કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે..એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન રસીની અછત સર્જાઇ...
સમગ્ર દેશમાં આજે 2021ના મહાશિવરાત્રી પર્વની ધૂમ મચેલી છે. કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી ભક્તો ભગવાન શિવની આસ્થામાં ડૂબકી લગાવી રહ્યા...
બુધવારે લગભગ એક વરસ પછી ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીની બેઠક સંસદ ભવનના જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં મળી. આ બેઠકને મોદીએ સંબોધન કર્યું. રાજનાથસિંહ, નિર્મલા સીતારામન, એસ. જયશંકર...
છેલ્લા પચ્ચીસ વર્ષના ગાળામાં ભાજપનું અડીખમ ગુજરાત, ખાલીખમ ગુજરાત થઈ ગયું છે. ગુજરાતનું જાહેર દેવું 1995માં મુખ્યમંત્રી પદે છબિલદાસ મહેતા હતા ત્યારે રૂા. 12, 999...
ભાજપના વરીષ્ઠ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આડકતરી રીતે ટીકા કરી છે. સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું છે કે મોદી સચ્ચાઇના સ્તર...
મહારાષ્ટ્રની બોમ્બે હાઈકોર્ટે બુધવારે મહારાષ્ટ્રના ઘરેલુ હિંસા કેસમાં એફઆઈઆર રદ કરી હતી, જેમાં મહિલાએ મહિલા મધ્યસ્થી પર આરોપ લગાવવામાં આવ્યાં હતાં અને કહ્યું હતું કે...
વિકસીત-વાઇબ્રન્ટ ગુજરાતમાં દિને દિને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી રહી છે જેના કારણે વિપક્ષે સવાલો ઉઠાવ્યાં છે કે, શું આવો વિકાસ હોઇ શકે....
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાવાયરસના રેકોર્ડ નવા કેસ નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના આ નવા કેસો વધી રહ્યા છે....
દેશમાં આજે મહા શિવરાત્રીની ધૂમ છે. ભગવાન શિવના ભક્તો સવારથી જ મંદિરોની કતારમાં છે, હરિદ્વારમાં પણ મહાકુંભનું શાહી સ્નાન કરવામાં આવી રહ્યું છે. કોરોનાના કપરા...
પીએમ મોદી આવતીકાલે અમદાવાદ આવશે. તમામ તૈયારીઓનો આખરી ઓપ અપાઈ ચૂકાયો છે. બીજી તરફ આવતીકાલે દાંડીયાત્રા દિવસથી દેશની આઝાદીની ૭પમી વરસગાંઠની ઉજવણી શરૂ થવા જઇ...
મહાશિવરાત્રી આજ દિવસભર સમગ્ર દેશના શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે.દેવાધી દેવ મહાદેવની ભક્તીનું પર્વ મહાશિવરાત્રી આજે ધાર્મિક શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે સમગ્ર રાજ્ય સહિત...
કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દેખાવો કરી રહેલા ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી છે. આ ઉપરાંત સંયુક્ત ખેડૂત મોરચાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ...
શિવરાત્રીના મહાપર્વએ સોમનાથમાં પણ વિશેષ પૂજા અર્ચના થઇ રહયા છે. દેવાધિદેવ મહાદેવને અભિષેક સાથે સુંદર શણગાર સજાવાયા છે સવારથી મંગળા આરતીમા; ભાગ લેવા મોટી સંખ્યામાં...
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 17921 કેસો સામે આવ્યા છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના જ 80 ટકા કેસો છે. જ્યારે...
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના કેસોનો આંકડો રાજ્યમાં ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રસીકરણ અભિયાન...
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે અને પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરાવવાનું ચાલુ છે. આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યપ્રધાન મમતા...
કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે પીઓેકેમાં મોટા પ્રમાણમાં આતંકી કેમ્પો ફરી સક્રિય થઇ ગયા છે. જ્યાં આતંકીઓને હુમલા તેમજ ભારતમાં ઘુસણખોરીની તાલીમ આપવામાં આવે...
Maha shivratri 2021: મહાશિવરાત્રી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે, ભોલેનાથના ઉપાસકો તેમની પૂજાથી ઇચ્છિત ફળ મેળવી શકે છે. જો કે,...
અત્યારે સમગ્ર દેશની નજર એકમાત્ર બંગાળની ચૂંટણી પર છે. પરંતુ જ્યારથી મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારથી નંદીગ્રામ સૌથી વધુ ચર્ચિત બેઠક બની...
દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડાના પેટા પરામાં ભુતેશ્વરી ગામમાં મોતનો મલાજો પણ નથી સચવાતો. ગામમાં આવેલ એક માત્ર સ્મશાન પર ભૂમાફિયાઓ દ્વારા કબ્જો કર્યા બાદ લાશને...
પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ભાજપ નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીને ગૃહ મંત્રાલયે Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે. મિથુન ચક્રવર્તી હાલમાં જ ભાજપમાં સામેલ થયાં...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલા પર ચાર લોકોએ હુમલો કર્યો છે. ઘાયલ હાલતમાં મમતા બેનર્જીને કારમાં બેસાડવામાં આવ્યા છે. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે...
હરિયાણામાં ભાજપ-જેજેપીની સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થઈ શક્યો નથી. ખટ્ટર સરકારના પક્ષમાં 55 અને વિપક્ષમાં 32 વોટ જ પડ્યા હતા....
મંગળવારે સાંજે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પદ પરથી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપ્યા બાદ મુખ્યમંત્રી પદ માટે ઘણા નામોની ચર્ચા થઈ હતી. પરંતુ બુધવારે સવારે જ્યારે સૂર્ય...