Last Updated on March 24, 2021 by
મહારાષ્ટ્રમાં કોરોનાનો બૉમ્બ ફૂટ્યો છે. કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ઘણા શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે NCP નેતા ધંનજય મુંડે બીજી વખત કોરોના પોઝિટિવ થયા છે. ગયા વર્ષે જૂનના મહિનામાં પહેલી વખત કોરોના પોઝિટિવ થયા હતા.
ગયા વર્ષે ક્યારે થયા હતા કોરોના પોઝિટીવ
ગયા વર્ષે ધંનજય મુંડે કોરોનાથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ હતી. ત્યાં જ મુંડે ઉપરાંત ડ્રાઈવર, ખાનગી સચિવ સહીત 6 લોકોમાં પણ કોરોના મળ્યો હતો. ગયા વર્ષે જયારે તેઓ રાજ્ય મંત્રીમંડળની બેઠક,આ હાજર થયા હતા ત્યારે સંક્રમિત થયા હતા. આ પહેલા તેઓ રાકાંપાના સ્થાપના દિવસના ઉપલક્ષમાં આયોજિત એક કાર્યક્રમમાં પણ હાજર થયા હતા.
જાણકારી મુજબ, મુંડેએ પોતે એ લોકોને ફોન કરીને કોરોના ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું, જે તેમના સંપર્કમાં આવ્યા હતા. આ જાણકારી સામે આવી હતી કે જૂન 8ના રોજ તેમણે એક ટેસ્ટિંગ લેબનાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. જણકારી મુજબ ઉદ્ધવ કેબિનેટના ધંનજાય ત્રીજા મંત્રી છે જે કોરોનાથી સંક્રમિત થયા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31