Last Updated on March 22, 2021 by
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલ ક્રિકેટના સીઝનમાં ટિમ ઇન્ડિયાનો 36 રનનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતીય ટીમે આ સ્કોર એડિલેડમાં રમાયેલ પિન્ક બોલ ટેસ્ટમાં પહેલી વખત બનાવ્યા હતો.
આખી ટીમ 32 રનમાં આઉટ
ભારતનો રેકોર્ડ સાઉથ વેલ્સની ટીમએ પોતાના ખરાબ રેકોર્ડથી તોડ્યો. તસ્માનિયા વિરુદ્ધ રમાયેલ ફસ્ટ ક્લાસ ક્રિકેટ માટે પોતાની પહેલી પારીમાં NSWની પુરી ટીમ માત્ર 32 રન પર ઓલઆઉટ થઇ ગઈ.
ભારત અને NSWના લોવૅસ્ટ ટોટલ વાળી બે મેચોમાં એક સમાનતા રહી. બંને મેચોમાં વિરોધી ટીમ બીજી પારીમાં 191 રન પર ઓલઆઉટ થઇ. હવે ઓસ્ટ્રેલિય બીજી પારીમાં 191 રન પર ઓલઆઉટ થઇ હતી અને હવે તસ્માનિયાની ટીમ.
હાલના સીઝનમાં આ પહેલા ન્યુ સાઉથ વેલ્સનો ઓછો સ્કોર 64 રન હતો અને તે એણે તસ્માનિયા વિરુદ્ધ જ બનાવ્યો હતો.
ટી-20માં ભારતની 3-2થી જીત
ભારતે ઇંગ્લેન્ડ સામેની અંતિમ ટી-20 ૩૬ રને જીતીને શ્રેણી ૩-૨થી જીતી લીધી છે. ભારતે શર્મા, કેપ્ટન કોહલી, યાદવ અને પંડયાની તોફાની બેટિંગના સથવારે ૨૦ ઓવરમાં ૨ વિકેટે ૨૨૪ રન કર્યા હતા. તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ બટલર અને મલાનની શાનદાર બેટિંગ છતાં ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૮ રન જ કરી શકી હતી. ભારત તરફથી ઠાકુરે ત્રણ, ભુવનેશ્વર કુમારે બે, પંડયા અને નટરાજને એક-એક વિકેટ ઝડપી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31