દર 3 માંથી 1 મહિલા બની છે શારિરીક અને યૌન હિંસાનો ભોગ: WHOનો ચોંકાવનારો રિપોર્ટMarch 10, 2021March 10, 2021 યુએનની હેલ્થ એજન્સી અને તેના પાર્ટનર્સને એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર વિશ્વમાં દર 3માંથી 1 મહિલા પોતાના જીવનમાં શારિરીક અથવા તો જાતીય...