર કેન્દ્રીય નેતૃત્વ આગામી પગલા અંગે નિર્ણયો કરે એ...
મરાઠા આરક્ષણના મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ થઈ ગઈ છે. પાંચ જજની બેચ આ મામલે 18 માર્ચ સુધી સાંભળશે. સર્વોચ્ચ અદાલતે સોમવારે સુનાવણી દરમિયાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાત્તામાં પરેડ ગ્રાઉન્ડમાં કરેલી સભાને જોરદાર પબ્લિસિટી મળે એ માટે ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી. ભાજપના આ પ્રયત્નો ફળ્યા છે...
અમદાવાદ શહેરના રીવરફ્રન્ટથી આયેશાના આપઘાતના કિસ્સા બાદ રીવરફ્રન્ટ પર સુરક્ષા વધારવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપી હતી. સાબરમતી રીવરફ્રન્ટ...
ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલીકામાં ભાજપની ભવ્ય વિજય થયો છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપે હવે અમદાવાદ સહિતની અન્ય પાંચ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર...