GSTV

Category : ટોપ સ્ટોરી

મોટા સમાચાર/ 10 એપ્રિલ સુધી 8 મહાનગરોમાં શાળા-કોલેજો બંધ, કોરોના સંક્રમણ વધતાં સરકારે લીધો નિર્ણય

ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન...

મહામારી બેકાબૂ/ સ્કૂલ-કૉલેજ બંધ, શાકભાજી-રાશનની દુકાનો પણ નહીં ખુલે, ગુજરાતના આ પાડોશી રાજ્યમાં ફૂટ્યો કોરોના બોમ્બ

Maharashtra Corona Lockdown Updates : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેણે પ્રશાસનની ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસ સંક્રમણના 23,179 નવા...

મોટા સમાચાર/ ઈતિહાસમાં પ્રથમવાર જૈનતિર્થ પાલિતાણા ખાતે દર વર્ષે આયોજિત થતી છ’ગાઉની યાત્રા મોકુફ, 50 કરોડનો પડશે ફટકો

જૈન તિર્થ પાલિતાણા ખાતે દર વર્ષે આયોજીત થતી છ’ગાઉની યાત્રા મોકુફ રાખવામાં આવી છે. છ’ગાઉની યાત્રા મોકુફ રહી હોય તેવું પહેલીવાર બન્યુ છે. આગામી ફાગણ...

ભૂલથી પણ અમદાવાદની આ 60 સોસાયટીમાં કામ વિના ના જતા નહીં તો ઘરે લઈને જશો કોરોના : મૂકાઈ છે માઈક્રોકન્ટેન્મેન્ટ ઝોનમાં

અમદાવાદ શહેરમાં મંગળવારે જયાં કોરોનાના 241 નવા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ એક જ દિવસમાં નદીપારના 13 સહિત શહેરમાં નવા કુલ 14 કોરોના સંક્રમિત...

ભારે કરી/ મણિનગર મનપા કચેરીના પરિસરમાં યોજાયા અનોખા લગ્ન, અધિકારીઓ જોતા જ રહી ગયા

શહેરના મણિનગર ખાતે આવેલી મહાનગરપાલિકાની દક્ષિણની કચેરીના કેમ્પસમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પસમાં લગ્નનું આયોજન જોઈને અહીં આવેલા લોકો અને અરજદારો અચંબામાં મુકાયા હતા...

ચૂંટણીમાં માસ્ક વિના ડાન્સ કરનાર મહિલા મેયરને કારમાં નીકળેલો પરિવાર દેખાયો?, રેલીના તાયફામાં નહોતું યાદ કે માસ્ક પહેરવું પડે

સુરતમાં કોરોનાના કેસ વધતાં જ શહેરના મેયર રાત્રી દરમિયાન રસ્તા પર ઉતર્યા હતા અને લોકોને કોરોના સંક્રમણ અંગે સમજણ આપતાં હતા. રાત્રીના સમયે એક ગાડીમાં...

ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક

ગુજરાતમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં નાગરિકોમાં ફરી એક વખત લોકડાઉન લાગુ થવાને લઇને આશંકા જોવા મળી રહી છે. પરંતુ મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉન લાગુ નહીં...

સુરતનો આ પ્રખ્યાત વિસ્તાર રેડ ઝોનમાં : વેપારીઓએ દુકાનો ખોલતાં પહેલાં કરાવવો પડશે કોરોના ટેસ્ટ, એક જ વિસ્તારમાં આવ્યા 88 કેસ

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા સિટી અને બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી છે આ સાથે જ કેટલીક સિટી બસને પાલિકાએ કોરોના ટેસ્ટિંગમાં બનાવી દીધી...

પંજાબમાં એક્સપ્રેસ ગતિએ વધતા કોરોનાના કેસ, રાજ્ય સરકારે રાતના 9થી સવારના 5 સુધી કરી નાઈટ કરફ્યુની જાહેરાત

પંજાબમાં કોરોનાના વધતા કેસને જોતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે 9 જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નાઈટ કરફ્યુ રાતના 9 વાગ્યાથી સવારના...

વાયરસનો પંજો વકર્યો/ આ વર્ષના રેકોર્ડ બ્રેક કેસો આજે નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ લોકો થયા સંક્રમિત: છુટ-છાટથી હજુ વકરશે!

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ ધીમે-ધીમે બગડી રહી છે. દેશમાં આ વર્ષે પહેલીવાર કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. દેશમાં આજે પહેલીવાર કોરોનાના 35...

અમદાવાદ સુરત બાદ આ શહેરમાં પણ તમામ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય કરી દેવાયા બંધ, કોરોનાના ફફડાટ વચ્ચે આટલા છે કેસ

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને સ્થિતિ બેકાબૂ બની રહી હોય તેમ જણાય છે જેમાં અમદાવાદમાં સંક્રમણ વધી જતા બાગ બગીચા...

કોરોનાની મજાક ઉડાવતા આ રાષ્ટ્રપતિને મહામારી ભરખી ગઈ : વિદેશમાં સારવાર માટે પહોંચ્યા પણ ન બચ્યા, કહેવાતા હતા બુલડોઝર

તાંઝાનિયાના રાષ્ટ્રપતિ જૉન મગુફુલીનું 61 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તાંઝાનિયાના ઉપરાષ્ટ્રપતિ સામિયા સુલુહુએ મગુફુલીના અવસાનની પૃષ્ટિ કરી હતી. જૉન મગુફુલી કોરોના સંક્રમિત હોવાની આશંકા...

બેરોજગાર : કોરોના 71 લાખ લોકોની નોકરી ખાઈ ગયો : જાણી લો કયા મહિનામાં કેટલાની ગઈ નોકરી, હવે ફરી બદલાઈ રહી છે સ્થિતિઓ

કોરોના મહામારીને અંકુશમાં લાવવા સરકારે અમલી બનાવાયેલ લાંબા લોકડાઉનના કારણે લાખો લોકોએ રોજગારી ગુમાવી હતી. આ બાબતનો આખરે સરકારે સ્વીકાર કર્યો છે. લોકસભામાં એક પ્રશ્નનો...

વાહનચાલકો માટે ખુશખબર : એક વર્ષમાં બંધ થઈ થશે તમામ ટોલનાકા : હાઇવે પર લગાવાશે GPS ટ્રેકર

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ જાહેરાત કરતા કહ્યું છે કે સરકાર આગામી એક વર્ષમાં તમામ ટોલપ્લાઝા ખતમ કરવાની...

…તો ગુજરાતમાં આવશે વિકએન્ડ લોકડાઉન : કોરોના રિટર્ન આવ્યો, મહાનગરોમાં ગંભીર સ્થિતિ બનતાં આકરા નિયમો આવ્યા

ગુજરાત રાજ્યમાં ફરી એક વખત કોરોનાના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે. રાજ્યમાં 90 દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ...

બેદરકારી/ AMTS-BRTS બંધ થતા રીક્ષા ચાલકોની મનમાની : મુસાફરો બન્યા ઘેટાંબકરા: કોરોના વધુ વકરશે તો!

અમદાવાદમાં રાતો રાત એએમટીએસ અને બીઆરટીએસ બંધ  કરવાના નિર્ણયથી રીક્ષા ચાલકો બેફામ જોવા મળ્યા..કારણે કે…રીક્ષા ચાલકોએ મનફાવે તેટલા મુસાફરો રીક્ષામાં ભર્યા હતા. રિક્ષામાં ઘેટાબકરાની જેમ...

ફરી પાછો આવ્યો કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 35 હજારથી વધારે કેસ, 100 દિવસ બાદ સૌથી વધારે કેસ આવ્યા

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી એક વાર વધી રહ્યુ છે, કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 35 હજારથી...

બંગાળ ચૂંટણી માટે પડ્યો પહેલો વોટ, ઝારગ્રામની એક 82 વર્ષીય બસંતીએ કર્યું પહેલું મતદાન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી આમતો 27 માર્ચે યોજાનાર છે જેને લઈને રાજકીય પક્ષો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમ છતાં વિધાનસભા ચૂંટણી માટે પહેલો...

વકરતા કોરોનાના કેસના પગલે સૌથી મોટા સમાચાર, આવતીકાલથી રાજપથ કલબ સંપૂર્ણપણે રહેશે બંધ

અમદાવાદ શહેરમાં બુધવારે એક જ દિવસમાં કોરોનાના નવા ૨૬૪ કેસ નોંધાવા સાથે એક સંક્રમિત દર્દીનું મોત થયું છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને...

CORONA BACK: બોલિવૂડ સેલેબ્સમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, એક્ટર સતીશ કૌશિકને થયો કોરોના

દેશમાં ફરી એક વાર કોરોનાનો કહેર વધી રહ્યો છે. સામાન્ય લોકોની સાથે સાથે બોલિવૂડ સેલેમબ્સ પણ આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. મુંબઈમાં કેટલાય બોલિવૂડ...

AMTS – BRTS બંધ: મોડી રાત્રે લીધેલા આ નિર્ણયથી શહેરમાં હજારો નોકરિયાતો અને મુસાફરો અટવાઈ જશે, રઝળી પડે તેવી સ્થિતિ

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કોર્પોરેશને શહેરમાં દોડતી AMTS અને  BRTS બસો આજથી અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો વધુ એક નિર્ણય લીધો.. મોડી રાત્રે તંત્રએ લીધેલા...

Video: દિલ્હીથી ટનકપુર જઈ રહેલી ટ્રેન અચાનક ઉંધી દોડવા લાગી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

દિલ્હીથી ટનકપુર જઈ રહેલી પૂર્ણાગિરી જનશતાબ્દી એક્સપ્રેસના રોલડાઉન થઈને ઉલ્ટી દિશામાં દોડવા લાગ્યા બાદ સલામત રીતે અટકી જતા દરેકે રાહતનો શ્વાસ લીધો છે. ટ્રેન ઉલટી...

ઘાતક કોરોનાને લઈ ને સૌથી મોટા સમાચાર, સરકાર લઈ શકે છે મહત્વનો નિર્ણય

રાજ્યભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ કોરોના કેસ વકરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત 1200 બેડની કોવિડ ડેઝિન્ટેડ હોસ્પિટલ શરૂ કરવાનો...

સંક્રમણ વધતા સુરત તંત્ર બેબાકળું બન્યું / ‘બહારથી આવતા તમામે થવું પડશે 7 દિવસ કોરન્ટાઇન’, વિવાદ થતા બદલવું પડ્યું જાહેરનામું

સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે જ મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યું છે કોવિડ અટકાવવા માટે ઉતાવળે ગાઈડ લાઈન જાહેર કરી રહી છે. તેમાં ફરીથી સુધારો કરવો...

સુરતમાં કોરોનાની વરસીએ હીરાના ભાવ કરતા પણ ઝડપી વધતું સંક્રમણ / નવા 353 કેસથી હડકંપ, 1ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1141

સુરતમાં કોરોના એક વર્ષ પુર્ણ થવાની ઉજાણી કરતો હોય એ રીતે આજે સિટીમાં આંકડો 300ને પાર કર્યો હતો.  સિટીમાં ૩૧૫ અને ગ્રામ્યમાં 38 મળી કુલ...

ભય! સંક્રમણ વધતા કાંકરીયા લેકફ્રન્ટ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં આવેલા 273 જેટલા નાના-મોટા બગીચા, ક્લબ, જીમ સહિતના સ્થળો બંધ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણમાં વધારો થતાં કાંકરીયા લેકફ્રન્ટ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૭૩ જેટલા નાના-મોટા બગીચા લોકો માટે અનિશ્ચિત મુદત માટે...

સ્કૂલો બની રહી છે કોરોનાનું નવું એપિસેન્ટર / ગોત્રી વિસ્તારની એક સ્કૂલના આટલા વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટિવ, વાલીઓમાં ફફડાટ

શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. વડોદરા શહેરમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે અને કોરોનાના સંક્રમણમાં ભારે વધારો થયો છે.આ વખતે...

ગુજરાતીઓ હજુ ચેતી જજો હોં નહીંતર આકરા નિયમો સાથે રહો તૈયાર: રાજ્યમાં કોરોના વિસ્ફોટ, 90 દિવસ બાદ ફરીથી 1100 થી વધુ કેસો

ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં...

મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં 150 ગણો વધારો: 84 લોકોના મોતની સાથે નવા 23 હજારથી વધુ કેસ / 2જી લહેરના વાવડ

મહારાષ્ટ્રમાં  જીવલેણ કોરોનાના કહેરની  બીજી લહેર  શરૃ થઈ   હોવાથી  રાજ્ય સરકારે  ચિંતામાં પડી ગઈ છે. આજે મુંબઈ-મહારાષ્ટ્રમાં  ગજબનો કોરોનાનો વિસ્ફોટ થયો છે   આજે ૨૪ કલાકમાં  ...

ફરી કર્ફ્યુની સ્થિતિ એ તંત્રની કોરોના સામેની છે સૌથી મોટી હાર, નેતાઓના કારણે હતા ત્યાંના ત્યાં: માસ્ક દંડ, લોકડાઉનથી લોકો થયા હેરાન!

ગુજરાતમાં સૌ  પ્રથમ કેસ તા.૧૮ માર્ચે રાજકોટના જંગલેશ્વરમાં યુ.એ.ઈ.થી આવેલા નદીમ નામના યુવાનનો અને ત્યારબાદ તુરંત સુરતમાં નોંધાયો હતો. આવતીકાલે  કોરોનાના ગુજરાત પ્રવેશને ૧ વર્ષ...