GSTV

Category : ટોપ સ્ટોરી

અમદાવાદમાં આજે વધુ નવા 26 વિસ્તારોનો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ, જાણો કયા વિસ્તારો દૂર કરાયા

ગુજરાતમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. રોજબરોજના નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત અને અમદાવાદમાં આજે ફરી કોરોનાના કેસોએ માઝા મૂકી છે....

હવે ચેતજો નહીં તો/ રાજ્યમાં એક તરફ કોરોના તો બીજી બાજુ ડબલ મ્યુટેશનનો ખતરો, અમદાવાદ અને સુરતની હાલત ગંભીર

ગુજરાતમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 2190 કેસ નોંધાયા છે તો છેલ્લાં 24 કલાકમાં કુલ 6 લોકોના મોત થઇ...

કોરોના બેકાબૂ બનતાં મહારાષ્ટ્રમાં રવિવારથી લાગુ થશે નાઈટ કરફ્યુ, સીએમ ઉદ્ધવ ઠાકરેએ ટોપ લેવલની બેઠક બાદ લીધો નિર્ણય

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બની જતાં ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં રવિવારથી નાઇટ કરફ્યુનો આદેશ કર્યો છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ હાલત છે. દરરોજ 32થી 25 હજાર કેસો...

રાજ્યમાં કોરોનાનો અજગર ભરડો : આજ રોજ નવા કેસોએ 2 હજારનો આંક વટાવી દીધો, એક્ટિવ કેસોની સંખ્યા જાણી ચોંકી જશો

ગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસથી કોરોનાના આંકડાઓ દિન-પ્રતિદિન સતત વધતા જઇ રહ્યાં છે. ત્યારે આખરે આજે શુક્રવારના રોજ કોરોનાના નવા કેસોએ 2000નો આંક વટાવી દીધો છે....

દેશભરમાં કોરોનાની બીજી લહેરનો કહેર : હિમાચલમાં 4 એપ્રિલ સુધી સ્કૂલ-કોલેજો બંધ તો મહારાષ્ટ્રમાં લોકડાઉનની ચેતવણી

2020 બાદ ફરી 2021માં પણ સમગ્ર દેશમાં કોરોના વકર્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સહિતના કેટલાંક રાજ્યોમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. એમાંય મહારાષ્ટ્રમાં તો કોરોનાને કારણે...

બાંગ્લાદેશ પ્રવાસ: ઢાંકામાં વડાપ્રધાન મોદીએ યાદ કર્યા જૂના દિવસો, કહ્યું બાંગ્લાદેશની આઝાદીમાં મારી પણ થઈ હતી ધરપકડ

પ્રધાનમંત્રી મોદી હાલ બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. કોરોના કાળમાં વડાપ્રધાન મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પુરા થઈ રહ્યા...

ઈજિપ્તમાં ભયાનક અકસ્માત : ફૂલ સ્પીડે દોડતી ટ્રેનો વચ્ચે અકસ્માતથી 3 ટ્રેનો પાટા પરથી ઉતરી ગઈ, 32નાં મોત અને 66 ઈજાગ્રસ્ત

મિસ્રમાં શુક્રવારે થયેલી એક મોટી ટ્રેન દુર્ઘટનામાં કેટલાય લોકોના મોત થયા છે. અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અને એક સ્થાનિક...

કોરોના : મહામારી કાબૂમાં ના આવતાં અમદાવાદમાં મળી ટોપ લેવલની બેઠક, આ IAS અધિકારીઓ રહ્યાં હાજર

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે. આ બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની લથડી તબિયત, આર્મી હોસ્પિટલમાં કરાયા દાખલ: ડૉક્ટર્સના મોનિટરિંગ હેઠળ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડતા તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે તેમને દિલ્હી ખાતેની આર્મી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા....

ભીડ ભેગી કરવી પડી ભારે: મેચ જોવા ગયેલા IIMના 5 વિદ્યાર્થી બન્યા સુપર સ્પેડર, 38 વિદ્યાર્થીઓ સહિત કુલ 40 લોકોનો રિપોર્ટ પોઝિટીવ

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ગત વર્ષ જેવી સ્થિતિનું નિર્માણ થઈ...

BIG NEWS : Tata-Mistryના વિવાદમાં જાણી લો કોને લાગ્યો મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ ટાટાગ્રૂપના શેરમાં જોરદાર તેજી

સુપ્રીમ કોર્ટે સાઈરસ મિસ્ત્રી અને ટાટા વિવાદ મામલામાં એનસીએલટીના આદેશને રદ કરતા ટાટા સમૂહની અપીલને જેમની તેમ રાખી છે. જણાવી દઈએ કે, એનસીએલએટીએ 18 ડિસેમ્બર...

ખુલાસો/ દુનિયામાં કોરોનાના 4 પ્રકારના વેરિએન્ટ પણ ભારતમાં મળેલો વેરિએન્ટ ખતરનાક, ૭૭૧ કેસ તો ચિંતાજનક

ભારતમાં કોરોના સંક્રમણના દરમાં વધારો થઇ રહયો છે તેના માટે વાયરસના નવો વેરિએન્ટ જવાબદાર હોવાની ચર્ચા થવા લાગી છે. કોરોના વાયરસની આ પ્રજાતિ દક્ષિણ આફ્રિકા,...

મોટો ખુલાસો / લવજેહાદના નવા બિલમાં 5 વર્ષની કેદ અને 2 લાખથી વધુના દંડની જોગવાઈ, રૂપાણી સરકાર બનાવી રહી છે કાયદો

વિધાાન સભા ગૃહમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આ અંગે રાજ્ય સરકારે લવ જેહાદ અંગે મહત્વનું બિલ પસાર કર્યું છે જેમાં આરોપી સામે...

કોરોના : આખા મહારાષ્ટ્રમાં લાગી શકે છે લોકડાઉન, અજિત પવારે ડેડલાઈન જાહેર કરી, કેસો નહીં ઘટે તો વિકલ્પ નથી

મહારાષ્ટ્રમાં કોરોનાના ફફડાટ વચ્ચે ઉપમુખ્યમંત્રી અજિત પવારનું સૌથી મોટુ નિવેદન આવ્યું છે. અજિત પવારે કહ્યું છે કે લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન ન કર્યું તો સરકાર...

દેશમાં મુંબઈ અને દિલ્હીની હાલત ભયંકર : અગત્યના કામ સિવાય મહારાષ્ટ્ર જવાનું હોય તો ટાળી દો, આ શહેરોની હાલત ખરાબ

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં કોરોના સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં દોઢ હજારથી પણ વધુ નવા કેસ બહાર આવ્યા છે દિલ્હીમાં પણ...

શહેર પોલીસ કમિશ્નરનું મહત્વનું જાહેરનામું, જો વાહન ઓવર સ્પિડીંગમાં હંકાર્યુ તો થશે આકરો દંડ: જાણી લો નવા નિયમો માત્ર એક ક્લિકે!

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે. કમિશનરે વાહનોની સ્પીડને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કહેવાયું છે કે કાયા વાહનની શહેર...

લોકડાઉન : રાજયોને અપાઈ છૂટછાટ છતાં મોદી સરકારે દેશભરમાંથી મગાવ્યો રિપોર્ટ, આ તારીખોમાં થશે મોટી જાહેરાત

દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી મોદી સરકાર ગમે ત્યારે લોકડાઉન લાદી દેશે એવી અટકળો ચાલી રહી છે. ગુરૂવારે કોરોનાના કારણે લદાયેલા લોકડાઉનને એક...

શું વર્ષ 2020ના માર્ચ જેવી કોરોના સંક્રમણની સ્થિતિ?, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 551 કેસ: પરિસ્થિતિ વધુ ગંભીર

અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે જીવલેણ કોરોનાના 500 ઉપરાંત કેસ નોંધાયા છે. ગુરૂવારે કોરોના વાયરસના નવા 551 કેસ નોંધાયા છે.જે અત્યાર સુધીમાં વિક્રમજનક કેસ હોવાનું...

મુંબઈ/ કોરોના હોસ્પિટલ બની લાક્ષાગૃહ: લાગી ભયંકર આગમાં 10 દર્દીઓનાં નિપજ્યા મોત, 76 જણા લઈ રહ્યા હતા સારવાર

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની ભાંડુપની કોરોના હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં બે દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં આવેલા ડ્રીમ મોલમાં ત્રીજા...

કાળઝાળ ગરમીમાં શેકાવા માટે થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે હીટ વેવની કરી આગાહી: તાપમાન 43 ડીગ્રી સુધી જાય તેવી શક્યતા!

ગુજરાતમાં શિયાળો સંપૂર્ણ પળે વિદાય લઈ રહ્યો છે , ત્યારે રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે..આજથી ચાર દિવસ માટે રાજ્યમાં...

ખેડૂતોનું આજે ભારત બંધ: ગાઝીપુર બોર્ડરે ચક્કાજામ, ભુવનેશ્વરમાં રેલ્વે ટ્રેક બ્લોક, ખેડૂત આંદોલનના આજે ચાર મહિના થયાં પુરા

સંયુક્ત કિસાન મોર્ચાએ આપેલા ભારત બંધના આહ્વાન પર ભુવનેશ્વરમાં ટ્રેડ યુનિયને રેલ્વે ટ્રેક બ્લોક કર્યા હતા. સંયુક્ત કિસાન મોર્ચાએ ભારત બંધના સમર્થનમાં પ્રદર્શનકારીઓએ ગાઝીપુર બોર્ડરે...

ઢાકા પહોંચ્યા વડાપ્રધાન મોદી : શેખ હસીનાએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત, અપાયું ગાર્ડ ઓફ ઓનર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસે ગયા છે. કોરોના કાળ બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ...

SVP હોસ્પિટલની દાદાગીરી, 81 વર્ષના વૃદ્ધને દાખલ કરવાની ધરાર પાડી ના: મહિલાએ વીડિયો વાયરલ કરતા તંત્રમાં ખળભળાટ મચ્યો !

 શહેરની સરકારી SVP હોસ્પિટલની દાદાગીરી સામે આવી છે. જેમાં 81 વર્ષની વયના વૃદ્ધને કોરોના પોઝિટિવ થતા તેમને સારવાર માટે દાખલ કરવા પહોંચેલા પાલડીના એક મહિલા...

સંઘ પ્રદેશમાં પણ વકરતા કોરોનાને લઈ લેવાયો સખ્ત નિર્ણય, આજથી રાત્રી કર્ફ્યૂ લાગું: તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત!

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો સંકજો ધીમે ધીમે વધી રહ્યો છે, બીજી તરફ રાજ્યના સંઘ પ્રદેશમાં પણ વકરતા કોરોના કેસને લઈને આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા...

અગત્યનું/ હવે એટલી સરળતાથી નહીં મળે ડ્રાઇવિંગ લાયસન્સ, આટલા અઘરા ટેસ્ટમાં થવુ પડશે પાસ

ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટના નિયમને સખત બનાવવા માટે નવા પગલા લેવામાં આવ્યા છે, તેમાં પાસ થવા માટે યોગ્ય રીતે વાહનને રિવર્સ કરવુ પણ સામેલ છે. સાથે...

સુરતની સ્થિતિ ડરામણી/ ખાનગી શાળાના 10થી વધુ વિદ્યાર્થીઓ સહિત ટેક્સટાઇલના 30 કર્મચારી પોઝિટિવ: સંક્રમણ વધતા ચિંતા વધી

સુરતમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો છે. ચેપ વધતા તંત્રની ચિંતા પણ વધી છે. સુરત શહેરમાં કન્ટેનમેન્ટ વિસ્તાર મોટા કરવામાં આવશે. શહેરમાં કન્ટેનમેન્ટ વિસ્તારનો આંકડો...

જો કોઈ પણ વ્યક્તિ ઉપર રંગ છાંટતા પકડાશો તો… ભરાશો, જાણી લો શું નવો નિયમ થયો છે જાહેર: સખ્ત પોલીસ પેટ્રોલિંગ છે દિવસ ભર!

હોળી-ધૂળેટીના તહેવારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હોળીની પ્રદક્ષિણા કરતી વખતે સોશિયલ ડીસ્ટન્સ ફરજીયાત છે અને ટોળાંમાં એકત્ર નહીં થઈ શકાય. એ જ રીતે ધૂળેટીના રંગપર્વએ...

INDvsENG 2ODI : સીરીઝ પોતાના નામે કરવા મેદાને ઉતરશે વિરાટની બ્રિગેડ, ઇંગ્લેન્ડ માટે ‘કરો અથવા મરો’ની સ્થિતિ

ભારત આજે ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં શ્રેણી વિજયના મક્કમ ઇરાદા સાથે ઉતરશે તો ઇંગ્લેન્ડ પણ શ્રેણી સરભર કરવાના ધ્યેય સાથે ઉતરશે. શ્રેયસ ઐયર ઇજા પામતા...

પશ્ચિમ બંગાળ-આસામ ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, શનિવારે થશે પ્રથમ તબક્કાનું મતદાન

પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે પ્રથમ તબક્કાની ચૂંટણી હેઠળ 30 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની આ ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યે ...

JEE મેઈન રિઝલ્ટ/ 99.99 પર્સેન્ટાઈલ સાથે ગુજરાતના વિદ્યાર્થીએ જીતનો લહેરાવ્યો પરચમ, સુરતનો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ

ઈજનેરીમાં પ્રવેશ માટેની JEE મેઈન પરીક્ષા ૧૬થી૧૮ માર્ચ દરમિયાન બીજી વાર લેવાઈ હતી.જેનું પરિણામ પણ એનટીએ દ્વારા જાહેર કરી દેવાયુ છે.જેમાં JEE મેઈન ૯૯.૯૯ પર્સેન્ટાઈલ...