નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે કહ્યું કે, બેંકિંગ ક્ષેત્રમાં કોર્પોરેટ સેક્ટરને મંજૂરી આપવા મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી....
દિલ્હીમાં દારૂની તસ્કરી રોકવા માટે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે એક્સાઇઝ પોલિસીમાં અનેક મોટા ફેરફારો કર્યા છે. ત્યાર બાદ હવે દિલ્હીમાં દારૂની...
મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણમાં એક તરફ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે સત્તામાં રહેલા ત્રણેય પક્ષો દ્વારા સતત ગઠબંધન સરકારનો બચાવ કરવામા આવી રહ્યો...
રાજકોટ મહાનગર પાલિકાએ ચાલુ વર્ષનું બજેટ રજુ કર્યું તેમાં જમીન વેચાણનો ટાર્ગેટ મૂકીને 300 કરોડથી વધુની જમીન વેચવાનો નીર્ધાર કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે આજે...
ત્રિરંગાનો નકશો અને અશોક ચક્રની ડિઝાઇન વાળી કેક કાપવી એ રાષ્ટ્રીય સન્માન અધિનિયમ, 1971 અંતર્ગત દેશભક્તિની વિરુદ્ધ અથવા અપમાનજનક નથી તેવો મદ્રાસ હાઇકોર્ટે સોમવારે (રાજ્ય...
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોએ રાજ્યમાં રાજકીય હલચલ પેદા કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે ઉહાપો...
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે ટ્વિટ કરીને તીરથ સિંહ રાવતે જાણકારી આપી છે, તેમણે પોતાને આઈસો...
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોનાનો ભરડો ધીમે ધીમે પાટનગરના સચિવાલયમાં પણ વધ્યો છે. સચિવાલયમાં ત્રણ મંત્રીઓની ઓફિસના અધિકારી કોરોના પોઝિટિવ આવવાથી...
મોદી સરકારે દેશમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળા માટે સામાન્ય લોકો પર દોષનો ટોપલો ઢોળી દીધો છે. મોદી સરકારના દાવા પ્રમાણે, લગ્ન સહિતની સુપરસ્પ્રેડર ઘટનાઓના કારણે...
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની જાણે ત્રીજી લહેર આવી છે. કોરોનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલાં જનતા કરફ્યુને આજે એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યુ...
સુરતમાં ફરી એક વખત કોરોનાનો વિસ્ફોટ થયો છે અને અઠવા ઝોનમાં રવિવારે કોરોના કેસની સંખ્યાએ સેન્ચ્યુરી પૂર્ણ કરી છે. રવિવારે અઠવામાં 115 પોઝિટિવ કેસ નોંધાયા...
સૈન્ય મામલા સાથે સંકળાયેલી એક વેબસાઇટ મિલિટરી ડાયરેક્ટ દ્વારા રવિવારે વૈશ્વિક સંરક્ષણ શક્તિ બાબતે એક યાદી જાહેર કરી હતી. આ યાદી અનુસાર સૈન્ય તાકાત મામલામાં...
ગુજરાતમાં કોંરોનાનું સંક્રમણ વધ્યુ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાંમાં સાથ સહકાર આપવા મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને અપીલ કરી છે. ગુજરાતની જનતાને પ્રજાજોગ સંબોધન...
ભાજપે રવિવારે કોલકાતા ખાતે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીતવા તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળ માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો...
સુરત શહેરમાં ફરી એક વખત કોરોનાનો વિસ્ફોટ થયો છે. કોરોના વાયરસનો કહેર વધ્યો છે. શહેરના અઠવા ઝોનમાં રવિવારે કોરોના કેસની સંખ્યાએ સેન્ચ્યુરી પૂર્ણ કરી છે…રવિવારે...
બીએસએફએ જમ્મુ કાશ્મીરના સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ઘુસણખોરી કરી રહેલા એક 40 વર્ષીય પાકિસ્તાનીની ધરપકડ કરી હતી. રાજા હામીદ નામના આ ઘુસણખોરને હાલ સૈન્યએ...
ગુજરાતમાં જીવલેણ કોરોનાની રફ્તાર ઘટવાનું જાણે નામ લઇ રહી નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૫૮૦ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં એક દિવસમાં નોંધાયેલા...
ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હોળી-ધુળેટીના તહેવારોને ય કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. રાજ્ય સરકારે ધુળેટીના તહેવારમાં એકબીજા પર રંગ છાંટવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે....