GSTV

Category : ટોપ સ્ટોરી

વિધાનસભામાં કોરોનાનો ભરડો વધ્યો/ ગૃહના વધુ એક ધારાસભ્ય થયા કોરોના સંક્રમિત, હાલ સારવાર હેઠળ

ગુજરાત રાજ્યમાં ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ પાટનગર સચિવાલય ખાતે વિધાનસભા બજેટ સત્રના સમાપનને આડે હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે ભાજપના વધુ...

સુરતની સ્થિતિ ભયાવહ/ તંત્ર આંકડાઓની માયાજાળમાં ફસાયું, જો RT-PCRમાં 18% રેપિડમાં 6% લોકો સંક્રમિતના સરેરાશ આંકડા સાચા હશે તો!

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ભયાવહ બની રહી છે, ત્યારે આ વચ્ચે કોરોનાના જાહેર થતાં આંકડાના વાસ્તવિક ચિત્ર...

ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ: મેનેજર સહિત 17 કર્મચારીનો રિપોર્ટ પોઝિટીવ, આરોગ્ય તંત્રમાં મચ્યો હડકંપ

રાજ્યમાં ફરી વખત કોરોનાએ માથું ઊંચક્યું છે, ગુજરાત રાજ્યના પાટનગરમાં કોરોના ટેસ્ટીગ કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી છે. સેકટર 21માં આવેલ ટેસ્ટીગ સેન્ટર...

સ્વામીની મોદી સરકારને સલાહ: POK મેળવવાનું અને બલૂચિસ્તાનને આઝાદ કરવાનું સપનું ભૂલી જજો

ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહેલા રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સતત મોદી સરકાર પર આકરા હુમલાઓ કરી રહ્યા છે. તેમણે કેટલીય વાર ટ્વીટને સરકારને ભીંસમાં...

સુરત/ જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો, શહેરની 184 સાયન્સ સ્કૂલમાં પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ

સુરતમાં કોરોનાના કેસની ગંભીર બનતી સ્થિતિને લઈને શિક્ષણ તંત્રએ શહેરની 184 વિજ્ઞાન પ્રવાહની શાળામાં પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખી છે..ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહન આજથી પ્રેક્ટિકલ પરીક્ષા...

જામનગર જિલ્લામાં કેસોમાં આવ્યો મોટો ઉછાળો, છેલ્લા 72 કલાક દરમિયાન વધુ 11 દર્દીઓના મૃત્યુથી હાહાકાર

જામનગર જિલ્લામાં કોરોનાનુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને હોળી-ધૂળેટીના તહેવારો જિલ્લામાં અનેક પરિવારો માટે ગોજારા નીવડ્યા છે. શનિવાર બપોર પછી આજે બપોર સુધીમાં...

Delhi: ગાર્ડનમાં લટકતી હાલતમાં મળી આવી ભાજપ નેતાની લાશ, આત્મહત્યા કરી હોવાની શંકા, તપાસમાં લાગી પોલીસ

ભારતીય જનતા પાર્ટીના દિલ્હી પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ જી. એસ.બાવાએ કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. બાવાનો મૃતદેહ સોમવારે સાંજે 6 વાગ્યે સુભાષ નગરમાં...

અમદાવાદ/ IIM ઇન્સ્ટીટ્યૂટ કોરોનાનું એપી સેન્ટર , માત્ર 15 દિવસમાં જ વિચારી પણ નહી શકો તેટલા વિદ્યાર્થીઓ આવ્યા ઝપેટમાં

અમદાવાદની IIM ઇન્સ્ટીટ્યૂટ કોરોનાનું એપી સેન્ટર બની રહી છે. IIM અમદાવાદમાં આજે 9 વિદ્યાર્થીઓ અને 1 કર્મચારી એમ વધુ 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો...

West Bengal Election 2021: બીજા તબક્કાના મતદાન માટે પ્રચારનો આજે અંતિમ દિવસ, અમિત શાહ- મમતા બેનર્જીનો રોડ શૉ

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં બીજા તબક્કામાં ચાર જિલ્લાની કુલ 30 વિધાનસભા બેઠક પર પહેલી એપ્રિલે મતદાન થયુ. જેમાં નવ સીટ પૂર્વી મેદિનીપુર જિલ્લાની છે જ્યારે બાંકુરાની...

લોકડાઉન પર રાજકારણ: મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાના નિર્ણયની વિરુદ્ધમાં ઉતર્યા NCP-BJP, મુખ્યમંત્રી પર લગામ લગાવાની તૈયારી

દેશમાં વધી રહેલા કોરોના સંકટના કારણે સૌ કોઈની ચિંતા વધી રહી છે. સૌથી વધારે ખતરો મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. કારણ કે,અહીં નવા કોરોના કેસની...

CORONA: કોરોના વૈક્સિન લીધા બાદ કોરોનાથી સંક્રમિત થયાં ફારૂક અબ્દુલા, પરિવારના અન્ય લોકોને ઘરમાં કરાયા કોરન્ટાઈન

ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યુ, મારા પિતા કોરોના પોઝિટીવ છે, તેમનામાં કેટલાક લક્ષણ જોવા મળી રહ્યા છે, જ્યાં સુધી અમે જાતે ટેસ્ટ કરાવીશુ નહીં. ત્યાં...

જમ્મુ કાશ્મીરમાંથી મળી આવ્યું PIA લખેલું વિમાન આકારનું બલૂન, સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક

જમ્મુના કનાચક વિસ્તારમાં સોમવારે એક વિમાનના આકારનુ બલૂન જપ્ત થયુ છે, જેની પર PIA લખેલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ બલૂનને જપ્ત કરીને તપાસ શરૂ કરી...

ભારતીય ક્રિકેટરો પર કોરોનાની માર! આ મહિલા ક્રિકેટર પોઝિટિવ, સચિન સહીત બીજા ચાર ખેલાડીઓ પણ સંક્રમિત

ભારતીય મહિલા ટી-20 ક્રિકેટ ટીમની કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌર કોરોનાથી સંક્રમિત થઇ ગઈ છે, હરમનપ્રીતે કોવિડ-19ના લક્ષણો દેખાયા પછી પોતાની રિપોર્ટ કરાવી જે...

અમદાવાદ/ PSI અને મહિલા પોલીસ કર્મી હોટલમાં અંગત પળો માણવા ગયા, પ્રેમ સંબધની જાણ મહિલાના પતિને થતા પછી એવું થયું કે….

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના PSI અને મહિલા પોલીસ કર્મીના પ્રેમ પ્રકરણે પોલીસ બેડામાં ચર્ચાનું જોર પકડ્યું છે. વડોદરાથી ટ્રાન્સફર મેળવીને આવેલા...

ભારતે આજના દિવસે પાકિસ્તાનને તેના જ ઘરમાં ધૂળ ચાટતુ કર્યુ હતુ, ભારતે વર્લ્ડ કપનો આ રેકોર્ડ અકબંધ રાખ્યો

30 માર્ચ 2011, આજના દિવસે જ ભારતે વર્ષ 2011 વિશ્વ કપના બીજા સેમીફાઈનલમાં પાકિસ્તાનમાં જ પાકિસ્તાનને 29 રનથી હરાવીને ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ...

મોરવા હડફ/ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, કાંટાની રહેશે ટક્કર

મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે.મોરવા હડફ  બેઠક પર ભાજપે નિમિષા બહેન સુથારને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે સુરેશ...

પાડોશી દેશમાં પણ જીવલેણ કોરોનાનો કહેર યથાવત, પાકના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને રક્ષા મંત્રી આવ્યા ઝપેટમાં

પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે હવે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને રક્ષા મંત્રી પરવેઝ ખટક પણ કોરોના વાયરસની ઝપેટમાં...

મહારાષ્ટ્ર કોરોના/ લોકડાઉન લગાવવા માટે કોવિડ ટાસ્ક ફોર્સની ભલામણ, એનસીપી બન્યું ઠાકરેના નિર્ણયનું રોડું, ખટરાગ શરૂ!

કોવિડ ટાસ્ક ફોર્સે કોરોના પર રોક લગાવવા માટે રાજ્યમાં લોકડાઉનની ભલામણ કરી છે. ત્યાર પછી સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ આ અંગે સંદેશ આપ્યો હતો. તેમણે...

ગુજરાતને ભેંટ/ સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ થશે શરૂ, અત્યાધુનિક સુવિધાથી હશે સજ્જ! એક ટ્રીપમાં 300 મુસાફરો કરશે સફર

કેન્દ્ર સરકારની ગુજરાતને વધુ એક ભેટ આપી છે. સુરતીલાલાઓને કેન્દ્ર સરકારે વધુ એક અમૂલ્ય ભેટ આપી છે. કેન્દ્ર સરકારે સુરતના હજીરા પોર્ટથી દીવ પર્યટન સ્થળ...

ઓ હ બાપરે/ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત, સુરતમાં પરિસ્થિતિ વધુ ભયાનક: કલમ 144 લાગું

ભારતમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી મેચ બાદ કોરોનાનો કહેર સતત વધતો જઇ...

નાંદેડમાં હોલા મોહોલ્લાને રોકવા પર પોલીસ પર હુમલો! 4 કર્મીઓ ઘાયલ, પોલીસના વાહનોમાં તોડફોડ

દેશભરમાં રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે, કોરોનાના સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે નાંદેડમાં ભીડ બેકાબુ થઇ ગઈ અને તેમણે...

માસ્ટર બ્લાસ્ટર સચિન, યુસુફ, બદ્રીનાથ હવે ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ પણ કોરોનાની ઝપેટમાં, ટ્વિટ કરીને આપી જાણકારી

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પછી યુસુફ પઠાણ અને હવે ઇરફાન પઠાણને પણ કોરોનાથી સંક્રિત થયો છે. ઇરફાન પઠાણે ટ્વિટ કરીને કહ્યું હતું કે મારો કોરોના...

તંત્રનો અદભૂત વહિવટ: ધૂળેટી પર પ્રતિબંધ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હજારો લોકોને ભેગાં થવાની પરમીશન! સંક્રપણ ફેલાશે તો..

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે હોળી-ધૂળેટીના પર્વને લઇને સમગ્ર રાજ્યમાં તેની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલે કે...

કોરોનાએ ઉજાળ્યા ઘર / ક્યાંક ભૂસાયા સિંદુર તો ક્યાંક છીનવાયો પરિવારનો આધાર, 4500ના મોતથી પરિવારોમાં માતમ

સમગ્ર દેશમાં 22 માર્ચ, 2020 ના રોજ કોરોનાના પગલે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉન આશરે ત્રણ મહિના સુધી ચાલ્યું. દેશના તમામ રાજ્યોમાં...

ગુજરાતમાં આગનો સિલસિલો યથાવત, વિસનગરની સૌથી મોટી ડાયમંડ ફેક્ટરીમાં ભીષણ આગથી અફરાતફરી

ગુજરાતમાં આગની ઘટનાઓ જાણે કે, સામાન્ય બાબત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજ્યમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. વિસનગરની...

રાજ્ય સરકારને લીધે એસ.ટી નિગમ ખોટમાં! લાખો રૂપિયાનું ભાડું નહીં ચૂકવાયું હોવાનો ભાજપનો સ્વીકાર

ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોતરીમાં દાહોદના ધારાસભ્ય વજેસિંગ પણદાએ લેખિત પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, ’31 ડિસેમ્બર 2020ની સ્થિતિ મુજબ એટલે કે, છેલ્લાં 2 વર્ષ દરમ્યાન...

રાજ્યમાં કોરોના સંક્રમણ યથાવત/ આજ રોજ નોંધાયેલા વઘુ 2252 કેસો સામે કુલ મૃત્યુઆંકમાં વધારો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોના વકર્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના આંકડાઓ જોતા રાજ્યમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24...

બંગાળ/ અમિત શાહે 30માંથી 26 બેઠકો જીતવાનો દાવો કર્યો તો આ નેતાઓ તેનાથી આગળ વધ્યા, કહ્યું મમતાને મળશે બિગ ઝીરો

ગઈ કાલે ગૃહ મંત્રી અમિત શાહે આગાહી કરી હતી કે, પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાની 30 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપ જીત મેળવશે. જો કે પશ્ચિમ...

નિર્ણય/ સુરતમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ કમિશનરનું જાહેરનામું, 4થી વધુ વ્યક્તિ ભેગાં થવા પ્રતિબંધ

પોલિસ કમિશનરેટ વિસ્તારમાં 4 કરતા વધારે વ્યક્તિઓ ભેગાં થવા પર પ્રતિબંધ જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર પ્રતિબંધ તારીખ 30 માર્ચથી 13...

મહારાષ્ટ્ર/ લોકડાઉન લાગી શકે છે ગણતરીના દિવસોમાં : સ્ટ્રેટેજી ઘડવાનો અધિકારીઓને આદેશ, CMએ કહ્યું- કલમ 144 અથવા કર્ફ્યૂ નહીં ચાલે

દેશમાં એક પખવાડિયા કરતાં વધુ સમયથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે. દેશમાં રવિવારે એક જ દિવસમાં...