Last Updated on April 9, 2021 by
વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં મોડી રાતે પાલિકા હસ્તક આવાસના બિલ્ડિંગનો સ્લેબ તૂટી જતા દોડધામ મચી હતી. અંદાજે 40 વર્ષ જૂની બિલ્ડીંગની હાલત ઘણા સમયથી જર્જરીત બની હતી. સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો પણ કરાઇ હતી. તેમ છતા તેના રીપેરીંગ માટે પાલીકાએ કોઇ પગલા નહોતા ભર્યા. અગાઉ પણ વારંવાર સ્લેબ પડવાના બનાવો બનવા છતાં પાલિકાએ આંખ આડા કાન કર્યા છે. આ આવાસની બિલ્ડિંગની નીચે જ દિવસ દરમિયાન શાક માર્કેટ ભરાતુ હોય છે. જો દિવસે આ સ્લેબ ધરાશાયી થયો હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31