GSTV

Category : ટોપ સ્ટોરી

મહામારી વકરી/ દેશમાં વધતા કોરોનાના કેસ વચ્ચે મોટા સમાચાર, PM મોદીએ તમામ રાજ્યના CMની બોલાવી બેઠક

દેશમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે દેશમાં એક દિવસમાં રેકોર્ડ પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે....

ફફડાટ/ ગુજરાતમાં કોરોના બન્યો બેફામ : આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા નવા 890 કેસ

ગુજરાતમાં એક વાર ફરીથી કોરોનાએ પગપેસારો કરી દીધો છે. રાજ્યમાં ચૂંટણી ટાણે જાણે કે કોરોના ગાયબ થઇ ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો જ્યારે ચૂંટણી...

મોટા સમાચાર / કોરોનામાં ગુજરાતમાં શાળા અને કોલેજો નહીં થાય બંધ, ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ મામલે લેવાઈ શકે છે આ નિર્ણય

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છતાં શિક્ષણ વિભાગ દ્વારા શાળા કોલેજો ખુલ્લી રાખવા મક્કમ છે. કોરોનાના વધી રહેલા સંક્રમણથી વાલીઓમાં ફફડાટ જોવા...

Big News/ કોરોના સંક્રમણને ધ્યાને રાખી AMCનો મહત્વનો નિર્ણય, રાત્રીના 10 વાગ્યા બાદ શહેરના આ બજારો બંધ

જો રાજકીય સભા હોય તો ચાલે, ક્રિકેટ મેચ હોય તો ચાલે પણ રાત્રિ ખાણીપીણીની બજારો ચાલુ રહે તો કોરોના વકરે. બસ આવો જ કંઇક રોષ...

Big News/ બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં આતંકી આરિજ ખાનને ફાંસીની સજા, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટનો ચુકાદો

બાટલા હાઉસ એનકાઉન્ટરમાં દોષિત આરિજ ખાનને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આ ઘટનાને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ માનતા ચુકાદો આપ્યો હતો....

મોટા સમાચાર/ ગુજરાતની 20 નગરપાલિકાના ભાજપના પ્રમુખોના નામ થયા જાહેર, મહિલાઓને પણ મળી મોટી તક

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છ મહાનગરપાલિકા તેમજ રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે તાજેતરમાં...

અદ્ભૂત શોધ/ હવે 40 ટકા વધુ મજબૂતીથી જોડાશે તૂટેલા હાડકા, દુનિયામાં માત્ર ભારત પાસે છે આ ટેક્નોલોજી, જાણો આ નવી ધાતુની ખાસિયત

દેશમાં પ્રથમ વખત થ્રી-ડી મોડલવાળા ઇમ્પ્લાંટ બનાવવાની ટેકનોલોજી વિકસિત કરાઈ છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર) ની ભોપાલ સ્થિત એડવાન્સ મટિરિયલ એન્ડ પ્રોસેસ...

લગ્નના બંધનમાં બંધાયો જસપ્રીત બુમરાહ, ટીવી એંકર સંજના ગણેશન સાથે લીધા સાત ફેરા: જોઇ લો આ પહેલી તસવીર

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ લગ્નના બંધનમાં બંધાયો છે. તેણે સોમવારે ટીવી એન્કર સંજના ગણેશન સાથે સાત ફેરા લીધા હતા. જસપ્રીત બુમરાહે તેના ઑફિશિયલ...

ખુશખબર/ ભારતે અમેરિકા-રશિયાને પાછળ રાખ્યું, મોદી સરકારનો આ મામલે વિશ્વમાં વાગ્યો ડંકો

ફોરેન એક્સચેન્જ રિઝર્વ (ફોરેક્સ)ના કિસ્સામાં ભારતે રશિયા પછાડી દીધું છે. હવે ભારત વિશ્વમાં ચોથો સૌથી મોટો વિદેશી ભંડોળ ધરાવતો દેશ બની ગયો છે. ઘણા મહિનાઓ...

લોકડાઉન/ ગુજરાતમાં સ્કૂલો-કોલેજો બંધ થઈ રહી છે?, જાણી લો સોશિયલ મીડિયામાં વાયરલ સમાચારની આ વાસ્તવિકતા

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાના કેસોએ 800નો આંક વટાવ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ અફવાઓનો દૌર ચાલ્યો છે. જેને પગલે લોકોમાં...

ગૃહમાં કોંગી ધારાસભ્યના કપડાંને લઇને ભારે વિવાદ સર્જાયો, ટી-શર્ટ પહેરીને આવેલા વિમલ ચુડાસમાને અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢી મૂક્યા

વિધાનસભા ગૃહમાં કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાના પોષાકને લઇને ભારે વિવાદ સર્જાયો હતો. વિમલ ચુડાસમા ગૃહમાં ટી-શર્ટ પહેરીને આવતા વિધાનસભાના અધ્યક્ષે તેમને ગૃહની બહાર કાઢ્યા. જેના...

બસપા સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે આ છે યોજના

બહૂજન સમાજ પાર્ટી (બસપા)ના સંસ્થાપક કાશીરામના જન્મ દિવસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ મોટી જાહેરાત કરી છે. માયાવતીએ સોમવારે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીમાં...

મેચ રમાશે તો આત્મવિલોપન કરી લઈશ:, ફોન પર સરકાર વિરૂધ્ધ અભદ્ર ભાષામાં વાત કરી ગભરાટની સ્થિતિ સર્જનારની થઈ ધરપકડ!

મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવી ના જોઈએ. મેચ રમાશે તો આત્મવિલોપન કરી લઈશ. ચાંદખેડા પી.આઈ. સાથે ફોન પર સરકાર અને શાસકો વિરૂધ્ધ અભદ્ર ભાષામાં...

મધ્યાહન ભોજન યોજના/ ખર્ચના ચોંકાવનારા આંકડા આવ્યા સામે, છત્તાં કુપોષિત બાળકોની સંખ્યામાં પણ સતત વધારો!

ગુજરાત રાજ્યમાં એક તરફ કુપોષિત બાળકોની સંખ્યા સતત વધી રહી છે. તેમ છતાં સરકાર બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં ઉદાસીનતા દાખવી રહી છે. રાજ્યમાં મધ્યાહન...

લોહીયાળ જંગના ખપ્પરમાં મ્યાંમાર/ સેનાનો ખૂની ખેલ, 70થી વધુ પ્રદર્શનકારીઓને મારી ગોળીઓ, મોતનો આંકડો વધશે તેવી દહેશત!

મ્યાંમારમાં સત્તાપલટા બાદ સ્થિતિ ખૂબ બેકાબૂ બની રહી છે. પ્રદર્શનકારીઓએ રવિવારે યંગૂન વિસ્તારમાં આવેલી એક ચાઈનીઝ ફેક્ટરીને આગ ચાંપી દીધી હતી. ત્યાર બાદ મ્યાંમારની સેનાએ...

દેશમાં વર્ષ 2021નો સૌથી મોટો રેકોર્ડ 26 હજારથી વધુ નોંધાયા કેસ, ગુજરાતના આ બે પાડોશી રાજ્યની સ્થિતિ અતિ ભયંકર

દેશમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે દેશમાં એક દિવસમાં રેકોર્ડ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે દેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા...

ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની લાંબીલચક સિરીઝ અમદાવાદ માટે જોખમી બનશે, ઉત્સાહ વચ્ચે કોરોના વકરે તેનું જોખમ!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની લાંબીલચક સિરીઝ અમદાવાદ માટે જોખમી બની શકે છે તે મુદ્દે લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે....

હવે ટ્રાફિક પોલિસ સાથે ઝઘડો કરવો પડશે ભારે, ગુનાખોરીને અંકુશ રાખવા માટે ગુજરાત પોલીસને મળી ત્રીજી આંખ

ગુજરાત પોલીસને સ્માર્ટ અને શાર્પ બનાવવા માટે 50 કરોડ રૂપિયાના ખર્ચે 10000 બોડીવોર્ન કેમેરા વસાવવામાં આવશે. આ વર્ષે 7060 કરોડ રૂપિયાનું બજેટ ગુજરાતની શાંતિ અને...

દેશમાં વધી રહ્યું છે કોરોના સંકટ, મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યમાં તોળાઈ રહ્યો છે લોકડાઉનનો ખતરો

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ થતો જોવા મળી રહ્યો છે. કોરોનાના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકના મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 16620 કેસ સામે આવ્યા...

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં/ નકલી વેક્સિન વેચીને લાભ કમાવવાનું મોટું માર્કેટ બની શકે છે ભારત, લગામ કસવા સુપ્રીમમાં અરજી

બજારમાં નકલી કોવિડ-19 વેક્સિનનું વેચાણ અને વિતરણ રોકવા માટે કેન્દ્ર સરકાર આકરા દિશા-નિર્દેશો અને નિયમો જાહેર કરે તેવી માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં...

સીએમ ઠાકરેની ચેતવણી છતાં વધી રહ્યા છે કેસ / નાગપુરમાં લાગુ કરાયું લોકડાઉન, હવે આ શહેરોનો વારો

મહારાષ્ટ્રના નાગપુરમાં એક અઠવાડિયા માટે લોકડાઉન લાગુ થયુ છે. જેના કારણે શહેરના રસ્તાઓ સવારના સમયે પણ સુમસામ જોવા મળ્યા હતા. રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો....

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 16 હજારથી વધુ કેસ નોંધાતા ઉદ્ધવ સરકારની ઊંઘ હરામ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 25 હજારને પાર: શું લદાશે લોકડાઉન?

દેશમાં કોરોનાનાની સ્થિતિ ફરી એક વખત ગંભીર બની રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.  ભારતમાં રવિવારે કોરોનાના નવા ૨૫૦૦૦થી વધુ...

ખેડૂત આંદોલન : રાકેશ ટિકૈતના સરકાર પર પ્રહાર, જમીનો ઉદ્યોગપતિઓના હાથમાં આવી ગઇ તો અનાજ પર કરશે કબજો

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મધ્ય પ્રદેશમાં કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં એક વિશાળ ખેડૂત રેલીને સંબોધી હતી. જે દરમિયાન તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર બિઝનેસમેન...

ખેડૂતોના સમર્થનમાં આવ્યા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક , ફોન કરી રાકેશ ટિકૈતની ધરપકડ રોકાવ્યાનો દાવો

મેઘાલયના રાજ્યપાલ સ્યપાલ મલિકે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કર્યુ છે. તેમણે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શહને ખેડૂતોને નિરાશ...

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના મુરતિયાઓના નામ જાહેર, કલાકારો અને સાંસદોના હાથમાં કમળનો ઝંડો

ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો, પૂર્વ ચીફ ઇકોનોમિક એડવાઇઝર અશોક લહીરી, મેન્ટ્રોમેન ઇ શ્રીધરન, ફિલ્મ...

ભારે કરી/ અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસમાં એક્ટિવ કેસમાં 35%નો વધારો, સંક્રમણમાં વધતા સરકાર ચિંતામાં

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના કહેરમાં વધારો થતા તંત્રમાં ચિંતિત બન્યું છે. અમદાવાદમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ૨૮ ફેબુ્રઆરીના એક્ટિવ કેસનો આંક...

પરિસ્થતિ ભયાનક! અમદાવાદીઓ વધુ છુટ છાટ પડશે હજુ ભારે, શહેરમાં નવા 163 કેસો નોંધાવાની સાથે એકનું મોત

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ યથાવત રહેવા પામી છે.રવિવારે કોરોનાના નવા 163 કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત એક દર્દીનું મોત થયું છે.હાલની પરીસ્થિતિમાં શહેરમાં કોરોનાના...

આગામી 2 દિવસ નહિ થાય તમારા બેંકના કામ/ ખાનગીકરણ સામે બેંક કર્મચારીઓનો આક્રોશ, આજથી 2 દિવસની દેશવ્યાપી હડતાળ

સરકારી બેંકોનાં ખાનગીકરણનાં વિરોધમાં સરકારી બેંકના કર્મચારીઓ આજ અને આવતીકાલ એમ બે દિવસ માટે હડતાલ પાડશે. બેંક યુનિયનોનું કહેવું છે કે હડતાલથી દેશભરનાં 10 લાખથી...

બૉલિવુડમાં કોરોનાનો પગપેસારો, વધુ એક એક્ટર આવ્યો કોરોનાની ઝપેટમાં

બોલિવુડના કેટલાક સ્ટાર આ દિવસોમાં કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. ગત દિવસોમાં રણબીર કપૂર, સંજય લીલા ભાનુશાલી કોરોના પોઝિટિવ આવયા હોવાની વાત સામે આવી હતી....

ઘાતક વાયરસના વકરતા સંક્રમણ વચ્ચે ધોરણ 3 થી 8ની કોમન પ્રથમસત્ર નિદાન કસોટી આજથી શરૂ

રાજ્યમાં કોરોનાના વકરતા સંક્રમણ વચ્ચે આજથી  રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 3થી8ની કોમન પ્રથમસત્ર નિદાન કસોટી શરૂ થવા જઈ રહી છે.. સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગના ઠરાવ...