GSTV
Gujarat Government Advertisement

તાલુકા પંચાયત રિઝલ્ટ/ ભાજપનો દબદબો જળવાયો, કોંગ્રેસે જિલ્લા અને નગર પંચાયતો ગુમાવી પણ તાલુકા લેવલે થોડી ટક્કર આપી

તાલુકા

Last Updated on March 2, 2021 by

તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપી છે. જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં લોકો ભાજપ પર ભરોસો મૂક્યો છે તો કોંગ્રેસને જાકારો આપ્યો છે. પરંતુ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પણ ભાજપને ટક્કર આપવા પ્રયાસ કર્યો છે. તાલુકા પંચાયતની 4304 બેઠખમાંથી 2997 બેઠકો પર ભાજપે કબજો કરી લીધો છે. તો 1151 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીની અપડેટ આ પ્રમાણે છે.

સાંજના પાંચ વાગ્યા સુધીનું પરિણામ

477443041172997111115151050501
District Nameકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
Tapi12411535326111   
Jamnagar112101163131 3 4 
Surendranagar182164181151742 5 21
Narmada9090062 21 3 4 
The Dangs484714017     
Ahmadabad1761598106849 4   
Vadodara1681381101130 6   
Bharuch1821561115125 5 11 
Kheda1661641107152 4 1 
Sabar Kantha1721660117 43 4 2 
Devbhumi Dwarka807553843412 1 
Anand1961951130 6112 2 
Patan170124472447 4 1 
Gir Somnath128128080 46 2   
Mahisagar126102068 29 4 1 
Porbandar5453037 15 1   
Botad7860446412 1 1 
Arvalli128125394325 5 1 
Chhota Udaipur140107074 30 3   
Navsari1321311104126 1   
Surat1841488126818 2 2 
Kachchh2041994139458 1 1 
Mahesana216154910584413 2 
Amreli1921902126256 2 6 
Rajkot202197512046818 1 
Morbi102101166133 2   
Panch Mahals17815015141154 5   
Bhavnagar2101656113647 1 4 
Junagadh158155385360 7 3 
Valsad1581406119617 4   
Dohad2382265190526 10   
Gandhinagar8079145134     

તાલુકા પંચાયતની ચૂંટણીઓના પરિણામો આવી રહ્યા છે. તાલુકા પંચાયતમાં ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 9 તાલુકા પંચાયતોમાં ભાજપને 100થી વધારે બેઠકો મળી છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે મોટા ભાગની સીટો અંકે કરી લીધી છે. ઝઘડિયા તાલુકા પંચાયત ની કુલ 22 બેઠકમાંથી 10 ના પરિણામ જાહેર કરાયા જેમાં 10 માંથી 9 ઉપર ભાજપાની જીત, એક બેઠક ઉપર બીટીપી નો વિજય થયો છે. મોટા સોરવા તાલુકા પંચાયતમાં ભાજપા નો વિજય થયો છે. તો જિલ્લા પંચાયતની બે બેઠકમાં એક ભાજપા તો એક બીટીપી ના ખોળે ગઈ છે.

3 વાગ્યા સુધીમાં તાલુકાનું પરિણામ

4774324911722481118805790421
District Nameકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
Tapi124893402491    
Jamnagar11292157129 2 4 
Surendranagar18212418861731 5 21
Narmada9057039 14 2 2 
The Dangs484213616     
Ahmadabad176130890836 4   
Vadodara16867152112 3   
Bharuch182130195121 4 10 
Kheda166101170128 3   
Sabar Kantha17298068 25 3 2 
Devbhumi Dwarka807553843412 1 
Anand1961761118 5412 2 
Patan17073447422 3 1 
Gir Somnath128117069 46 2   
Mahisagar12664042 18 3 1 
Porbandar5446033 12 1   
Botad7858444412 1 1 
Arvalli12872352316 4   
Chhota Udaipur14070051 17 2   
Navsari132114195118 1   
Surat1841148100811 2 1 
Kachchh2041824125456   1 
Mahesana21611497583513 1 
Amreli1921612104250 2 5 
Rajkot202170510545915 1 
Morbi10294163129 2   
Panch Mahals17810815100154 4   
Bhavnagar21090661626   3 
Junagadh158151381360 7 3 
Valsad1587766669 2   
Dohad2381215104511 5 1 
Gandhinagar8072142130     

કચ્છમાં તાલુકા પંચાયતની 131 બેઠકો સાથે ભાજપનો દબદબો વધ્યો

તાલુકા પંચાયતમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ તેના ગઢ ગણાતાં વિસ્તારોમાં લીડ આપી રહી છે. તેમ છતાં ભાજપે ઘણી બેઠકો આંચકી લીધી છે. ભાજપે સૌથી વધુ 131 તાલુકા પંચાયતની બેઠકો કચ્છ જિલ્લામાં મેળવી છે. તો 56 બેઠકો કોંગ્રેસના ભાગે આવી છે. કચ્છ જિલ્લામાં 204 બેઠકોમાંથી 184 બેઠકો પર મતદાન થયું હતું.

તાલુકા પંચાયત ઉપર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. ભાજપે અત્યાર સુધી 117 બિન હરિફ બેઠકો ઉપરાંત 1091 બેઠકો પર ભાજપે દબદબો જાળવ્યો છે. તો કોંગ્રેસ પણ 500 સીટની નજીક પહોંચી છે. વલસાડમાં 31 બેઠકોની મત ગણતરી ચાલુ છે જેમાં 29 બેઠકો પર ભાજપનો દબદબો છે તો ફક્ત બે બેઠકો પર જ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. સુરતની તાલુકા પંચાયતોમાં 81 બેઠકોની મત ગણતરીમાં 71માં ભાજપ આગળ છે સુરતની તાલુકા પંચાયતોમાં જે પરિણામ આવ્યા છે તેમાં ભાજપનો દબદબો યથાવત રહ્યા છે.

1.00 વાગ્યા સુધીનું અપડેટ

4774159711710911114485350231
District Nameકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
Ahmadabad17667844820 3   
Amreli19273252219   2 
Anand19694157 3312 2 
Arvalli1283132337 1   
Bharuch18269152112 1 4 
Bhavnagar2102261567     
Botad783342944     
Chhota Udaipur14032029 2 1   
Devbhumi Dwarka805152742211 1 
Dohad2384253851 2 1 
Gandhinagar8042125117     
Gir Somnath12860036 23 1   
Jamnagar11262137120 1 4 
Junagadh15888350331 4 3 
Kachchh204102462439   1 
Kheda16671152118 1   
Mahesana216519348171    
Mahisagar12647030 14 2 1 
Morbi10246128116 2   
Narmada9017012 5     
Navsari13277164112 1   
Panch Mahals178341532151 1   
Patan17028418410     
Porbandar5420013 7     
Rajkot20210456443811 1 
Sabar Kantha17239030 6 1 2 
Surat1848187188 2   
Surendranagar182401829175 5 11
Tapi124463162301    
The Dangs4841311     
Vadodara1681511113 1   
Valsad1589686  1   

ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો ધીમ ધીમે બહાર આવી રહ્યા છે. 12 વાગ્યા સુધીની અપડેટ મુજબ ભાજપ 687 બેઠકો પર વિજેતા થઈ છે. તો કોંગ્રેસના ફાળે પણ 237 બેઠકો આવી છે. તાલુકા પંચાયતની કુલ 4774 બેઠકોમાંથી 70 ટકા જેટલી બેઠકો પર ભાજપનો દબદબો છે તો કોંગ્રેસના ફાળે 30 ટકા જેટલી બેઠકો આવી છે.

12 વાગ્યા સુધીનું તાલુકા પંચાયતનું પરિણામ

47748361175761112325170111
District Nameકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
AhmadabadAhmadabad17641828811 2   
AmreliAmreli1923422528   1 
AnandAnand19648129 171  2 
ArvalliArvalli12883631 1   
BharuchBharuch1822011614     
BhavnagarBhavnagar21096762     
BotadBotad781541243     
Chhota UdaipurChhota Udaipur14015013 2     
Devbhumi DwarkaDevbhumi Dwarka80235144811   
DohadDohad238245225  1 1 
GandhinagarGandhinagar8026116110     
Gir SomnathGir Somnath12823015 8     
JamnagarJamnagar1122911618 1 4 
JunagadhJunagadh15844322319 3   
KachchhKachchh20448430418     
KhedaKheda16647132114 1   
MahesanaMahesana21625920851    
MahisagarMahisagar12624017 6   1 
MorbiMorbi10227114111 2   
NarmadaNarmada90201 1     
NavsariNavsari1324614016     
Panch MahalsPanch Mahals17816151615      
PatanPatan1701741146     
PorbandarPorbandar5415010 5     
RajkotRajkot202615334271  1 
Sabar KanthaSabar Kantha17224020 2 1 1 
SuratSurat1845384685 2   
SurendranagarSurendranagar182171812175    1
TapiTapi124283112171    
The DangsThe Dangs483131      
VadodaraVadodara1681511113 1   
ValsadValsad1589686  1   
  • સમી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત પર અપક્ષ આગળ.
  • જીલ્લા પંચાયતની દુદખા બેઠક અને અમરાપુર બંને બેઠક પર અપક્ષના ઉમેદવારનો વિજય.
  • સાયલા તાલુકા પંચાયત ભાજપ 4, કોંગ્રેસ 2
  • મહુધા તાલુકા પંચાયતમાં ચૂણેલ બેઠક પર કોંગ્રેસ જીત
  • મહેમદાવાદતાલુકા પંચાયતની ઘોડાસર સીટ પર ભાજપની જીત
  • ઠાસરા તાલુકા: બાધરપૂરામાં સુધા બેન દિનેશભાઈ પરમાર ભાજપના ઉમેદવારનો ૧૫૮વોટથી વિજય
  • મહુધા તાલુકા પંચાયતમાં હેરંજ બેઠક પર ભાજતની જીત
  • પાટડી તાલુકા પંચાયતમાં બે ભાજપ અને બેમાં કોંગ્રેસ

તાલુકા પંચાયતની બેઠકોમાં ભાજપનો દબદબો જળવાઈ રહ્યો છે. ભાજપ 254 બેઠકો પર આગળ કે વિજેતા થયા છે. તો કોંગ્રેસ 55 સીટો પર વિજય કે દબદબો જાળવ્યો. 4 બેઠકો પર આપ આગળ છે. 4માં બીએસપી અને 1 અપક્ષને ફાળે ગઈ છે. લીમખેડા તા.પંચાયતની દશલા બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. રાજકોટ તાલુકા પંચાયતમાં માલિયાલણ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર નીરૂબેન બોરડ વિજેતા બન્યા છે.

  • હારીજ તાલુકા પંચાયતની માંકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય
  • વાપી તાલુકા પંચાયત સલવાવ બેઠક પર બીજેપી ઉમેદવાર વિજેતા
  • ખેડા મહુધા તાલુકા પંચાયતની અલીણા 2 બેઠક પર ભાજપની જીત
  • અરવલ્લીની ધનસુરા તાલુકા પંચાયત અને અંબાસર બેઠક પર ભાજપ વિજય.
  • કાલાવડ ખંઢેરા જિલ્લા પંચાયત સીટ માં ભાજપ ના ઉમેદવાર જગદીશ સાધણી નો વિજય.
  • અરવલ્લીનાં ધનસુરા તાલુકા પંચાયતની આકૃંદ બેઠક પર ભાજપ વિજય થયો છે.
  • સાણંદ તાલુકા પંચાયતની 24 માંથી 4 બેઠકો પર ભાજપની જીત નોંધાવી છે.
  • ખાનપુર તાલુકા પંચાયતની 16 પૈકી બાકોર અને બોરવાઈ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો.
47741681171161114553041
District Nameકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
Ahmadabad1765858      
Amreli19282423   1 
Anand196816 11  1 
Arvalli12803 3      
Bharuch18261412     
Bhavnagar21046361     
Botad784444      
Chhota Udaipur140705 2     
Devbhumi Dwarka80655411    
Dohad2382515    1 
Gandhinagar8041212     
Gir Somnath128605 1     
Jamnagar11271412   1 
Junagadh158163936 1   
Kachchh204114843     
Kheda166101713     
Mahesana2166968 1    
Mahisagar126404       
Morbi10211 1  1   
Narmada9000        
Navsari132101911     
Panch Mahals178215215      
Patan17084642     
Porbandar5410  1     
Rajkot202955441    
Sabar Kantha172907 1 1   
Surat18438281     
Surendranagar182018 17     1
Tapi124832261    
The Dangs4801 1      
Vadodara16831112     
Valsad15806 6      

બોરડી સમઢીયાળા બેઠક પર અપક્ષ ઉમેદવાર મનોજ પરમારનો વિજય થયો

જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકા પંચાયતમાં બેરાજા બેઠક પર આમ આદમી પાર્ટી જ્યારે આણંદપર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ઉપલેટા તાલુકા પંચાયતની હરણી બેઠક પર ભાજપના ઉમેદવાર ભીમાભાઈ ચાવડાનો વિજય છે. જેતપુર તાલુકા પંચાયતની આરબ ટીંબડી બેઠક પર અપક્ષ ઉમેદવાર ગોપાલ પરમારનો વિજય થયો છે અને બોરડી સમઢીયાળા બેઠક પર અપક્ષ ઉમેદવાર મનોજ પરમારનો વિજય થયો છે. 

દસક્રોઈમાં દેરાણી જેઠાણીના જંગમાં દેરાણી બાજી મારી, જીતથી પરિવારમાં ખુશીનો માહોલ

દસક્રોઈ તાલુકા પંચાયતની 23 બેઠક પૈકી 01 અસલાલી પર ભાજપ ઉમેદવાર રમીલાબેન ચૌહાણ વિજેતા થયા છે. 813 વોટથી તેમની જીત થઇ છે. તેમને 2491 વોટ મળ્યા છે. કૉંગ્રેસના સુશીલા બેન ચૌહાણની હાર થઇ છે. તેમને 1685 વોટ મળ્યા છે. આ ઉપરાંત 85 વોટ નોટામાં પડ્યા છે. મહત્ત્વનું છે કે, આ બંને ઉમેદવાર દેરાણી જેઠાણી છે. દેરાણીની જીત થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

10 વાગ્યા સુધીની અપડેટ

 78117581111752011
District Nameકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
Ahmadabad1763838      
Amreli19242122   1 
Anand196212  1    
Arvalli12803 3      
Bharuch18231211     
Bhavnagar21006 6      
Botad781414      
Chhota Udaipur140403 1     
Devbhumi Dwarka803534 1    
Dohad23805 5      
Gandhinagar8021111     
Gir Somnath128302 1     
Jamnagar11221111     
Junagadh15863233 1   
Kachchh2045454      
Kheda16661511     
Mahesana2164948 1    
Mahisagar126202       
Morbi10211 1  1   
Narmada9000        
Navsari1326161      
Panch Mahals178215215      
Patan17044341     
Porbandar5400        
Rajkot202654421    
Sabar Kantha172303       
Surat1841818      
Surendranagar182018 17     1
Tapi124331221    
The Dangs4801 1      
Vadodara16821111     
Valsad15806 6      

9.30 કલાક સુધીની તાલુકા પંચાયત પરિણાનું અપડેટ

અસલાલી તાલુકા પંચાયતની બેઠકમાં ભાજપની જીત થઈ છે. કાલાવડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની પણ જીત છે.જામનગરમાં આપે ખાતું ખોલાવ્યું છે. શરુઆતી ટ્રેન્ડમાં ભાજપ હાલમાં ભલે આગળ છે પરંતુ આમ આદમી પાર્ટીએ પણ પોતાનું ખાતું ખોલાવ્યું છે. ચરાડવા બેઠક પર ભાજપ, કોંગ્રેસ કે આપ નહીં પરંતુ અપક્ષને લોકોએ મત આપ્યા છે. ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર -૧ માં ભાજપની પેનલનો વિજય થયો. લીંબડી નગરપાલિકાના વોર્ડ નંબર -૧ માં ભાજપની પેનલનો વિજય થયો. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકા ગાજીસર તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપના ઉમેદવાર વિજય. અમરોલી તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ છે. સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં જિલ્લા તાલુકા પંચાયતના પરિણામો વિપરીત નોંધાઇ શકે છે જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને સુરત મનપાના પરિણામો પણ મતદારો પર અસર કરે તો પરિણામ બદલાઇ શકે છે.

District NameTotal SeatElectedUncontestBJPBJP_UCONGCONG_UIndependentIND_UOtherOTH_U
Ahmadabad1761818      
Amreli19202 2      
Anand19601   1    
Arvalli12803 3      
Bharuch18201 1      
Bhavnagar21006 6      
Botad7804 4      
Chhota Udaipur14000        
Devbhumi Dwarka8005 4 1    
Dohad23805 5      
Gandhinagar8001 1      
Gir Somnath12800        
Jamnagar11201 1      
Junagadh15803 3      
Kachchh20404 4      
Kheda16601 1      
Mahesana21609 8 1    
Mahisagar12600        
Morbi10201 1      
Narmada9000        
Navsari13201 1      
Panch Mahals178015 15      
Patan17004 4      
Porbandar5400        
Rajkot20205 4 1    
Sabar Kantha17200        
Surat18408 8      
Surendranagar182018 17     1
Tapi12403 2 1    
The Dangs4801 1      
Vadodara16801 1      
Valsad15806 6      

તાલુકા પંચાયતમાં ભાજપના 4652 ઉમેદવારો,કોંગ્રેસના 4594 ઉમેદવારો, આપના 1067 ઉમેદવારો નુ ભાવિ ઇવીએમમાં કેદ છે. આજે પાલિકા અને પંચાયતોનુ પરિણામ જાહેર થશે. મોડી સાંજ સુધીમાં આખુય ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે વિજય હાંસલ થશે તેવી આશા છે જયારે પંચાયતાનો પરિણામ જ જીવિત રાખશે તેવો કોંગ્રેસને આશાવાદ છે.

ભાજપ

પાટીદાર અનામત આંદોલન, કૃષિપેદાશોના નીચા ભાવ સહિતના પરિબળો હતો. ગ્રામ્ય મતદારો ભડકેલા હતા

રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ

  • કોની રહેશે ગ્રામિણ ક્ષેત્ર પર પકકડ ?
  • ૩૧ જિલ્લા પંચાયત, ૮૧ નગરપાલિકા,૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ
  • સવારે ૮ વાગ્યાથી શરૂ થશે મત ગણતરી
  • રાજકીય પક્ષો અને કાર્યકરોમાં ઉતેજના
  • જિલ્લા પંચાયતનું સરેરાશ 66.38 ટકા મતદાન
  • તાલુકા પંચાયતનું 66.74 ટકા
  • નગરપાલિકાઓનું 58.44 ટકા મતદાન

મોટા પ્રમાણમાં મતદાન કર્યુ હતું અને તેમાં ભાજપ વીંખાઈ ગયો હતો. આ વખતે ગામડામાં ખરાબ ચિત્ર ન હતું. રાજય સરકારે સંખ્યા બંધ ગ્રામ્યલક્ષી પગલાઓ લીધા હતા. થોડીઘણી નારાજી છતાં બહુ ખરાબ વાતાવરણ ન હતું. આ સિવાય કોર્પોરેશનના પરિણામોને પણ ઘણા અંશે પ્રભાવ પડયાના સંકેત મળ્યા છે. અમુક સેન્ટરોમાં ભાજપના જ અમુક અસંતુષ્ટો વિરુદ્ધમાં ચાલવા છતાં કોઈ વિપરીત અસર નહીં કર્યાની છાપ છે.

ભાજપ વિજયની હેટ્રિક નોંધાવવા ઉત્સુક

શહેરી મતદારો સમક્ષ તો ભાજપે લવ જેહાદ,રામમંદિર, 370મી કલમ સહિતના મુદ્દાઓ મૂકીને મહાનગરપાલિકામાં જીત હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપે હિન્દુત્વનો મુદ્દો મતદારો આગળ ધર્યો હતો. આ તરફ, કોંગ્રેસે ખેડૂતોની સમસ્યા,બેકારી,મોઘવારી સહિતના મુદ્દા રજૂ કરીને મતદારોને રિઝવ્યા હતાં. ગત વખતે તો પાટીદાર આંદોલનને લીધે કોંગ્રેસને પંચાયતોની ચૂંટણીમાં રાજકીય લાભ મળ્યો હતો પણ આ વખતે કોંગ્રેસને આશા છેકે, ખેડૂત આંદોલને લીધે નારાજ ખેડૂતો કોંગ્રેસને મત આપી શકે છે.

District NameTotal SeatElectedUncontestBJPBJP_UCONGCONG_UIndependentIND_UOtherOTH_U
Ahmadabad17608 8      
Amreli19202 2      
Anand19601   1    
Arvalli12803 3      
Bharuch18201 1      
Bhavnagar21006 6      
Botad7804 4      
Chhota Udaipur14000        
Devbhumi Dwarka8005 4 1    
Dohad23805 5      
Gandhinagar8001 1      
Gir Somnath12800        
Jamnagar11201 1      
Junagadh15803 3      
Kachchh20404 4      
Kheda16601 1      
Mahesana21609 8 1    
Mahisagar12600        
Morbi10201 1      
Narmada9000        
Navsari13201 1      
Panch Mahals178015 15      
Patan17004 4      
Porbandar5400        
Rajkot20205 4 1    
Sabar Kantha17200        
Surat18408 8      
Surendranagar182018 17     1
Tapi12403 2 1    
The Dangs4801 1      
Vadodara16801 1      
Valsad15806 6      

Read Also

Gujarat Government Advertisement