GSTV

Category : ટોપ સ્ટોરી

કોરોના સંક્રમણથી ફફડાટ/ ચૂંટણીઓમાં તાયફાઓ બાદ ભાજપ જાગ્યું, હવે કોઇ પણ જાહેર સન્માન સમારોહ કે કાર્યક્રમો નહીં યોજાય

ગુજરાતમાં કોરોના ફુલ્યો ફાલ્યો છે ત્યારે રાજ્યમાં આજ રોજ વધુ નવા કેસ 1400ને પાર આવતા હવે તંત્ર પણ સજાગ થઇ ગયું છે. ધીરે-ધીરે મીની લોકડાઉન...

ઝટકો/ પ્લેનનું ઈંધણ મોંઘુ થતાં ફરી હવાઈ મુસાફરી થઈ મોંઘી : જાણી લો ટીકિટના ભાવમાં કેટલો થયો વધારો, પ્લેનમાં ઉડવાના સપનાં કડડભૂસ

હવાઈ મુસાફરી ફરી મોંઘી થવા જઈ રહી છે. સરકારે હવાઈ મુસાફરીના ભાડામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં સરકારે પ્રાઈસ બેન્ડમાં...

ગુજરાતમાં કોરોના બેકાબુ/ વધુ નવા કેસનો આંક પહોંચ્યો 1500ને નજીક, કુલ મૃત્યુઆંક 4400 ને પાર

ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1415 નવા કેસો સામે આવ્યાં...

Big News : એક વાર ફરી અમદાવાદમાં જૈસે થે વૈસે જેવી સ્થિતિ, શહેરમાં સુપર સ્પ્રેડર્સના થશે કોરોના ટેસ્ટ

ગુજરાતમાં એક વાર ફરી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસો વધતા અમદાવાદમાં તંત્ર એક વાર ફરીથી એક્શન મોડમાં આવી ગયું છે....

Big News : સુરત ડાયમંડ એસોસિએશનનો મોટો નિર્ણય, આટલાં દિવસ હીરા બજાર રહેશે બંધ

સુરતમાં કોરોના સંક્રમણ વધતા જ તાજેતરમાં જ ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા કાપડ માર્કેટને લઇને લેવાયેલા મહત્વના નિર્ણય બાદ વધુ એક મહત્વનો નિર્ણય...

કોરોના રસી: આ રાજ્યોમાં સૌથી વધું રસીનો થઈ રહ્યો છે બગાડ, દેશમાં 70 ટકા લોકોને રસી આપતા આટલા વર્ષ લાગી જશે

ભારતમાં કોરોનાની રસી સરેરાશ 6.5 ટકા ડોઝ બરબાદ થઈ રહ્યા છે, જ્યારે તેલંગણા અને આંધ્રપ્રદેશમાં આ વેસ્ટેજનો ક્રમશ: 17.6 ટકા અને 11.6 ટકા છે. કેન્દ્રએ...

કોરોનાના ફફડાટ વચ્ચે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર, 18મી એપ્રિલે યોજાશે મતદાન અને આ તારીખે રિઝલ્ટ

ગુજરાતમાં એક બાજુ કોરોનાએ કહેર વર્તાવ્યો છે તો બીજી બાજુ ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઇ છે. આગામી તારીખ 18 એપ્રિલે ગાંધીનગર મનપા...

નવા નિયમો/ વર્ક ફ્રોમ હોમના આદેશો થયા : ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ નોકરી માટે હાજર રખાશે, સરકારે બહાર પાડયું જાહેરનામુ

કોરોનાના વધતા જતા કેસોથી પંજાબથી લઇને મહારાષ્ટ્રમાં હડકંપ મચી ગયો છે. આજે પંજાબમાં 11 જિલ્લોમાં નાઈટ કર્ફ્યુ, સ્કૂલ – કોલેજ બંધ કરાવવાની સાથે મહારાષ્ટ્રમાં પણ...

Big News : સુરતમાં કોરોનાના વધતા જતા કેસોને લઇ વધુ એક મોટો નિર્ણય, શનિ-રવિ કાપડ માર્કેટ રહેશે બંધ

ગુજરાતમાં એક વાર ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે....

દેશમાં 4 કરોડ લોકોને મૂકાઈ કોરોનાની રસી : સરકારે કર્યો ખુલાસો કેટલા લોકોને થઈ આડઅસર, જાણી લો મૂકવી જોઈએ કે નહીં?

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને ફરી એક વખત કહ્યુ છે કે, અફવાઓથી ગેરમાર્ગે દોરાવાની જરુર નથી. કોરોનાની વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત...

સુપ્રીમ કોર્ટની ટકોર: મહિલાઓ શું પહેરે અને કેવી રીતે રહે, તેના પર ટિપ્પણી કરવાથી દૂર રહો

સુપ્રીમ કોર્ટે યૌન ઉત્પીડનના એક આરોપીને પીડિતા પાસે રાખડી બંધાવાની શરતે જામીન આપવાના મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને રદ કરી દીધો છે. કોર્ટે આવા મામલા માટે...

ઝટકો/ 2023ના વર્ષ પહેલાં ભારતમાં વિદેશી પર્યટકો નહીં આવે, આ છે મોટુ કારણ

વિશ્વના તમામ દેશોમાં હાલ કોરોના વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ પણ લોકો વિદેશ યાત્રાને લઈ ડરી રહ્યા છે. વિદેશી પર્યટકો ભારતની યાત્રા કરતા...

ધૈર્યરાજસિંહ રાઠોડ માટે જાણો અત્યાર સુધી કેટલા રૂપિયા થયા એકત્રિત, સરકારે કરી આટલી સહાય

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ જન્મજાત SSM-1 તરીકે ઓળખાતી ગંભીર બિમારીથી પીડિત છે. આ બિમારી રંગસૂત્ર-5 નાળીમાં ખામીને કારણે થાય છે અને આ...

મહામારીને લઈને પંજાબ એલર્ટ પર: 31 માર્ચ સુધી શાળા-કોલેજ બંધ, મહેમાનો પર પણ લાગ્યો પ્રતિબંધ

પંજાબમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં લઇને તમામા શાળા અને કોલેજોને 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે. જેની સાથે જ કોલેજની પરીક્ષાઓને પણ...

એન્ટિલિયા કેસમાં સચિન વાજેની સંડોવણી બાદ રાજકીય હલચલ તેજ, અનિલ દેશમુખ લટકતી તલવાર

મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકવામાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની સંડોવણી બહાર આવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય મોરચે પણ હલચલ...

સચિન વાઝેએ રચ્યું હતું સમગ્ર ષડયંત્ર, એન્ટીલિયા કેસની NIA તપાસમાં થયા ચોંકાવનારો ખુલાસો: જાણો સમગ્ર વિગતો માત્ર એક ક્લિકે…

એન્ટીલીયા કેસની તપાસ કરી રહી એનઆઈએના સૂત્રોના જણાવ્યા મુજબ મુકેશ અંબાણીના ઘરની બહાર સચિન વાજેએ ફક્તને ફક્ત પબ્લિસીટી મેળવવા અને એ સાબિત કરવા માટે ષડયંત્ર...

વેક્સિનેશન/ ફ્રાંસ, જર્મની, ઈટાલી, સ્પેને એસ્ટ્રાજેનેકા રસીને આપી ફરી મંજૂરી, ભારતને મળી મોટી સફળતા

જર્મની, ફ્રાંસ, ઈટાલી અને સ્પેન ફરીથી એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિનનો ઉપયોગ શરૂ કરશે. યુરોપીય સંઘની ડ્રગ રેગ્યુલેટર સંસ્થા (ઈએમએ)એ એસ્ટ્રાજેનેકા વેક્સિનને સુરક્ષિત અને પ્રભાવી ગણાવી છે....

સુપ્રીમની ફટકાર/ બળાત્કારી પીડિતા પાસે રાખડી બંધાવી લે તો અપાશે જામીન, હવે તો હદ કરે છે હાઇકોર્ટના ચૂકાદાઓ

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે શારિરીક શોષણના કેસમાં એક આરોપીને કહ્યું હતું કે જો તે પીડિતા પાસે રાખડી બંધાવે તો જ તેને જામીન આપવામાં આવશે. હાઇકોર્ટના આ...

કિરીટ જોશી હત્યાકાંડમાં વધુ એક ખુલાસો / ભૂમાફિયા જયેશ પટેલ પર હત્યારાઓને નહોતો વિશ્વાસ, આ રીતે ઝડપાયો લંડનથી

અમદાવાદના કિરીટ જોશી હત્યા કેસ મામલે અનેક ખુલાસા થઈ રહ્યા છે. આરોપી દિલીપ, હાર્દિક ઠક્કર અને જયંત ચારણની હાલમાં પોલીસ પૂછપરછ કરી રહી છે. જેમાં...

BMCનો મોટો નિર્ણય: મૉલમાં પ્રવેશતા પહેલા કરાવવો પડશે એન્ટીજન ટેસ્ટ, રિપોર્ટ નેગેટિવ આવે તો જ મળશે પ્રવેશ

મુંબઈમાં વધતા કોરોના મામલે BMCએ મોટો નિર્ણય લીધો છે. હવે મુંબઈમાં કોઈને પણ પ્રવેશ પહેલા Antigen ટેસ્ટ કરાવવો પડશે. આ નિર્ણય બાદ હવે સોમવારથી એન્ટીજન...

સંકટ વધ્યું: અમદાવાદ કોરોનાના ખપ્પરમાં, નવા 298 કેસો નોંધાવાની સાથે બેનાં નિપજ્યા કરૂણ મોત: સાચવજો હોં નહીંતર….

અમદાવાદ શહેરમાં ગુરૂવારે કોરોના સંક્રમણનો વિસ્ફોટ થતાં એક જ દિવસમાં કોરોનાના નવા 298 કેસ નોંધાયા છે.આ સાથે જ શહેરમાં કોરોના સંક્રમિત બે દર્દીઓના મોત થયા...

કોરોનાથી ભારતની હાલત ખરાબ : હવે સાચવજો દેશમાં 24 કલાકમાં આવ્યા છે આટલા બધા કેસ, એક માત્ર મહારાષ્ટ્રમાં આવ્યા 25,833 કેસ

દેશમાં કોરોનાના કેસમાં ભારે મોટો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 39,726 નવા કેસ સામે આવ્યા છે અને 154 લોકોના મોત થયા છે....

અમેરિકા-રશિયા વચ્ચે ફરી શીતયુદ્ધના મંડાણ, દુનિયાભરના દેશો પર શું થશે અસર?

અમેરિકા અને રશિયા જેવી વિશ્વની બે ટોચની મહાસત્તા વચ્ચે ફરી એક વખત શીતયુદ્ધની પરિસ્થિતિ પેદા થાય એવો ભય ઊભો થયો છે. ત્યારે સવાલ એ થાય...

ગોકળગતિએ કામ: કોરોના રસી આપવામાં ભારતમાં જો આ ગતિએ કામ ચાલશે તો, તમારો નંબર 10 વર્ષ બાદ આવશે

માર્ચ મહિનાના પહેલા 17 દિવસમાં 1,87,55,540 લોકોને કોરોનાના પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જો આવી જ રીતે ચાલતુ રહ્યુ તો, ભારતની 70 ટકા વસ્તીને રસી...

મહત્વના સમાચાર: એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ આ તારીખથી થશે બંધ, ઊંઝામાં તે દિવસો દરમ્યાન નહીં થાય કોઈપણ હરાજી

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિવિધ શહેરોમાં સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો આવી રહ્યો છે. આ કપરા સમયમાં સરકારે કર્ફયુ સહિત પ્રતિબંધો લાદ્યા છે....

સાચવજો/ દરેક પોલીસ સ્ટેશનને દંડના મળ્યા છે મૌખિક ટાર્ગેટ, પકડાયા તો પોલીસ ખિસ્સાં ખંખેરી લેશે

રાજ્યમાં ફરી એક વખત કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનવાની ભીતિ જણાતાં કોરોના કર્ફ્યૂ રાતે 9 વાગ્યાથી અમલી બનાવવામાં આવ્યો છે. શુક્રવારથી દરરોજ રાતે 9 વાગ્યાથી કર્ફ્યૂ...

ક્રિકેટ : ઈગ્લેન્ડ સામે વન-ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત : એક જ મેચે નસીબ બદલ્યું સૂર્યકુમારને લોટરી લાગી

ઇંગ્લેન્ડ સામે રમાનાર વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની શુક્રવારે જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને 18 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડ...

કામના સમાચાર/ વેક્સિન લીધા બાદ આડઅસર થઈ તો વીમા કંપનીઓએ આપવું પડશે વળતર, ઈરડાએ કર્યો આદેશ

કોવિડ-19ના રસીકરણ (Covid-19 Vaccination)ને લઇને જો તમારા મનમાં કોઇ ડર કે ભય હોય તો તમારા માટે સારા સમાચાર છે. કોરોના વેક્સિન મુકાવ્યા પછી, જો તમારું...

મ્યુનિ.તંત્રના નિર્ણયની ચોમેરથી ટીકા, પરીક્ષાર્થીઓ, નોકરીયાતો બસના અભાવે લાચાર : રિક્ષાવાળાઓએ મોં માંગ્યા દામ વસૂલ્યા!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી બસ સેવા બંધ કરવાના રાતોરાત લેવામાં આવેલા અવિચારી નિર્ણયથી ગુરૂવારે લાખો લોકો બસના મળતા લાચાર બનેલા જોવા મળ્યા હતા.ઉપરાંત બસો બંધ...

મમતાનો પડકાર: બંગાળ જીતીને મોદી-શાહના ગઢ દિલ્હીને હચમચાવી દઇશુ, નરેન્દ્ર મોદી મારી કોપી ના કરે

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. ટીએમસી વડા મમતા બેનરજીએ પોતાના પક્ષના પ્રચારની કમાન સંભાળી છે. મમતાએ આ દરમિયાન દાવો કર્યો...