GSTV

Category : ટોપ સ્ટોરી

PM મોદીએ કરી ‘મન કી બાત’, કાર્યક્રમના 75માં સંસ્કરણની આપી શુભેચ્છા

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની 75 મી આવૃત્તિ છે. પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ 3 ઓક્ટોબર 2014 ના રોજ શરૂ...

વાયરસના કહેર વચ્ચે સારા સમાચાર/ સૌથી વધુ રસીકરણમાં ગુજરાત ચોથા સ્થાને, વેક્સિનેસના ડોઝનો આંક 50 લાખને પાર

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ કોરોના વેક્સિનેશનનું પણ અભિયાન સતત પણે યથાવત રીતે આગળ વધી રહ્યું છે. રાજ્યમાં વધુ ૩,૪૪,૨૫૬ વ્યક્તિઓનું રસીકરણ...

ખિસ્સા ખંખેરવાનો ખેલ: એર ઇન્ડિયાની ટિકિટના કાળા બજારથી ખાનગી એરલાઇન્સને બખ્ખાં

તાજેતરમાં જ એર ઇન્ડિયાની વિદેશની ટિકિટોના થતા કાળા બજાર કૌભાંડમાં દિલ્હીના કેટલાક સક્રિય એજન્ટોની ભૂમિકા બહાર આવ્યા બાદ હાલમાં એર ઇન્ડિયાએ ગુજરાત સહિત દેશના તમામ...

પીએમ મોદીનો પાડોશી પ્રવાસ: બાંગ્લાદેશ સાથે કર્યા 5 મહત્વના કરાર, 12 લાખ રસી સાથે આપી 109 એમ્બ્યુલન્સ

બાંગ્લાદેશની આઝાદીના ૫૦ વર્ષ પૂરા થવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશનો બે દિવસનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન...

હોળી-ધૂળેટી પર્વની ઉજવણી પર સરકારની સખ્ત પાબંદી, નિયમો નહીં પાળો તો ભરાશો… છેલ્લા એક વર્ષમાં અનેક તહેવારો કોરોનામાં હોમાયા

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. અમદાવાદ શહેરને પણ ઘાતક વાયરસે પોતાના કાળમુખા પંજામાં ઘેર્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના...

નેશનલ હાઇવે પર 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં થશે વધારો, આ તારીખે નક્કી કરાશે નવા દર

પહેલી એપ્રિલ 2021થી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં અંદાજે 6થી 7 ટકાનો વધારો થઈ જવાની સંભાવના હોવાનું ગુજરાતના ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે. નેશનલ...

મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર/ સળંગ 3જા દિવસે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લાઇનો, નાંદેડમાં કોરોનાની સ્થિતિ ભયંકર

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ભયંકર થઇ રહી છે. વધતી દર્દીની સંખ્યા પ્રમાણે મૃત્યુની સંખ્યા વધી રહી છે. આથી લોકોમાં ભયનું વાતાવરણ થઇ ગયું છે. નાંદેડ ખાતે...

કોરોનાનો વિસ્ફોટ/ દેશના આ રાજ્યમાં કોરોનાના ગ્રાફે વધારી કંટેનમેન્ટ ઝોનની સંખ્યા, 12 શહેરોમાં લોકડાઉન

મધ્યપ્રદેશમાં સતત વધતા ગ્રાફે ફરી એક વાર કંટેનમેન્ટની વાપરી કરાવી દીધી છે. શનિવાર ભોપાલ જિલ્લા પ્રશાસને ઘણીં જગ્યાઓ પર કંટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. ગયા...

મન કી બાતઃ 75માં સંસ્કરણમાં PM મોદી દેશવાસીઓને કરશે સંબોધિત,ચૂંટણી દરમિયાન ‘મન કી બાત’ કાર્યક્રમને લઈ વિપક્ષ ગરમાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે એટલે કે 28 માર્ચ, 2021ની સવારે 11 કલાકે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશવાસીઓને સંબોધિત કરશે. ‘મન કી...

હોળીનું પર્વ: જાણો કેટલા વાગ્યા સુધીનું છે હોલિકા દહનનું મુહૂર્ત, હોલિકા દહન સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું કરવાનું રહેશે પાલન

ફાગણ સુદ પૂનમ આવતીકાલે છે ત્યારે આજે હોળીનું જ્યારે સોમવારે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરાશે. હોલિકા દહન માટે આવતીકાલે સાંજે ૬ઃ૩૮થી લઇને રાત્રે ૮ઃ૫૮ સુધીના...

આંકડાઓ ડરાવી રહ્યા છે/ સંક્રમણમાં સતત ચિંતાજનક વધારો, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 604 કેસો નોંધાયા: ડોમમાં લાગી લંબી લાઈનો!

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં સતત ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે શહેરમાં 604 કેસ નોંધાયા બાદ શનિવારે બીજા દિવસે પણ શહેરમાં કોરોનાના 601 નવા કેસ...

Holi 2021/ક્યાંક શાહી, તો ક્યાંક બેમિસાલ કરતબ, આ 8 શહેરોમાં હોળી રમાય છે સૌથી સુંદર રીતે

હોળીનો તહેવાર ઉત્તર ભારતમાં ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. પરંતુ કદાચ જ તમને ભારતના એ શહેરો અંગે જાણકારી હશે , જ્યાં સૌથી સારી હોળી રમવામાં...

ટેન્શન વધ્યું: ગુજરાતમાં 24 કલાકમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી, એક જ દિવસમાં વેન્ટિલેટરના દર્દીમાં 90% નો વધારો

ગુજરાતમાં જીવલેણ કોરોનાના દૈનિક કેસમાં નવો વિક્રમ નોંધાવવાનો ક્રમ સતત છઠ્ઠા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨,૨૭૬ નવા કેસ નોંધાયા છે....

આજે છે હોળી પર્વ / આ વર્ષે હસ્ત નક્ષત્ર અને 6 શુભ યોગોમાં થશે હોળિકા દહન, સમૃદ્ધિ ઇને ઉન્નતીનો છે સંકેત

આજે ફાગણ પૂનમ એટલે હોળીનો પર્વ.. રંગોનો પર્વ.. દેશભરમાં આજના દિવસે સાંજના સમયે શુભ મુહૂર્તમાં લોકો હોળી પ્રગટાવે છે. લાકડા, છાણા, ઘાસના પૂડા વગેરેથી ભક્તિભાવથી...

પતિ જવાબદારીઓથી છટકી ન શકે! પત્નીના ભરપોષણને લઇ કોર્ટનો ચુકાદો, મહિને આટલું વળતર આપવા આદેશ

દિલ્હી હાઇકોર્ટે પત્નીના ભરપોષણને સંલગ્ન એક મામલામાં ચુકાદો આપતા કહ્યું હતું કે પતિ પોતાની જવાબદારીથી દુર ન ભાગી શકે. પતિએ પત્નીને ભરણપોષણ આપવું તે પતિની...

બૉલિવૂડ આવ્યું કોરોનાના સંકજામાં / હવે મિલિંદ સોમાણ થયો કોરોનાનો શિકાર, હોમ કવોરન્ટાઈન – ટ્વિટ કરી આપી માહિતી

મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. બોલીવૂડ સેલીબ્રિટિઓ પણ કોરોના ઝપેટામાં આવી રહી છે. હવે આ યાદીમાં મિલિંદ સોમાણનું નામ પણ સામેલ થયું...

ઓહ બાપરે/ દેશની આર્થિક રાજધાનીમાં વાયરસે ફરી તોડ્યા તમામ રેકોર્ડ, મહારાષ્ટ્રમાં 5 મહિનામાં થયા સૌથી વધુ મોત: ડરામણી સ્થિતિ!

મહારાષ્ટ્રમાં જીવલેણ વાયરસનો કહેર જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ઘાતક વાયરસનો સકંજો વધ્યો છે. બીજી તરફ સતત વધી રહેલા કોરોના કેસોની ગતિમાં થોડો ઘટાડો...

મ્યાનમારમાં ખૂંખાર થઇ સેના/લશ્કરે અંધાધુન ગોળી વસરાવી,એક જ દિવસમાં 100થીં વધુ પ્રદર્શનકારીઓનાં મોતથી હાહાકાર

મ્યાંમારમાં સૈન્યએ લશ્કર દિવસની ઉજવણી કરી હતી. એ વખતે દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી. નાના-મોટાં ૨૪ જેટલાં શહેરોમાં લશ્કર સામે દેખાવો થયા હતા. લશ્કરે નાગરિકો...

સુરત મહાપાલિકા કોરોનાના સંકજામાં, મેયર સહિત પાંચ કોર્પોરેટરનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના સુરત શહેરમાં કોરોના વાયરસનો સંકજો વધ્યો છે. બીજી તરફ સુરત મહાપાલિકામાં કોરોનાએ ભરડો લીધો છે. સુરતના મેયર...

પરિસ્થિતિ અત્યંત ભયાવહ/ દેશમાં 17માં દિવસે કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં 62 હજારથી વધુ નોંધાય: 12 રાજ્યોની સ્થિતિ ડરામણી!

ભારતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના મહામારીના શનિવારે એક જ દિવસમાં નવા ૬૨,૨૫૮ કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૧૯...

BIG NEWS: સચિન તેંડુલકર પછી ટીમના વિસ્ફોટક ઓલરાઉન્ડરનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ સારવાર હેઠળ: ટ્વિટર પર આપી જાણકારી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. યુસુફ તાજેતરમાં રોડ સેફ્ટી સિરીઝ જીતવા માટે ઇન્ડિયા લિજેન્ડ્સ ટીમ સાથે જોડાયા હતો, અને...

શહેરની 150 હોસ્પિટલો છે ફાયર બોમ્બ સમાન, ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

અમદાવાદ શહેરમાં આવેલી હોસ્પિટલો અને ઇન્ડસ્ટ્રીઝ ફાયર બ્રિગેડ માટે માથાનો દુખાવો બની છે. ફાયર વિભાગે ફાયર એનઓસી વગરની 150 જેટલી હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. જ્યારે...

મહારાષ્ટ્રમાં આજથી લાગુ થયા નવા નિયમો : ભંગ કરશો તો થશે દંડ, ઉદ્ધવ સરકારે ગાઈડલાઈન જાહેર કરી

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં કોવિડને લગતી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તદનુસાર, કોવિડ ચેપને રોકવા માટે નીચેના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. આ...

સુરત કોરોનાના ભરડામાં / વધુ એક મેયર સંક્રમિત, હેમાલી બોઘાવાલા થયા કોરોના પોઝિટિવ

રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ગંભીર સ્થિતિએ પહોંચી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2 હજાર 276 નવા કોરોના કેસ નોંધાયા છે. ત્યારે, સુરતના મેયર...

Big News : 66માં વિમલ ઈલાઈચી ફિલ્મફેર એવોર્ડ 2021ની થઇ જાહેરાત: જાણો કઈ ફિલ્મને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર

સીને જગતના સૌથી જાણીતા અને પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ પુરસ્કારની જાહેરાત થઇ ગઈ છે. નેશનલ એવોર્ડ બાદ 66માં ફિલ્મફેર એવોર્ડ 2021ની પણ જાહેરાત થઇ ગઈ છે....

હોળીના રંગમાં કોરોનાનો ભંગ/ હોળી-ધૂળેટીની ઉજવણી માટે 12 રાજ્યોમાં લાગુ થયા આ નિયમો, જાણી લો ક્યાં કેવા છે પ્રતિબંધો

દેશમાં કોરોનાના આંકડાઓ ભયાનક રીતે આગળ વધી રહ્યા છે. તે જ સમયે, તહેવારની સિઝનમાં સરકારની ચિંતા પણ વધી રહી છે. શુક્રવારે, 62,276 નવા દર્દીઓ મળી...

દેવા નીચે દબાયું પાકિસ્તાન, ઇમરાને માત્ર 2 જ દિવસમાં IMF-વિશ્વબેંક પાસેથી લીધી અરબોની લોન

કોરોનાની મહામારી અને ભૂખમરાથી પીડાઈ રહેલું પાકિસ્તાન હવે દેવાના ડુંગર નીચે દબાયુ છે. પાકિસ્તાનની જનતાને નવા પાકિસ્તાનના સપના દેખાડનાર ઈમરાન ખાને બે દિવસમાં અરબો રૂપિયાની...

ગુજરાતમાં કોરોના બુલેટ ગતિએ : આજ રોજ નોંધાયેલા નવા 2276 કેસ વચ્ચે અમદાવાદ, સુરત બાદ વડોદરાના પણ ચિંતાજનક આંક

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે રાજ્યમાં રોજ દિનપ્રતિદિન સતત કોરોનાના નવા કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે હવે કોરોનાએ 2...

BIG NEWS : ખેડૂતોનો ગુસ્સો BJPના ધારાસભ્ય પર ઉતર્યો, શરીરે એક કપડુ ના બચ્યુ અને મળ્યો મેથીપાક, જોઈ લો આ વિડીયો

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. શનિવારે પંજાબના મલોટ શહેરમાં પત્રકાર પરિષદ કરી રહેલા ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગને ગુસ્સામાં...

લોહીયાળ દિવસ / મ્યાંમારમાં સેનાનું આડેધડ ફાયરિંગ : 90 લોકોના મોત, ફેલાઈ રહ્યો છે આક્રોશ

મ્યાંમારમાં શનિવારે આર્મ્ડ ફોર્સેજ ડે ઉપર સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં સુરક્ષાદળોની ગોળીઓથી લગભગ 90 લોકો માર્યા ગયા છે. સમાચાર સંસ્થા ‘ધ...