GSTV

Category : ટોપ સ્ટોરી

ખેડૂત આંદોલનમાં શાબ્દિક યુદ્ધ: ખેડૂત આગેવાન રાજેવાલનું મોટું નિવેદન, પાકિસ્તાન નહીં ભારત માટે ભાજપના આ નેતા છે સૌથી મોટો ખતરો

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની અસર હવે ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી રહી છે. આ આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ...

શું પરત ફરશે લોકડાઉન! દેશનાં માત્ર 7 રાજ્યોમાં સંક્રમિતોની ટકાવારી 87.72%, રાજ્ય સરકારો પણ એલર્ટની સ્થિતિમાં: સખ્ત પ્રતિબંધો લદાશે!

દેશમાં કોરોના સંક્રમણ ફરીથી વધતા પરિસ્થિતી ચિંતાજનક બની છે, જો કે મહારાષ્ટ્ર, દિલ્હી, અને પંજાબમાં કોરોના સંક્રમણનો કહેર વકરતા હવે લોકડાઉનની સ્થિતી બની છે, રાજ્ય...

બંગાળનું દંગલ/ ઈજાગ્રસ્ત થયા બાદ એક્શનમાં ‘દીદી’, આજે વ્હીલચેર પર કરશે પદયાત્રા, મોદી-શાહની ચિંતામાં થશે વધારો

તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઇજા થયા પછી પહેલી વખત જાહેરમાં સામે આવી રહી છે. તેઓ આજે વ્હીલચેર પર પદયાત્રા કરશે. મમતા બેનર્જી...

BIG NEWS: જમ્મુ-કાશ્મીરનાં શોંપિયાના રાવલપોરામાં એક આંતકી મરાયો ઠાર, શનિવાર સાંજથી અથડામણ યથાવત: સુરક્ષા દળોને મળી સફળતા

દેશના જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. જેમાં સૈન્ય દ્વારા ચલાવવામાં આવેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સૈન્યના ઓપરેશન દરમયાન સુરક્ષા જવાનોએ જૈશ એ મોહમ્મદના...

કેવી વિસંગતા! દર્શકો સેનેટાઈઝર લઈને જાય તો પોલીસ બહાર મુકાવી દે, ભીડ છતાં સેનેટાઈઝરનો અભાવ: વાયરસ વકરશે તો!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની લાંબીલચક સિરીઝ અમદાવાદ માટે જોખમી બની શકે છે તે મુદ્દે લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે....

ભારે કરી / મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ, સતત બીજા દિવસે 15 હજારથી વધુ કેસ, 88 લોકોના મોત

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે. રાજ્ય સરકાર આ મહામારીને નાથવા કમરકસી છે. દરેક જિલ્લા અધિકારીઓને આવશ્યકતા મુજબ પ્રતિબંધો લાદવાનો છૂટો દોર આપી દીધો...

અમદાવાદીઓ રહેજો સાવધ! શહેરમાં વધતા સંક્રમણથી ચિંતાજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં નવા 185 કેસ અને એકના મોતથી મચ્યો હડકંપ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણથી ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.શનિવારે એક જ દિવસમાં કોરોનાના નવા 185 કેસ નોંધાવાની સાથે કોરોના સંક્રમિત એક દર્દીનું...

ઈસરોનું મહત્વનું મિશન: હવામાન-પ્લાઝમાના અભ્યાસ માટે ઈસરોએ લૉન્ચ કર્યું સાઉન્ડિંગ રોકેટ

ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ શનિવારે જાહેર કર્યું હતું કે શુક્રવારે સાઉન્ડિંગ રોકેટ આરએચ-560નું સફળતાપૂર્વક લૉન્ચિંગ કરવામાં આવ્યું છે. સાઉન્ડિંગ રોકેટ એ અન્ય ઉપગ્રહની માફક આકાશમાં...

BIG NEWS/ઇન્ટેલિયા કેસમાં મોટો ખુલાસો, 12 કલાકની પૂછપરછ પછી પોલીસ અધિકારી સચિન વાજે વિરુદ્ધ NIAની કાર્યવાહી

મુંબઈમાં મુકેશ અંબાણીની ઘરની પાસે મળી આવેલી કારમાં વિસ્ફોટક સામગ્રી મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મુંબઈ પોલીસ અધિકારી (Mumbai Police...

રસીકરણ મંથર ગતીએ? દેશમાં વર્તમાન ઝડપે રસી અપાશે તો 70 ટકા વસ્તીને વેક્સિન આપવામાં લાગશે 12.6 વર્ષ! કોરોના આવશે કાબુમાં

2020ની 14મી ડિસેમ્બરે રસીની શરૂઆત થઈ હતી. આજે 3 મહિના પુરા થઈ રહ્યાં છે, ત્યાં સુધીમાં રસીનો વ્યાપ 121 દેશો સુધી પહોંચી ગયો છે. કેટલાક...

ભારતીયો ચેતી જજો/ દેશમાં વર્ષ 2020 જેવી ગંભીર પરિસ્થિતિ: કોરોનાના નવા 25 હજાર કેસો નોંધાયા, દેશના ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફયું

દેશમાં કોરોનાના કેસમાં સતત થઈ રહેલા વધારાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધી ગઈ છે. ભારતમાં શનિવારે કોરોનાના નવા ૨૫,૦૦૦ જેટલા કેસ નોંધાયા હતા, જે...

પેટ્રોલિયમ પેદાશોને લાગ્યું મોંઘવારીનું ગ્રહણ, ભાવ વધતા માંગમાં થયો ધરખમ ઘટાડો

દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના વધી રહેલા ભાવના પગલે પેટ્રોલ અને ડીઝલ બંનેની ડિમાન્ડમાં ગાબડું પડ્યું છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો વપરાશ ફેબ્રુઆરીમાં 4.9 ટકા ઘટીને 17.21 મિલિયન...

કઝાકિસ્તાન: લેન્ડીંગ સમયે આકાશમાં જ ભડકે બળવા લાગ્યું પ્લેન, આટલા લોકોના થયાં મોત, ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા

કઝાકિસ્તાનમાં આજે એક ભીષણ વિમાન દુર્ઘટના થઇ છે. જ્યાં એક સૈન્ય વિમાન An -26 દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. કજાકિસ્તાનના ઇમરજન્સી વિભાગે આ ઘટનાની જાણકારી આપતા...

સરકારી ભરતી માટેની CETની ઓનલાઇન એક્ઝામ સપ્ટેમ્બરમાં યોજાવાની શક્યતા: જીતેન્દ્ર સિંહ

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘે શનિવારે જણાવ્યું છે કે સરકારી નોકરીઓ માટેની કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) ચાલુ વર્ષે સપ્ટેમ્બરની આસપાસ યોજાઈ શકે છે. તેમને વધુમાં જણાવ્યું...

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો / 24 કલાકમાં 775 નવા કેસ, ઘટ્યો રિકવરી રેટ

ગુજરાતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 775 કેસ નોંધાયા છે. તો 579 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં...

પત્રકારોને બંધક બનાવી માર્યા: અખિલેશ યાદવ સહિત અજાણ્યા 20 લોકો પર નોંધાઈ FIR, આવો છે સમગ્ર મામલો

મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પ્રેસ કોન્ફરન્સમાં હંગામો થયો હતો. જેમાં પત્રકારો સાથે ધક્કા-મુક્કી કરવામા આવી અને આ સમયે એક...

ડાર્ક વેબ / વિદેશી લોકોના કાર્ડનો ડેટા ચોરી કરતા હતા ઓનલાઇન શોપિંગ, 50 લાખથી વધુની ઠગાઈ કરનાર 3 ભેજાબાજ પોલીસના શકંજામાં

આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના ત્રણ શખ્શોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્રણેય શખ્સો દ્વારા વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડના ડેટા ચોરીને ઓનલાઇન...

ખતરો / કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે સાઉથ આફ્રિકાના વાયરસે ગાંધીનગરમાં દેખા દીધી

રાજ્યભરમાં કોરોનાના કેસમાં ફરી વધારો નોંધાતો રહ્યો છે. ખાસ કરીને રાજકોટ, સુરત,અમદાવાદ જેવા મહાનગરોમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વકરતા કોરોના સંક્રમણ વચ્ચે...

જુબીન નૌટિયાલે પીએમ મોદીના માતા હીરાબાના લીધા આશીર્વાદ, અમૃત મહોત્સવ બાદ મોદીના નાનાભાઈના ઘરે ગાંધીનગર પહોંચ્યો

અમૃત મહોત્સવ માટે ગુજરાતમાં આવેલા જુબીન નૌટિયલે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડો સમય કાઢ્યો હતો અને ગાંધીનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા મોદીની મુલાકાત લીધી...

કોણ બનશે ગુજરાત કોંગ્રેસના નેતા / ચર્ચાઓ વચ્ચે ભરતસિંહ પહોંચ્યા દિલ્હી, શરૂ થઇ અટકળો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાત કોંગ્રેસને પહેલા મહાનગરપાલિકાઓમાં હારનો સામનો કરવો પડ્યો બાદમાં જિલ્લા – તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પણ પછડાટ મળ્યા બાદ ગુજરાત...

સુરત/ સ્કૂલના છાત્રોમાં વધ્યું કોરોના સંક્રમણ : 85 બાળકો મળ્યા કોરોના પોઝિટીવ, UK સ્ટ્રેઈનના વાયરસે વધારી નવી ચિંતાઓ

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી એકા એક વધારો થવા લાગ્યો છે. કોરોનાના દૈનિક કેસો વધીને 700થી ઉપર પહોંચી ગયા છે. હવે આ મહામારી સ્કૂલો સુધી...

જવાનું ટાળજો/ Coronaની ખતરનાક વાપસી : 24 કલાકમાં 15 હજારથી વધુ કેસ, આ શહેરોમાં લોકડાઉન, કરફ્યું કે કડક પ્રતિબંધો

ભારતમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. જે સરકાર માટે ચિંતાજનક બાબત છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં સતત બીજા દિવસે ૨૩...

વડીલો ચેતતા રહેજો / હત્યારા નીતિને પહેલા ઠંડા કાળજે કરી હત્યા બાદમાં મૃતદેહો સાથે લીધી હતી સેલ્ફી, અન્ય દંપત્તિઓ પણ હતા નિશાને

અમદાવાદના હેબતપુર રોડ પર વૃદ્ધ પાટીદાર દંપતિની હત્યા કેસમાં આરોપીએ પૂછપરછમાં ચોંકાવનારો ખુલસો કર્યો છે. નીતિન નામના આરોપીએ મર્ડર કરીને લોહીથઈ લથબથ મૃતદેહ અને છરા...

વિવાદ/ શ્રીલંકા લગાવશે બુરખાઓ પર પ્રતિબંધ: 1 હજાર ઈસ્લામિક શાળાઓને બંધ કરવાનો નિર્ણય, કેબિનેટમાં બિલ મૂકાયું

ધાર્મિક કટ્ટરપંથવાદ સામે લડતા શ્રીલંકાએ હવે બુરખા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે. મહિન્દા રાજપક્ષે સરકારના એક પ્રધાને શનિવારે ઘોષણા કરી હતી કે શ્રીલંકા...

આક્રોશ/ ગુજરાતમાં મહાનગરોમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ, રાજકારણીઓને બધી છૂટ પણ પ્રજાના તહેવારો પર પાબંદી

વધતા કોરોનાના કેસ વચ્ચે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજયમાં મહાનગરોમાં ધૂળેટી ઉજવણી પર પ્રતિબંધ લાગશે. અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટમાં ધુળેટીના જાહેર કાર્યક્રમો પર...

ફફડાટ/ ગુજરાતના આ શહેરમાં જવા કરાવો પડશે ફરજિયાત કોરોના ટેસ્ટ : તહેવારો, મોલ અને સ્કૂલ-કોલેજો મામલે ના છૂટકે લેવા પડ્યા આ નિર્ણય

સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે ત્યારે બહારગામથી સુરત આવતા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. ચેકપોસ્ટ અને ટોલનાકાઓ પર કોરોના...

કંદહાર હાઈજેકમાં કુરબાની આપવા તૈયાર હતા મમતા બેનરજી, સરકારને કહ્યું હતું કે આતંકવાદીઓને મને સોંપી દો

ટીએમસીમાં જોડાઈ ગયેલા ભાજપના પૂર્વ નેતા અ્ને વાજપેયી સરકારમાં મંત્રી રહી ચુકેલા યશંવત સિંહાએ નવો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, વાજપાઈ સરકારના કાર્યકાળ...

મહામારી હાવી/ મોદી સરકાર પડી રસીની વાહવાહીમાં પણ 6 દિવસમાં વધી ગયા 1.16 લાખ કેસ, ચેપ બની રહ્યો છે 6 રાજયોમાં બેકાબૂ

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં ૭૮ દિવસમાં શુક્રવારે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૧૩,૦૮,૮૪૬...

ખુશખબર : એક જ ડોઝમાં કોરોના મટાડી દેતી વેક્સિનને WHOએ આપી લીલીઝંડી, 24 કલાકમાં દુનિયામાં 4.85 લાખ લોકો કોરોના પોઝિટીવ

કોરોનાના વધતા જતા ફફડાટ વચ્ચે એક ખુશખબર આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારના રોજ અમેરિકી દવા કંપની જોહન્સન એન્ડ જોહન્સનની સિંગલ ડોઝ કોરોના વેક્સિનને તાત્કાલિક...

ધ બર્નિંગ ટ્રેન/ ચારે બાજુ ઉડ્યા ધુમાડાના ગોટાઃ દિલ્હી દેહરાદૂન શતાબ્દી ટ્રેનના કોચમાં લાગી ભીષણ આગ, 35 મુસાફરોનો આબાદ બચાવ

દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી શતાબ્દી ટ્રેનના એક કોચમાં આગ લાગી ગઈ છે. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ બતાવાયું છે. કોઈ પણ હાનિ થવાના હાલમાં સમાચાર નથી....