GSTV

Category : ટોપ સ્ટોરી

NTA JEE Main 2021 Paper 2 Result: ફેબ્રુઆરી સેશનનું રિઝલ્ટ થયું જાહેર, આવી રીતે કરી શકશો ચેક

નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)એ ફેબ્રુઆરી સત્રની NTA JEE Main પેપર-2નું રિઝલ્ટ jeemain.nta.nic.in પર જાહેર કર્યુ છે. એનટીએએ JEE Main 2021ની સાથે સાથે પેપર-2ની ફાઈનલ આંસર...

ફાટેલા જીન્સ વિવાદ: લોકો મારા પતિની વાતનો સંદર્ભ સમજી નથી રહ્યા, સીએમ પત્નીએ કર્યો તીરથ સિંહનો બચાવ

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવત દ્વારા ફાટેલી જીન્સ પર આપેલા નિવેદન પર મચેલા હોબાળા બાદ સીએમના પત્ની બચાવમાં ઉતરી આવ્યા છે. તેઓ વીડિયો દ્વારા પોતાનું...

4 વર્ષની સિદ્ધિના વખાણ: સીએમ યોગીએ લખી જનતા જોગ ચિઠ્ઠી, રાજ્યમાં પ્રજ્વળી ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની જ્યોત’

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે શુક્રવારે પોતાના કાર્યકાળના 4 વર્ષ પૂર્ણ કર્યા છે. આ નિમિત્તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદેશની જનતાને ઉદ્દેશીને એક ચિઠ્ઠી લખી છે...

વર્લ્ડબેંકના આંકડાથી ખુલી પોલ/ ભારત 40 વર્ષની સૌથી મોટી મંદીમાઃ ગરીબોની સંખ્યા 1 વર્ષમાં ડબલથી વધુ , મધ્યમવર્ગીય વસતીમાં મોટો ઘટાડો

છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયામાં કોહરામ – અરાજકતા પેદા કરી દીધી છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લેતું. કોરોના સંક્રમણ રહેતાં...

કોરોનાની પોઝિટિવ ઇફેક્ટ/ 32 દિવસ હોસ્પિટલમાં રહી સંકલ્પ કર્યો, અમદાવાદની પ્રથમ કોરોના સંક્રમિતે ત્રણ મહિના સુધી કર્યુ આ કામ

19 માર્ચ 2020નો એ દિવસ જ્યારે અમદાવાદમાં પહેલો કોરોનાનો કેસ સામે આવ્યો હતો. આ દિવસે લૉકડાઉન ન હતું પરંતુ સરકારી તંત્ર વધુ સતર્ક બની ગયું...

વાપીના ઉધોગપતિનો પરિવાર ડેસ્ટિનેશન વેડિંગમાં સામેલ થવા ગોવા ગયો, પરત ફર્યા તો 12 લોકો નીકળ્યા કોરોના પોઝિટિવ

વાપીથી ગોવા ડેસ્ટિનેશન વેડિંગમાં ગયેલા વાપીના ઉદ્યોગપતિઓ અને મોટા ધંધાર્થી પરિવારના 12 લોકો કોરોનનાસંક્રમણમાં આવ્યા છે. જયારે બીજી તરફ વલસાડ જિલ્લામાં કોરોનના નવા 3 કેસનો...

વાહ રે તંત્ર: થિયેટર, મોલમાં લોકો એકઠા થાય તો કોરોના ફેલાય, વિધાનસભામાં ધારાસભ્યો, અધિકારી એકત્રિત થાય તો કંઈ નહી!

ગુજરાત રાજ્યની પાલિકા-પંચાયતોની ચૂંટણી વખતે બિન્દાસ બનીને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ધૂમ પ્રચાર કર્યો,રેલીઓ યોજી,જાહેરસભા યોજી તે વખતે સરકારને કોરોનાનો ડર લાગ્યો નહીં, દાંડી યાત્રા...

શાંતિની વાતો કરનારા બાઈડેનનું ‘પરાક્રમ’ / પુતિનને ગણાવ્યા ‘કિલર’ તો રશિયન પ્રેસિડેન્ટે આપ્યો જવાબ, પરત બોલાવ્યા એમ્બેસેડર્સ

શાંતિની વાતો કરીને સત્તા પર આવેલા પ્રમુખ બાઈડેને રશિયન પ્રમુખ પુતિન માટે કિલર શબ્દ વાપર્યો હતો. પુતિનને તેમણે હત્યારા ગણાવતા રશિયા તરફથી જલદ રિએક્શન આવ્યું...

મહત્વના સમાચાર/ ધો.09 થી 12ની પરીક્ષા 8 મહાનગરોમાં માત્ર ઓનલાઈન યોજાશે ,અન્યત્ર ઓફલાઈન

રાજ્યની ધો.૯થી૧૨ની પ્રથમ સત્ર પરીક્ષા આવતીકાલે ૧૯મીથી શરૃ થઈ રહી છે ત્યારે કોરોનાને પગલે સરકારે અમદાવાદ સહિતના ૮ મહાનગરોમાં સ્કૂલો-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કર્યુ છે...

વેક્સિનેશનની ઝડપને લઈને ઉઠ્યા સવાલ, 18 દિવસમાં માત્ર 1.81 લાખ લોકોને અપાઈ રસી, 70% વસ્તીનું રસીકરણ કરતા લાગશે આટલો સમય

દેશમાં કોરોના સામે મંથરગતિએ ચાલતા રસીકરણ સામે પણ ઝડપને લઈને સવાલ ઉઠ્યા છે. દેશમાં  કોરોના રસીકરણની જો આવી જ ગતિ રહી તો 70 ટકા વસતીને...

BIG NEWS: પેરિસ સહિત આ શહેરોમાં એક મહિના માટે આંશિક લૉકડાઉન લાગું, પરિસ્થિતિ વણસતા લેવાયો નિર્ણય!

   દુનિયાના અનેક દેશોમાં કોરોના વાઈરસના ચેપમાં ફરીથી તેજી જોવામાં આવી રહી છે. આને લીધે અનેક અસરગ્રસ્ત દેશોએ ફરીથી લૉકડાઉનની જાહેરાત કરી છે. ફ્રાંસના પાટનગર...

ફેસબૂક પેજના એડમીન/મેમ્બર આ આર્ટિકલ અચૂક વાંચજો, FBએ કડક કરી દીધા છે આ નિયમો / અજાણ રહેશો તો ભરાશો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે ગ્રુપ માટે નવા નિયમો બનાવ્યાં છે. ફેસબુક (FB) ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ મૂકનાર સામે કંપની કાર્યવાહી કરશે. તેના એડમિન અને મોડરેટર્સ સામે...

ગુજરાતના આ પાડોશી રાજ્યની પરિસ્થિતિ અત્યંત ગંભીર, છેલ્લા 24 કલાકમાં 25 હજારથી વધુ કેસો આવ્યા સામે: અઘાડી સરકાર ચિંતામાં

દેશમાં જીવલેણ કોરોનાનાં કેસ ફરીથી વધી રહ્યા છે, નવા કેસ પર નજર કરીએ તો મહારાષ્ટ્રની પરિસ્થિતી ચિંતાજનક બની છે, મોડી સાંજે રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા ...

BIG NEWS: વોરિયર્સ થઈ જાવ તૈયાર: મેડિકલ વિદ્યાર્થીઓ અને ઈન્ટર્ન ડૉક્ટર્સને કોવિડ ડયુટી માટે સરકારનો આદેશ, ઉનાળુ વેકેશનની રજાઓ કેન્સલ!

ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 દિવસથી જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ કર્ફ્યુના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ...

વીમા સેક્ટરમાં વિદેશી રોકાણ વધારવા સરકારનો નિર્ણય, FDIની મર્યાદા વધારતું બિલ રાજ્યસભામાં પસાર

2015માં વીમા સેક્ટરમાં વિદેશી રોકાણ (FDI)ની મર્યાદા વધારવામાં આવ્યા પછી આ સેક્ટરમાં અત્યાર સુધી 26,000 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે તેમ નાણા પ્રધાન નિર્મલા...

રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનો લાગશે નહીં, કોરોના હારશે, ગુજરાત જીતશે તેની અમને ખાતરી: રૂપાણી

ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર દિવસમાં જીવલેણ કોરોનાના કેસ વધી રહ્યા હોવાનું સ્વીકારતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તેમ છતાંય ગુજરાતમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ...

ચિંતાજનક પરિસ્થિતિ: રાજ્યમાં વાયરસની ‘બુલેટ’ ગતિ, છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં 80%નો વધારો: પ્રતિ કલાકે 53 વ્યક્તિ સંક્રમિત

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. જેમાં છેલ્લા દોઢ મહિનામાં રાજકીય પક્ષો, વહિવટી તંત્ર અને જનતાએ દાખવેલી અક્ષમ્ય બેદરકારીથી કોરોના વાયરસની ગતિમાં સતત...

સશક્ત સેનામાં વધુ એક શક્તિનો ઉમેરો / પરમાણુ મિસાઈલ ટ્રેક કરી ધ્વસ્ત કરતુ સ્વદેશી જહાજ કર્યું તૈનાત

ભારતે પરમાણુ મિસાઈલને ટ્રેક કરી શકે એવું નૌકા જહાજ તૈનાત કરી દીધું છે. વીસી-11884 એવુ સાંકેતિક નામ ધરાવતું આ જહાજ ઑક્ટોબર 2020માં જ લૉન્ચ કરી...

ભારે કરી: 100 દિવસમાં પ્રથમ વખત નવા કેસ 35 હજારને પાર, દેશના આ રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા વધારે: શું આવશે લોકડાઉન!

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,871 કેસો સામે આવ્યા છે જે 102 દિવસમાં દૈનિક કેસોમાં સૌથી વધુ છે. જે સાથે જ કુલ કેસોનો આંકડો...

રાજ્યમાં બારસોથી વધુ લોકો આવ્યા કોરોનાની ઝપેટમાં, આઠ મહાનગરમાં સ્કૂલ-કૉલેજ બંધ: યુનિવર્સિટીઓની હાલની પરીક્ષાઓ રહી મોકૂફ

ગુજરાતમાં કોરોનાના વિક્રમજનક 1276 કેસ નોંધાયા હતા. પરિણામે શિક્ષણકાર્ય  પર અસર થઈ હતી.  નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકારે આવતીકાલથી અમલમાં આવે તે રીતે ગુજરાતના તમામ...

Big News : મહત્વનો નિર્ણય, મેડિકલ કૉલેજોના થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ

રાજ્યની મેડિકલ કૉલેજોના થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં...

Big News: અમદાવાદ બાદ હવે સુરતમાં પણ રાત્રિ કરફ્યુ એક કલાક લંબાવાયો, દર શનિ-રવિ તમામ મોલ રહેશે બંધ

ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાને રાખી અમદાવાદ સહિતના મહાનગરો એક બાદ એક મહત્વના નિર્ણયો લઇ રહી છે. ત્યારે અમદાવાદ બાદ હવે સુરતમાં પણ...

Big News: અમદાવાદમાં દર શનિ-રવિવારે તમામ મોલ અને થિયેટરો રહેશે બંધ, રાત્રિ કરફ્યું પણ 9 વાગ્યાથી શરૂ થશે

રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મહત્વના નિર્ણયો લીધાં છે. અમદાવાદમાં આવતી કાલથી રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રિ...

4th T 20 : ચોથી મેચમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 8 રનથી હરાવી સીરીઝ 2-2 ના બરાબર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આજે T-20 સીરીઝની ચોથી મેચ શરૂ થઇ છે. ત્યારે ઇંગ્લેન્ડે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારે આજની...

કોરોનાનો કહેર/ ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં સ્થિતિ વણસી : 300ને પાર કર્યો આંક, 63 દર્દીઓ વેન્ટિલેટર પર

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1276 નવા કેસો નોંધાયા છે જ્યારે નવા 3 મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક 4433 એ પહોંચ્યો છે....

મોદી ગરજ્યા/ દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે શિક્ષા હોબે : મોદીએ ટીએમસીને આપ્યું બંગાળમાં નવું નામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પશ્ચિમ બંગાળના પુરુલિયા પહોંચ્યા. અહીં તેમણે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે TMCનું...

ફફડાટ/ અમદાવાદમાં હવે ચાની કિટલી અને પાનના ગલ્લાંનો વારો : તંત્રએ બંધ કરાવવા કરી આ તૈયારીઓ, ભૂલ કરી તો થશે મોટો દંડ

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો ઉપરાંત મોટા-મોટા મહાનગરો જેવાં કે, અમદાવાદ, સુરત સહિતના મહાનગરોમાં BRTS બસ સેવાઓ બંધ કરી દેવામાં...

રામના નામે દેશભરમાં મત માગતી ભાજપમાં હવે રામાયણના રામની એન્ટ્રી : બંગાળમાં આયારામ-ગયારામનો દબદબો

‘રામાયણ’ સીરિયલના ખ્યાતનામ એક્ટર અરુણ ગોવિલ ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. રામાનંદ સાગરની સીરિયલ ‘રામાયણ’માં તેમણે ભગવાન રામની ભૂમિકા નિભાવી હતી....

ફફડાટ: છેલ્લા 24 કલાકમાં દેશમાં સૌથી વધુ કોરોના કેસમાં ટોપ પર છે આ શહેર, 200 દેશો કરતા વધારે નોંધાયા છે કેસ

મહારાષ્ટ્રમાં કોરોના ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 23 હજારથી વધારે કેસ આવ્યા છે. અહીં સંક્રમણથી મોતની સંખ્યા પણ વધી રહી...

આવશે બીજી મહામારી/ ભારતમાં મળ્યો આ કોરોના કરતાં પણ ખતરનાક ‘સુપરબગ’, જેના પર અનેક દવાઓ પણ છે બેઅસર

પહેલીવાર રિસર્ચર્સને ભારતના રેતાળ સમુદ્ર તટો પર એક ‘સુપરબગ’, એક મલ્ટીડ્રગ-રેઝિસ્ટેંટ ઓર્ગેનિઝમના નિશાન મળી આવ્યા છે, જે આગામી ઘાતક મહામારીનું કારણ બની શકે છે. આંદામાન...