GSTV

Category : ટોપ સ્ટોરી

અદાણીને બખ્ખાં/ કોરોના કાળમાં પણ કંપનીની માર્કેટ કેપ 2 લાખ કરોડ રૂપિયાને પાર : 1 વર્ષમાં 965 ટકાનો થયો વધારો, વરસી રહી છે લક્ષ્મી

અદાણી ગ્રુપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ઇતિહાસ રચ્યો છે. મંગળવારે અદાણી ગ્રીન એનર્જીની માર્કેટ કેપ પ્રથમ વખત 2 લાખ કરોડને પાર કરી ગઈ છે. શરૂઆતના...

રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અચાનક તબિયત લથડી હતી. મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને શારિરીક અશક્તિ અને નબળાઈ જણાતા તેમને તાત્કાલિકના ધોરણે સારવાર માટે ખસેડાયાં...

BIG NEWS: 45 વર્ષથી વધુની વયના વ્યક્તિઓને આધાર કાર્ડ વગર પણ રસી લઈ શકશે, રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગુજરાત સરકારે રસીકરણ મામલે મહતવનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા ૪પ વર્ષથી વધુની વયના વ્યક્તિઓને...

CA ફાઇનલ રિઝલ્ટ/ રીક્ષા ચલાવતા પિતાના પુત્રે ઓલ ઇન્ડિયામાં 41મો મેળવ્યો રેન્ક, સફળતા મેળવવા અપનાવ્યા હતા આ ખાસ મંત્રો

ગત જાન્યુઆરીમાં આઇ.સી.એ.આઇ. દ્વારા લેવાયેલ ન્યૂ કોર્સની CA.ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું. અમદાવાદ ચેપ્ટરના સ્ટુડન્ટસે CA.ફાઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન મેળવીને ઝળહળતી...

બેંકોને રાહત જનતાનો મરો: લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટે બેંકોને આપી રાહત, વ્યાજ પર વ્યાજ માફ કરવાની જરૂર નથી

સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ મામલે મંગળવારે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે આ દરમિયાન વ્યાજને સંપૂર્ણ રીતે માફ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બેંકોને...

પોલીસને ‘દંડાવાળી’ કરતાં ‘દંડવાળી’ સફર રહી અનુકુળ, સરકારી તિજોરીમાં 115 કરોડની ધરખમ આવક: પ્રજા માટે જાણે દાઝ્યા પર ડામ

 ભૂલવા જેવા કોરોના યરને રિવાઈન્ડ કરવામાં આવે તો પોલીસને દંડાવાળીથી દંડવાળી કર્યાની સફળ યાદ આવી જાય છે. હવે, કોરોના વેક્સિન લઈ ચૂકેલાં પોલીસ અિધકારીઓ અને...

ઠપ્પ/ એન્ડ્રોઇડ ફોનમાં Gmail સહિત આ Apps થઇ ક્રેશ, Googleએ આપ્યો આ જવાબ

23 માર્ચથી ભારત સહિતના દુનિયાભરના લાખો એન્ડ્રોઇડ યુઝર્સ તેમની એન્ડ્રોઇડ ડિવાઇસમાં ક્રેશિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે અને Googleએ આ અંગે જણાવ્યું કે તે આ...

ઋષિકેશ ગયેલા ગુજરાતના 22 શ્રદ્ધાળુઓને લાગ્યો કોરોના ચેપ, હાલ સારવાર હેઠળ: જાણો કેટલા યાત્રીઓ સવાર હતા બસમાં!

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં પણ જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉત્તરાખંડમાં કુંભ પૂર્વે કોરોનાનો ખતરો મંડારવા...

ઐતિહાસિક ચુકાદો: ભારતીય ન્યાયાલયનો સૌથી ઝડપી નિર્ણય, સગીરવયના કિશોર-કિશોરીના લગ્નને ગણાવ્યા કાયદેસર

બિહારની કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં કાયદાકીય ઝીણવટને જગ્યાએ માનવીય જીવનના ભાગને અતિ મહત્વ આપવામાં આવ્યુ છે. કિશોર ન્યાય પરિષદના મુખ્ય દંડાધિકારી માનવેન્દ્ર...

સુપરસ્પ્રેડર બનેલા ભાજપના નેતાઓના કરાવો કોરોના ટેસ્ટ : વિધાનસભામાં થઈ બબાલ, જાણી લો શું છે આખો મામલો

વિધાનસભા ગૃહમાં આજે કોરોનાએ ચર્ચાનુ મુખ્યબિંદુ બની રહ્યુ હતું. વિપક્ષના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોરોના વકર્યો તે માટે  ભાજપને જવાબદાર ઠેરવી  કહ્યું કે, નમસ્તે ટ્રમ્પ વખતે...

ઝટકો/ દિલ્હીમાં મુખ્ય મંત્રી નહીં પણ ઉપરાજ્યપાલ જ સર્વોચ્ચ સત્તા, લોકસભામાં CMની તાકતોને વેતરી નાખતું બિલ પસાર

દિલ્હીની આમ આદમી પાર્ટી અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વિવાદ ફરી શરૂ થઇ ગયો છે. અગાઉ કેજરીવાલ સરકારની ઘરે ઘરે રાશન પહોંચાડવાની યોજના પર કેન્દ્રએ...

CA ફાઈનલ રિઝલ્ટ / અમદાવાદનાં 5 વિદ્યાર્થીઓનો વાગ્યો ડંકો, ટોચ 50માં પહોંચી ગુજરાતનું વધાર્યું ગૌરવ

કોરોનાને લીધે આઈસીએઆઈ દ્વારા આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર અને જાન્યુઆરી એમ બે વાર CA ફાઈનલ અને CA ફાઉન્ડેશન સહિતની પરીક્ષાઓ લેવાઈ હતી.વિદ્યાર્થીઓને ઓપ્ટ આઉટનો વિકલ્પ અપાયો...

ISROનું સાહસિક પગલું/ ઈસરોએ પ્રથમ વખત પ્રકાશના કણો પર મોકલ્યો મેસેજ, હેક કરવો અસંભવ

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો)એ પહેલી વખત એક એવી તકનીકનું પ્રદર્શન કર્યું છે જેમાં મોકલવામાં આવેલા મેસેજને કોઈ પણ કિંમતે હેક કરવો અશક્ય બની જશે....

કોંગ્રેસીઓ ભાજપ પર ત્રાટક્યા, ભાજપના નેતાઓ જ છે ‘સુપર સ્પ્રેડર’! દંડ વસૂલવાનો ટાર્ગેટ આપવાની સરકારની નીતિ ખોટી

ગુજરાતમાં કોરોનાના કેસો વધવા માટે ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિઓ જ જવાબદાર હોવાનો આક્ષેપ આજે ગૃહમાં આરોગ્ય વિભાગની માગણીઓ પરની ચર્ચા દરમિયાન ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે...

દુ:ખદ: ગ્વાલિયરમાં ગમ્ખવાર માર્ગ અકસ્માત, ખાનગી બસે ઓટો રીક્ષાને મારી ટક્કર: 13ના નિપજ્યા કરૂણ મોત

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ગંભીર અકસ્મત સર્જાયો છે. જેમાં ઓટો રિક્ષાને અને બસ ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે લોકોની ચીચીયારી આંક્રદથી વાતાવરણ...

ડામ/ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવથી આમ આદમી બેહાલ પણ મોદી સરકાર માલામાલ, 300 ટકા વધી આવક

પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી સામાન્ય માણસ ભલે પરેશાન હોય, પરંતું તેના કારણે સરકારની આવકમાં 300 ટકાનો વધારો થયો છે, સોમવારે સરકારે આ માહિતી આપી.રાજ્ય કક્ષાનાં નાણા...

ઉલ્ટી ગંગા/ કોરોના વેક્સિન પર સવાલ ઉઠાવનારા AIMIM પ્રમુખ ઓવૈસીએ આખરે રસી લીધી, લોકોને કરી આ અપીલ

ઓલ ઇંન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કોરોના વાયરસની રસી લગાવી દીધી છે, ઔવેસીએ સોમવારે હૈદરાબાદનાં કંચનબાગમાં કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લગાવ્યો,...

પુણેમાં પ્રેક્ષકો વગર રમાશે મેચ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે શ્રેણી, કોહલીનો સદીનો દુષ્કાળ પૂરો થવાની આશા

આજે પુણેમાં પ્રેક્ષક વગર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે રમાશે. ઇંગ્લેન્ડ ભારતની ધરતી પર 1984-85 પછી શ્રેણી જીત્યું નથી. બંને દેશ વચ્ચે રમાયેલી 100...

આ શું બોલી ગયા ડે.સીએમ, નીતિન પટેલના નિવેદનથી ગૃહમાં મચ્યો હંગામો: વિપક્ષે ક્યું વોકઆઉટ!

વિધાનસભા ગૃહમાં કોરોનાનો મુદ્દે વિપક્ષે ભાજપ સરકારને ઘેરી હતી. વિપક્ષના ધારાસભ્યએ એવો આક્ષેપ કર્યો હતોકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ નહીં, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ...

મોટા સમાચાર/ 1 એપ્રિલથી કર્મચારીઓના પગાર માળખામાં મોટો ફેરફાર થવાની સંભાવના, લાગુ થઇ શકે છે ન્યુ લેબર કોડ

ભારતના નવા લેબર કોડ, જેમાં વેતનમાં સુધારા સામેલ છે જે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી શકે છે. નવા નિયમ મુજબ, મહિનાના અંતમાં તમારી કેસ-ઈન-હેન્ડ સેલરી...

ફફડાટ/ સચિવાલયમાં સંક્રમણ રોકેટ ગતિએ, સીએમના અંગત સચિવ સહિત ધારાસભ્ય મોહન ધોડિયા થયા સંક્રમિત: તંત્રમાં મચ્યો હડકંપ

ગુજરાતમાં  કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. વધતા જતાં કોરોનાના કેસોને પગલે ગુજરાતમાં આંશિક લોકડાઉનની સિૃથતી સર્જાઇ છે ત્યારે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યુ...

અમેરીકાના કોલોરાડોમાં થયો હુમલો, પોલીસ અધિકારી સહિત સંખ્યાબંધ લોકોના મોત: સમગ્ર વિસ્તાર કરાયો કોર્ડન

યુ.એસના કોલોરાડો પ્રાંતના બોલ્ડરમાં સુપરમાકાર્ટમાં થયેલા ગોળીબારમાં પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા છ લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસ અધિકારીઓ એક સ્થાનિક મીડિયાને ટાંકીને આ માહિતી...

કોરોનાએ આપ્યો સૌથી મોટો ઝટકો, વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનવાનું ભારતનું સપનું ત્રણ વર્ષ પાછળ ધકેલાયું

નાણાં વર્ષ 2031-32માં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બની રહેશે તેવી બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝે ધારણાં મૂકી છે. આ અગાઉ બેન્ક ઓફ અમેરિકા  (બીઓએફએ) સિક્યુરિટીઝ ...

કોરોના બેકાબુ/ દેશમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક, છેલ્લા 24 કલાકમાં 46 હજાર સાથે કુલ કેસ 1.16 કરોડ પર પહોંચ્યો

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,951 કેસો સામે આવ્યા છે. જ્યારે માત્ર બે જ દિવસમાં કોરોનાના 90797 કેસો સામે આવી ચુક્યા છે. હાલ દેશભરમાં કોરોનાના...

રાજ્યસભામાં સરકાર પર વરસ્યા કોંગ્રેસના વરિષ્ઠ નેતા, કહ્યું: સરકાર ઉદ્યોગપતિઓ માટે જ કરે છે કામ

રાજ્યસભામાં સોમવારે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર ઉદ્યોગપતિઓની તરફેણમાં કામ કરી રહી છે અને નવા ખાણ વિધેયક થકી તે રાજ્યોના અધિકાર પણ પોતાના હાથમાં લેવાનો...

મહારાષ્ટ્રમાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત, માત્ર 24 કલાકમાં જ નવા 24,645 કેસ અને 58નાં મોત

આજ રોજ 22 માર્ચે પણ દેશમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 24,645 નવા કોરોનાના કેસ સામે આવ્યાં છે. આ સિવાય છેલ્લાં...

જનતા કરફ્યુને એક વર્ષ પૂર્ણ, આજના જ દિવસે સાંજે 5 વાગે લોકોએ થાળીઓ વગાડી કોરોનાને ફેંક્યો હતો પડકાર

કોરોના કહેરને એક વર્ષ જેટલો સમય પૂરો થવા આવ્યો છે. ત્યારે આજના દિવસે એક વર્ષ પહેલા વડાપ્રધાનના આવાહનના પગલે લોકોએ સ્વયંભૂ જનતા કરફ્યુ પાળ્યો હતો....

કેજરીવાલને ઝટકો/ દિલ્હીમાં હવે ઉપરાજ્યપાલ જ સુપરબોસ, આપના વિરોધ વચ્ચે મોદી સરકારે પાસ કરી દીધું લોકસભામાં વિધેયક

લોકસભામાં સોમવારે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંસોધન) વિધેયક 2021 પસાર થઇ ગયું. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે આ બિલ લોકસભામાં પસાર થયું છે. વિધેયક ઉપર...

‘આત્મનિર્ભરતા’ : ગીગાસણે સરકારના ભરોસે ના રહી 55 લાખના ખર્ચે જાતે બનાવ્યા 40 ચેકડેમ, આને કહેવાય ખરા અર્થમાં જળક્રાંતિ

જળક્રાંતિ: ‘જળ એ જ જીવન’ ‘પાણી બચાવો, પાણી તમને બચાવશે’ લગભગ આપણે બધા શાળામાં હતા ત્યારે આ સૂત્રો શીખ્યા છીએ. આજે પણ કોઇ ગામડામાં જશો...

કોરોના થયો બેકાબુ/ છેલ્લાં 24 કલાકમાં વધુ નવા કેસ 1600ને પાર તો અમદાવાદનો આંકડો ચિંતાજનક

ગુજરાતમાં કોરોનાના કેસોના તમામ રેકોર્ડ બ્રેક થાય તેવા આંકડાઓ સામે આવવા લાગ્યા છે. કેમ કે છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1640 કેસ નોંધાયા છે....