GSTV

Category : ટોપ સ્ટોરી

ખાનગીકરણ મુદ્દે પૂર્વ આરબીઆઇ ગવર્નરની ચેતવણી, ઔદ્યોગિક જૂથોને બેંકો વેચીને સરકાર કરી રહી છે મોટી ભૂલ

ભારતીય અર્થતંત્ર ધીમે ધીમે કોરોના મહામારીના આંચકામાંથી બહાર નીકળી રહ્યું છે. એવામાં ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને સરકારને ચેતવણી આપી છે કે દેશની...

BIG NEWS: કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત, હવે આ રીતે સરળતાથી મેળવી શકાશે OTPRMS પ્રમાણપત્રો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ મોટી જાહેરાત કરી છે. તેમને જણાવ્યું છે કે વેરિફાઇડ ઓનલાઇન ટીચર્સ પ્યુપિલ રજીસ્ટ્રેશન મેનેજમેન્ટ સિસ્ટમ (OTPRMS) પ્રમાણપત્રો સરળતાથી...

હજુ પણ સમય છે ગુજરાતીઓ ચેતી જજો: વર્ષ 2020ની ખતરનાક પરિસ્થિતિનું આગમન, 75 દિવસ બાદ ફરી 800થી વધુ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી એકવાર ભરડો મજબૂત કરવાનું શરૃ કરી દીધું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૧૦ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં ૨૯...

કોરોના ભલે વકરે, રાજ્ય સરકાર BCCIને નારાજ નહીં કરે: રાત્રિ કરફ્યૂનો આજે અંતિમ દિવસ ટી-20 મેચને લીધે સરકારની મૂંઝવણ વધી!

ગુજરાતના વિવિધ શહેરોમાં જીવલેણ વાયરસનો ખતરો વધ્યો છે. જેમાં રાજ્યનાં ફરી એકવાર અમદાવાદ,સુરત સહિતના શહેરોમાં કોરોનાએ માથુ ઉંચક્યુ છે.દિવાળી વખતે જે પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું...

2nd t20 : ભારતનો શાનદાર વિજય, 7 વિકેટે ઈંગ્લેન્ડને આપ્યો પરાજય

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી 5 ટી-20 સીરીઝની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 6...

સાવધાન! નહીં તો કોરોનાની ત્રીજી લહેર સર્જી શકે છે મોતનું તાંડવ, નવો સ્ટ્રેન પહેલાં કરતા પણ વધુ ઘાતક

કોરોનાના સંક્રમણમાં વધારો થતા કદાચ ફરીથી લોકડાઉન આવી શકે છે. આ વખતે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો કોરોના એક વાર ફરી મોતનું તાંડવ સર્જી...

બેંકની સૌથી મોટી હડતાળ: 10 લાખ કર્મચારીઓ જોડાશે, આ બે દિવસ બેંકના કામ પર પડશે મોટી અસર

સરકારી બેંકોનાં ખાનગીકરણનાં વિરોધમાં 15થી 16 માર્ચનાં દિવસે બેંક કર્મચારીઓ હડતાલ પર રહેશે. બેંક યુનિયનોનું કહેવું છે કે હડતાલથી દેશભરનાં 10 લાખથી પણ વધુ કર્માચારીઓ...

આજે રાજ્યમાં કોરોનાના નવા કેસનો કુલ આંક 800ને પાર, વધુ 2 દર્દીઓના મોત અને 4422 એક્ટિવ કેસ

ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો પૂર્ણ થયેલો માહોલ તો બીજી બાજુ હાલમાં ચાલી રહેલ ક્રિકેટ મેચએ કોરોનાને વગર નિમંત્રણે ગુજરાતમાં આમંત્રણ આપી દીધું છે. ત્યારે એક...

નીતા અંબાણી બનશે પ્રોફેસર: દેશની આ યુનિવર્સિટીમાં લેક્ચર લેવા જશે, મંજૂરી માટે મોકલ્યો પ્રસ્તાવ

કાશી હિંદૂ વિશ્વવિદ્યાલય (BHU) માં અભ્યાસ કરતા બાળકોને એક નવો અહેસાસ થવાનો છે. હકીકતમાં જોઈએ તો, રિલાંયસ ફાઉંડેશનના અધ્યક્ષ અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝના કાર્યકારી નિર્દેશક નીતા...

2nd T 20 : ભારતને જીતવા ઇંગ્લેન્ડે આપ્યો 165 રનનો ટાર્ગેટ, ક્રિકેટરસીયાઓમાં અનેરો ઉત્સાહ

ઇંગ્લેન્ડ સામેની બીજી T-20 મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. જેમાં ઇન્ડિયા વતી સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન ડેબ્યુ...

ખાદી ઉદ્યોગ મરણશૈયા પર / અમૃત મહોત્સવના તાયફાઓ વચ્ચે ઘટ્યું ઉત્પાદન અને રોજગારી

એક તરફ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની હિમાયત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ, ગાંધીજીએ રોજગાર વધારવા માટે ખાદીના ઉત્પાદનને સરકાર કોરાણે મૂકી રહી...

ચીની ડ્રેગન પર લગામ લગાવશે કવોડ દેશ, અમેરિકા ભારત જાપાન ઓસ્ટ્રેલિયાના પ્રમુખોએ પોતાના લેખમાં આપ્યો સ્પષ્ટ સંદેશ

કવોડ દેશના વરિષ્ઠ નેતાઓના પહેલા શિખર સંમેલન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિશન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ...

કેરલ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 112 ઉમેદવારોની યાદી, મેટ્રો મૈનને આ સીટ પરથી ઉતાર્યા, આ ચાર પાર્ટીઓ સાથે કર્યુ ગઠબંધન

ભારતીય જનતા પાર્ટી કેરલમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કેરલમાં ભાજપ 112 સીટો પર ચૂંટણી લડવા જઈ રહી...

રાજરમત: 8 વર્ષ બાદ ફરી એક થયા નીતિશ અને ઉપેન્દ્ર કુશવાહા, આખી પાર્ટી જેડીયુમાં જોડાઈ ગઈ

બિહારના રાજકારણમાં મોટા ભૂકંપ સમાન સમાચાર આવ્યા છે. જ્યાં ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની પાર્ટી રાલોસપાને જદયૂમાં વિલય કરવાની જાહેરાત કરી છે. રાલોસપાના સુપ્રીમો કુશવાહા પટનાના દિપાલી...

બંગાળ ચૂંટણી: ત્રીજા અને ચોથા તબક્કા માટે ભાજપે જાહેર કરી 63 ઉમેદવારોની યાદી, બાબૂલ સુપ્રીયોને આ સીટ પરથી બનાવ્યા ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટીએ રવિવારના રોજ પશ્ચિમ બંગાળ માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપના મહાસચિવ અરુણ સિંહે રવિવારે પાર્ટી કાર્યાલયમાં આયોજીત પત્રકાર પરિષદને સંબોધન...

ખાલિસ્તાન સમર્થક આતંકી સંગઠનને લઈને મોટો ખુલાસો, સંયુક્ત રાષ્ટ્રને આપ્યો હજારો ડોલરનો ફાળો, પછી દબાવ્યું UNનું નાક!

ભારત વિરોધી અને ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન સમર્થક આતંકી સંગઠન સિખ ફોર જસ્ટિસને લઈને મોટો ખુલાસો થયો છે. આ સંગઠને સંયુક્ત રાષ્ટ્રને 10000 ડોલરનો ફાળો આપ્યો...

મમતાનો હુંકાર/અમે નિર્ભય રહીને લડીશું ચૂંટણી, ‘દીદી’ નિકળ્યા નગરયાત્રા પર : વ્હીલચેર પર રોડ શો

પશ્ચિમ બંગાળના સિયાસી જંગ ચાલુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે બંગાળના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યાં જ ખડકપુરમાં રોડ શો કરશે તો મમતા...

વાહ ! આવક મેળવવાનો વધુ એક નવો સ્ત્રોત, હવે ઈન્ટરનેટ પર જાહેરાત જોઈને કમાઈ શકો છો પૈસા, જાણો કેવી રીતે….

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. સામાન્ય માણસ મોંઘવારીના તળે દબાઈ રહ્યો છે. ત્યારે આ વધતા ફુગાવા વચ્ચે દરેક વ્યક્તિ વધારાની આવકનો કોઈ માર્ગ શોધવાની...

એન્ટિલિયા કેસમાં અત્યારસુધીનો સૌથી મોટો ખુલાસો, જે ઇનોવામાં ભાગ્યા હતા આરોપીઓ તેનું સામે આવ્યું મુંબઈ પોલીસ કનેક્શન

એન્ટિલિયા કેસમાં ઇનોવા કારની કદી ઉકેલાઈ ગઈ હોવાના દાવા થઇ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર જે બે કાર...

ક્રૂડની કિંમતોએ હંમેશા દુનિયામાં ખળભળાટ મચાવ્યો , જનતાએ મોંઘા ઇંધણની ચક્રમાં પિસાતું રહેવાનું આવ્યું

ક્રૂડની કિંમતોએ હંમેશા દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. ક્યારેક તેના ભાવ આભને આંબે છે અને લોકો ત્રાહિમામ પોકારી જાય છે તો ક્યારેક પાણી જેટલું સસ્તું થઇ...

પઠાનકોટમાં પાકિસ્તાની ડ્રોન દેખાતા સુરક્ષા દળો સતર્ક, BSFના ફાયરિંગ બાદ પાછું વળ્યું

પંજાબના પઠાનકોટમાં ભારત-પાક સીમા નજીક ડ્રોન જોવા મળ્યાના સમાચાર છે. ડિંડા પોસ્ટ પર પાકિસ્તાન તરફથી આ ડ્રોનની ગતિવિધિ કરવામાં આવી છે. સરહદ પર મુસ્તેદ જવાનોએ...

વેક્સિન ડિપ્લોમસી / કોરોનાકાળમાં ભારતનો વાગ્યો ડંકો, પાડોશી દેશોને રસી પહોંચાડી પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ

કોરોના કાળમાં વિશ્વભરમાં વેક્સિન ડિપ્લોમસીની બોલબાલા છે. જોકે વેક્સિન ડિપ્લોમસી નવી નથી. કોઇ દેશ પોતાની વિદેશ નીતિનો ઉપયોગ બીજા દેશોમાં ફેલાયેલી બીમારી સામે લડવા માટે...

મોટા સમાચાર/સરકારી વિભાગથી જ શરૂઆત, દેશમાં આ તારીખથી 15 વર્ષ જૂની ગાડીઓ બની જશે કબાડ

કેન્દ્ર સરકારે સ્ક્રેપિંગ નીતિ પર તેજીથી પગલુ ભર્યું છે. માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયના એક પ્રસ્તાવ મુજબ સરકારી વિભાગ 1 એપ્રિલ 2022થી પોતાના 15 વર્ષ...

ભાજપના બળવાખોર પૂર્વ નેતા યશવંત સિંહા તૃણમૂલમાં, કંદહાર મામલે એવો ખુલાસો કર્યો કે આવ્યો રાજકીય ભૂકંપ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકીય પક્ષોમાં ઉથલ-પાથલ ચાલુ છે. તૃણમૂલ કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે ત્યારે હવે ભાજપના ભૂતપૂર્વ નેતા યશવંત સિંહા શનિવારે...

સંઘપ્રદેશ સેલવાસના નરોલીમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ ચકચાર મચાવી મૂકી, આરોપીની પોલીસે કરી ધરપકડ

સંઘપ્રદેશ સેલવાસના નરોલીમાં શુક્રવારે બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ ચકચાર મચાવી મૂકી છે. આ ઘટનાનો આરોપી સંતોષની સેલવાસ પોલીસે ધરપકડ કરી છે.એસપી હરેશ્વર સ્વામીએ...

કોર્ટથી રસ્તા પર આવ્યો વસીમ રિઝવી વિરુદ્ધનો આક્રોશ, પવિત્ર કુરાનને લઈને પહોંચ્યા હતા કોર્ટમાં

યુપીની રાજધાની લખનૌમાં વસીમ રિઝવી વિરૂદ્ધ આક્રોશ હવે કોર્ટથી રસ્તા સુધી આવી ગયો છે. શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ કુરાનમાં 26 કલમો હટાવવા...

વડોદરાના પાદરાની વિવિધ શાળાઓમાં શિક્ષક અને આચાર્યો સહિત 7નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, સ્કૂલો કરાઈ બંધ: તંત્ર થયું દોડતું

વડોદરા શહેરમાં પણ ધીમે ધીમે ઘાતક વાયરસનો સંકજો વધ્યો છે. વડોદરાના પાદરામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ કોરોનાએ માથું ઊંચક્યું છે. વડોદરાના પાદરાની વિવિધ...

ફરી ગંભીર સ્થિતિ: પ્રત્યેક કલાકે સરેરાશ 32ને સંક્રમણ, રાજ્યમાં વધુ 775 કેસો આવ્યા સામે: અત્યાર સુધીના સર્વોચ્ચ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસ ફરી એકવાર દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૭૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. વર્ષ ૨૦૨૧માં અત્યારસુધી...

બ્રાઝિલમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેને વધુ તબાહી મચાવી, શનિવારે 76 હજારથી વધુ કેસો આવ્યા સામે: વિશ્વ આરોગ્ય તંત્ર પણ ચિંતામાં

બ્રાઝિલમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેને વધુ તબાહી મચાવી છે. શનિવારે બ્રાઝિલમાં 76,178 નવા કેસ નોંધાયા છે અને 1,997 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં...

વાયરસને ખુલ્લું આમંત્રણ! એક બાજુ કોરોના બેકાબુ તો બીજી તરફ બેફિકર અમદાવાદીઓ, શહેરના ફૂલ બજારમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો

અમદાવાદમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે..પરંતુ બેકાબુ બનતા કોરોનાનીથી અમદાવાદીઓ બેફિકર જોવા મળ્યા છે..કારણ કે વહેલી સવારથી શહેરના ફુલબજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી...